ફિલ્મ “તેરે નામ” ની આ હોટ અભિનેત્રી હાલ માં દેખાઈ છે ખૂબ જ હોટ અને બોલ્ડ,જોવો તસવીરો….

0
167

બોલીવૂડમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જેમને ખુબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ અભિનેત્રીઓ ઘણા લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ અભિનેત્રીઓ કેટલાક વર્ષોથી ખોવાય ગયેલી છે, તેઓ સોશિયલ મીડિયા પર પણ એટલી એક્ટીવ રહેતી નથી. તેથી તેના વિશે વધુ જાણકારી મેળવવાનું પણ શક્ય નથી બનતું. આજે અમે તમને ભૂમિકા ચાવલા વિશે જણાવવાના છીએ કે જે ‘તેરે નામ’ ફિલ્મ પછી ગાયબ થઇ ગઈ હતી અને ઘણા વર્ષો પછી તેની તસ્વીરો સામે આવી છે.

જુઓ તેની તસ્વીરો.ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા આર્મીમાં કર્નલ હતા અને તેમની માતા શિક્ષિકા હતા. તેમનો શાળાનો અભ્યાસ ન્યુ દિલ્હીમાં થયો હતો. તેમનું સાચું નામ રચના ચાવલા હતું, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમને પોતાનું નામ બદલીને ભૂમિકા કરી દીધું હતું. ભૂમિકાને નાનપણથીજ એક્ટિંગ કરવાનો ખુબ શોખ હતો.આ અભિનેત્રીએ પોતાની પહેલી ફિલ્મથીજ લોકોના હદયમાં પોતાની જગ્યા બનાવી લીધી હત. પરંતુ તેમણે ફક્ત એક-બે ફિલ્મોમાં જ કામ કર્યું છે, અને ત્યાર બાદ તેઓ ક્યારેય જોવા મળી નથી. તેમના ચાહકો તેમની ફિલ્મો જોવા માતે તસ્સી ગયા હતા. પરંતુ આ અભિનેત્રી ત્યારબાદ કોઈ ફિલ્મી પડદા પર જોવા મળી નથી.

બોલિવૂડમાં આવતા પહેલા ભૂમિકાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, અને વર્ષ 2000માં યુવાકુડુમાં કામ કર્યું, આ પછી બીજા જ વર્ષે પવન કલ્યાણ સાથે કુષી રિલીઝ થઇ જે બોક્સ ઓફિસ પર હિટ રહી. આ ફિલ્મ માટે ભૂમિકાને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી, તેલુગુનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેને કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી.તેણે પોતાની તજે તારની એક તસ્વીર પોસ્ટ કરી હતી આ દરમિયાન તેણે બ્લુ જીન્સ, બ્લેક ટોપ અને શ્રગમાં નજર આવી. ભૂમિકાએ કોઈ મેકઅપ કર્યો ન હતો અને મેકઅપ વગર પણ તે ખૂબ જ ક્યુટ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયામા ભૂમિકાની આ લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે અને ૪૦ ની ઉંમરમાં પણ તે ખૂબ જ ક્યુટ અને ચાર્મિંગ દેખાઈ રહી છે.તેરે નામ અભિનેત્રી ભૂમિકા ચાવલાએ જ્યારે 2003માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યો, ત્યારે બધાંને એવું જ લાગ્યું કે તે નવી અભિનેત્રી છે, પણ જ્યારે તેના વિશે વધુ માહિતી મેળવી ત્યારે તેમને ખબર પડી કે સાઉથ સિનેમાની ખૂબ જ મોટી અને જાણીતી અભિનેત્રી છે.

હાલ તે પોતાના પરિવાર સાથે ટાઇમ વિતાવે છે.વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ “તેરે નામ” તેની સૌથી મોટી હિટ સાબિત થઈ. ભૂમિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેની જેમ જ તેનો દીકરો પણ ખૂબ જ ક્યુટ છે ભૂમિકાએ વર્ષ ૨૦૦૭માં ભારત ઠાકુરની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓએ ફિલ્મોથી અંતર બનાવી લીધુ. આજકાલ ભૂમિકા પોતાના પરિવારને સમય આપી રહી છે. અને તે હાલ પોતાના પરિવાર સાથે ટાઇમ વિતાવે છે અને ઘણા વર્ષો બાદ તેની તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરો તેના ચાહકો દ્વારા ખુબજ વાઈરલ કરવામાં આવી રહી છે.સુશાંત સિંહ રાજપૂત માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી.હાલ ઘણા સમયથી તે મોટા પડદા થી દુર છે અને દર્શકો આજે પણ તેમની રાહ જોઈ રહ્યા છે. હાલમાં સુશાંત ને લઈને ભુમકા થોડી ભાવુક થઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિકા ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂત માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે સુશાંતને યાદ કરતા લખ્યું, 20 દિવસથી વધારે સમય થઈ ચૂક્યો છે. હું ઉઠું છું અને મારા મગજમાં તારો ખ્યાલ આવે છે.

મેં એક જ ફિલ્મમાં તારી સાથે સ્ક્રીન શેર કરી અને તારી સાથેના જોડાણને અનુભવી શકી. શું તે ડિપ્રેશન હતું, કોઈ પર્સનલ વાત હતી, તારે જણાવવું જોઈતું હતું. ભૂમિકા આગળ લખે છે, ઘણીવાર એવી તક આવે છે જ્યારે તમે ઈન્ડસ્ટ્રીમાં કોઈને કોલ કરો છો. મોટાભાગના લોકો તમારા સાથે પ્રેમથી વાત કરે છે પરંતુ કેટલાક લોકો પાસેથી એવી પ્રતિક્રિયા મળે છે એવું આપણે વિચાર્યું પણ નથી હોતું. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે.

તેમ છતાં હું આભારી છું કે મને કામ મળી રહ્યું છે. આ શહેર આપણને આપણા સપના આપે છે, નામ આપે છે, ક્યારેક ગર્વ પણ આપે છે. લાખોની વસ્તીમાં કેટલાક લોકો એકલા છે. જો અન્ય કોઈ વાત હતી તો હું ઈચ્છું છું કે લોકો સુધી પહોંચે. સત્ય સામે આવે. સુશાંત સિંહ રાજપૂત, તમે જ્યાં પણ હોય, ભગવાન તમારી આત્માને શાંતિ આપે.

ભૂમિકા ચાવલા ‘લવ યુ આલિયા’ નામની ફિલ્મ માં જોવા મળશે. અભિનેત્રીએ જણાવ્યું કે આ ફિલ્મમાં જેવી મારી ભીમિકા છે તેવી મે પહેલા ક્યારેય નથી નિભાવી. આ ફિલ્મ સમાજ માટે એક સારો મેસેજ છે. આ સામાજિક ફિલ્મ છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં ભૂમિકા ચાવલા ડાન્સર અને એક માતા ની ભૂમિકા ભજવશે, જે વારંવાર તેના પતિ સાથે ઝઘડતી રહેતી હોય છે. આ ફિલ્મ આવતા મહિનામાં રીલીઝ થવાની છે.

આ ફિલ્મમાં સની લિયોન પણ જોવા મળશે. ઇન્દ્રજિત લંકેશ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માં ભૂમિકા ચાવલા, રવિચંદ્રન અને સંગીતા ચૌહાણ મુખ્ય રોલ માં જોવા મળશે. લગભગ આઠ વર્ષ બાદ ભૂમિકા કમ બેક કરી રહી છે. આ ફિલ્મ માં સની લિયોન આઈટમ સોંગ કરતી જોવા મળશે.