ફક્ત આ એક વસ્તુ પીવાથી હંમેશા ભાગી જશે બધી બીમારી, કોઈ પણ દવા ની જરૂર નઈ પડે

0
1352

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મહાભારતના ધનુર્ધારી અર્જુન જેવું કામ આપે છે આ અર્જુન વૃક્ષની છાલ, કેટલાય રોગોને વીંધી નાખે છે તેના ઉપયોગની રીત.આયુર્વેદમાં અર્જુનના વૃક્ષને કેટલાય ઔષધિય ગુણોથી ભરપુર જણાવવામાં આવ્યો છે. અર્જુનના વૃક્ષની છાલ પણ શરીર માટે ઘણી ફાયદાકારક હોય છે. આ ઝાડની છાલનો પાવડર બનાવીને ઉપયોગ કરવામાં આવે છે.

ડો. લક્ષ્મીદત્તા શુક્લા પ્રમાણે, અર્જુનની છાલથી સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવા હાર્ટ સંબંધિત રોગોનો ઈલાજ કરી શકાય છે.મિત્રો, આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવી રહ્યા છે કે, તેનુ સેવન કરવાથી શરીરમા રહેલી અનેકવિધ સમસ્યાઓ દૂર થાય છે અને શરીરમા રહેલી ગંદકી બહાર આવે છે. આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, તે છે અર્જુનની છાલ અથવા તેનો ઉકાળો. તેમા અનેકવિધ ખનીજતત્વોનો પણ સમાવેશ થાય છે, જેના કારણે હૃદયની માંસપેશીઓ મજબૂત બને છે.

ચાલો જાણીએ તેના સેવનથી થતા અઢળક ફાયદાઓ વિશે.અર્જુનનું વૃક્ષ ભારતમાં હિમાલયની ઘાટી, બિહાર અને મધ્યપ્રદેશમાં વધુ જોવા મળે છે. અર્જુનના વૃક્ષમાં બીટા-સીટોસ્ટીરોલ, ઈલેજિક એસિડ, ટ્રાઇહાઇડ્રોક્સી ટ્રાઈટરપીન, મોનો કાર્બોક્સિલિક એસિડ, અર્જુનિક એસિડ મળે છે. જેના કારણે આ વૃક્ષ રોગોને દૂર કરવા માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે. અર્જુનની છાલાથી હૃદય રોગ, ક્ષય, પિત્ત, કફ, શરદી, ખાંસી, વધારે પડતું કોલેસ્ટ્રોલ અને મોટાપો જેવી બીમારીઓને દુર કરવામાં મદદ મળે છે.

આ સિવાય તે મહિલાઓ માટે પણ ઘણું ઉપયોગી છે. સુંદરતા વધારનાર ક્રીમ સિવાય સ્ત્રી રોગમાં પણ એ ખુબ કામની ઔષધી છે.જો તમને કોઈ ઈજા થઈ હોય અથવા તો તમારુ કોઈ હાડકુ તૂટી ગયુ છે તો પછી આ છાલનો પાવડર કાઢી તેમા દૂધ ઉમેરી તેનુ સેવન નિયમિત કરવુ જેથી તમને આ ઈજાની પીડામા રાહત આપે છે.જો તમે હૃદય સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો તમને આ છાલ તમને આ સમસ્યામા રાહત અપાવી શકશે.

આ માટે તમારે અર્જુનની છાલને પીસીને એક ચમચી દૂધમા મિક્સ કરી તેનુ સવારે અને સાંજે બે વાર સેવન કરવુ પડશે. તમારે તેનો ઉપયોગ એક માસ માટે કરવો પડશે.સ્તન કેન્સરને રોકે છે અર્જુનની છાલ.કેટલાય સંશોધનમાં ખુલાશો થયો છે કે, અર્જુનના વૃક્ષમાં કસુઆરીનિન નામનું રાસાયણિક ઘટક હોય છે. તેને કારણે શરીરમાં કેન્સરની કોશિકાઓ ફેલાઈ શકતી નથી. ખાસ કરીને સ્તન કેન્સરની કોશિકાઓને રોકવામાં અર્જુનની છાલ ખાસ કામની છે.

જો સાધારણ ગરમ દૂધમાં અર્જુનની છાલ બારીક પીસીને રોજ સેવન કરવામાં આવે તો સ્તન કેન્સરથી બચી શકાય છે.જો તમે વારંવાર ચાંદાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ છાલને પીસીને કોકોનટ ઓઈલમા મિક્સ કરીને તમારા ચાંદા પર લગાવવી પડશે, જેથી તમને આ સમસ્યામા રાહત મળશે.જો તમે વારંવાર તમારા શરીરને મજબૂત બનાવવા ઈચ્છતા હોવ તો આ છાલને પીસીને તેમા દૂધ, ગોળ અને ખાંડ ઉમેરી તેનુ સેવન કરવુ પડશે, જેથી તમારા હાડકા અને સ્નાયુઓ બંને મજબૂત બનશે.

જો તમને વારંવાર પેટમાં દુ:ખાવો થઇ રહ્યો છે તો આ છાલના પાવડરમા હીંગ અને નમક સ્વાદ મુજબ મિક્સ કરો અને તેનુ સેવન કરો જેથી પેટના દુ:ખાવાની સમસ્યાથી રાહત મળશે.જો તમે ૪૦ મી.લી. જેટલો આ છાલનો પાવડર દૂધમા નાખી તેને ઉકાળી સવારે અને રાતના સમયે લો, તો તમને હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળે છે.હૃદયના રોગી માટે રામબાણ ઔષધિ.અર્જુનની છાલ હૃદયના રોગી માટે એક અસરદાર દવા છે.

જેમનું કોલેસ્ટ્રોલ વધેલું છે અને થોડું જ ચાલવાથી શ્વાસ ચડવા લાગે છે, તેમણે અર્જુનની છાલની ચા અવશ્ય પીવી જોઈએ. અર્જુનની છાલ ધમનીમાં જામેલ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લુસરાઇડને ઓછું કરે છે. તેનાથી હૃદયમાં લોહીને પહોંચાડતી ધમનીઓ બરાબર કામ કરી શકે છે.એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે, કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લુસરાઇડ વધારે વધવું હૃદય માટે ઘાતક સાબિત થઇ શકે છે. તેનાથી કેટલીકવાર હાર્ટ એટેક પણ આવવાનો ખતરો છે.

તેવા રોગીઓને રોજ અર્જુનની છાલનો ઉપયોગ કોઈને કોઈ રૂપમાં ચોક્કસ કરવો જોઈએ.ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ આ છાલનો ઉકાળો ખૂબ જ લાભદાયી માનવામા આવે છે.તે લોહી ના પિત્તની સમસ્યાનો પણ નાશ કરે છે તથા કફની સમસ્યા પણ દૂર કરે છે. જે લોકોને હવામાન બદલતાંની સાથે જ શરદી , ઉધરસ અથવા છીંક આવવાની સમસ્યા રહે છે તો તે લોકો માટે પણ આ છાલનો ઉકાળો ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

અર્જુનની છાલ એક સાથે કેટલીય બીમારીને ઠીક કરી શકે છે. કેન્સર અને હૃદયની બીમારીઓ સિવાય ડાયાબીટીસની બીમારીને નિયંત્રિત કરવા અર્જુનની છાલ બહુ કામની ઔષધી છે. પરંતુ તેના માટે અર્જુનની છાલ સાથે દેસી જાંબુને સમાન માત્રામાં મેળવીને પીસીને ચૂર્ણ બનાવી લેવું જોઈએ. આ ચૂર્ણને રોજ સુતા પહેલા સાધારણ ગરમ પાણીમાં લેવું ડાયાબીટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે.થોભી જાય છે વધતો મોટાપો.

અર્જુનની છાલનો ઉકાળો પીવાથી મોટાપો જેવી બીમારી નથી થતી. કારણ કે તેના સતત સેવનથી પાચન તંત્ર બરાબર રહે છે. જો સતત આનું સેવન કરવામાં આવે તો ફક્ત એક મહિનામાં જ તેનું રિજલ્ટ જોઈ શકાય છે. અર્જુનની છાલ રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે. જેનાથી શરદી ખાંસી જેવી બીમારીઓ નથી થતી.અર્જુનની છાલ ખરેખર તો પેટને સાફ રાખે છે, અને તેની પ્રકૃતિ ઠંડી હોય છે એટલા માટે જો આનું સેવન રોજ કરવામાં આવે તો મોઢામાં ચાંદા નથી થતા.

આ સિવાય તે લોહીને દવા લીધા વિના પ્રાકૃતિક રૂપથી પાતળું કરવાની ઔષધી છે. આના સેવનથી હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા પણ પેદા નથી થતી.ડોક્ટર લક્ષ્મીદત્તા શુક્લાના જણાવ્યા પ્રમાણે, અર્જુનની છાલની પ્રકૃતિ ઠંડી હોય છે. ગરમીમાં તે ફાયદાકારક થઇ શકે છે, પરંતુ જે લોકોને શરદી કે કફ રહે છે, તે આયુર્વેદાચાર્યની સલાહ વગર સેવન ના કરે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.