ગમે એવા ચશ્માં ના નંબર હોઈ ઉતારી દેશે આ ઉપાય,દાઝેલા પર પણ ઉપયોગી, જાણી લો મો ની લાળ ના ફાયદા….

0
715

મિત્રો, આજે અમે તમને મોઢાની લાળનું મહત્વ જણાવી રહ્યા છીએ આ બધા ઉપાય રાતે સુતા પહેલા દાંત સાફ કરીને કરો અને પછી સવારે ઉઠીને કોગળા વગર થૂંકનો ઉપયોગ કરવો જોઈએ. આ મોઢાની લાળ આપણા શરીર માટે શ્રેષ્ઠ અમૃત છે.શરીરમાં લાળ બનાવતા ઘણા ગ્લેડ્સ મળી આવે છે અને જાગતા સમયની તુલનામાં સૂતા સમયે આ ગ્લેડ્સ વધારે લાળ બનાવે છે. જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે લાળ વહેતી નથી કારણ કે આપણે તેને ગળી જઈએ છીએ. પરંતુ સૂતા સમયે જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે શરીરના બધા જ અંગો આરામની અવસ્થામાં હોય છે અને આપણી ઇન્દ્રિયો લાળ ગળવાનું ભુલી જાય છે, જેને કારણે મોઢામાંથી લાળ વહેવા લાગે છે.

જ્યારે આપણે પડખું ફરીને શોધતા હોઈએ છીએ ત્યારે અથવા તો પેટ ઉપર સૂતા હોઈએ છીએ ત્યારે લાળ વધુ પ્રમાણમાં વહે છે. સીધા સુતા હોઈએ ત્યારે લાળ બહુ ઓછી માત્રામાં વહે છે. કારણકે સીધા સુતા હોવાના કારણે લાળ પોતાની જાતે જ ગળાની નીચે ઉતરી જાય છે. જ્યારે પડખું ફરીને સુતા હોય અથવા ઊંધા સુતા હોઈએ ત્યારે આવું થઈ શકતું નથી.

સુતા સમયે લાળ વહેવાના ઘણાં કારણોમાંનું એક કારણ એ પણ છે કે આપણે ઘણી વખત એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેના લીધે એલર્જી થઇ જાય છે અથવા તો અમુક એવી દવાઓ પણ કોઈ છે જેના લીધે મોઢામાં લાળનું નિર્માણ થાય છે. જેના કારણે સૂતા સમયે મોઢામાંથી લાળ પડવા લાગે છે અને આપણે ઇચ્છવા છતાં પણ કંઈ કરી શકતા નથી.

કોઈને ગમે એવા આંખના નંબર હોઈ તેને દૂર કરવાનો પણ તેમાં ગુણ છે,ગમે એવું ધાધર હોઈ તેને પણ દૂર કરે છે લાળ બજારમાં મળતી નથી, ભગવાનએ તે દરેકના મોંમાં ભેટ તરીકે આપી છે. ચાલો આપણે જાણીએ કે લાળ શું કરી શકે છે.

લાળના 5 મહત્વના ફાયદા : જો કોઈ ભાઈ-બહેન ને આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય છે. તે સવારે મોઢાની લાળથી ધીરે ધીરે માલિશ કરો, ધીરે ધીરે આ ડાર્ક સર્કલ દૂર થઈ જશે પરંતુ પ્રયોગ 1-2 મહિના સુધી કરવો પડશે.

કોઈને ચશ્મા હોઈ, તેમને સવારે ઉઠીને કોગળા કર્યા વગર જે લાળ આખી રાત મોઢામાં એકથી થઈ છે તેને કાજલ અથવા ગુલાબજળની જેમ આંખોમાં લગાવો.તમે તેને સવારે 5 વાગે ઉઠીને લગાવો જેથી તે 1-2 કલાક પછી ધોવો તો, લાળ તેનું કાર્ય કરી શકે. માનો, આ પ્રયોગ અદભૂત ચમત્કાર છે શ્રી રાજીવ ભાઈ જી દિક્ષિત કહે છે કે ગમે તેવા ચશ્મા હોઈ 100% દૂર થવાની સંભાવના છે, પરંતુ તમારે તમારા ચશ્માની સંખ્યા ધીરે ધીરે શૂન્ય થવા સુધી પ્રયોગ ચાલુ રાખવો પડશે. પરંતુ તે થોડો સમય લેશે અને લાળની કોઈ આડઅસર નથી, આંખોનો પ્રકાશ પણ લાળથી વધે છે.

ડાયાબિટીઝના દર્દીઓને, જ્યાં ઇજા થાય છે,ત્યાં સવારની બનેલી લાળ લગાવો ઘા મટવા લાગશે.જે લોકોને દાજવાના કારણે શરીરના કોઈ પણ ભાગમાં ડાઘ પડેલા છે અને જતા નથી તો આ લાળની મસાજ કરો તેનાથી ડાઘ ત્વચાના રંગના થઇ જશે અને દેખાશે નહિ.

તમારા જોવામાં ક્યારેય આવ્યું છે કે જાનવરોને જયારે પણ કઈ વાગે છે અને તેના ઘા ને ચાટવા લાગે છે તે ભાગને વધુ ચાટીને જ મટાડે છે તો જાનવરોની પણ એજ વાત છે જે મનુષ્યની છે જાનવરોની લાળ પણ એલ્કેલાઇન છે અને ઘા ને ચાટીને એમ જ ઠીક કરી દે છે. ગાય પોતાના બચ્ચાને ચાટી ચાટી ને તેની બધી જ બિમારી મટાડી દે છે મનુષ્ય પણ કરી શકે છે બસ તેમાં સેન્સ ફુલ થવાની જરૂર છે.જેમને દાદર થઈ છે તેઓ પણ દરરોજ સવારે કોગળા કર્યા વિના જાગતાંની સાથે જ મોઢામાં એકથી થયેલી લાળ લગાવો તેનાથી જલ્દી દાદરથી છુટકારો મળશે.

આવી અનેક બીમારીઓનો ઈલાજ છે લાળ ચાલો આપણે જાણીએ, મોંઢાની લાળમાં શું હોઈ છે? મોઢામાં બનેલી લાળમાં ટાઇલીન નામનું એન્ઝાઇમ હોય છે જે આપણા પાચક કાર્યને વધારે છે અને જે લોકો ગુટખા ખાય છે અથવા તેને થૂંકે છે તેમાં ધીમે ધીમે લાળ બનાવવાનું બંધ થાય છે અને મોંનું કેન્સર થવાની સંભાવના વધારે થાય છે. આ લાળનું પીએચ મૂલ્ય 8.3 છે. અને તમેં જે સવારે ટૂથપેસ્ટ્સ કરો છો તે કરવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આપણે તેનાથી લાળ થૂંકી નાખીએ છીએ તેના બદલે લીમડાનું અથવા બાવળનું દાતણ કરવું જોઈએ. તે દાતણ કરવાથી આ લાળ સૌથી વધુ લાળ બને છે અને જે દાતણ કર્યું તેનો આગળનો,ભાગ કાપીને ફેંકી દો અને તે જ દાતણ ને પાણીમાં પલાળી રાખો, બીજા દિવસે, તમે તે જ દાતણ ના આગળના ભાગનો ઉપયોગ કરી શકો છો.

રાજીવ ભાઈએ જણાવ્યું છે કે જો તમારી પાસે વધારે પૈસા છે તો અમેરિકા થી આયાત કરો લાળ નું પેકેટ આવે છે અમેરિકામાં મળે છે અમેરિકામાં અમુક કંપનીઓ છે જે લાળ નો બિજનેશ કરે છે તે મનુષ્યની જ હોય છે જેવી રીતે શેમ્પુ નું પેકેટ હોય છે ને તેવી જ રીતે તેઓ તેમાં લાળ ભરીને વેચે છે. 5 મિલી ગ્રામનું પેકેટ રૂપિયા 10000 નું છે તો તે બંને દર્દી દરરોજ 10 થી 12 પેકેટ ની લાળ ખરીદી ને રોજના 6000 થી 7000 ખર્ચ કરે છે પરંતુ સ્થિતિ બીજા દિવસે પછી પહેલા જેવી જ થઇ જાય છે મોઢું આખું સૂકું રહે છે એક બીજાની લાળ બીજાને કામ નથી આવતી પરંતુ તેઓ પોતાના સંતોષ માટે કરે છે જરૂર.

તો મિત્રો બધી વાતોનો ઈલાજ લાળ કરે શકે છે. અને આ લાળ ને ક્યારેય ઓછી ન થવા દેશો. એટલા માટે જયારે પણ ઉઠો સૌથી પહેલા પાણી પીઓ કેમ કે લાળ નું પ્રમાણ વધુમાં વધુ તમારી અંદર જાય.