ફિલ્મ સેટ પર અક્ષય અને પ્રિયંકા ને જોઇને ટ્વિંકલ ખન્નાએ, કર્યુ હતું એવુ કામ કે જાણીને ચોકિ જશો….

0
410

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ૧૯૯૦ના દાયકા દરમિયાન અક્ષય કુમારને બોલિવુડના એક્શન હિરો તરીકે વર્ણવવામાં આવ્યા હતા,જેમણે ખિલાડી ૧૯૯૨, મોહરા ૧૯૯૪ અને સબસે બડા ખિલાડી ૧૯૯૫ જેવી સફળ એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની ખિલાડી શ્રેણી થી તેઓ જાણીતા હતા. જોકે યે દિલ્લગી ૧૯૯૪ અને ધડકન ૨૦૦૦ જેવી રોમેન્ટિક અને એક રિશ્તા ૨૦૦૧ જેવી નાટકીય ફિલ્મોમાં કરેલા અભિનય માટે પણ તેઓ જાણીતા બન્યા હતા.

૨૦૦૧ની અજનબી ફિલ્મમાં શ્રેષ્ઠ ખલનાયક ના અભિનય બદલ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. પોતાની હઠીલી છાપમાં ફેરફાર કરવા મથતા કુમારે પાછળથી મોટે ભાગે હાસ્યપ્રધાન ફિલ્મોમાં જ પોતાનું નસીબ અજમાવ્યું હતું.હેરા ફેરી ૨૦૦૦, મુઝસે શાદી કરોગી ૨૦૦૪, ગરમ મસાલા ૨૦૦૫ અને જાનેમન ૨૦૦૬ જેવી ફિલ્મોમાં તેમણે ભજવેલી હાસ્યપ્રધાન ભૂમિકાથી વિવેચકોમાં પ્રશંસા પ્રાપ્ત કરી હતી.

૨૦૦૭માં તેમની સફળતામાં વધારો થયો હતો, જ્યારે તેમણે સતત ચાર વ્યાપારી રીતે સફળ થયેલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આમ થવાથી, તેમણે પોતાની જાતને હિંદી ફિલ્મ ઉદ્યોગના આગળ પડતા અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી હતી.2008માં, કેનેડાના ઓન્ટારિયા ખાતેની યુનિવર્સિટી ઓફ વિન્ડસરે ભારતીય સિનેમામાં પ્રદાન બદલ ઓનરરી ડોક્ટરેટ ઓફ લોની પદવી એનાયત કરી.

2009માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.એક સમય હતો જ્યારે અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના પ્લે બોય તરીકે જાણીતા હતા. રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી સાથેના અફેર પછી અભિનેતાએ ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.ત્યારબાદથી અક્ષયે તેની પરિણીત જીવન અને વ્યવસાયિક જીવનને સંતુલન આપવાનું અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે અક્ષયે પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મો સાઇન કરી ત્યારે તેની ઘણી ચર્ચા કરવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરાએ ફિલ્મ અંદાજમાં અક્ષય કુમાર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જે હિટ રહી હતી. આ ફિલ્મમાં બંનેએ એવા ઘનિષ્ઠ દ્રશ્યો આપ્યા હતા કે તે મીડિયા હેડલાઇન્સ બની ગયા હતા. જોકે છેલ્લી વાર આ જોડી ફિલ્મમાં આવી હતી.અક્ષય કુમારનો જન્મ પંજાબ ના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી હતા. ખૂબ યુવાન ઉંમરથી, તેઓ અભિનયકર્તા, વિશેષરૂપે ડાન્સર તરીકે પ્રસિદ્ધી પામ્યા હતા.

કુમાર મુંબઇ આવ્યા તે પહેલા દિલ્હીમાં ચાંદની ચોક નજીક ઉછેર પામ્યા હતા.મુંબઇમાં, તેઓ કોલિવાડા વિસ્તારમાં રહેતા હતા, જે પંજાબીઓનું વર્ચસ્વ ધરાવતો વધુ એક વિસ્તાર હતો.તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે રમતગમતમાં રસ લીધો હતો.પ્રિયંકા અને અક્ષયનું અફેર,આ સાથે જ એવા સમાચાર પણ આવવા લાગ્યા હતા કે પ્રિયંકા અને અક્ષયનું અફેર ચાલી રહ્યું છે.

ટ્વિંકલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે આ બાબતોની અવગણના કરી હતી કારણ કે ટ્વિંકલ પોતે એક ફિલ્મી બેકગ્રાઉન્ડની છે, પછી તે જાણે છે કે ઘણી વખત સ્ટાર્સના લિન્કઅપના સમાચાર આવતા રહે છે.પરંતુ સમય જતાં જેમ-જેમ ચર્ચા આગળ વધતી ગઈ તેમ તેમ ટ્વિંકલે તેના તળિયે પહોંચવાનું વિચાર્યું. ટ્વિંકલને અક્ષય પર શંકા હતી જ્યારે તે શૂટિંગનો સેટ પર પોતાનો ફોન ઉપાડી શકતો ન હતો અથવા ઘરે પરિવારને સમય આપી શકતો ન હતો.

તે દિવસે અક્ષય અને પ્રિયંકાની ફિલ્મ સમય નું શૂટિંગ ચાલી રહ્યું હતું.અક્ષય બેંગકોકમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો હતો અને રસોઇયા તરીકે કાર્ય કર્યું હતું. ત્યાર બાદ તેઓ ફરી મુંબઇ આવ્યા હતા, જ્યાં તેમણે માર્શલ આર્ટ શીખવવાનો પ્રારંભ કર્યો હતો. તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી. વિદ્યાર્થીએ તેમને એક નાની કંપનીનું મોડલિંગ કામ અપાવ્યું હતું. તેમને અગાઉ દર મહિને વેતન તરીકે રૂ. 4,000 મળતા હતા તેને બદલે કેમેરા સામે બે કલાક સુધી પોઝ આપવાના તેમને રૂ. 5,000 મળ્યા.

તેમણે મોડલ બનવાનું નક્કી કર્યું તે પાછળ આ મુખ્ય કારણ હતું. મોડલિંગના બે ત્રણ મહિનાઓ બાદ, કુમારને અંતે નિર્માતા પ્રમોદ ચર્કવર્તી દ્વારા તેમની ફિલ્મ દીદાર માટે અગ્રણી ભૂમિકા ઓફર કરવામાં આવી હતી.સમય ફિલ્મનો સેટ ગોવામાં હતો, જ્યારે ટ્વિંકલ ફિલ્મના કાસ્ટિંગ ક્રૂ સાથે સંપર્કમાં રહી હતી. ત્યાંથી તેમને અક્ષય અને પ્રિયંકા અને ગપસપ વિશે વધુ જાણકારી મળી. એવા અહેવાલો આવ્યા હતા કે આ પછી ટ્વિંકલે પ્રિયંકા ચોપરાને સીધો ફોન કર્યો હતો અને તેમને ઘણું સાંભળ્યું હતું.

તે જ સમયે, પ્રિયંકાએ પણ પાછળ વળીને ટ્વિંકલને જવાબ આપ્યો હતો. હવે ટ્વિંકલ ખૂબ ગુસ્સે થઈ ગઈ. આવી સ્થિતિમાં તે સમય ફિલ્મના સેટ પર પહોંચી ગઈ હતી પરંતુ તે સમયે પ્રિયંકા હોટલમાં હાજર નહોતી. તે જ સમયે અક્ષય કુમારે હોટલની લોબીમાં ટ્વિંકલને જોઈ હતી.કુમારે બોલિવુડમાં અભિનય કરવાનો પ્રારંભ 1991ની ફિલ્મ સૌગંધ થી કર્યો હતો, જેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યુ ન હતું. 1992ની રોમાંચક ફિલ્મ ખિલાડી તેમની સૌપ્રથમ મોટી સફળતા હતી, જ્યારે તેમની મોટા ભાગની ફિલ્મો સારી કામગીરી બજાવવામાં નિષ્ફળ જતા 1993માં તેમની પડતી થઇ હતી.

જોકે, 1994નું વર્ષ કુમાર માટે સારૂ સાબિત થયું હતું, કેમકે મેં ખિલાડી તુ અનાડી અને મોહરા જેવી ફિલ્મો ખિલાડી ની સફળતા બાદ સારી ચાલી હતી, જે તે વર્ષની સૌથી કમાણી કરનારી ફિલ્મોમાંની હતી.અક્ષયે કહ્યું હા મારે પ્રિયંકા સાથે અફેર છે,જ્યારે તે ટ્વિંકલની પાસે પહોંચ્યો ત્યારે ટ્વિંકલ અને અક્ષય વચ્ચે ચર્ચા શરૂ થઈ. આ ચર્ચા એટલી વધી ગઈ હતી કે આસપાસ લોકો સાંભળવામાં આવી ગયા હતા. અહેવાલો અનુસાર હોટલના સ્ટાફ સભ્યોએ એમ પણ કહ્યું હતું કે અક્ષય અને ટ્વિંકલ વચ્ચે ખૂબ જ તીખી ચર્ચા થઈ હતી,

જેમાં પ્રિયંકાનું નામ ઘણી વાર લેવામાં આવ્યું હતું. એવા અહેવાલો આવ્યા હતા કે અક્ષયે ગુસ્સાથી ટ્વિંકલને કહ્યું હતું કે હા મારું પ્રિયંકા સાથે અફેર છે,આવી સ્થિતિમાં ટ્વિંકલ ગુસ્સાથી 2 વર્ષના આરવ (પુત્ર) ને છોડીને પરત મુંબઈ આવી ગઈ હતી. જોકે, જ્યારે ટ્વિંકલને મીડિયા દ્વારા આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ સમાચારને બકવાસ ગણાવ્યા હતા. આ સાથે જ અક્ષયે પણ આ સમાચારને પાયાવિહોણા કહી દીધા હતા.

આ ફિલ્મમાં તેમણે તેમની ભૂમિકા બદલ પ્રશંસા મેળવી હતી, જ્યાં તેમણે રોમેન્ટિક ભૂમિકા બજાવી હતી, જે તેમની એકશન ભૂમિકાઓ કરતા અલગ હતી. પરિણામે તેમણે ફિલ્મફેર અને સ્ટાર સ્ક્રીન પુરસ્કાર સમારંભોમાં શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકન મેળવ્યું હતું. સમાન વર્ષમાં, કુમારને તેમની ફિલ્મ જેવી કે સુહાગ અને ઓછા ખર્ચે બનેલી એક્શન ફિલ્મ એલાન માં પણ સફળતા મળી હતી. આ તમામ સિદ્ધીઓએ, કુમારને તે વર્ષના સૌથી સફળ કલાકાર તરીકે સ્થાન આપ્યું.

1995માં, તેમની અસફળ ફિલ્મોની સાથે, તેમણે ખિલાડી શ્રેણીની ત્રીજી ફિલ્મ સબસે બડા ખિલાડી ની શરૂઆત કરી, જે સફળ નિવડી હતી.1997માં, કુમારે યશ ચોપરાની ફિલ્મ દિલ તો પાગલ હૈ માં અભિનય કર્યો હતો, જેના માટે તેણે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર માટે નામાંકન મેળવ્યું હતું. સમાન વર્ષમાં, તેમણે ખિલાડી શ્રેણીની પાંચમી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસીસ ખિલાડી માં હાસ્યપ્રધાન ભુમિકા કરવાનો પ્રયત્ન કર્યો હતો. શીર્ષકમાં ખિલાડી શબ્દ ધરાવતી તેમની અગાઉની ફિલ્મોમાં બન્યુ હતુ,

તેનાથી વિરુદ્ધ તે ફિલ્મ વ્યાપારીક રીતે નિષ્ફળ ગઇ હતી. તે જ રીતે, તેના પછીના વર્ષોમાં પછીની ખિલાડી શ્રેણીની ફિલ્મની રજૂઆત બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. 1999માં, સંઘર્ષ અને જાનવર માં કુમારે તેની ભૂમિકા બદલ વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર નફો ન કર્યો હોવા છતાંયે બાદમાં સફળ સાબિત થઇ હતી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.