એવું તો શું થયું કે 24 કલાક પછી જ દુલ્હને પતિ સાથે રહેવાની ના પાડી દીધી,કારણ જે ખૂબ ચોકાવનારું..

  0
  275

  આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુ પણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે.

  મિત્રો કોઈ પણ સબંધ હોય તે માત્ર ભરોસા ઉપર જ આધાર રાખે જે તે પછી ભાઈ, બહેન ,માતા પિતા, પતિ પત્ની કે પછી કોઈ પણ સબંધ હોય અને જો આ સબંધમા આસ્થાનો દરવાજો કમજોર છે તો તે હમેશા તુટી જાય છે મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી.

  મિત્રો કહેવાય છે કે જ્યા વિશ્વાસ નથી ત્યા પ્રેમ પણ નથી હોતો પરંતુ આ વિશ્વાસની એક સીમા હોય છે અને જો તે પુરી થઈ જાય તો સંબધ તુટી જાય છે મિત્રો આજે તમને જણાવીશું ઍ વાતો જે પતિને પોતાની પત્ની ઉપર શક કરવા મજબુર બનાવી દે છે તો મિત્રો આવો જાણીએ કે આ લેખમા તમારા માટે શુ ખાસ છે આમાથી અમુક કાર્યો ના લીધે પતિને પોતાની પત્ની ઉપર શક થાય છે.

  મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા એક મહિલાએ લગ્ન કર્યાના 24 જ કલાક મા તેના પતિ સાથે રહેવાનો ઈનકાર કરી દીધો હતો અને આ જાણીને દરેક લોકો સ્તબ્ધ રહી ગયા હતા જ્યા દુલ્હનનો આરોપ છે કે પતિ શારીરિક રીતે નબળો છે અને હું તેની સાથે રહી શકતી નથી અને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો જ્યા પોલીસે બંને પક્ષોને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી જ્યારે કેસ ઉકેલતો નથી ત્યારે પોલીસે ત્રણ દિવસનો સમય આપ્યો છે.

  મિત્રો તમને જણાવી દઇએ કે આ સમગ્ર મામલો યુપીના અમરોહા જિલ્લાના હસનપુરનો છે જ્યા પોલીસના જણાવ્યા અનુસાર હસનપુરની યુવતીના લગ્ન મુરાદાબાદના એક યુવક સાથે થયા હતા.જ્યારે તે યુવતીના લગ્નના 24 કલાક બાદ દુલ્હન તેના પિયર પરત ફરી હતી અને જ્યારે તેના સાસરી માથી ફોન આવ્યો ત્યારે તેઓએ ત્યાંથી જવાની ના પાડી દીધી હતી અને લગ્નના એક દિવસ પછી, કન્યાએ તેના પતિ સાથે રહેવાની ના પાડી.દીધી હતી અને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

  જ્યા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે કન્યાએ એક સાવચેતીભર્યું જાહેર કર્યું હતુ અને જણાવ્યું હતું કે પતિ શારીરિક રીતે નબળો છે અને જ્યાઈ લોકો ને આ વાતની જાણ થઇ ત્યારે ત્યા હાજર દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને પિયર પક્ષ તરફ થી ઘણુ સમજાવ્યા બાદ પણ આ યુવતી તેના સાસરી મા જવાનો ઈનકાર કરી દીધો હતો બાદમા તેના સાસરી ના લોકોએ આવીને આ યુવતી સાથે તે યુવકના છુટાછેડા કરી દિધા હતા.

  મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સમદડી ગામમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જ્યા સમદડી માં રહેતી આ મહિલા પણ ચાર મહિના અગાઉ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને બાદમાં પરત ફરી હતી અને આ ગુમ થયેલા મહિલા સરપંચની જાણકારી મળી ગઈ હતી અને મહિમા નામના આ મહિલા સરપંચ રવિવારે પોતાના ગામમાં પાછા આવી ગયા હતા પરંતુ આ દરમિયાન તેઓ એકલા નહોતી તેમની સાથે તેમનો પ્રેમી પણ હતો અને થોડાક દિવસ પહેલા જ આ મહિલા સરપંચના ગુમ થવાની પરિવાજ નોએ રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને ફરિયાદ નોંધાયા બાદ પોલીસ મહિલા સરપંચને શોધવામાં લાગી હતી.

  અને પાંચ દિવસ બાદ જ્યારે મહિમા ઘરે પાછા આવ્યા તો સૌ કોઈ હેરાન રહી ગયા હતા અને આ દરમિયાન તેમની સાથે તેમનો પ્રેમી પણ હતો અને આ મહિલા સરપંચે પોતાના સાસરિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતો અને તેમનું કહેવું છે કે તેઓ ના તો પિયર જવા ઈચ્છે છે અને ના તો સાસરે, પણ પોતાના પ્રેમી વિક્રમ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા ઈચ્છે છે તેમજ મીડિયા સાથે વાત કરતા મહિમા એ કહ્યું હતુ કે મારા સસરા પર પ્રેશર હતું એટલે મારા પિતાએ ફરિયાદ લખાવી હતી અને હું જ્યાં પણ થું ઠીક છું.

  અને હુ વિક્રમ સાથે રિલેશનશીપમાં છું અને મેં એસપી સાહેબને ફોન કર્યો હતો અને હું કોર્ટમાં વાત જણાવીશ અને મેં હાલમાં કોઈ લગ્ન નથી કર્યા અને હકીકતમાં મહિમા એ પોલીસને એક ઈ મેઈલ મોકલ્યો હતો જેમાં તેમણે પોતાના સસરા અને પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો અને 2 બાળકોના માતા મહિમા હવે પોતાના પતિ પાસે છૂટાછેડા લેવા ઈચ્છે છે અને આ માટે તે કોર્ટના દ્વાર ખખડાવવા પણ તૈયાર હતા તેમજ મહિમા નુ કહેવું છે કે તે પોતાના પ્રેમી વિક્રમ ના ઘરમાં જ રહેશે અને જ્યાં સુધી છુટાછેડા ન થઈ જાય.

  તેમનું કહેવું છે કે તેઓ પોતાની મરજીથી ઘરેથી નીકળ્યા હતા અને પોતાની મરજીથી જ પાછા આવ્યા છે અને હાલમાં આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુમ થયા બાદ મહિમા જયપુરમાં રહેતા હતા અને આ દરમિયાન તેમનો દીકરો પણ સાથે હતો તેમજ મહિમા એ કહ્યું કે, તેમના લગ્નનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો જે સંપૂર્ણ રીતે ફેક છે અને બીજા લગ્નની વાત અફવા છે.

  મિત્રો આવો જ એક કિસ્સો રેહતવાસ નજીકના ગામની એક 48 વર્ષીય મહિલા તેના 24 વર્ષીય બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી જે 15 દિવસ પછી પરત ફરાર થઈ ગઈ હતી અને તેનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી છે અને સુત્રોના જણાવ્યા અનુસાર ગામ રેહતવાસના રહેવાસી શૈલેષની 48 વર્ષીય પત્ની છે જેને બે સંતાન હતા.

  તેણીએ તેના 24 વર્ષીય બોયફ્રેન્ડ શૈલેષૅ 15 દિવસ પહેલા જ અપહરણ કરી લીધું હતું, જેની જાણ તેના પતિ દ્વારા પોલીસને કરવામાં આવી હતી અને તે તેની સાથે ભોપાલ નજીકના બંગારસિયા ગામમાં 15 દિવસ રહી હતી પરંતુ તેણી અચાનક જ તેના પતિ સાથે પરત ફરી હતી અને તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી કે શૈલેષ ના રહેવાસી રેહતવાસને બળજબરીથી તેનું અપહરણ કર્યું હતું અને 15 દિવસ સુધી તેને ભોપાલ નજીકના બાંગારસિયા નજીકના ખેતરમાં એક મકાનમાં બંધક બનાવી હતી અને દરરોજ તેની પર છરીની બીક વડે બળાત્કાર ગુજાર્યો હતો.

  પરંતુ એક દિવસ તેને તક મળતા તે તેના પકડમાંથી ભાગી ગઇ હતી અને તે તેના પતિ ના ઘરે આવીને તેના પતિને આ સમગ્ર ઘટનાની બધી માહિતી આપી હતી પછી પતિએ તેણીને લઈને પોલીસ સ્ટેશન લાવ્યા અને આરોપી સામે કેસ દાખલ કર્યો હતો અને પોલિસ સ્ટેશન ઇન્ચાર્જ વિરેન્દ્ર સિંહે શૌલેશ સામે ફેરી મહિલાઓની રિપોર્ટ સામે શૈલેષ સામે કેસ દાખલ કરીને આઈપીસીની કલમ 363, 366, 376, 506 હેઠળ કેસ નોંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

  મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે તમે પ્રેમ પ્રકરણના ઘણા બનાવો વિષે સાંભળ્યું હશે જેમા ઘણા વ્યક્તિને કુંવારા હોય ત્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાય છે તો ઘણાને લગ્ન થયા પછી કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે અને આ પ્રેમ સંબંધોમાં ભાગી જવાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે પણ થોડા દિવસો પહેલા હળવદ પંથકમાંથી જે બનાવ સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.

  મિત્રો તમને જણાવી દઇએ કે અહીં રહેતી એક પરિણીતા અને બે સંતોનોની માતાને ઓનલાઇન પ્રેમ થઈ જતા તે એક વાર નહિ પણ બે-બે વાર ભાગી ગઈ હતી અને સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર આ પરિણીતાએ નવું નવું ફેસબુક એકાઉન્ટ શરૂ કર્યું હતું અને તેણીએ લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. અને બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે, તે લવરમૂછિયા યુવાન સાથે રહેવા માટે તેના પતિ અને બે સંતાનોને મૂકીને ઘરેથી ભાગી ગઈ હતી.

  જો કે તે યુવાન બાઈક પર પરિણીતાને ભગાડી ગયો હતો જોકે ત્યારબાદ તે યુવાન પાસે ખર્ચ માટે પૈસા ન હોય તો તેણે તે પરિણીતાને પોતાના એક મિત્રના ઘરે આશરો અપાવ્યો હતો અને તેના બીજા જ દિવસે તે પરિણીતા પોતાના પ્રેમીના મિત્ર સાથે ભાગી ગઈ હતી અને આ બનાવે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી જેમા મળતી જાણકારી અનુસાર પરિણીતાનું પિયર માળિયાનું ખીરઈ ગામ છે, અને 5 વર્ષ પહેલા તેના લગ્ન હળવદના અમરાપર ગામે થયા હતામને લગ્નના એક વર્ષના ગાળામાં તેના ઘરે જોડિયા સંતોનોનો જન્મ થયો હતો. અને હાલમાં તેના સંતાનો મોટા થઇ ગયા છે.

  તમને જણાવી દઉએ કે થોડા સમય પહેલા આ પરિણીતાએ ટાઈમપાસ માટે પોતાના મોબાઈલ માં ઈન્ટરનેટનો વપરાશ કરવાનું શરુ કર્યું હતુ અને તેવામાં એક દિવસ તેણીએ ફેસબુક પર પોતાનું આઈડી બનાવ્યુ હતું અને એ પછી ટંકારાના એક 23 વર્ષના લવરમૂછિયા યુવાનની ફ્રેન્ડ રિકવેસ્ટ તેના પર આવી અને તેણીએ તેને એક્સેપટ કરી તેની સાથે વાતો શરૂ કરી હતી અનેએ પછી બંને વચ્ચે દિવસ રાત ચેટિંગ થવા લાગી અને પરિણીતાએ પોતાના ઘરસંસાર અને સંતોનાની ચિંતા કર્યા વગર તે યુવાન સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો હતો અને આ વાત એટલે સુધી પહોંચી ગઈ કે, તેણીએ બધી વસ્તુ છોડીને તેની સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતુ અને તે લવરમૂછીયા પ્રેમી સાથે બાઈક પર ભાગી ગઈ હતી.

  ઘરેથી ભાગ્ય પછી એકાદ બે દિવસ બંને જણા સાથે રખડ્યા હતા પણ તે પછી યુવાન પાસે પરિણીતાને સાચવવા અને આગળ ખર્ચ કરવા માટે પૈસા હતા નહિ અને આથી તેણે એવો નિર્ણય લીધો કે તે પોતાના મિત્રના ઘરે પરિણીતા ને મૂકીને પૈસાનો બંદોબસ્ત કરવા જશે. અને પછી સ્ટોરીમાં નવો વળાક આવ્યો હતો તે પરિણીતા પોતાના પ્રેમીના મિત્રના ઘરે માત્ર એક જ દિવસ રોકાઈ હતી અને તે પોતાના પ્રેમીને જ ભૂલીને તેના મિત્રના પ્રેમમાં પડી ગઈ.હતી અને ત્યારબાદ તે પોતાના પ્રેમીના મિત્ર સાથે ફરીથી ભાગી ગઈ હતી અને જ્યારે આ વાતની જાણ થતા પરિણીતાનો પિયર પક્ષ, તેનો સાસરી પક્ષ અને તેનો જુનો પ્રેમી અને તેનો પરિવાર આ પરિણીતા અને તેના નવા પ્રેમીને શોધવામાં લાગી ગયા હતા.

  પછી આ કેસ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પોલીસની મદદથી બંને પ્રેમી પંખીડાને ટંકારા તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા અને આ કેસમાં પોલીસે પરિણીતાને સમજાવી હતી કે, તે પોતાના સાસરે અથવા તો પોતાના પિયર જતી રહે. અને જો તે કોઈ પણ આડો અવળો નિર્ણય લેશે, તો તેના બન્ને સંતાનો રઝળી પડશે. પણ પરિણીતા તેમની વાત માનવા તૈયાર ન હતી. તે પોતાના નવા પ્રેમી સાથેજ જીવન જીવવા માંગતી હતી. પણ જેમ તેમ કરીને હળવદના પીઆઈ અને કોન્સ્ટેબલ સહિતના પોલીસ સ્ટાફે તેને સમજાવીને પિયર જવા સહમત કરી હતી.