માં મોગલ એ આપ્યો હતો ફરીદા મીર ને પરચો જાણો શુ હતી સમગ્ર વાત…..

0
306

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ફરીદા મીર ને તો બધા જાણતા જ હશો. ફરીદા મીર પોતાની સંત વાણી અને માટે આખા ગુજરાત ભરમાં જાણીતા છે. આખા ગુજરાત ભરમાં તે દેવ દેવીઓ માટે ડાયરા કરતા હોય છે. ફરીદા મીર પોતાના એક દાયરામાં લોકોને માં મોગલનો તેમની સાથે થયેલો પ્રસંગ કહ્યો. ભગુડામાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. તેમના પરચા અપરંપાર હોય છે. જે લોકો પણ માં મોગલના દરબારમાં સાચા દિલથી જાય છે. તેને માં મોગલ પોતાના બાળકો માની લે છે. ફરીદા મીર જયારે એક ડાયરો કરતા હતા ત્યારે તેમને કીધું હતું કે જે રાતે માં મોગલનો ભવ્ય ડાયરો હતો. તેની રાતે મને એક સપનું આવ્યું હતું કે મારી સામે માતની મઢુલી છે અને તે મઢુલીની આગળ એક સતત ધૂની ચાલી રહી છે.

અને અચાનક માં મોગલ મારી સામે આવ્યા ને કહ્યું દીકરી હું તારી જોડે છુ. આટલું થયું ને તેમની ઊંઘ ઉડી ગઈ.ત્યારે ફરીદા મીરે કહ્યું કે માં મોગલ મારી સાથે છે અને મેં જયારે ભગુડામાં મારા ઓળખીતા ભાઈને ફોને કર્યો અને કહ્યું કે મને રાતે એક આવું સપનું આવ્યું ત્યારે તે ભાઈએ મને કહ્યું કે કાલે રાતે એક આવો જ કિસ્સો બન્યો હતો. માં મોગલના પરચા છે અપરંપાર છે. માં મોગલ જોતી નથી કે આ માણસ કોણ છે. જે પણ સાચા દિલથી માં મોગલના દરવાજે આવે છે. તેમન બધા કામ પુરા કરે છે માં મોગલ.

તમને જણાવી દઈએ કે ફરીદા મીર, પોરબંદરમાં જન્મેલી અને રાજકોટમાં ઉછરેલી ફરીદા મેર ધોરણ 10 ની બહાર નીકળી અને સિંગિગ ખાતે હાથ અજમાવ્યો. જ્યારે પિતા સાથે ભજનના કાર્યક્રમોમાં ગઈ ત્યારે ફરિદા મીરને ધીરે ધીરે સંગીત સાથે પ્રેમ થઈ ગયો. ફરીદા મેરે પોતાની કારકીર્દિની શરૂઆત 14 વર્ષની ઉંમરે લગ્ન ગીતોથી કરી હતી. ધીરે ધીરે ફરીદા મીરની જાદુએ પોતાની ધૂનથી કામ કરવાનું શરૂ કર્યું. આજે સૌરાષ્ટ્રનું ભાગ્યે જ એવું ગામ છે જ્યાં ફરિદા મીરને જાણતું ન હોય.

ફરીદા મીરના અવાજનો જાદુ યુકે, બેંગકોક સહિતના દેશોમાં વિદેશમાં પહોંચ્યો છે, જ્યાં તેણે ઘણા કાર્યક્રમો કર્યા છે. ફરીદાએ લગભગ 1 હજાર સ્તોત્ર અને ગીત આલ્બમ કર્યા છે.જો આપણે ફરીદા મીરના શોખ વિશે વાત કરીએ, તો તે શુદ્ધ કાઠિયાવાડી ખોરાક પસંદ કરે છે. તેઓ બીચ પર ચાલવા જવાનું પસંદ કરે છે. ફરિદા મીર પણ સામાજિક સેવાઓમાં સામેલ છે. તેઓ ગૌરક્ષા અધ્યક્ષ તરીકે ગુજરાતમાં સામાજિક જવાબદારી સંભાળે છે.

સિંગિગ સિવાય ફરીદા મીરે પણ અભિનયમાં ફાળો આપ્યો છે. ફરીદા મીરે 26 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ‘દુખદા હારો દશમા’માં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં લીડ અને ગેસ્ટ એક્ટર તરીકેની ભૂમિકા ભજવી છે.અમદાવાદના મેમનગરમાં ફરીદા મીરના પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઇનર બાથરૂમ છે. ખૂણા પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં રસોડું છેદરેક બેડરૂમમાં વિવિધ થીમ પર ફર્નિચર હોય છે. પેન્ટહાઉસની ટોચ પર ખુલ્લી જગ્યામાં આરામ કરવા માટે છે.

વાત કરીએ ફરીદા મીર ની તો ગુજરાત રાજ્યમાં પોતાના સુંદર અવાજથી લોકોની દિલમાં જ્ગ્યા બનાવી છે.આમતો ઘણા ડાયરા કલાકારઓએ માણસોના દીલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે.ડાયરાની જો વાત કરવામાં આવે એટલે ઘણા એવા કલાકારો છે જેમનું નામ લીધા વગર તમે કોઈદિવસ રહી ન શકો.એ પછી કીર્તિદાન હોય કે પછી રાજભા સાથે સાથે ગીતા બેન હોય કે કિંજલ દવે પરંતુ આવા જ એક યુવતી કલાકાર એટલે ફરીદા મીર.

પ્રથમ રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેમસ થનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો.તાજેતરમાં અમદાવાદના પોશ વિસ્તારમાં પાંચ બેડરૂમ-કીચનના વિશાળ પેન્ટહાઉસમાં રહેતાં ફરીદા મીરે પોતાની લાઇફના શરૂઆતના તબક્કામાં ખૂબ મહેનત કરી છે. સિંગિગ ઉપરાંત અભિનયમાં પણ ફરીદા મીર યોગદાન આપી ચૂક્યા છે. ફરીદા મીરે 26 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ‘દુખડા હરો દશામા’માં અભિનિય કર્યો હતો. તેમણે આ સિવાય પણ અનેક ગુજરાતી ફિલ્મમાં લીડ અને મહેમાન કલાકાર તરીકે અભિનય કર્યો છે.

ફરીદા મીરના મોજ શોખની વાત કરીએ તો તેમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પસંદ છે. તેમને દરિયાકિનારે ફરવા જવાનું પસંદ છે. ફરિદા મીર સામાજિક સેવાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ગુજરાત રાજ્યમાં ગૌરક્ષા અધ્યક્ષ તરીકે સમાજિક ભૂમિકા સંભાળે છે.ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે.કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.

ફરીદા મીરના મોજ શોખની વાત કરીએ તો તેમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પસંદ છે. તેમને દરિયાકિનારે ફરવા જવાનું પસંદ છે. ફરિદા મીર સામાજિક સેવાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ગુજરાત રાજ્યમાં ગૌરક્ષા અધ્યક્ષ તરીકે સમાજિક ભૂમિકા સંભાળે છે.ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.આશિવાય પણ ફરીદા ની પ્રોપર્ટી હોય શકે છે જોકે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.