ગાયને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, દૂર થઈ જશે ધનની સમસ્યા અને ગ્રહોની દશા સુધરશે..

0
332

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે તમને બધા ને ખબર હશે જે હિંદુ ધર્મ માં ગાય ને એક પવિત્ર જાનવર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાય ની અંદર ૩૩ કરોડ એવી દેવતાઓનો વાસ થાય છે. આ માટે ઘણા લોકો ગાય નું પૂજા પણ કરે છે. હિંદુ ધર્મ અનુસાર ગાય ની પૂજા કરવી અને સેવા કરવી એ એક પુણ્ય નું કામ છે. આપણા ધર્મ માં ગાય ને માતા માનવામાં આવે છે.

આ કારણો ના લીધે જ પહેલા ના સમયમાં આપણા પૂર્વજો પોતાના ઘરે ગાય રાખતા હતા. પુણ્ય તો મળે જ છે સાથે ગાય બીજા ઘણા કામ માં આવે છે.જાણકારી માટે જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ કે રાહુ-કેતુનો કોઈ દોષ છે, તો તેઓ એના નિવારણ માટે રોજ રાતે જે રોટલી સૌથી છેલ્લે બને છે, તેના પર તેલ લગાવો અને એ રોટલી કાળા કૂતરાને ખાવા માટે આપી દો. જો કાળું કૂતરું ના મળે તો ગમે તે કૂતરાને પણ ખવડાવી શકો છો.

એનાથી તમને દોષમાંથી રાહત મળવાની શરુ થશે.ગાયથી પુણ્ય કમાવા સિવાય તેને પાળવાના બીજા ઘણા બધા ફાયદા હોય છે. ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવ્યું છે. પછી આ દુધથી બનવાવાળી છાશ, પનીર, ચીઝ, માખણ, દહી અને અન્ય વસ્તુ પણ આપણને ખૂબ જ કામમાં આવે છે. તેમજ ગાયનું છાણ ઈંધણ ના રૂપમાં ઇસ્તમાલ કરવાથી અને ઘરમાં લેપવા જેવી ચીજો માં કામ આવે છે.

ઘણા ઘરોમાં રસોડામાં પહેલી રોટલી ગાય ના નામ પર બનાવવામાં આવે છે. કારણ કે આજના જમાનામાં દરેક વ્યક્તિ ગાયને પાળી નથી શકતું. તેથી તેઓ ગાયને રોટલી ખવડાવી ને ગૌ સેવાનો લાભ લે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે ગાયને રોટલી ખવડાવો છો તો તેની સાથે જો તમે એક ખાસ વસ્તુ પણ મેળવી દ્યો તો દુઃખ દૂર થઈ શકે છે.ગાયનું દૂધ સેહત માટે ખુબ જ ફાયદાકારક છે.

આ શિવાય દૂધ માંથી બનતી છાસ. પનીર, ઘી, દહીં અને આ બધી વસ્તુઓ ખુબ જ ફાયદા કારક અને ઉપયોગી છે. ગાય નું ગોબર પણ ખુબ જ ઉપયોગી છે. તે એક બરતણ તરીકે ઉપયોગ માં લાવી શકાય છે. ગાય તો સ્વભાવ શાંત હોય છે. ગાય સરળતા થી પાળી શકાય એવું પશુ છે. ગાય માં ઘણા બધા ગુણ હોય છે.ગાય ના આ ગુણો અને આપણી અમુક ધાર્મિક માન્યતાઓ ના લીધે જયારે પણ ગાય ઘરે આવે છે ત્યારે લોકો તેને રોટલી અચૂક આપે છે.

દરેક લોકો આજ કાલ સીટી માં ગાય પાળી ન શકે પણ આવી રીતે રોટલી આપી અને લોકો ગૌ સેવા નો લાભ લેતા હોય છે. આજે અમે તમને એક ઉપાય વિશે જણાવીશું જેના દ્બારા તમારી દરેક પરેશાનીઓ દુર થશે. તમારે ગાય ને રોટલી સાથે એક વસ્તુ આપવાની રહેશે.જો તમારા જીવનમાં કાંઈક વધારે દુખ અને પરેશાનીઓ છે અથવા તમારા કોઇ જુના પાપ તમને હજી નડે છે કે પછી તમારા ગ્રહોની બૂરી દશા ચાલી રહી છે તો તમે ગાયને રોટલી ની સાથે સાથે ગોળ ખવડાવો.

આ ગોળ વાળી રોટલી તમારે ગાયને મંગળવારે, ગુરુવારે કે શનિવારના દિવસે જ ખવડાવવાની છે. તેનાથી તમારો ખરાબ સમય પડી જશે અને સારો સમય શરૂ થઈ જશે. તેથી જ્યારે પણ તમે ઘરની ચોખટ ઉપર ગાય આવે તો તેના રોટલીની વચ્ચે ગોળ રાખીને ખવડાવો. પછી જુઓ તમને કેટલો ફાયદો મળે છે.તમારા જીવનમાં દરેક કામ ઉંધા પડતા હોય તો તેનો મતલબ છે ગ્રહોની દશા ખરાબ છે. તો આ દશા ને સુધારવા માટે તમારે ગાય ને રોટલી સાથે ગોળ ખવડાવવો.

આ રોટલી તમારે મંગળ વાર, ગુરુવાર અથવા શનિવારે ખવડાવવી આ ઉપાય કરવાથી તમારા ઉપર જે ગ્રહોની દશા હશે એ દુર થશે. અને તમારા જીવન માંથી પરેશાનીઓ ઓછી થઇ જશે. તમારા દરેક પ્રશ્નો નું સમાધાન થશે. તો તમેં પણ ગ્રહો ની દશા થી પરેશાન છો તો કરો આ ઉપાય.કૂતરાને ખવડાવો રોટલી.જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ છે. તે લોકો કાગડાને રોટલી નાખો. કાગડાને રોટલી ખવડાવવી દોષ જલદી દૂર થાય છે અને કૂતરાને રોટલી ખવડાવવી શત્રુ જોડે વિજય મેળવી શકો છો.

આર્થિક સ્થિતિ થાય સારી.પોતાની આર્થિક સ્થિતિ ને સારી કરવા માટે અને ધનની પ્રાપ્તિ કરવા માટે રોજ ગરીબ વ્યક્તિ ને રોટલી ખાવા માટે આપો.ભિખારી કે ગરીબ વ્યક્તિને પેટ ભર ખવડાવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થઈ જાય છે. જો તમારી આર્થિક સ્થિતિ સારી છતાં કામ નથી બનતું તે પણ થઈ જશે. તમે ભિખારીને બસ તાજી રોટલી ખવડાવવી જોઈએ.

શનિદેવ થી બચો.ફક્ત રોટલી એક ટુકડો શનિ દોષાને તમારા જીવનમાંથી દૂર કરી શકે છે. શનિ દોષ હોય ત્યારે તમારે દરરોજ બનેલી છેલ્લી રોટલી પર સરસવનું તેલ અને ત્યારબાદ આ રોટલી કૂતરાને ખાવા માટે આપો.જો કુતરાઓ તમારી આ રોટલી ખાય છે, તો પછી સમજો કે તમારી દોષ દૂર થઈ જશે. બીજી બાજુ, જો આ રોટલી કૂતરો ના ખાતી હોય, તો તમને આ ખામીથી રાહત મળે નહીં.

આ ઉપાય કરવાથી શનિ સિવાય રાહુ અને કેતુ દ્વારા તમારા જીવનમાં આવતી અવરોધો પણ સમાપ્ત થાય છે. તમારે આ ઉપાય શનિવારે કરવો જોઈએ અને જ્યાં સુધી તમારી કુંડળીમાંની પૂરો દોષ ના થાય ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ.ધનિક બનવા માટે.જો તમારા ઘરે કોઈ ભિખારી આવે છે. તો અને તે ભિખારીને ભૂખ્યા પેટ ના જવાદો અને તેને રોટલી ખાવા માટે આપો. ભિખારીને રોટલી ખવડાવવી તેની દુવાઓ મળે છે.

અને તેના લીધે તમારા ઘરમાં લક્ષ્‍મી ખૂટતી નથી. ભિખારીને રોટલી જોડે, કપડાં,ચંપલ,વગેરે દાન કરો. જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે કે જેના ગ્રહો ભારે છે. તો તમે તે વ્યક્તિ ના હાથે ભિખારીને રોટલી અને દાન કરાવો.જીવનની મુશ્કેલી દૂર કરે.જીવનમાં કોઈ અવરોધ આવે તો કીડીઓને રોટલી નો ટુકડા ખવડાવો. જો તમે ઇચ્છતા હોવ તો, તમે રોટલી માં ખાંડ નાખીને કીડીઓની સામે મૂકી શકો છો.

જો કે, ધ્યાનમાં રાખો કે રોટલી ટુકડાઓ ખૂબ નાના કરવા જોઈએ. જેથી કીડીઓ તેને સરળતાથી ખાઇ શકે. તમે આ ઉપાય સવારે અથવા સાંજે કરી શકો છો.અને આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને અવરોધો સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.ઘરે શાંતિ જાળવવા માટે.જો ઘરના લોકો વચ્ચે ઝઘડો થાય તો રોટલીને લગતા આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ઘરનું વાતાવરણ શાંત થઈ જશે અને ઘરમાંથી તમામ પ્રકારના તણાવ દૂર થઈ જશે.

આ ઉપાય અંતર્ગત બપોરે ખોરાક રાંધતી વખતે ગાય માટે પ્રથમ રોટલી અને કૂતરા માટે છેલ્લી રોટલી બનાવો. આ રોટલીઓ બનાવ્યા પછી, તમે ગાયને પ્રથમ રોટલી અને બીજો રોટલો કૂતરાને ખવડાવો, આ ઉપાય કર્યા પછી, તમે અસર જોશો અને તનાવ તમારા ઘરમાંથી સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.કરિયર માં સફળતા મેળવવા માટે.જો તમને નોકરી નથી મળતી.તો તમે રંગ વારા કૂતરાને રોટલી ખવડાવવી. રોટલીને જોડાયેલા આ ઉપાયોથી. તમારા મન પસંદ ની નોકરી મળી જાય છે. તમે તેનો ઉપયોગ ગુરુવાર કે રવિવારે કરો.