ફેશનમાં પણ પહેલો નંબર આવે છે ભારતીય ક્રિકેટરનો,કરોડોની ઘડિયાળ પહેરે છે આ ક્રિકેટરો,સચિન પહેરે છે અધધ આટલા કરોડ ની ઘડિયાળ….

0
139

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંટીમ ઇન્ડિયાના હાલના ક્રિકેટરો ઘણા સ્ટાઇલિસ છે. ક્રિકેટરોની સ્ટાઇલમાં લક્ઝરી ઘડિયાળ ચાર ચાંદ લગાવે છે. જોકે ક્રિકેટરોએ પહેરેલી ઘડિયાળ લાખોથી લઈને કરોડો રૂપિયાની હોય છે. એ વાત જાણીને તમને નવાઈ લાગશે કે ભારતના સ્ટાર અને સ્ટાઇલિસ ક્રિકેટર વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની કરતા સચિન તેંડુલકર મોંઘી ઘડિયાળ પહેરે છે.ક્રિકેટના લોકપ્રિય ખેલાડીઓ પાસે ધનદોલતની કોઈ કમી હોતી નથી. ફેશનની વાત આવે તો આપણે તરત જ બોલિવૂડના સ્ટાર્સનો જ વિચાર કરીએ છીએ. પણ આપણા ભારતીય ક્રિકેટર્સ પણ તેમાં કોઈનાથી ઉતરતા નથી કે પાછળ પણ નથી. વિરાટ કોહલીથી લઈને સચિન તેંડુલકર સુધીના ક્રિકેટર મોંઘી કાર અને મોંઘીદાટ ઘડિયાળના માલિક છે. અહીં તમને એવી જ માહિતી આપવી છે કે કયો ક્રિકેટર કઈ બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે.

હાર્દિક પંડયા.

આ યાદીમાં પહેલું નામ આવે છે બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું. હાર્દિક રોલેકસની ઘડિયાળ પહેરે છે જેમાં હીરા જડેલા છે. તેની કિંમત એક કરોડની છે.ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં ચર્ચાનો વિષય છે. હાલમાં જ તે ગર્લફ્રેન્ડ નતાશા સાથેની સગાઈને કારણે ચર્ચામાં રહ્યો હતો. તો હવે તે કરોડો અને લાખો રૂપિયાની લગ્ઝરી ઘડિયાળ અને શૂઝને કારણે ચર્ચામાં છે. જેને પણ જોયું તેની આંખો પહોળી થઈ ગઈ.પંડ્યાએ હાથમાં સવા કરોડની કિંમતની ઘડિયાળ અને 1 લાખ રૂપિયાના શૂઝ પહેર્યા હતા. હાર્દિક પંડ્યા હાલમાં પીઠની સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે. તે ટીમામં વાપસી કરવા માટે કોશિશ કરી રહ્યો છે. પણ તેમાં ફેલ થઈ રહ્યો છે. માટે જ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં તેની પસંદગી કરવામાં આવી નથી. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ તે પોતાને ફીટ સાબિત નહોતો કરી શક્યો.પંડ્યા લગ્ઝરી કપડા, શૂઝ, એક્સેસરીઝનો શોખીન છે. તેની પાસે લાખોની કિંમતનું પજામા સેટ, 25 હજારના બોક્સર્સ અને મોંઘી ઘડિયાળો છે. તેણે બ્લેક કલરનું બાલમેઈન બ્રાન્ડનું ટીશર્ટ પહેર્યું હતું.હાર્દિક પંડ્યાએ Patek Phillipe Nautilusની ઘડિયાળ પહેરી હતી. જેની કિંમત છે 85 લાખ રૂપિયા. જે ભારતમાં મળતી નથી. ઈમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સ મળીને તેની કિંમત 1 કરોડ 10 લાખ રૂપિયા છે. આ પંડ્યાની પસંદગીની બ્રાન્ડ છે. તેની પાસે આવી ઘણી મોંઘી ઘડિયાળો છે.હાર્દિકે જે બ્લેક કલરના લેધર સ્પાઈકી શૂઝ પહેર્યા છે તે 995 ડૉલરના છે. આ ડિઝાઈનર જૂના Christian Louboutin દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા છે. જે 71 હજાર રૂપિયાના છે. પણ ડ્યૂટી અને ટેક્સ સાથે તે 1 લાખ રૂપિયાના છે.

રોહિત શર્મા.

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 13 વર્ષ પૂરાં કરી લીધા છે. 23 જૂનના હીટમેનને ટીમ ઇન્ડિયા તરફથી પોતાની પહેલી મેચ રમ્યો હતો. રોહિતના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 13 વર્ષ પૂરા થવા પર તેના ચાહકોએ શાનદાર બનાવી દીધું છે. એક દિવસ પહેલાથી જ સોશિયલ મીડિયા પર વધામણી સંદેશ આપીને ચાહકોએ રોહિતને ટ્રેન્ડ કરી દીધું.23 જૂન 2007ને રોહિત શર્માએ આયરલેન્ડ વિરુદ્ધ વનડે મેચથી પોતાની ઇન્ટરનેશનલ કરિઅરની શરૂઆત કરી હતી. રાહુલ દ્રવિડની કૅપ્ટનશિપમાં રમવા ઉતરેલા રોહિતને આ મેચમાં બૅટિંગ કરવાની તક મળી શકી નહોતી.
ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ મોંઘી ઘડિયાળોનો શોખીન છે. રોહિત 16 લાખની કિંમતની હુબ્લો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે.

વિરાટ કોહલી.

ભારતીય ટીમનો સુકાની વિરાટ આ યાદીમાં સામેલ હોય નહીં તો જ નવાઈ લાગે. કિંગ કોહલી બે કરોડ રૂપિયાની કિંમતની રોલેક્સ વોચ પહેરે છે.પરંતુ આ દરમિયાન સૌથી વધુ જેની ચર્ચા થઈ રહી છે તે છે વિરાટ કોહલીની ઘડિયાળ. આ ઘડિયાળ કોઈ સામાન્ય ઘડિયાળ નથી. વિરાટ કોહલીની આ ઘડિયાળની કિંમત જાણી તમે પણ થઈ જશો ચકિત. મીડિયાના અહેવાલ અનુસાર વિરાટની આ ઘડિયાળની કિંમત છે આશરે ૭૦ લાખ રૂપિયાવિરાટ કોહલી પાસે કપડા, બૂટ અને ઘડિયાળોનું ઘણું બ્રાન્ડેડ કલેક્શન છે. વિરાટ કોહલીની આ વિશેષ ઘડિયાળમાં ફીચર્સ પણ શાનદાર છે. આ મોંઘેરી ઘડિયાળમાં ગોલ્ડ, ડાયમંડ અને લીલમ રત્નોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.મળતી અન્ય માહિતી મુજબ વિરાટ કોહલી પાસે એક થી એક બ્રાન્ડેડ ઘડિયાળોનું કલેક્શન જોવા મળે છે. આં ઉપરાંત મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી જે કંપનીનું પાણી પીવે છે તે પાણીની કિંમત પણ આશરે ૬૦૦ રૂપિયા પ્રતિ લીટર છે. વિરાટ કોહલી એવિયન નામની કંપનીનું મિનરલ વોટર પીવે છે. આ કંપનીની એક લીટર પાણીની બોટલની કિંમત આશરે ૬૦૦ રૂપિયા છે.વિરાટ કોહલી હાલના સમયમાં વિશ્વનો સૌથી મોટો ક્રિકેટર છે, ત્યારે તો વિશ્વન દરેક નામાંકિત કંપની અને બ્રાન્ડ વિરાટને તેની સાથે જોડવા ઈચ્છે છે. આ સાથે વિરાટ જાણે છે કે, તેની લોકપ્રિયતા તેના બિઝનેસને કેટલો ફાયદો પહોંચાડી શકે છે, તેથી વિરાટે કપડાની બ્રાન્ડ રોન (Wrogn)માં રોકાણ કર્યું છે. વિરાટે પોતાના ફેશન બ્રાન્ડ રોન  (Wrogn)ને હંમેશા સોશિયલ મીડિયા પર પ્રમોટ કરતો રહે છે.

સચિન તેંડુલકર.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પસંદગીની વોચ છે ઓડોમાહ પિગેની ઘડિયાળો. આ એક સ્વિસ કંપનીની ઘડિયાળ છે. આ કંપનીએ સચિનના નામની જ ઘડિયાળ લોંચ કરેલી છે. તેની કિંમત 1.30 કરોડની હોવાનું અનુમાન છે.એકસમયે બ્રાંડ વર્લ્ડમાં નંબર 1 રહેલા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની ફેવરિટ વોચની કિંમત લગભગ 1.3 કરોડ રૂપિયા છે. સચિનની ફેવરિટ બ્રાંડ લક્ઝરી સ્વિસ Audemars Piguet છે. સચિન આ કંપનીની લિમિટેડ વોચ એપી રોયલ ઓક ઓકશોરનો પણ એમ્બેસેડર છે. વર્ષ 2016મા સચિન તેંડુલકરે અરવિંદ ફેશન બ્રાન્ડની સાથે મળીને મેન્સવેર અપેરલ અને એસેસરિઝ બ્રાન્ડ ટ્રૂ બ્લૂ લોન્ચ કરી હતી. આ બ્રાન્ડની સૌથી મોટી ખાસિયત છે કે, તે ભારતીય પારંપારિક પરિધાનોને વેસ્ટર્ન લુકની જેમ તૈયાર કરે છે. વર્તમાનમાં આ બ્રાન્ડના દેશભરમાં 75 આઉટલેટ્સ છે, જેમાં 8 પ્રાઇવેટ સ્ટોર પણ સામેલ છે.

સુરેશ રૈના.

આ યાદીમાં રૈનાનું નામ પણ સામેલ છે જે કિંમતી ઘડિયાળ પહેરવામાં કોઈનાથી પાછળ નથી. સુરેશ રૈના Richard Mile RM11-03 ની ઘડિયાળ પહેરે છે જેની કિંમત 94 લાખ રૂપિયા છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..