એવું તો શું થાય છે આ મંદિરમાં કે શિવલિંગનો કલર આપોઆપ બદલાઈ જાય છે, જાણો તેની પાછળનું રહસ્ય…..

0
160

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને જેમાં શ્રાવણ મહિના વિશે આપણે વાત કરીશું અને તેમજ એક એવી શિવલિંગ વિશે વાત કરીશું કે જેના દિવસમાં ત્રણવાર તેના રંગ બદલાય છે તેવું કહેવામા આવ્યુ છે તેમજ કહેવામા આવ્યું છે કે શ્રાવણ મહિનો શરૂ થયો છે અને આજે પહેલો સોમવાર છે તો શ્રાવણ મહિનામાં લોકો ભગવાન શિવની પુંજા કરતા વધારે જોવા મળે છે કારણ કે શ્રાવણ મહિનો એ શિવજીનો મહિનો એવું પણ માનવામાં આવે છે અને આ મહિનામાં ભગવાન શિવજી અવશ્ય પ્રસન્ન થાય છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ રાજસ્થાનમાં પણ શિવ ભક્તો સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરે છે.

તેમજ ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ અહીંયા જણાવ્યું છે કે ધોલપુરના કોતરોમાં સ્થિત ભગવાન શિવના અચલેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ઉપાસના મહત્વપૂર્ણ છે અને આ મંદિરનું પણ એક મોટું રહસ્ય રહેલું છે તેવું કહેવામા આવી રહ્યું છે આ ઉપરાંત અહીંયા ભક્તોનો ધસારો છે અને મોટા પ્રમાણમાં ભક્તોની લાઇન જોવા મળી રહી છે અને તેમજ અહીંની ધાર્મિક માન્યતાઓ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બીજી એક આશ્ચર્યજનક બાબત એ પણ છે કે તે અહીંનું શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલી નાખે છે તેવી વાત કરવામાં આવી છે અને તેમજ આ શિવલિંગ સવારે લાલ, બપોરે કેસર અને રાત્રે કાળો રંગ હોય છે અને આવી જ રીતે દિવસમાં ત્રણ વાર તેના રંગ બદલે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

ચમત્કારિક શિવલિંગ.

તેમજ આ શિવલિંગ એ ચમત્કારિક શિવલિંગ છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો એવું પણ જણાવ્યું છે કે આ ઐતિહાસિક શિવ મંદિર રાજસ્થાનના કઠોર ધોલપુરમાં છે જ્યાં ભગવાન શિવજી સાક્ષાત છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ મંદિર અચલેશ્વર શિવ મંદિર તરીકે ઓળખાય છે અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો એવું પણ જણાવ્યું છે કે આ શિવલિંગનો રંગ બદલવા પાછળનું કારણ શું છે તો તેનું પણ અહીંયા મહત્વ જણાવવામાં આવ્યું છે તેમજ આજદિન સુધી આ જવાબ મળી શક્યો નથી અને એવું કહેવામાં આવ્યું છે કે ઘણી વખત વૈજ્ઞાનિકોની સંશોધન ટીમો પણ અહીં આવીને તપાસ કરી ગઈ છે પણ તે પણ આમાંથી કંઈ શોધી શક્ય નથી પણ આ ચમત્કારિક શિવલિંગના રહસ્યથી છૂટકારો મેળવી શકી નહીં અને વૈજ્ઞાનિકો પણ આ શિવલિંગને લઈને હેરાન થઈ ગયા છે અને તેમના આ માંથી કંઇપણ નજરે આવ્યું નથી.

છોકરીઓ ઇચ્છિત વર મેળવે છે અને કરે છે લગ્ન.

ત્યારબાદ આગળ વાત કરતા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મંદિર વિશે એવી માન્યતા છે કે લગ્ન પહેલાં કુંવારી છોકરો કે છોકરી વ્રત માંગવા આવે છે અને આ છોકરીઓ જો સાચા દિલથી ભગવાન શિવની પુંજા કરે છે તો તેમની દરેક મનોકામના જલ્દી પૂર્ણ થાય છે અને તેમજ તેમની ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે અને તેમજ ભગવાન ભોલેનાથના આશીર્વાદથી છોકરીઓ ઇચ્છિત વર મેળવે છે અને તેમની સાથે તે લગ્ન પણ કરે છે તેની સાથે જ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે જ્યાં ઘણા લોકો જઈ પણ ચુક્યા છે અને તેમજ આ પહેલાં કઠોરમાં મંદિર હોવાને કારણે ભક્તો ઓછા આવતા હતા પણ હાલમાં ત્યાં મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા જાય છે તેબુ જોવા મળ્યું છે અને તેમજ આ પરિસ્થિતિ બદલાયા બાદ લાખો શ્રદ્ધાળુઓ પણ અહીંથી દૂર દૂરથી આવે છે અને ચમત્કારી શિવલિંગની પૂજા કરે છે અને લોકો પર ભગવાન શિવજી પ્રસન્ન પણ થાય છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે.

શિવ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે.

ત્યારબાદ અહીંયા કહેવામા આવ્યું છે કે આ રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં ચંબલ નદીના કોતરોમાં આવેલું પ્રાચીન મંદિર અચલેશ્વર મહાદેવ, આ દિવસોમાં મંદિર પર વિશેષ પહેલ છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ ઉપરાંત વાત કરવામાં આવે તો એવું પણ કહેવાય છે કે ધોલપુરથી પાંચ કિલોમીટર દૂર ચંબલ નદીના કાંઠે બેહરો સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર વિશે અનેક દંતકથાઓ છે જેની પણ અહીંયા વાત કરવામાં આવી છે અને તેમજ આ ભક્તોના મતે આ શિવ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે તેવું જણાવ્યું છે અને તેની સ્થાપના ક્યારે થઈ તે કોઈને ખબર નથી અને આ વિશે કોઈ વધારે જાણતું પણ નથી પણ આ મંદિર એક રહસ્ય મય છે તેવું માનવામાં આવી રહ્યું છે તેમજ આ વડીલોના જણાવ્યા મુજબ એવું પણ કહેવાય છે કે કઠોર આ મંદિરને લીધે ભક્તો અહીં ઓછા આવતા હતા અને તેમજ એવું પણ જણાવ્યું છે કે આ જંગલી પ્રાણીઓ અને ડાકુ અહીં આવતા અને જતા હતા અને તેની સાથે જ આ પરિસ્થિતિઓ બદલાવા માંડી અને હવે દૂર-દૂરથી ભક્તો આવે છે.