ગમે તેવા ખીલ હોઈ થઈ જશે ગાયબ,બસ ખાલી લીમડા ના પાન થી કરો આ ઉપાય,ખીલ થઈ જશે ગાયબ…..

0
539

યુવાનીમાં પગ મુગતાં જ દરેક યુવક-યુવતીને સૌથી વધુ પરેશાન કરનારું અને ચિંતાજનક લાગતુ હોય તો એ છે મોઢા પર થતા ખીલ. આ ખીલ ગમે ત્યારે ફૂટી નીકળે છે. જેના કારણે ચહેરો ખરાબ લાગે છે.
ખીલની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેને નજરઅંદાજ ન કરી શકાય. જો તેનો કુદરતી ઉપચાર કરવામાં આવે તો ઘણે અંશે તેનાથી છૂટકારો મેળવી શકાય છે.આ ખીલની સમસ્યાને દૂર કરવા આમ તો આપણે ઘણા બધા એવા ઉપાય કરીએ છીએ. અને ડોક્ટરની પાસે પણ જઈ તો આ પણ સમસ્યા દૂર થતી નથી. માટે આજે અમે તમને એવા કેટલાંક ઉપચાર એ જણાવીશુ. કે જેના ઉપયોગથી તમને આ ખીલની સમસ્યામાથી છુટકારો મળશે.

બરફ

આ બરફના ટુકડાથી તમે આ ખીલની સમસ્યાથી એકદમ જલ્દી રાહત મળે છે. અને આ બરફ છે તે ખીલની લાલાશને દૂર કરે છે અને જેનાથી તમને આ સોજો ઓછો થઈ જાય છે. અને આ બરફ ઘસવાથી તમને આ ખીલની આજુ બાજુનો કચરો એ સાફ થઈ જાય છે. અને આ એક કપડામા તમે બરફનો આ ટુકડો રાખીને તમે તેને આ થોડી વાર સુધી એક ચહેરા પર ઘસો.

લીમડાના પાન

આ લીમડાના પાનને તમે ક્રશ કરીને અને તેને તમારા ચહેરા પર આ પેસ્ટ એ લગાવવાથી તમને ખીલની સમસ્યામાથી છૂટકારો મળશે. અને તેના આ પાનને પાણીમા તમે ઉકાળો અને તે એકદમ ઠંડુ થાય પછી આ તેનાથી તમારે મોઢુ ધોવુ અને તેનાથી આ ખીલની સમસ્યા એ તમારી દૂર થશે.

સ્ટીમ

તમારા ચહેરાની ચમક માટે તમારે આ સ્ટીમ એ બહુ જરૂરી છે. અંને તે માત્ર એક મેલ નથી સાફ કરતો પણ તે તમારા ચહેરાને એક કોમળ બનાવે છે. અને જો કે આ સ્ટીમ લેવાથી તમારા ચહેરાના રોમ છિદ્રો એ ખુલી જાય છે. તેમજ આ સ્ટીમ લેવાથી તમારા ચહેરા પરનો કચરો એ નથી રહેતો અને આ તેનાથી તમને ખીલની સમસ્યાથી એકદમ રાહત મળે છે.

ટૂથપેસ્ટ લગાવવી

આ સફેદ ટૂથપેસ્ટ એ બરફ જેવું જ કામ કરે છે. અને આ સફેદ ટૂથપેસ્ટને એક કલાક સુધી તમે ખીલ પર લગાવીને રાખો. પરંતુ તે એક ધ્યાનમા રાખવું કે તે ટૂથપેસ્ટ એ જેલ વાળી ના હોવી જોઈએ અને આ ખીલને દૂર કરવા માટે તમારે સફેદ ટૂથપેસ્ટનો એક ઉપયોગ કરવો.

એલોવેરા :

આમાં પૂરતા પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્ર્સ હોય છે. રોજ સવારે એલોવેરા જયૂસ પીવાથી ત્વચા સાફ અને ખીલમુક્ત થાય છે. એલોવેરાને માસ્ક તરીકે પણ ચેહાર પર લગાવી શકાય છે.

વરિયાળી :

આ કુદરતી સ્કિન ક્લીન્ઝર છે. આ પાચનક્રિયામાં સુધાર લાવે છે અને પેટની બળતરાને ઓછી કરીને ઝેરીલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ખીલવાળી ત્વચા પર વરિયાળીને પાણી સાથે પીસીને લગાવવી અને ૧૫ મિનિટ બાદ ધોઈ નાખો, ઘણો ઔફાયદો થશે.

લસણ :

આ સુપરફ્રૂડ છે. ખીલની સમસ્યાથી રાહત આપે છે. જો તેને રોજ કાચું ખાવામાં આવે અથવા સલાડ સાથે ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. તેમાં એન્ટિ બેકટેરિયલ તત્ત્વ હોય છે, જે ખીલને વધવા નથી દેતા અને સૂકાવવામાં મદદ કરે છે. ૨-૩ કળી લસણનો ઉપરવાળો ભાગ વાટીને તેને પાણી અથવા એલોવેરા જેલ ભેળવીને ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે. એ ધ્યાન રાખો કે લસણને પાણી કે એલોવેરા જેલમાં ભેળવ્યા વગર સીધું ત્વચા પર ન લગાવો.ઓટમીલ : આ ફાઈબરનો એક યોગ્ય સ્ત્રોત છે, જે પેટને સાફ રાખવામાં મદદ કરે છે. આને પાણી સાથે પકવીને બે ચમચા મધ ભેળવીને ચહેરા પર માસ્કની જેમ લગાવો. આ ત્વચાની બળતરા અને લાલાશ દૂર કરવામાં પણ મદદ કરે છે. ઓટમીલ વિટામિન બીનો સારો સ્ત્રોત છે, જે સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે તણાવના કારણે થનારા ખીલથી છૂટકારો આપે છે.

તાજાં ફળ :

નિયમિત રૂપે તાજાં ફળ ખાવાથી ત્વચામાં રક્તસંચાર યોગ્ય રીતે થાય છે. આ રોમ છિદ્રોને સાફ રાખવા માટે ખૂબ જરૂરી છે. તાજા ફળ ખાવાથી ત્વચામાં નવા કોષો બને છે અને તે સાફ સૂથરી અને બેદાગ નજર આવે છે. ત્વચાની હેલ્થ માટે ગાજર,દ્રાક્ષ,દાડમ અને આદું બહુ ફાયદાકારક છે. ગાજરમાં વિટામીન એ અને બીટા કેરાટીન હોય છે, જે ત્વચાને ખીલમુક્ત અને બેદાગ બનાવવામાં મદદ કરે છે.જો ગાજરને રોજના ડાયટમાં ઉમેરવામાં આવે તો ઝડપથી ખીલથી છૂટકારો મળે છે.સૂતી વખતે કુણા પાણીથી મોઢુ ધોવુ, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવુ. સવારે સાબુથી મોઢુ ધોવુ. આ પ્રયોગથી ખીલ મટે છે.

કાચા પપૈયાને કાપવાથી તેમાંથી જે દૂધ જેવો પદાર્થ નીકળે તેને મોઢા પર રોજ નિયમિત લગાડવાથી ખીલ કાયમ માટે જડમાંથી મટી જાય છે.જાયફળ : આપણા ચહેરા પરના ખીલ દૂર કરવા માટે જાયફળ ખુબ જ મદદરૂપ થાય છે. જાયફળને દૂધની મલાઈ સાથે ઘસીને ખીલ પર લગાવવામાં આવે તો તેનાથી ખીલ જલ્દી જ મટી જાય છે. આ એક ખુબ જ સરળ અને સસ્તો ઘરેલુ ઉપચાર છે. ખીલ થવા પર તમારે આનો ઉપયોગ કરવો જોઈએ.તુલસી અને લીંબુ : જો તમને વારંવાર ખીલ થતા હોય અને તેના લીધે ચહેરા પર ખીલના ડાઘ પડી જતા હોય, તો તેના ઈલાજ માટે તમે તુલસીમાં લીંબુનો રસ નાખીને તેને થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને તડકામાં મૂકી રાખો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી તેનું પરિણામ તમને અઠવાડિયામાં દેખાશે.

સંતરાની છાલ

ચહેરા પરના ખીલને દૂર કરવા માટે સંતરાની છાલ એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ સંતરાની છાલને તડકે સૂકવી લો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં જરૂર મુજબ મુલતાની માટી અને ગુલાબજળ એડ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જો તમે સતત પંદર દિવસ સુધી આ પેસ્ટ ચહેરા પર લગાવશો તો ચહેરા પરના બધા જ ખીલ ગાયબ થઇ જશે.

મસૂરની દાળ

પલાળેલી મસૂરની દાળને દૂધમાં વાટીને સવાર-સાંજ ચહેરા પર લગાડવી. દસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. આ પ્રયોગ તમારે સતત વીસ દિવસ સુધી કરવાનો રહેશે. ખીલને દૂર કરવા માટે આ પ્રયોગ બેસ્ટ છે.