ફકત આ એક વસ્તુથી પેટ અને આંતરડાની થઈ જશે સફાઈ,બધી જ ગંદકી નીકળી જશે બહાર….

0
338

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.કોઇપણ વાનગી બનાવો જો તેમાં મીઠું ન હોય તો તે વાનગીનો સ્વાદ આવતો જ નથી. તે વાનગી ફીકી જ લાગે છે. ગમે તેટલા મરી મસાલા નાખ્યા હોય તેમ છતાં મીઠા વગરની વાનગી સાવ ફીકી લાગતી હોય છે.

સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી પણ છે. તો શું કરવું? આપણી પાસે તેના માટે શ્રેષ્ઠ ઓપ્શન સિંધાલૂણ છે. સિંધાલૂણને ઘણાં લોકો સિંધવ મીઠું કે નમક તરીકે પણ ઓળખે છે. જે વ્યક્તિને બી.પીની તકલીફ છે તે લોકોને ખાસ મીઠાની જગ્યાએ સિંધવ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે.કોઈ પણ વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ તેમાંથી અમૂક વસ્તુ હળવી હોય તો અમૂક વસ્તુ ભારે હોય છે જેમકે મેંદો.

જ્યારે તમે હળવું અને સરળતાથી વસ્તુ ખાવ તેની તો કોઈ અસર થતી નથી પરંતુ જ્યારે તમે કોઈ ભારે વસ્તુનું સેવન તેની યોગ્ય માત્રા કરતા વધારે કરો ત્યારે તે પચતું નથી. પરિણામે પેટમાં અને આંતરડામાં જામી જાય છે જેથી આંતરડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.એક ઉદાહરણ તરીક જ્યારે કોઈ જાળી વાળી ગટર હોય અને તેમાં તમે મોટો  કચરો નાખો અથવા તો પાણીની સાથે બીજો કચરો પણ જવા દો તો શું થશે ? થોડા દિવસ પછી તમારી જાળી પર કચરો જામી જશે તો આપણા આંતરડામાં પણ આજ વસ્તુ થાય છે.

ત્યાં પણ આપણે ખાધેલો ખોરાક ન પચ્યો હોય તે ખોરાક અંદર પેટમાં જ સડી જાય છે અને આંતરડામાં જામી જાય છે. પરંતુ મિત્રો તમે મહિનામાં એક વાર જો આંતરડાની સફાઈ કરી લો તો આંતરડા બિલકુલ સાફ રહે  છે. તમારી પાસે બે ઓપ્શન છે કે તો તમે તમારી પાચનશક્તિ મૂજબ ખોરાક લો. તેમજ મેંદા જેવા ખાદ્યપદાર્થનું સેવન કરવાનું છોડી દો. નિયમિત એકસરસાઈઝ કરો કે જેના દ્વારા તમારું પેટ સાફ રહે અને કચરો જમા ન થાય.

તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી માત્ર એક વસ્તુને પાણીમાં નાખી તેનું સેવન કરવાથી તમારા આંતરડાની એકદમ સરસ સફાઈ થઇ જશે. બસ તમારે અમૂક નિયમ અનુસરવા પડશે તે પણ એક જ દિવસ પૂરતા બાકી ખૂબ જ સરળતાથી એક જ વસ્તુના પ્રયોગથી તમે ઘરે જ આંતરડાની સફાઈ કરી ભવિષ્યમાં થતી સમસ્યાઓથી બચી શકો છો.પથ્થર સ્વરૂપે મળી આવતું આ ખનીજ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતા રંગનું હોય છે. ક્યારેક અમુક અશુદ્ધિ મિશ્ર થતાં તેનો રંગ હળવો ભૂરો, જાંબુડી, ગુલાબી કે નારંગી પણ હોઈ શકે છે.

ભારતીય ભોજનમાં વપરાતું સંચળ પણ એક પ્રકારનું સિંધવ જ હોય છે.પરંતુ સવાલ અને સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે તમે આટલી વસ્તુનું પાલન પણ ન કરો અને ક્યારેય તમારા આંતરડાને સાફ પણ ન કરો. ત્યારે ગેસ, એસીડીટી, પેટમાં દુખવું, પેટની ચરબી વધી જવી અને પેટ બહાર નીકળી જવું. આ બધી સમસ્યાઓ આવે છે. તેમાંથી પેટ વધી જવું ખૂબ જ ખરાબ સમસ્યા છે કારણ કે તેનાથી વ્યક્તિની સુડોળતા ખોરવાય છે ખાસ કરીને વાત કરીએ તો સ્ત્રીઓની સુડોળતા વધારે ખોરવાતી  હોય છે.

તેથી જો આપણે બધું જ ખાવું હોય તો આપણા માટે જરૂરી બની જાય છે મહીનાના અંતે આંતરડાની સફાઈ કરવાનું. હવે તમને એમ થાય કે આ સફાઈ કંઈ રીતે કરવી. ડોક્ટર પાસે જવાનું કે ઘરે જ થઇ જાય ?સફાઈ કરવાથી તમને ક્યારેય પેટની સમસ્યા નહિ થાય અને જે લોકોને વજન વધવા તેમજ ચરબી જમા થવાની સમસ્યા છે તે પણ નહિ થાય. તે તમને હિટ અને ફીટ જ રાખશે. માટે દરેક વ્યક્તિ જો પોતાના શરીરને ધ્યાનમાં રાખીને જ્યારે ખોરાક ન લેતો હોય અને પેટની સમસ્યાઓ થતી હોય.

તેમણે આ રીતે મહિનામાં એક વાર આંતરડાની સફાઈ કરી લેવી જોઈએ. તો ચાલો જાણીએ તેની રીત. મિત્રો તેની પહેલા એક વસ્તુ જણાવી દઈએ કે આ પ્રયોગ તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુંકશાન નથી પહોંચાડતો.સિંધવ મીઠું ખરેખર શું છે? શું આ મીઠું છે? સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર અને મેગ્નેશિયમને મિક્સ કરીને બને છે. તે ઇપસોમ મીઠું ના નામે પણ ઓળખાય છે. આ એક પ્રકારનું ખનીજ છે.

તે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે અને ઓગળતાની સાથે જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે.સૌપ્રથમ તમારે ગરમ પાણીની અંદર તમારે સિંધાલુણ મીઠું મિક્સ કરીને ઓગાળી લેવાનું છે. હવે જેટલું પાણી તમે પી શકો તેટલું પીવાનું છે તમારે.થોડા સમય પછી તમને પ્રેશર આવશે તમારે ફ્રેશ થવા જવું પડશે. ફ્રેશ થઈને આવો ત્યાર બાદ તમારે ફરી પાછું તે પાણી પીવાનું છે. ફરી તમને પ્રેસર આવશે અને ફરી તમારે ફ્રેશ થવા જવું પડશે.

આ પ્રક્રિયા કૂલ તમારે બે થી ત્રણ વાર કરવાની છે.આવું કરશો એટલે તમને લૂઝ મોશન એટલે કે ઝાડા જેવું થઇ જશે. પરંતુ તમારે તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે તમારા શરીરની ગંદકીને બહાર કાઢશે અને તે તમારા શરીરની ગંદકી જ હશે.હવે તમે આ પ્રક્રિયા કરશો એટલે તમને પોતાને જ તેવો અનુભવ થશે કે તમારું પેટ એકદમ સાફ થઇ ગયું અને ઘણી બધી ગંદકી બહાર નીકળી ગઈ.તો આ રીતે તમે એક જ દિવસમાં તમારા આંતરડાની સફાઈ કરી પેટ અને આંતરડા સંબંધી બીમારીઓથી બચી શકો છો.

જો તમે હંમેશને માટે બચવા માંગતા હોય તો તમારે આ પ્રયોગ મહિનામાં એક વાર કરવાનો છે. પરંતુ જો તમે એકદમ હેલ્ધી ડાઈટનો ઉપયોગ કરતા હોય અને યોગ્ય માત્રામાં જ સેવન કરતા હોય તો તમારે કોઈ જરૂરિયાત નથી.જે વ્યક્તિ તણાવથી પીડાતી હોય તે જો સિંધવ મીઠું પાણીમાં મિક્સ કરી નહાય તો તણાવ ઘણો ઓછો થઇ જાય છે. આનાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માંસપેશીઓ જકડાઇ ગઇ હોય, તેમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થાય છે.

ડાયાબિટીસમાં લાભદાયી,ડાયાબિટીસને કારણે ઘણી વાર શરીરમાં મેગ્નેશિયમની કમી વર્તાવા લાગે છે. તે યુરિન વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. શરીરમાંથી મેગ્નેશિયમ બહાર નીકળી જવાથી હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે. આમ થવાથી ડાયાબિટીસનો ભય વધી જાય છે. સિંધવ મીઠું ખાવાથી મેગ્નેશિયમનું સ્તર જળવાઇ રહે છે.કબજિયાતમાં રાહત,સિંધવ મીઠામાં લેક્સેટિવ ગુણ હોય છે. લેક્સેટિવના કારણે પેટમાં કબજિયાત નથી થતી.

પેટ સાફ આવી જાય છે અને પાચનને લગતી કોઇપણ તકલીફ નથી થતી, કારણ કે સિંધાલૂણ ખાવાથી પેટમાં પાચન હોર્મોન્સ અને ન્યૂરો ટ્રાન્સમીટર બંને ઉત્પન્ન થાય છે. તેનાથી ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને આમ કબજિયાતથી તમે દૂર રહી શકો છો.સારી ઊંઘ આવે તે માટે,શરીર સ્વસ્થ રહે તે માટે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. જેને આઠ કલાકની ઊંઘ નથી આવતી તેણે સિંધાલૂણ ખાવું જોઇએ. તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. તેની અંદર રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ ઊંઘ લાવવાનું કામ કરે છે.