ગરીબ પરિવાર માથી આવેલા આ અભિનેતા પોતાની મેહનતથી છે આજે કરોડોના માલિક…..

0
372

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ બોલિવુડના અમુક એવા અભિનેતાઓ વિશે જે ખુબજ ગરીબ પરિવાર માથી આવ્યા હતા પરંતુ આજે તેઓ છે કરોડો ના માલિક તો આવો જાણીએ આ કલાકારો વિશે તમને જણાવી દઇએ કે ઘણા એવા અભિનેતા છે જે આજના સમય મા પોતાની મેહનત થી કરોડપતિ બની ગયા છે દોસ્તો આજે તમને બોલીવૂડ ના 7 એવા અભિનેતા વિશે જાણાવવા જઈ રહ્યા ચે છે જે અભિનેતા પોતાની મેહનત થી બોલીવૂડ ના સૌથી અમીર અભિનેતાઓ માથી એક બની ચુક્યા છે આ અભિનેતા ફ્કત બોલીવુડ પર જ નહી પણ દર્શકો ના દીલ મા પણ રાજ કરે છે આ અભિનેતા એ ફ્કત બોલીવુડ મા રાજ નથી કર્યુ પરંતુ ફેમ્ં અને પૈસા પણ ખુબ કમાયા તો આવો જાણીએ એવા આ અભિનેતા વિશે.

જેકી શ્રોફ.બોલીવુડ ના દિગ્ગ્જ અભિનેતા જેકી શ્રોફ મુંબઈ ની એક નાની ચોલ મા રહતા હતા તેઓ એક સામાન્ય પરિવાર માથી આવતા હતાં જેકી શ્રોફ ભણવામા ખુબજ નબળા હતા આ સિવાય તમને જણાવી દઈએ કે જેકી શ્રોફ એ બોલીવુડ અને દક્ષિણ ફિલ્મો મા કામ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તેમણે હિરૉ ફિલ્મ થી પોતના ફિલ્મ કરિયરની શરૂઆત કરી જેકી શ્રોફ એક ફિલ્મ સાઇંન કરવા કરોડો રુપિયા ચાર્જ કરે છે તેમની છેલ્લી ફિલ્મ સાહો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી તેમનો જન્મ 1 ફેબ્રુઆરી 1957 ના રોજ મુંબઈ મા થયો હતો

નવાઝુદ્દીન સિદ્દીકી.નવાઝુદ્દીન સિદ્દીકી એ પોતાના કરિયર મા ઘણી નાની ફિલ્મો મા નાની નાની ભુમિકાઓ ભજવી ને ફિલ્મ ઇન્ડસટ્રી મા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે ત નાનાગામ ના એક ખેડુત ના પુત્ર નવાઝુદ્દીન ને આજે બોલીવુડ ના એક મશહુર અભિનેતા તરિકે લોકો ઓળખે છે આજે નવાઝુદ્દીન એક ફિલ્મ સાઇન કરવા માટે કરોડો રુપિયા ચાર્જ કરે છે નવાઝુદ્દીન સિદ્દીકી નો જન્મ 19મેં 1974 મધ્યપ્રદેશ ના બૂઢાણા ગામ મા થયો હતો નવાઝુદ્દીન એ બ્લેક ફ્રાઈડે, કહાની , માઝી- ધ માઉન્ટ મેન ,પીપળી લાઇવ , ઠાકરે જેવી ફિલ્મો મા કામ કરી ચુક્યા છે

સુનીલ શેટ્ટી.90 ના દશક મા સૌથી મોટા એકશન હિરો સુનીલ શેટ્ટી એ પોતાના ફિલ્મ કરીયેર ની શરૂઆત બલવાન ફિલ્મ થી કરી હતી સુનીલશેટ્ટી કોઇપણ ફિલ્મી બેકગ્રાઉન્ડ સિવાય બોલીવુડ મા પોતાનુ મુકામ હાશિલ કર્યુ છે સુનીલ શેટ્ટી ઘણી બધી સુપરહિટ ફિલ્મો મા કામ કર્યુ છે જો આપડે સુનીલ શેટ્ટી ની કમાઈ ની વાત કરીએ તો સુનિલ ફિલ્મો મા કામ કરવા માટે કરોડો રુપિયા ચાર્જ લે છે તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી એ કન્નડ ફિલ્મ પેહલવાન થી ફરી બોલીવુડ મા પાછી શરૂઆત કરી છે સુનીલ શેટ્ટી ની આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.

અક્ષય કુમાર.બોલીવુડ ના ખિલાડી તરિકે મશહુર અક્ષયકુમારે તેમની પેહલી ફિલ્મ કરિયર ની શરૂઆત સાલ 1991 ના દિવસે રીલીઝ થયેલી ફિલ્મ સૌગંધ થી કરી હતી અક્ષય કુમારે પોતાની મેહનત થી બોલીવુડ મા નામ કમાયુ છે અક્ષય કુમાર ને મશહુર અભિનેતા તરિકે પણ ગણવામા આવે છે તમને જણાવી દઈએ કે ફિલ્મો મા કામ કરતા પેહલા અક્ષય કુમાર બેંકકોંગમા એક વેઇટર તરિકે પણ કામ કરી ચુક્યા છે અક્ષય કુમાર અત્યારે ફિલ્મો મા કામ કરવા માટે કરોડો રુપિયા ચાર્જ લે છે

રજનીકાંત.દક્ષિણ ફિલ્મો ના સૌથી મોટા સુપરસ્ટાર અજ્નીકાંત ફિલ્મો મા કામ કરતા પેહલા એક બસ કન્ડક્ટર હતા પરતુ તેમની મેહનત થી તેઓ સુપર સ્ટાર બન્યા છે અને મિત્રો દક્ષિણ ફિલ્મો મા તેમના જેવા બીજા કોઇ સુપર સ્ટાર નથી દક્ષીણ મા રજનીકાંત ને ભગવાન પણ માનવામા આવે છે કેહવાય છે કે દક્ષિણ મા રજનીકાંત નુ મદિર પણ આવેલુ છે રજનીકાંત એ બોલીવુડ તેમજ દક્ષિણ ફિલ્મો ઘણી બધી સુપરહિટ ફિલ્મો મા કામ કર્યુ છે તેઓ ફિલ્મો મા કામ કરવા કરોડો રુપિયા ચાર્જ લે છે

જોની લિવર.બોલિવૂડની સૌથી મોટા કોમેડિયન જોની લિવર એક ગરીબ ખેડૂતનો પુત્ર છે તમને જણાવી દઈએ કે બાળપણમાં ગરીબીને કારણે જોની લિવર સાતમા ધોરણ સુધી જ ભણવામાં સક્ષમ હતા તેમણે પોતાના ખર્ચ માટે શેરીઓમા જઈ ને કાગળ તેમજ પેન વેચવાનુ પણ કામ કર્યું હતું જોની લિવરે આજે બોલીવુડમાં બધું જ પ્રાપ્ત કર્યું છે જોની લિવર આજે ફિલ્મ્સમાં કામ કરવા માટે કરોડો રૂપિયા વસૂલ કરે છે જોની લીવરે ઘણી બધી કોમેડિયન ફિલ્મો જેવી કે, હેરાફેરા, ગોલમાલ, દે ધના ધન , હાઉસફુલ જેવી ઘણી બધી ફિલ્મો મા કામ કરી ચુક્યા છે

શાહરુખ ખાન.બોલીવૂડ ના બાદશાહ તરિકે ઓળખાતા શાહરૂખ ખાને તેની જિંદગીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. શરૂઆતના દિવસોમાં તેણે ટીવીથી શરૂઆત કરી હતી તેને સિરિયલ સાત હિન્દુસ્તાનીમા કામ કરી ચુક્યા છે તેઓ ભારતીય સિનેમાના પહેલા અભિનેતા છે જે પોતાના દમ પર અબજોપતિ બન્યા છે આજે શાહરૂખ ખાનની સંપત્તિ 5200 કરોડ રૂપિયાથી વધારે છે બોલિવૂડમાં શાહરૂખ ખાન કિંગ ખાન તરીકે પણ ઓળખાય છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ને ઘણી બધી સુપરહિટ ફિલ્મો મા કામ કર્યુ છે સુત્રો ના જણાવ્યા મુજબ શાહરુખ ખાન એક ફિલ્મ માટે 25 કરોડ રુપિયા ચાર્જ લે છે