અમદાવાદમાં ફોટો શૂટ કહીને, સગીરાને હોટેલમાં સાથે લઈ ગયો.., પછી હોટલમાં સગીરા સાથે યુવકે ન કરવાનું કરી નાખ્યું..

અમદાવાદમાં ફોટો શૂટ કહીને, સગીરાને હોટેલમાં સાથે લઈ ગયો.., પછી હોટલમાં સગીરા સાથે યુવકે ન કરવાનું કરી નાખ્યું..

એક કિસ્સો સામે આવ્યો છે જે શોખ કરી નાખશે અને હચમચાવી નાખશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સગીરાના મિત્રના મામાએ ફ્રેન્ડશીપ કરીને સગીરાને ફોટોશૂટ કરાવીશું એવું બહાનું કાઢીને તેને હોટલમાં લઈ જઈને બળાત્કાર કર્યો અને તેને આ આરોપ લગાવ્યો છે. આ આરોપી જેનું નામ જય કિશન તેને કેટરિંગનું કામ અપાવશે એવું બહાનું કાઢીને રાજકોટ પણ લઈ ગયો હતો.

જા તેણે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોય તેવું બહાર આવ્યું છે. શરીરના ગુપ્ત ભાગોમાં ઈજા પહોંચેલી જોતા ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી ત્યારબાદ આરોપીનો ભાંડો બહાર આવ્યો હતો. ફરીયાદ ના આધારે પોલીસે વધુ તપાસ ચાલુ કરી છે અને મામલો હાથ પર લીધો છે. માહિતી મળી તે પ્રમાણે જાણવામાં આવ્યું છે કે આ આરોપી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા નો વ્યક્તિ છે.

આ આરોપી પર સગીરાની માતાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. તેની માતાએ જણાવ્યું કે આરોપીએ તેની પુત્રી સાથે પહેલા ફ્રેન્ડશીપ કરી હતી ત્યારબાદ ઈન્ટાગામ માં વાતચીત બાદ નંબરની આપ લે પણ થઈ હતી ત્યારબાદ સગીરાને તેની જાળમાં ફસાઈ હતી. સગીરાને ફોલાવીને ફોટો શૂટિંગના બહાને હોટલમાં લઈ ગયો હતો જા તેને બળાત્કાર કર્યો હતો.

જાણવા મળ્યું હતું કે આમ તો આરોપી અને સગીરા વચ્ચે કોઈ સંબંધ હતો જ નહીં.તે સગીરા નો એક ફ્રેન્ડ જ હતો. તેની મામા સાથે ફક્ત મુલાકાત જ કરાવી હતી. ત્યારબાદ તેના મામાએ આ ભાણાની ફ્રેન્ડ ગમે છે એવું કરીને લગ્નની લાલચ આપી હતી. એણે જણાવ્યું હતું કે હું તને પ્રેમ કરું છું એમ કરીને તેને ફસાવી હતી.

આટલું જ નહીં પરંતુ બીજું પણ બહાર આવ્યું છે કે તે ફોટો શૂટિંગ કરાવીશ અને કેટરિંગ કરાવીશ તે બહાને રાજકોટ પણ લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. રાજકોટ થી ઘરે આવ્યા બાદ તેને તકલીફ થઈ હતી અને ગુપ્ત ભાગમાં ઇજાઓ જોવા મળતા ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી.

જ્યાં એક એનજીઓની મહિલા મળતા તેણે તેની માતાને સંપર્ક કર્યો હતો અને સંપૂર્ણપણે આ કિસ્સા વિશે તેની માતાને જણાવ્યું હતું. આટલું જ નહીં પરંતુ સગીરાની માતા આરોપીના ઘરે પહોંચી હતી અને બળાત્કાર કર્યાનો કેસ જણાવતા તેણે સ્વીકાર પણ કર્યો હતો. ત્યારબાદ પોલીસે પૂછપરછ ચાલુ કરીને આ ગુનેગાર પર આરોપ નોંધી તપાસ ચાલુ કરી છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial