ઘર માં ના રહેતી હોય બરકત તો કરી લો આ સચોટ ટોટકા,એક વાર જરૂર અજમાવો,99 ટકા સારું પરિણામ આવશે.

0
525

તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી શકાય છે. આ પ્રયોગોમાં ખાસ છોડ, પૂજા સામગ્રી, ફળ અને બીજી વસ્તુઓનો ઉપયોગ હોય છે લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્રવારે અંધવિદ્યાલય માં ૨૭ સંતરા આંધળા બાળકોને ખવડાવવા.પાણી વાળા નારિયેળને માથે ત્રણ વાર ઉલટું ફેરવીને સૂર્યની તરફ રોગી ને જોવા કહેવું. પછી આ નારિયેળને ફોડી નાખવું. આમ કરવાથી રોગ દુર થાય છે.

પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા સમયે પિતૃદોષ રાહુદોષ અને મંગલદોષ વગેરે દુર રહે છે. ઉપરાંત ભૂત-પ્રેતનો સાયો પણ દુર થાય છે. મંગળ કામના અને ભાવનાથી હનુમાનજી સાથે જોડાવવાથી બધા પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે.મીઠું રાઈ લસણ ડુંગળીમાંથી છાલ ઉતારી અને સુકી મિર્ચને દેતવાની આગમાં નાખીને તે આગને રોગીની ઉપર સાત વાર ફેરવવાથી ખરાબ નજરનો દોષ દુર થાય છે.

દિવાળીના દિવસે સરસવનું તેલ કે શુદ્ધ ધી નો દિવો કરવો આની ઉપર એક વાટકી મુકવી જેથી કાળાશ તેમાં આવી જશે અને આની કાજળ બનાવો હવે આ કાજળને આંખમાં લગાવવાથી ભૂત, પ્રેત વગેરે દુર રહે છે અને આવું કઈક થયું હોય તો તે દુર થાય છે.જો તમે કોઈ કામથી બહાર જતા હોવ તો એક લીંબુ લઈને તેના પર ચાર લવિંગને લગાવવા. પછી ‘શ્રી હનુમાન નમ:’ મંત્રનો 21 વાર જાપ કરતા કામ વચ્ચે કઈ નડતર નહિ આવે.

આંકડાના રૂ થી દીવો બનાવી શિવ મંદિરમાં પ્રજવલિત કરો. આનાથી શિવ પ્રસન્ન થાય છે. આવું નિયમિત રૂપે કરવાથી ગ્રહની બાધા દુર થાય છે.કોઇપણ કાર્યની સફળતા માટે ઘરેથી નીકળતા સમયે હાથમાં એક રોટલી રાખો. પછી માર્ગમાં જ્યાં કાગડો દેખાય તેને રોટલીના ટુકડા કરીને ખવડાવી દો. ત્યારબાદ આગળ વધવું. આ ટોટકાથી તમે જે કામ માટે બહાર જતા હશો તેમાં સફળતા મળશે.

નજર લાગેલ વ્યક્તિને પાનમાં ગુલાબની સાત પાંખડી નાખીને ખવડાવો. વ્યક્તિ એ ઇષ્ટદેવનું નામ લઈને પાન ખાઈ જવું. આનાથી ખરાબ નજર દુર થશે.જો કોઈ માણસનો વ્યાપાર સારી રીતે નહી ચાલી રહ્યું છે તો શનિવારના દિવસે લીંબૂના તાંત્રિક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય મુજબ એક લીંબૂને દુકાનની ચારે દીવારોથી અડાવીને એમના ચાર ટુકડા કરો અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક-એક લીંબૂનો ટુકડો ફેંકી દો એનાથી દુકાન, વ્યાપાર સ્થળની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જશે.

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબૂનો ઝાડ લગાડો. લીંબૂના ઝાડથી આસપાસનો વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. એની સાથે જ લીંબૂનો ઝાડ ઘરમાં લગાડવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર હોય છે. પ્રચલિત માન્યતા  મુજબ જો સૂઈ લાગેલું લીંબૂ કોઈ રોગીના માથા પરથી 7 વાર ઉતારીને ચાર રસ્તા પર મૂકી દેવા જોઈએ. ચાર રસ્તાથી જતા જે પણ માણસ એ લીંબૂને પાર કરશે કે અડશે તો રોગીના બધા રોગ એને લાગી જાય છે.

સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ.કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.

બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.

તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ, ધન અને દાગીના એક સાથે ન રાખવા. એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે. દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.

એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.

ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું.