એકવાર જરુર કરો આ ચમત્કારી ઉપાય, હશે ગમે તેટલુ હશે દેવું મળશે મુક્તિ

0
365

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા ઉપાય વિશે જેનાથી તમે તમારા જીવનમા આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકો છો અને જેનાથી તમારા જીવનમા જો કોઈ પૈસા સબંધીત સમસ્યા છે તો તેનાથી પણ મળશે છુટકારો અને જો તમે તમારા જીવનમા ખુબજ દેવું થઈ ગયુ છે તો તેના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો જેનાથી તમને દેવા માથી પણ મળશે છુટકારો તો આવો જાણીએ જો તમારી ઉપર પણ દેવું વધી ગયું છે, જેને ઉતારવામાં તમને મુશ્કેલી પડી રહી છે તો તમે દુઃખી ન થશો બસ નીચે જણાવવામાં આવેલા ઉપાયો કરી દો કારણ કે આ ઉપાયો કરવાથી તમને ધન લાભ થશે અને સરળતાથી દેવું પણ ઉતરી જશે

મિત્રો જો તમારા જીવનમા પણ દેવું વધી જાય તો મસુરની દાળનો ઉપાય દેવું ઉતારવા માટે તમે મસુરની દાળનો આ ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી ધન લાભ થશે અને દેવું સરળતાથી ઉતરી જશે. દેવું ઉતારવા માટે બસ મસુરની દાળનું દાન કરો અને હનુમાનજીને મંગળવારના દિવસે તે દાળ ચડાવો. આ ઉપાય હેઠળ મંગળવારે સ્નાન કરીને મંદિર જાવ. હનુમાનજીની પૂજા કરો અને તેમને મસુરની દાળ ચડાવી દો. ત્યાર પછી મસુરની દાળનું દાન પણ કરો. આ ઉપાય તમે સાંજે સાત વાગે કરો. આ ઉપાય કરવાથી તમારી ઉપર ચડેલું દેવું ઉતરી જશે.

મિત્રો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઇશાન ખૂણો ઘરનો સૌથી શુદ્ધ ખૂણો માનવામાં આવે છે અને તે કારણ છે કે આ સ્થાન ઉપર જ મંદિર બનાવવા ની સલાહ વસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવી છે. વસ્તુ શાસ્ત્ર મુજબ ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. ખાસ કરીને જે લોકોનો ઘરનો ઇશાન ખૂણો સ્વચ્છ નથી હોતો અને હંમેશા ત્યાં ગંદુ રહે છે. તેને આર્થિક નુકશાન થાય છે. એટલા માટે તમે ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખો. એમ કરવાથી તમને આર્થિક નુકશાન થવાનું બંધ થઇ જશે અને પૈસાના બંધ રસ્તા પણ ખુલી જશે.

મિત્રો તમારા મુખ્ય દરવાજા ઉપર લગાવો ગણપતિની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણપતિની 2 મૂર્તિ લગાવો અને ધ્યાન રાખશો કે આ મૂર્તિનો રંગ લીલો જ હોય છે અને આ સાથે જ તે મૂર્તિ એવી રીતે લગાવો કે બંને મૂર્તિઓની પીઠ એક બીજા તરફ હોય છે અને આ મૂર્તિ બુધવારના દિવસે જ લગાવો કેમ કે તે દિવસ ગણપતિ સાથે જોડાયેલો હોય છે તેમજ હનુમાનજીના મંદિરે જાવ અને બજરંગબલી પર તેલ અને સિંદૂર ચઢાવો અને તેના માથામાં લાલ સિંદૂર લગાડો અને.આની સાથે શ્રી બજરંગબલી તમને દેવાથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે.

મિત્રો જો તમે અથાગ પ્રયત્ન કર્યા પછી પણ જો તમે દેવું નથી ચૂકવી શકતા તો તમે બુધવારના રોજ આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ સવા પાલી મગ પાણીમાં બાફી લો. ત્યાર પછી તેને ગાળી લો. તેમાં ગોળ અને ઘી ભેળવી દો. હવે તેને કોઈ ગાયને ખવરાવી દો સતત પાંચ બુધવાર આ ઉપાય કરવાથી ચડેલું સંપૂર્ણ દેવું ઉતરી જશે અને એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિનું નસીબ તેના હાથની લાઇનમાં હોય છે અને હાથની રેખાઓ કર્મ પ્રમાણે બનાવવામાં આવે છે અને તેથી હંમેશાં સદ્ગુણ કાર્ય કરો કારણ કે તમારું ભાગ્ય હાથની લાઇનમાં લખાયેલું છે.

મિત્રો કહેવાય છે કે હનુમાનજીની પૂજા કરવાથી દરેક મુશ્કેલી માંથી છુટકારો મળી જાય છે. એટલા માટે જે લોકો ઉપર દેવું વધી ગયું છે, તે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરે. દેવું ઉતારવા માટે તમે મંગળવારના દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર અર્પણ કરે. તે પૂજા પૂરી થયા પછી કપાળ ઉપર સિંદુરનું તિલક લગાવે અને હનુમાન ચાલીસા કે બજરંગ બાણના પાઠ પણ જરૂર કરો અને લક્ષ્મી માં ધનની દેવી માનવામાં આવે છે. એટલા માટે શુક્રવારના દિવસે તેની પૂજા કરો અને તેને કમળનું ફૂલ અર્પણ કરો. એમ કરવાથી દેવું ઉતરી જશે અને ધન લાભ પણ થશે.

જો તમે લોન લો છો તો તે માત્ર બુધવારના દિવસે જ લો અને એવું માનવામાં આવે છે કે બુધવારે લેવામાં આવેલી લોન સરળતાથી ઉતરી જાય છે અને ક્યારેય પણ શનિવારના દિવસે લોન ના લેશો કારણ કે શનિવારના દિવસે લેવામાં આવેલી લોન ઉતારવામાં ઘણા વર્ષો લાગી જાય છે તેમજ હંમેશા શુભ મુહુર્ત ઉપર જ પૈસા ઉછીના લો અને ખાસ કરીને રાહુ કાળના સમયમાં લેવામાં આવેલી લોન ક્યારે પણ નથી ઉતરી શકતી અને વ્યક્તિ ઉપર દેવાનો બોજ વધી જાય છે અને લોન પાછી ચુકવવા માટે મંગળવારનો દિવસ ઉત્તમ રહેશે અને એટલા માટે જયારે પણ તમે કોઈને લોન ચુકવવા જાવ, તો તે દિવસે તેને પૈસા પાછા આપો. એમ કરવાથી તમારી ઉપર ક્યારે પણ દેવું નહિ ચડે.

મિત્રો તમને જણાવી દઇએ કે રાત્રે સૂતા સમયે તમારા બેડરૂમમાં બે ટિકી કપૂર ઘી લગાડવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને દેવામાં રાહત થાય છે અને સરસવનું તેલ અથવા તલનું તેલ સળગાવવું ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે, જે કામ કરવાની ઇચ્છાને મજબૂત બનાવે છે અને ધીરે ધીરે આમ કરવાથી તમારું બધા દેવું દૂર થઈ જાય છે તેમજ પ્રાણીઓને તેમની પસંદગી પ્રમાણે ખવડાવવા અને પક્ષીઓને અનાજ ખવડાવવાથી પણ તેઓ દેવાથી મુક્તિ મેળવે છે અને અટકેલા કામનું સર્જન કરે છે.

ઘરના મુખ્ય દરવાજા પાસે ઘરની અંદર ઉડતા હનુમાનજીનો ફોટો લગાવીને હનુમાનજી બધી મુશ્કેલીઓ સાથે ઘરની બહાર જાય છે અને તમારા ઘરની નિશાની હંમેશાં સાફ રાખી શકો છો અને તે દેવાથી રાહત ઝડપથી મેળવવામાં મદદ કરે છે અને જો તમારે લોન લેવી હોય તો બુધવારે બીજી વ્યક્તિ પાસેથી લો અને મંગળવારે કોઈ પણ વ્યક્તિને લોન ન આપો જો તમે મંગળવારે લોન આપી છે તો તમારે લોન લેવી પડી શકે છે.