એકજ વખતમાં ધાધર થઈ જશે ગાયબ બસ કરીલો આટલું જ કામ જાણીલો ફટાફટ.

0
252

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજ ના સમય માં સ્કીન ની સમસ્યા ખુબ વધી ગઈ છે, તમને જણાવીએ કે આજે દરેક લોકો ને જુના ડાઘ અને ખાજ અને ખુજલી ની સમસ્યા થી પીડાઈ રહી છે, તમને જણાવીએ કે આજે ઘણા ને ખુજલી ની સમસ્યા થાય છે.

ત્વચા ઉપર થયેલા લાલ ચકામા, બળતરા, ત્વચાના રંગની અંદર થતું પરિવર્તન તથા ત્વચા ઉપર આવેલો સોજો ત્વચાની વિવિધ પ્રકારની એલર્જી ના સંકેત હોય છે. ત્વચાની આ પ્રકારની એલર્જી શરીરના કોઈપણ ભાગની અંદર થઈ શકે છે.ધાધર એક એવો રોગ છે જે ખૂબ જ બળતરાકારક હોય છે અને જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ધીરે ધીરે આખા શરીરમાં ફેલાય છે. શિયાળામાં કે ચોમાસાની ઋતુમાં તેની અસર થોડી વધી જાય છે. ધાધર એક પ્રકારનો ફંગલ ચેપ છે.

જે વ્યક્તિના માથા, પગ, ગળા અથવા શરીરના અન્ય આંતરિક ભાગોમાં ક્યાંય પણ થઇ શકે છે. તે લાલ અથવા આછો ભુરો છે. જે આકારમાં ગોળાકાર છે. આજે અમે તમને તેના નિદાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે ઘરે રહીને પણ કરી શકો છો.લીમડાના પાન અને દહીં, ધાધરના રોગમાંથી છુટકારો મેળવવા માટે તમે લીમડાના પાન અને દહીંનો ઉપયોગ કરી શકો છો. તે ખંજવાળથી પણ રાહત આપે છે. આ માટે લીમડાના પાનને પલાળીને દહીં વડે પીસી લો. આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારમાં થોડા દિવસો માટે લગાવવાથી તમે હળવાશ અનુભવો છો.

મોગરાના ફૂલ, મોગરાના ફૂલમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. મોગરાના પાંદડાને પાણીમાં ઉકાળો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારમાં દિવસમાં 2-3 વખત લગાવો. તમે થોડા દિવસોમાં એક તફાવત જોશો. જો તમે એક મહિના માટે સતત લગાવશો તો તમને મૂળમાંથી ધાધર દુર થઈ જશે.હળદર અને અજમા, હળદરની પેસ્ટને ધાધર પર લગાવવાથી પણ છૂટકારો મળે છે. આ ઉપાય દિવસમાં એકવાર અને રાત્રે સૂતા પહેલા કરો. ગરમ પાણીમાં અજમા નાંખીને પછીથી તમે તેને સાફ કરી શકો છો.

ચર્મરોગ,તમને અમે જણાવીએ છીએ કે શરીર ના ચામડી ના રોગો વિષે, ચર્મરોગ શરીરની ચામડી ઉપર કોઈપણ જગ્યાએ થઈ શકે છે.મિત્રો તમને જણાવીએ કે તમારી ખાવા-પીવાની અનિયમિતતાના કારણે, ખરાબ અને દૂષિત ખોરાક ખાવાના કારણે તથા શરીરની બરાબર સાફ સફાઈ ન રાખવાના કારણે તથા જો તમારા પેટની અંદર કૃમિ થઈ ગયા હોય તો આ બધા કારણોને કારણે તમને ચર્મ રોગ ની સમસ્યા થઈ શકે છે. જેની દરેક મિત્રો એ ખાસ નોંધ લેવી જ જોઈએ.

ધાધર ના લક્ષણો, મિત્રો તમને જણાવીએ કે આજે દરેક જે બેઠાળુ જીવન વાળા વ્યક્તિ હશે તે ને ધાધર ની સમસ્યા ખુબ થાય છે, જ્યારે કોઈ પણ વ્યક્તિને ધાધર થાય છે, ત્યારે તે જગ્યાએ તે વ્યક્તિને ખૂબ ખંજવાળ આવતી હોય છે,મિત્રો તમને જણાવીએ કે આજે તે મોટેભાગે લોકો તે જગ્યાએ ખંજવાળતા રહે છે. જેથી કરીને ધાધરની તે જગ્યાએ બળતરા થવા માંડે છે.મિત્રો તમને જણાવીએ કે તે ખુબ બળતરા ઉદ્ભવે છે, મોટાભાગના લોકોને તેના જનનાંગો ની આસપાસ આ પ્રકારની સમસ્યા થતી જોવા મળે છે.મિત્રો તમને જણાવીએ કે તે આ સિવાય ધાધર શરીરના કોઈ પણ ભાગમાં પણ થઈ શકે છે.

ખરજવું,ત્વચા ની સમસ્યા માં આ ખરજવું ખુબ ભયાનક છે અને ઘણા બધા લોકો ને આ ખરજવું થાય છે, ત્વચાની આ સમસ્યા ની અંદર આખા શરીર ઉપર સફેદ રંગના નાના નાના દાણા થઈ જાય છે.તમને જણાવીએ કે તે આ ફોડકીઓ ને ફોડવાથી તેમાંથી પાણી જેવો તરલ પદાર્થ નીકળે છે , જણાવીએ કે જ્યારે આ ફોડકીઓ પાકી જાય છે ત્યારે તે એકદમ ઘટ્ટ બની જાય છે.મીત્રૂ તમને જણાવીએ કે તે આ ઉપરાંત એની અંદર ખંજવાળ પણ આવે છે. મોટેભાગે ખરજવું આંગળીઓની વચ્ચેની જગ્યામાં થાય છે.

તમને જણાવીએ કે તે ખુબ મોટા પાયે લોકો ની સમસ્યા છે, આ ઉપરાંત તે આખા શરીરમાં કોઈપણ જગ્યાએ થઈ શકે છે.મિત્રો તમને જણાવીએ આ ખરજવા માં ખંજવાળ ની ખુબ સમસ્યા થાય છે, ખરજવા ની અંદર પણ વારેવારે ખંજવાળવા નું મન થાય છે, અને ખંજવાળવાથી બળતરા થાય છે, વધુ માં જણાવીએ કે તે ખરજવું એક ચેપી રોગ છે, કે તેની સાથે સીધા સંપર્કમાં આવતા બીજા વ્યક્તિઓને પણ આ રોગ લાગુ પડી શકે છે.

એક્ઝિમા (કખ),મિત્રો તમને જણાવીએ કે તે આ એક્ઝિમા ધાધર અને ખરજવા જેવો જ એક પ્રકારનો ચામડીનો રોગ છે.મિત્રો તમને જણાવીએ કે તે આ રોગની અંદર શરીર ઉપર વિવિધ જાતના લાલ લાલ ચકામાં થઇ જાય છે, અને સાથે-સાથે આજુબાજુમાં નાના નાના દાણા થઈ જતા હોય છે.અને તે શરીર ના ગમે ત્યાં થઇ શકે છે. દેશી ભાષામાં તેને કખના નામથી પણ ઓળખવામાં આવે છે.વધુ માં જણાવીએ તો સામાન્ય રીતે એક્ઝિમા ની સમસ્યા બે પ્રકારની હોય છે.

તમને જણાવીએ કે એક તો સુકી અને એક ભીની.વધુ માં જણાવીએ કે તે આ ઉપરાંત જો આ સમસ્યા તમારા વાળની અંદર થાય તો તે જગ્યાએથી ધીમે ધીમે વાળ પણ ખરવા માંડે છે.ચર્મ રોગ ના વિવિધ ઉપાયો, મીર્રો તમને અમે ચર્મ રોગ ના ઉપ્પાયો જણાવીએ છીએ, ધાધર ખરજવા કે ખંજવાળ ની અંદર આમળાસાર ગંધકને ગૌમૂત્ર નાં અર્ક ની અંદર ભેળવી દરરોજ સવાર-સાંજ લગાવવાથી ચામડીની આ સમસ્યા દૂર થઈ જાય છે.

મિત્રો તમને જણાવીએ કે એ શુદ્ધ કરેલ આમળાસાર ગંધકની એક રતી જેટલી માત્રા લઈ, ૧૦ ગ્રામ ગૌમૂત્રના અર્ક ની સાથે 90 દિવસ સુધી લગાતાર પીવાથી ચર્મરોગ ની સમસ્યામાં લાભ થાય છે.ધાધર, ખરજવા અને ખંજવાળ ના ઘરેલુ ઉપચાર,લીમડાના પાન, તમને જણાવીએ કે લીમડા ના પાન ખુબ ઘણી બધી જગ્યા પર વપરાય છે, 8 થી 10 લીમડાના પાન લઇ અને તેને પીસી અને દહીની અંદર ભેળવી લો.તમને જણાવીએ કે તે ત્યારબાદ જે જગ્યાએ ખરજવું થયું હોય અથવા તો ખંજવાળ આવતી હોય તે જગ્યાએ તેને લગાવવાથી રાહત મળે છે.

મિત્રો તમને જણાવીએ કે જો તમને વધુ માત્રામાં ધાધર ની સમસ્યા થઈ ગઈ હોય, તો તેમાંથી છુટકારો મેળવવા માટે તમે લીંબુના રસ લગાવી શકો છો.તમને જણાવીએ કે લીંબુ નો રસ લગાવવા થી ખુબ સમ્સ્સ્યા માંથી રાહત મળે છે, આ માટે સૌપ્રથમ થોડો લીંબુનો રસ લઈ અને જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યાએ તેને લગાવી લો, અને જ્યાં સુધી સુકાઈ જાય ત્યાં સુધી રાખી મુકો.તમને જનાવીયે કે લીંબુનો રસ લગાવતી વખતે તેની અંદર વધુ માત્રામાં બળતરા થશે,મીર્ત્રો તમને જણાવીએ કે તે સાથે સાથે જ્યારે આપણે લીંબુનો રસ લગાવીએ ત્યારે ખંજવાળવું નહીં. જ્યારે લીંબુનો રસ સૂકાઈ જાય ત્યારબાદ તેને સાદા પાણીથી સાફ કરી લો. આમ કરવાથી ધાધરની સમસ્યામાં રાહત મળે છે.

અજમા,મિત્રો તમને જણાવીએ કે અજમા ખુબ સારા હોઈ છે શરીર માટે, તને જણાવીએ કે તે ધાધર ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે અજમા વાટી અને ગરમ પાણીની અંદર પેસ્ટ બનાવી લો.તમને જણાવીએ કે તે ત્યારબાદ આ પેસ્ટને ધાધર ની જગ્યાએ લગાવો.દાડમ ના પાન,મિત્રો તમને જણાવીએ કે દાડમ ના પાન માં પણ ત્વચા ને સુરક્ષિત કરવા ના ઘણા ગુણ હોઈ છે, દાડમના પાનને પીસી લઈ ધાધર ની જગ્યાએ લગાવવાથી દાદર જડમૂળમાંથી નાશ પામે છે.તમને જણાવીએ કે તે જો તમને ધાધર અથવા તો ખરજવાની સમસ્યા થઈ હોય, તો મીઠી અને ચટપટી વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ.

સરસવનું તેલ,મિત્રો આગળ નો ઉપાય છે સરસવ નું તેલ, 250 ગ્રામ સરસવનું તેલ લઈ તને એક કડાઈ ની અંદર ગરમ કરવા માટે મૂકી દો,તે બાદ જ્યારે તે ઉકાળવા લાગે ત્યાર બાદ તેની અંદર 50 ગ્રામ જેટલા લીમડાના કુણા પાન ઉમેરી દો.તમને જણાવીએ કે તે પછી આ તેલને ગાળી લઈ અને એક બોટલમાં ભરી લો, અને જે જગ્યાએ ધાધર અથવા તો ખરા જવાની સમસ્યા દિવસમાં ચારથી પાંચ વખત તેને લગાવી લો.મિત્રો આ ખાસ ઉપાય ને તમે આજે જ અજમાવશો તેવી ખાતરી, આ તેલનો ઉપયોગ તમે એક્ઝિમા ની સમસ્યાને દૂર કરવા માટે પણ કરી શકો છો