ગરોળી ઉપર ચુપચાપ નાખી દો આ વસ્તુ,પછી જોવો ચમત્કાર, કરોડપતિ બનવાનું સપનું થઈ જશે તમારું પૂરું…..

0
1143

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.શગુન શાસ્ત્ર મુજબ, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ગરોળી જોઈને, કઈ યુક્તિઓ ધન યોગના દરવાજા ખુલે છે.જ્યારે પણ તમે ઘરની દિવાલ પર ગરોળી જુઓ ત્યારે તરત જ મંદિરમાં અથવા ભગવાનની મૂર્તિની નજીક કંકુ-ભાત લાવો અને ગરોળી ઉપરથી દૂરથી છંટકાવ કરો.

આ કરતી વખતે, તમારા હૃદયને તમારી ઇચ્છાઓમાં બોલો અને ઈચ્છો કે તે પૂર્ણ થાય.માનવામાં આવે છે કે ગરોળી એક આદરણીય પ્રાણી છે અને તેની પૂજા કરવાથી ઘરે પૈસાની સમસ્યાઓ દૂર થાય છે.ભારતમાં ધર્મ શાસ્ત્રો પર ખુબ જ વધારે વિશ્વાસ કરવામાં આવે છે અને ઘણીવાર મોટા મોટા પંડિતો દ્વારા નવા નવા ઘરમાં ટોટકા (જાદુટોના) કરવામાં આવે છે, જેનાથી સુખ સમૃદ્ધિ ઘરમાં વાસ કરે છે.

પરંતુ ક્યારેક ક્યારેક જાનવર નું દેખાવું પણ શુભ અને અશુભ માનવામાં આવે છે, એવું જ જો ગરોળી પુરુષના જમણા હાથ તરફ પડે તો શુભ માનવામાં આવે છે અને ડાબા હાથ તરફ પડે તો અશુભ.શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો ગરોળી નીચેથી ઉપર દીવાલ પર ચડે છે, તો ખુબ જ વધારે શુભ માનવામાં આવે છે, પરંતુ જો ઉપરથી નીચે આવે છે તો અશુભ ગણાય છે, આમ તો જો દિવાળી ની સાંજે ગરોળી જોવા મળે તો તમારા ઘરને સંપતિથી ભરી દે છે, કારણ કે ગરોળી લક્ષ્મી માતા નું પ્રતિક હોય છે અને સાક્ષાત લક્ષ્મી દેવી ગરોળી ની સાથે ઘરે ઘરે પ્રવેશ કરે છે.

તમે ગરોળી પર કુમ કુમ, ચોખા નાખીને કોઈ પણ મનોકામના માંગી શકો છો અને જો ગરોળી એમની જીભ લપલપાવે છે તો તમારી ઈચ્છા પૂરી થઇ જશે અને તમારું ઘર સંપતિથી ભરાઈ જશે.જો ગરોળી ચાલતા ચાલતા તમારા જમણા કાન પર પડે તો તમને સોના નું આભુષણ પ્રાપ્ત થશે, પરંતુ ડાબા કાન પર પડે તો તમારું આયુષ્ય વધશે, જો ગરોળી તમારા કપાળ પર પડે છે તો ઘર માં ધન ની વર્ષા થવાની છે, પરંતુ જો માથા પર પડે છે તો કોઈ ભયંકર ઘટના થઇ શકે છે.જો બાજુ પર ગરોળી પડે છે તો ઘર માંથી ધન જઈ શકે છે અને જો નાક પર પડે છે.

તો તમારી કિસ્મત બદલી શકે છે, જો ગળાના કંઠ પર ગરોળી પડે છે તો તમારા દુશ્મન નો વિનાશ થઇ શકે છે અને જો મુછ પર પડે છે તો તમને ઘણું સમ્માન મળશે.જો જમણા પગ અથવા એડી પર ગરોળી પડે છે તો તમને યાત્રા નું સુખ પ્રાપ્ત થઇ શકે છે, પરંતુ જો ડાબા પગ પર પડે છે તો ઘરમાં કંકાશ થશે. અને જો જમણા ઘૂંટણ પર ગરોળી પડે છે તો તમને યાત્રા પર ખુબ જ ધન પ્રાપ્ત થશે, પરંતુ ડાબા ઘૂંટણ પર પડવા પર તમારી યાત્રા ખુબ જ વધારે હાનિકારક થશે.

મિત્રો આપણા દરેકના ઘરમા ગરોળી તો હોય છે જ અને અમુક સમયે તે આપણને કરડી જાય છે પાન્તુ તેના કરડવાથી જે દર્દ થાય છે અસહનીય હોય છે તેથી તેને નજરઅંદાજ કરવુ એ મોટી ભુલ સાબિત થાય છે મિત્રો જો જોવા જઈએ તો દરેક જંતુના કરડવાથી અથવા ડંખ મારવુ સામાન્ય હોય છે અને સામાન્ય રીતે માત્ર નાની બળતરાનું કારણ બને છે જો કે કેટલાક ડંખ પીડાદાયક હોઈ શકે છે અને તીવ્ર એલર્જિક પ્રતિક્રિયા શરૂ કરી શકે છે.

મિત્રો પેટને ભરવા માટે એક જંતુ તમારી ત્વચાને કાપે છે અને મોટાભાગના જંતુઓ તેની ત્વચાને સુરક્ષિત રાખવા માટે તમારી ત્વચામાં ઝેર ફેલાવે છે પરંતુ જ્યારે કોઈ જંતુ કરડે છે ત્યારે તેની લાળ મુક્ત કરે છે જે ત્વચાની આસપાસની ત્વચાને લાલ રંગ મા ફેરવી શકે છે અને ત્યાં સોજો અને ખંજવાળ પણ થઇ શકે છે મિત્રો આ ડંખના ઝેરને લીધે ત્વચા પર સોજો,ખંજવાળ, લાલ ડાઘ પડી જાય છે.ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં શુકન અને અપશુકન નું પણ વિશેષ મહત્વ છે.

તેને ઈશ્વરીય સંકેત માનવામાં આવે છે. દિવસભરમાં આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને આવનારા સમય વિશે સુચિત કરતી હોય છે. આવી જ એક  ઘટના છે ગરોળીનું પડવું. ગરોળી જો અચાનક તમારા પર પડે તો તે કેટલાંક શુકન અપશુકન તરફ સંકેત કરે છે.તો આજે જાણો કે પક્ષીશુકનશાસ્ત્ર અનુસાર શરીરનાં વિવિધ અંગો પર ગરોળી પડી હોય તો તેની શું થાય અસરો.મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે.

જે ઘરમા ગરોળી પડવાથી ડરે છે અને આમા મહિલાઓ વધારે ડરે છે પરંતુ શુ તમે જાણો છો કે જો તમારા ઘરમા તમારી ઉપર ગરોળી પડે છે તો તે શુભ માનવામા આવે છે મોટાભાગના લોકો ગરોળીથી ડરતા હોય છે પરંતુ ગરોળી જો શરીર પર પડી જાય તો બંધ કિસ્મતના પણ તાળું ખુલી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પુરૂષ અને મહિલાઓના ખાસ અંગ પર ગરોળી પડવાથી અત્યંત નસીબદાર હોય છે. આવો જાણીએ કયા ખાસ અંગે પર પડવાથી જીવનમાં થનારી શુભ-અશુભ ઘટનો અંગે જણાવે છે.

મિત્રો તેમા સૌ પ્રથમ પુરૂષના વાળ પર ગરોળી પડવાનો મતલબ મૃત્યુ નજીક હોવાનુ માનવામા આવે છે તેમજ ગરોળી જમણાં કાન પર પડવાનો મતલબ ઘરેલા મળવાની સંભાવના થવી.તેમજ ગરોળી મહિલાઓના ડાબા કાન પર પડવાનો મતલબ આયુષ્યમાં વૃદ્ધિ થશે, ગરોળી તમારા નાક પર પડવાનો મતલબ ખૂબ શીધ્ર જ તમારૂ ભાગ્યોદય થવાનો છે.મિત્રો જો ગરોળી મહિલાઓના સીધો મોંમા પર પડવાનો મતલબ મીઠું અને શુદ્ધ ભોજન મળવાનું છે.

અને આ સિવાય જો ગરોળી ડાબા ગાલ પર પડવાનો મતલબ જૂના મિત્રથી મુલાકાત થશે.તેમજ મહિલાઓના જમણાં ગાલ પર ગરોળી પડવાનો મતલબ તમારી ઉંમરમાં વૃદ્ધિ થશે. તેમજ ગરોળી ગર્દન પર પડવાનો મતલબ યશ એટલે પ્રસિદ્ધીની પ્રાપ્તિ થશે.મિત્રો જો કોઈ પુરુષ ની દાઢી પર ગરોળી પડવાનો મતલબ કોઈ ભયાનક ઘટના ઘડવાની છે.તેમજ ગરોળી જો કોઈ પુરુષ ની મૂંછ પર પડવાનો મતલબ સન્માન મળવાનું છે.

તે સિવાય પુરૂષોની ડાબી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ થાય છે કે કોઈ મોટું નુકસાન થશે તો ગરોળી સીધી કંઠ પર પડવાનો અર્થ દુશ્મનનો નાશ થવાનો છે.મિત્રો તમને જણાવી દઇએ કે જો તમારી પીઠ પર જમણી તરફ ગરોળી પડવાથી સુખની પ્રાપ્તિ થવાની છે.અને જ્યારે ગરોળીના તમારી પીઠની ડાબી તરફ પડવાનો મતલબ કે કોઈ રોગનો શિકાર થવાના છો અને જો કોઈ મહિલા ના સીધા ખંભા પર ગરોળી પડવાનો અર્થ જીત હાંસલ થશે જ્યારે ડાબા ખંભા પરનો મતલબ શત્રુ બનવાના છે.