એક રમકડાં ની યુવતીના પ્રેમ પાગલ યુવક તેની સાથે સુઈ જાય છે સુહાગરાત પણ મનાવે છે,જાણો આ યુવક વિશે.

0
389

પ્રેમ શબ્દને જોવામાં આવે તો તે ખૂબ જ વ્યાપક શબ્દ છે. તેને કોઈ પણ રીતે અથવા કોઈપણ એક પરિભાષામાં પરિભાષિત કરવો અસંભવ છે. કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર અહેસાસ હોય છે. એક ફીલિંગ હોય છે જ્યારે આપણે કોઈને પ્રેમ કરવા લાગીએ છીએ, ત્યારે આપણને તે વ્યક્તિ સારો લાગવા લાગે છે. આપણે તેના પ્રત્યે પૂર્ણ રીતે સકારાત્મક બની જઈએ છીએ.આજના આ સમયમાં લોકો પ્રેમ કરીને પોતાના ને જ દગો આપી દેતા હોય છે મિત્રો આ ઘટનામાં એક યુવકને એક શારીરિક સંબંધ બાંધવાની ડોલ સાથે પ્રેમ થતાં પત્નીને છૂટાછેડા આપી દીધા હોવાની ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સંભોગ કરવાની ડોલને પાર્ટનર બનાવવાનું ચલણ ધીમે-ધીમે વધી રહ્યું છે.પુરુષો સેક્સ ડોલ માટે પત્નીઓને છોડી રહ્યાં હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. હાલમાં સમયમાં જોવામાં આવે તો વિશ્વભરમાં સેક્સ ડોલ સાથે જીવન વિતાવવાનું ચલણ વધી ગયુ છે અને હાલના સમયમાં આવા કિસ્સા વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને તેમજ પુરૂષો સેક્સ ડોલ માટે તેમની પત્ની છોડી રહ્યાં છે.

યુવાનો સેક્સ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મોંઘી મોંઘી સેક્સ ડોલ્સ ખરીદી રહ્યા છે અને આ સેક્સ ડોલ્સ ખુબજ આધુનિક હોય છે તેવું કહેવામાં આવ્યું છે અને તેમનાંમાં કામોત્તેજના વધારવાનાં તમામ ફીચર્સ પણ છે.એક એવાં જ વ્યક્તિ સેનજી નાકાજીમાની કહાની જણાવી રહ્યાં છીએ જે તમે ક્યારેય નહિ સાંભળી હોય અને તેમજ જેને પહેલી નજરે સેક્સ ડોલથી પ્રેમ થઇ ગયો હતો અને તે તેને ઘરે લઇ આવ્યો હતો તેવું કહેવામાં આવ્યું છે.

આ સેનજી નાકાજીમા જાપાનનાં ટોક્યો શહેરમાં રહે છે અને ત્યારબાદ તે કેટલાક વર્ષોથી સેક્સ ડોલ સાથે જ જીવન વિતાવે છે તેવી જાણકારી મળી છે અને આ ઉપરાંત સિલિકોન રબરથી બનેલી આ સેક્સ ડોલ નાકાજીમાનાં પણ જીવનનો અહમ હિસ્સો બની ગઇ છે અને જેમાં તે આ ડોલને પત્નીની જેમ જ પ્રેમ કરે છે અને બધું જ કામ કરે છે તેવું જણાવ્યુ છે.તેમને પહેલી નજરમાં જ સેક્સ ડોલ સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેના પ્રેમમાં પડી ગયો હતો. તેવી જ રીતે જાણવા મળ્યું છે કે આ નાકાજીમા સેક્સ ડોલને તેની પત્નીની જેમ રાખે છે તેવી જ રીતે વાત કરવામાં આવે તો તેને સાડી પહેરાવે છે અને ત્યારબાદ તે તેની સાથે ડેટ પર પણ જાય છે અને રાતે તે તેની સાથે પણ સુવે છે.

ત્યારબાદ આ નાકાજીમા સેક્સ ડોલને તેમની સાથે ફરવા પણ લઇ જાય છે અને તેને ખરીદી પણ કરાવે છે અને વ્હીલચેર પર સાઓરીને લઇ જાય છે અને તેની સાથે જ શોપિંગ પણ કરે છે અને જેમાં મસ્તી પણ કરે છે અને ત્યારબાદ તે સેક્સ ડોલને તેમની સાથે નવડાવે પણ છે.આ સેક્સ ડોલનું નામ સાઓરી છે અને તે તેને ખુબજ પ્રેમ કરે છે તેવી જ રીતે નાકાજીમા આ સેક્સ ડોલની સાથે તેમનાં સેક્સ જીવનને સુંદર રીતે વિતાવે છે.નાકાજીમાનાં પહેલેથી જ લગ્ન થઇ ગયા હતાં અને ત્યારબાદ પણ આ સેક્સ ડોલ માટે તેમણે પત્નીને છોડી દીધી છે.

જાપાનમાં પુરૂષોના મુકાબલે ઘટતી જતી છોકરીઓની સંખ્યા, ઘટતો બર્થરેટ અને એકલાપણાએ જાપાનમાં મુશ્કેલી ઉભી કરી દીધી છે. જાપાનના પુરૂષ આ એકલાપણાથી પરેશાન છે. જોકે, જાપાનના પુરૂષોએ એકલાપણાને દુર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. જાપાનના પુરૂષ આર્ટિફિશિયલ ટેક્નોલોજીવાળી રોબોર્ટ ડોલ્સને પોતાની જીવનસાથી બનાવી રહ્યા છે. આ લોકો રોબોર્ટ ડોલ્સને પ્રેમ કરી રહ્યા છે. તેમની સાથે શરીર સુખ માણી રહ્યા છે. સાથે પોતાની દીનચર્યા તેમની સાથે એવી રીતે વિતાવે છે કે જાણે અસલી જીવનસાથી જ હોય. આવી જ કહાની જાપાનના માસાયુકી ઓજાકીની છે.

જાપાનમાં દર વર્ષે 2000થી વધારે સેક્સ ડોલ વેચાય છે. આ સંખ્યા દર વર્ષે વધી રહી છે. અહીં આર્ટિફિશિયલ મશીન સાથે પ્રેમની સ્વીકૃતી વધી રહી છે. જિંદગીના એકલાપણાને દૂર કરવા માટે લોકો મશીન બેસ્ડ ડોલ્સ ખરીદી રહ્યા છે. આ ડોલ્સની સૌથી મોટી ખાસીયત એ છે કે, આ એકદમ માણસની જેવી જ દેખાય છે, અને બોલે પણ છે. એક રોબોટ સેક્સ ડોલ્સની કિંમત લગભગ 6000 ડોલર હોય છે. આ ડોલ્સના ચહેરાને બદલી પણ શકાય છે.

વ્યવસાયે ફિઝીયોથેરાપીસ્ટ માસાયુકી પણ માયુ નામની રોબોટ સેક્સ ડોલ્સ સાથે રહે ચે. માસાયુકીનું કહેવું છે કે, તે એકલાપણાથી ખુબ પરેશાન હતા, તેમણે એક દિવસ અચાનક એક શો-રૂમમાં આ ડોલ્સ જોઈ. પહેલી નજરમાં જ ડોલ્સ સાથે પ્રેમ થઈ ગયો, અને તેને ખરીદે તે ઘરે લઈ આવ્યા.માસાયુકી આ ડોલ્સને વ્હીલચેર પર ડેટ પર પણ લઈ જાય છે. તેને રોજ નવા કપડા પહેરાવે છે, જ્વેલરી પણ પહેરાવે છે. માસાયુકી કહે છે કે, માયુ હંમેશા મારા ઘરે પહોંચવાની રાહ જુએ છે. તે ક્યારે પણ મને કોઈ ફરિયાદ નથી કરતી. તે પોતાની ડોલ્સ સાથે નાહ્વાની પણ મજા લે છે.

જાપાનના જ યોસિતાકા પાસે આવી જ 10 રોબોટ સેક્સ ડોલ્સ છે. તેમનું કહેવું છે કે, આ ડોલ્સ સાથે ઈમોર્શનલી જોડાવું એકદમ સરળ છે. 62 વર્ષના સેનજી નાકાજીમા પાસે પણ સેક્સ રોબોટ ડોલ્સ છે. તેમનું કહેવું છે કે, અસલી ગર્લની માંગ ખુબ વધારે રહે છે, જ્યારે આ ડોલ્સ મારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરતી. તેમમે પોતાની ડોલ્સનું નામ સઓરી રાખ્યું છે.નાકાજીમાનું કહેવું છે કે, તેમને આ સેક્સ ડોલ્સ સાથે સાચા પ્રેમની અનુભૂતી થાય છે. હું આ ડોલ્સનો ક્યારે પણ સાથ છોડવા નથી માંગતો અને હું તેની સાથે જ રહેવા માંગુ છું.

મિત્રો ઇટાલીમાં પ્રથમ સેક્સ ડોલ વેશ્યાલય ખુલતાની સાથે જ ઘણું લોકપ્રિય બની ગયું છે. ડેલી મેલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે સોમવારે તેની શરૂઆત થઈ હતી અને ઓપનિંગની સાથે જ એક સપ્તાહ માટે હાઉસફુલ થઈ ગયું છે. આ વેશ્યાલયની ખાસિયત એ છે કે તેમાં મહિલા સેક્સ ડોલની સાથે એક પુરુષ સેક્સ ડોલ પણ છે. અહીં આવનાર ગ્રાહકો માટે ઘણા વિકલ્પો છે, જેમાં તે પોતાની પસંદ અને બજેટ અનુસાર વિકલ્પ પસંદ કરી શકે છે.

અલગ-અલગ પ્રકારના સેક્સ ડોલ માટે કિંમતો પણ અલગ-અલગ છે. લુમીડોલ્સ ટોરિના સાથે અડધો કલાક વિતાવવા માટે 80 યુરો ખર્ચ કરવા પડી શકે છે. સિલિકન ડોલની સાથે ગ્રાહકોને સંપૂર્ણ રીતે વાસ્તવિક અનુભવ જેવી ફિલ થશે. ગ્રાહકો માટે મહિલા સેક્સ ડોલની સંખ્યા 7 છે અને એક મેલ સેક્સ ડોલ પણ છે.

આ સેક્સ ડોલની કિંમત 1800થી 2000 યુરો સુધીની છે અને બે કલાકના ઉપયોગ પછી પુરી રીતે તેની સફાઇ પણ કરવામાં આવે છે. ગ્રાહકો પોતાની ડોલના કપડા પણ જાતે જ પસંદ કરી શકે છે. આટલું જ નહીં તે કયા સાઈઝની ડોલ પસંદ કરવા માંગે છે અને કયા પોઝશિનમાં ઇચ્છે છે તે પણ જાતે જ નક્કી કરી શકે છે. વેશ્યાલય તરફથી જારી કરેલા એક નિવેદનમાં કહેવાયું છે કે બધા પોઝિશનમાં ડોલ ઉપસ્થિત છે. કામસુત્રમાં જેટલા પોઝિશનની વ્યાખ્યા કરવામાં આવી છે, લગભગ બધી જ અહીં મળે જશે.