ગાડી અને મકાન કરતાં પણ વધારે પૈસા આ જગ્યાએ ઉડાવે છે બાહુબલી પ્રભાસ, જાણો તેનાં મોંઘેરા શોખ વિશે……

0
424

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો પ્રભાસ એક ભારતીય ફિલ્મ અભિનેતા છે, જે તેના તેલુગુ સિનેમાના કામ માટે જાણીતો છે.પ્રભાસની પ્રથમ ફિલ્મમાં ૨૦૦૨ની ફિલ્મ, ઇશ્વરનો સમાવેશ થાય છે. વર્ષમ ૨૦૦૪, છત્રપતિ ૨૦૦૫, ચક્રમ ૨૦૦૫, બિલ્લા ૨૦૦૯, ડાર્લિંગ ૨૦૧૦, શ્રી આદર્શ ૨૦૧૧, અને મિર્ચી ૨૦૧૩ તેની અન્ય ફિલ્મો છે. પ્રભાસને તેની મિર્ચીની ભૂમિકા માટે રાજ્યનો નંદી પુરસ્કાર એનાયત થયો હતો.

તે પ્રભુદેવા સાથે ૨૦૧૪ની બોલીવુડ ફિલ્મ એક્શન જેક્સનના આઇટમ ગીતમાં દેખાયો હતો.૨૦૦૨માં પ્રભાસે ઇશ્વર ફિલ્મ સાથે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. ૨૦૦૩માં, તે રાઘવેન્દ્ર ફિલ્મનો મુખ્ય અભિનેતા હતો. ૨૦૦૪માં, તે વર્શામ ફિલ્મમાં દેખાયો હતો. તેણે ફિલ્મો રામુદુ અને ચક્રમ સાથેની તેમની કારકિર્દી ચાલુ રાખી. ૨૦૦૫માં તેણે એસ. એસ. રાજમૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ છત્રપતિ તેમણે અભિનય કર્યો હતો. તેમાં તેણે એક શરણાર્થી તરીકેની ભૂમિકા ભજવી હતી.

પ્રભાસની લાઈફ વિષે ઉત્સુકતા.બાહુબલિ 2ની સફળતા પછી પ્રભાસ આખા દેશની ધડકન બની ગયો છે. બાળકોથી લઈને વૃદ્ધો સહિત બધા જ પ્રભાસને પસંદ કરે છે. ચાહકો પ્રભાસના જીવન વિષે નવી ને નવી બાબતો જાણવા માંગે છે.પ્રભાસની સૌથી મોંઘી ચીજ.જાણો છો પ્રભાસ પાસે અત્યાર સુધીની સૌથી મોંઘી ચીજ શું છે? તે ન તો બંગલો છે ન તો કાર.બાદમાં તેમણે પૌરનામી યોગી અને ૨૦૦૭ માં આવેલ મુન્ના જે એક એકશન ડ્રામા ફિલ્મમાં અભિનય કર્યો હતો.

ત્યારબાદ ૨૦૦૮ માં એક્શન-કોમેડી વાળી અને ૨૦૦૯ તેમની બે ફિલ્મો હતી, બિલ્લા અને એક નિરંજન. ઇન્ડિયા ગ્લીટ્ઝ તરફથી બિલ્લા ને સ્ટાઇલિશ અને દેખાવમાં શ્રેસ્ટ વર્ણવા માં આવી હતી.૨૦૧૦ માં  રોમેન્ટિક કોમેડી ડાર્લિંગ અને પછી ૨૦૧૧ માં, બીજી રોમાન્ટિક ફિલ્મ મિસ્ટર પરફેક્ટ માં કામ કર્યું. ત્યારબાદ ૨૦૧૨ માં પ્રભાસે, શ્રી રાઘવન લૉરેન્સ દ્વારા દિગ્દર્શિત એકશન ફિલ્મ રેબેલ માં ભૂમિકા ભજવી હતી.તેમની આગામી ફિલ્મ હતી મિર્ચી.

ત્યારબાદ તેમણે ફિલ્મ ડેનિકાઇના રેડી માં એક ટૂંકા પ્રસંગ માટે પોતાનો અવાજ આપ્યો.વૉલીબૉલ કોર્ટ.પ્રભાસ પાસે સૌથી મોંઘી ચીજ જો કોઈ હોય તો તે હૈદ્રાબાદનું વોલીબોલ કોર્ટ છે. હૈદ્રાબાદમા પ્રભાસે પોતાના માટે સેન્ડ વોલિબોલ કોર્ટ બનાવ્યું છે.પ્રભાસે ખાસ સમય આપ્યો.રેતીથી બનેલા વોલીબૉલ કોર્ટ બનાવવામાં પ્રભાસે પોતે પણ ઘણો સમય અને એનર્જી આપ્યા હતા.૨૦૧૦ માં  રોમેન્ટિક કોમેડી ડાર્લિંગ અને પછી ૨૦૧૧ માં, બીજી રોમાન્ટિક ફિલ્મ મિસ્ટર પરફેક્ટ માં કામ કર્યું.

ત્યારબાદ ૨૦૧૨ માં પ્રભાસે, શ્રી રાઘવન લૉરેન્સ દ્વારા દિગ્દર્શિત એકશન ફિલ્મ રેબેલ માં ભૂમિકા ભજવી હતી. તેમની આગામી ફિલ્મ હતી મિર્ચી . ત્યારબાદ તેમણે ફિલ્મ ડેનિકાઇના રેડી માં એક ટૂંકા પ્રસંગ માટે પોતાનો અવાજ આપ્યો.૨૦૧૫માં પ્રભાસે એસ.એસ. રાજમૌલીની ફિલ્મ બાહુબલી ધ બિગનીંગમાં અભિનય કર્યો, જે અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી.જિમ કરતા ગેમ પસંદ કરે છે.સામાન્ય રીતે બીજા એક્ટર્સ ફિટ રહેવા માટે જિમ કરતા હોય છે

પરંતુ પ્રભાસ જિમિંગ કરતા આઉટડોર એક્ટિવિટિ વધુ પસંદ કરે છે. ઓપન ફ્રી વર્કઆઉટમાં માનતો આ 36 વર્ષનો અભિનેતા તેના ફ્રેન્ડ્સ સાથે અહીં વૉલીબોલ રમે છે.ફ્રેન્ડ્સ સાથે વૉલીબૉલ રમવું પસંદ છે.પ્રભાસે તેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને વૉલીબૉલ ખૂબ જ પસંદ છે અને તે સમય મળે ત્યારે મિત્રો સાથે આ રમત રમે છે. વૉલીબૉલ રમવો એ તેના માટે પૂજા સમાન છે.બાહુબલી: ધ બિગનીંગ પછીનો ભાગ બાહુબલી ધ કનક્લુઝન ૨૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ રજૂ થયો હતો.

બાહુબલીના સુપરસ્ટાર અને સાઉથમાં ડાર્લિંગના નામે લોકપ્રિય એવો પ્રભાસ આજે પોતાનો 40મો જન્મદિવસ મનાવશે. પ્રભાસે પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મો સાથે કરી હતી. પણ બાદમાં બાહુબલી ફિલ્મથી તે બોલિવુડમાં પણ મશહૂર થઈ ગયો. છેલ્લે રિલીઝ થયેલી પ્રભાસની જ ફિલ્મ સાહો બોક્સઓફિસ પર ક્રિટિકલી સારું પ્રદર્શન નહોતી કરી શકી પણ આ ફિલ્મે બોક્સઓફિસ પર કમર્શિયલી મોટી સફળતા હાંસલ કરી હતી.

ખુલ્લી જગ્યાઓ ખૂબ ગમે છે.ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે પ્રભાસને ખુલ્લી જગ્યાઓથી પ્રેમ છે. તે પોતાની ફિટનેસ જાળવવા માટે ચાર દીવાલોને બદલે ઓપન એન્વાયરમેન્ટમાં એક્સરસાઈઝ કરવાનું પસંદ કરે છે. પ્રભાસના મતે રોક ક્લાઈમ્બિંગ એ બેસ્ટ એક્સરસાઈઝ છે.વાંચનનો શોખીન.તમે કદાચ નહિં જાણતા હોવ પણ પ્રભાસને વાંચનનો પણ પુષ્કળ શોખ છે અને તેના ઘરે તેની પર્સનલ લાઈબ્રેરી પણ છે.શરમાળ એક્ટર.

તમને એ જાણીને નવાઈ લાગશે કે પ્રભાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી શરમાળ અભિનેતા છે. તે કોઈ કોન્ટ્રોવર્સીમાં સંકળાવાનું પસંદ નથી કરતો.પ્રભાસની ખાસ વાતોથી શરૂઆત કરીએ તો.. પ્રભાસનું સાચું નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલપટ્ટી છે. જે નામ બોલતા બે ચાર ટ્રેન આંખની સામેથી પસાર થઈ જાય. જેથી ઈન્ડસ્ટ્રીમાં તેને લોકો માત્ર પ્રભાસના નામે જ બોલાવે છે.

હિન્દીમાં પ્રભાસે એક્શન જેક્સન નામની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જેમાં તેનો કેમિયો હતો. જો કે અજય દેવગન અને સોનાક્ષી સિંહાની આ ફિલ્મ સુપર ડુપ્પર ફ્લોપ નિવડી હતી. જે પછી પ્રભાસને હિન્દી સિનેમામાં બાહુબલીથી ખ્યાતિ મળી.પ્રભાસ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પહેલો એવો હિરો છે જેનું વેક્સ સ્ટેચ્યુ બેંકોકના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. જ્યારે બાહુબલી વિશ્વભરમાં ધૂમ મચાવી રહી હતી ત્યારે તેની લોકપ્રિયતા પણ ચરમસીમાએ હતી, પરિણામે બેંગકોકના મ્યુઝિયમમાં ખાસ પ્રભાસનો બાહુબલી અવતાર જ મુકવામાં આવ્યો છે.

પ્રભાસ એક ફિલ્મી પરિવારથી સંબંધ ધરાવે છે. તેના પિતા સૂર્યનારાયણ રાજૂ પ્રોડ્યુસર છે. તો કાકા કૃષ્ણમ રાજુ ટોલીવૂડ સ્ટાર રહી ચૂક્યા છે. પણ તેઓ ઈન્ડસ્ટ્રીમાં પ્રભાસ જેટલી લોકપ્રિયતા નથી મેળવી શક્યા. પ્રભાસની ફિલ્મો રિલીઝ થાય ત્યારે સાઉથમાં રિતસરનો જુવાળ ફાટી નીકળે છે. પ્રભાસના લાંબા પોસ્ટરો લાગે છે. સાથે ઢોલ નગારા સાથે ફેન્સ થીએટરમાં એન્ટ્રી પણ મારે છે.શરૂઆતમાં પ્રભાસ એક્ટર બનવા બિલ્કુલ નહોતો માગતો. તેને હોટલ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવું હતું.

જે વાત તેણે એક ઈન્ટરવ્યૂમાં ઉજાગર કરી હતી. આ સિવાય પ્રભાસને ચીકન બિરયાની ખાવાનો ખૂબ જ શોખ છે. પ્રભાસ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી આવતો હોવા છતાં હિન્દી ફિલ્મોનો તે ખૂબ મોટો ફેન છે. મુન્નાભાઈ એમબીબીએસ અને 3 ઈડિયટ્સ જેવી ફિલ્મો તેણે 20થી વધારે વખત જોઈ છે. જેથી તે આ બંન્ને ફિલ્મના ડાયરેક્ટર રાજુકુમાર હિરાણીનો પણ ફેન છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.