એક નહી પરંતુ બે યુવતીઓ સાથે હતા પતિના સબંધ, બંને સાથે એક જગ્યાએ માણી રહ્યો હતો શરીર સુખ અને આવી ગઈ પત્ની પછી…..

0
259

દેશમાં અને દરેક રાજ્યમાં દિવસે ને દિવસે બળજબરી ના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પોતાની હવસ ને સંતોષવા નાં કરવાનું કરી નાખે છે.ઘણી વખતે આવા સંબધ બળજબરી ના હોત બંને ની મરજી થી થતાં હોય છે.પરંતુ આપણા દેશ ઘણા બળાત્કારના કિસ્સો દર્જ છે. ગુનેગારો પોલીસને ખુલ્લેઆમ બોલાવી રહ્યા હોય તેમ બળાત્કાર કરી રહ્યા છે ગુનેગારો નિડર બની ગયા છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ગેંગરેપ અને મહિલાઓ સાથે ગુનાઓની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસોમાં ગેંગરેપની અડધો ડઝન ઘટનાઓ બની છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનની છે જ્યાં એક પુરુષને એક નહિ પરંતુ બે મહિલાઓ સાથે સબંધ હતા.જેના કારણે બંને પતિ પત્ની વચ્ચે વારંવાર ઝગડા થતા રહેતા હતા.રાજસ્થાનના મહાવીર શર્માએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની બહેન મમતાના લગ્ન 2002માં સમાજના રીત રિવાજ મુજબ પર પ્રકાશ જોશી સાથે થયા હતા. લગ્નજીવનમાં તેમને બે બાળકો હતા. લગ્ન બાદ મમતાનો પતિ સતત અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હતો.

એટલું નહિ એક સમયમાં બે-બે સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો પ્રકાશ સતત મમતાને મારતો હતો. મમતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજરતો હતો અને દહેજની માંગણી કરતો હોવાથી મમતા પરેશાન રહેતી હતી. આવા સતત ત્રાસના કારણે આખરે પરિણીતાએ પોતાના ઘરે જ્વલંત પદાર્થ છાંટીને જીવન ટુકવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ બાદ મમતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેની જાણ મહાવીર ભાઈને તેમના ભણેજે ફોન કરીને આપી હતી.મહાવીર ભાઈ અમદાવાદ આવ્યા ત્યારે સારવાર લઈ રહેલી મમતાનું મોત થઈ ગયું હતું. આ બનાવ બાદ વાસના પોલીસે આત્મહત્યા માટે દુસ્પ્રેરણનો ગુનો નોંધી મમતાના પતિને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેર ના એક નામચીન વિસ્તારમાં પરિવારીક સબંધ ને લાંછનરૂપ કરતો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી સૌ કોઈ ચોંકી ગયાં હતાં.અહીં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ એક કેશ નોંધાવ્યો છે જેમાં પત્ની એટલે કે ફરિયાદ નોંધવનાર મહિલા નું કહેવું હતું કે મારા પતિ અને જેઠાણી વચ્ચે શારીરિક સંબંધો હોવાના કારણે પતિ મારા પર અત્યાચાર અને દહેજની માંગણી કરે છે.

આવો આપણે જાણીએ આ સમગ્ર ઘટનાં વિશે શું થયું હતું આ સમગ્ર ઘટનાંમાં તો આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના થલતેજમાં એક મહિલાનો પતિ તેની જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા મહિલાએ આ ઘટના અંગે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોતાના પતિના કારનામાં સામે આવતાં હવે પત્ની હેરાન થઈ ગઈ હતી.મહિલા જેવી પોતાના બેડરૂમ તરફ ગઈ તો તેનો પતિ અને તેની જેઠાણી કઢંગી હાલતમાં બેડ પર હતા.આ દ્રશ્ય જોતાની સાથેજ મહિલા ના પગ નીચે થીતો જાણે જમીનજ ખસી પડી.

પતિ ને જાણ થઈ કે તેની પત્ની આ નજરાણું જોઈ ગઈ છે ત્યારબાદ પતિએ તેની પત્નીને ઢોર માર મારીને આ સંબંધો વિશે કોઈને પણ જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી.મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે,મારા પતિને શારીરીક તકલીફ હોવાથી તે ગંદા વીડિયો બતાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.યુવતીનું કહેવું હતું કે પતિ અવારનવાર મારી સાથે બધી વાત માં બળજબરી કરતો હતો.

ત્યારે વધુમાં પત્નીએ તેઓ નો એક જૂનો કિસ્સો રજૂ કર્યો હતો અને આ મુજબ એક દિવસ તો હદ થઈ ગઈ પતિએ પોતાની પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી જ્યારે મહિલાએ આ વિશે ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પત્નીનું મોઢું દબાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.યુવતી નું કહેવું હતું કે તે હંમેશા તેનીજ મનમાની કરતો હતો અને ક્યારેય પણ તેની વાત ના માનતો અને હંમેશા પોતાને જ્યારે ઈચ્છા થઈ જાય ત્યારે સબંધ બાંધવા ફોર્સ કરતો.

આટલુંજ નહીં પરંતુ મહિલા નું કહેવું હતું ઘરનાં અન્ય લોકો પણ તેને ટોર્ચર કરતાં હતાં અને દહેજ ની માંગણી કરતાં હતાં અને દરેક વાત માં રોકટોક લગાવી તેને જગડતાં તેની સાથે ખરાબ વ્યવહાર કરતાં જોકે હવે આ તમામ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પહેલાના સમયની વાત કરીએ તો સંબંધો લોકો ખૂબ જ માન આપતા હતા.પરંતુ આજના સમયમાં સંબંધોને લોકો નકારી રહ્યા છે સંબંધો પાછળ છુપાઈને લોકો ખરાબ કૃત્ય કરતા હોય છે. તમને જણાવી દઈએ લગ્ન એક યુવતી માટે ખૂબ જ કઠિન કામ હોય છે જેમાં તે તેના માતા પિતા અને એક પરિવારને છોડીને બીજા અંજાન પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરવા જાય છે.

આ દીકરી ને ઘરની લક્ષ્મી સમજીને તેના સાસ સસુર સ્વીકાર કરે છે અને પોતાની દીકરીને જેમ રાખતા હોય છે. જ્યારે એક પત્ની માટે તેનો પતિ જ સંસાર હોય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં એવી પતિ વિશે જણાવવા જઈ રહ્યા છે જેને લગ્ન પહેલાથી બીજી યુવતી સાથે હતા આડસબંધ તો ચાલો જાણીએ.આ ઘટના ગુરુદાસ પુરની છે જ્યાં એક યુવતીના હમણાં થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નના પહેલાથી જ આ યુવકને અન્ય યુવતી સાથે આડા સંબંધ ધરાવતો હતો.પરંતુ તેના પત્નીને આ વાતની જાણ ન હતી પરંતુ એક દિવસ તેના પતિ આ વાતની જાણ તેની પત્નીને કહી હતી ત્યાર બાદ અવારનવાર આ બંને વચ્ચે ઝગડા થતા હતા.

આ વાતની જાણ થતા પત્નીએ વિરોધ કર્યો હતો પરંતુ પતિ ન માનતા આ યુવતીના પતિએ તેની પોતાની જ પત્નીને ઝેર આપીને હત્યા કર્યા હોવાની ઘટના ગુરુદાસ પુરના નજીકના પોલીસ સ્ટેશને આ મૃત યુવતીની માં એ ફરિયાદ નોંધાવી હતી.પત્નીની હત્યા કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હતો.જેમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પૂછતાછ કરતા આ જાણવા મળ્યું હતું.પોલીસને મળતી માહિતીમાં જણાવ્યું હતું કે આ યુવતીના તેના ગામથી બાજુના ગામના છોકરા સાથે 17 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા.

આ યુવતી લગ્ન સમયે ખૂબ જ ચિંતામાં રહેતી હતી. આ મૃત યુવતી ને જ્યારે તેનો પતિ જોવા ગયો હતો ત્યારે તેના પતિએ તેને સ્પષ્ટ શબ્દો કહ્યું હતું કે તારે કોઈ બીજા યુવક સાથે સબંધ હોય તો તું અત્યાર થી જ કહી દેજે જ્યારે આ યુવતીએ જવાબમાં નકાર્યો હતો વધારે માહિતી મુજબ આ યુવતી લગ્નના થોડા સમય પછી એક પુત્રી અને બે પુત્રનો જન્મ થયો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે તેની પત્ની તેની માં ના ઘરે જાય ત્યારે આ યુવક તેની પ્રેમિકા ને ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધતો હતો. લગ્ન પહેલાથી આ યુવકને કોઇ અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા.જેની જાણકારી પત્નિને ઘણા સમય પછી કરી હતી. ત્યારબાદ તેની પત્ની તેને અનેક વખત રોકતી રહી હતી. પરંતુ તેની પત્ની વાત તે માનતો ન હતો આ વાતને લઇને બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. વારંવાર આવું થવાથી કોઈક દિવસ તેનો પતિ ગુસ્સે થઈને તેની પત્ની સાથે મારા મારી પણ કરતો હતો.

જ્યારે ઘરના લોકો તેની પત્નીને મારતા રોકતા તો તેમને પણ ડરાવી ધમકાવીને બેસાડી દેતો હતો.આ બધું જોઈને તેની દીકરી ખૂબ જ રડતી હતી.ત્યારબાદ વધારે ઝગડા થવા લાગ્યા અને તેનો પતિ દારૂ પી ને ઘરે આવે અને તેની પત્ની ને માર મારતો હતો જ્યારે તેની પત્ની ત્રાસી ગઈ ત્યારે આ તમામ બાબત અંગે પોતાની માતાને પણ જાણ કરી હતી.જે બાદ આ યુવતી માતા તેના જમાઈને ઘરે જઈને અનેક વખત સમજાવ્યો હતો. પરંતુ જમાઇએ તેનું સાંભળ્યું નહીં અને પોતાની મનમાની કરતો રહ્યો હતો.અને કોઈના કોઈ કારણે તેની પત્ની સાથે ઝઘડો કરીને મારપીટ કરતો હતો.

એક દિવસ આ યુવક તેની પત્ની પાસે પૈસા માંગવા લાગ્યો અને તેની પત્નીએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો આ વાતને લઈને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેના પતિએ તેની પોતાનીજ પત્નીને ઝેર આપીને મારી નાંખી હતી. જ્યારે આ ઝગડો થયો ત્યારે મધરાત્રી હતી જેમાં ઘરના દરેક સભ્યો સુઈ ગયા હતા અને આ યુવકે જબરદસ્તી તેની પત્નીને ઝેર આપીને મારી નાખી હતી અને ત્યાર બાદ આ યુવતીની લાશને કબાટમાં પુરીને તેનો પતિ ઘરેથી ફરાર થઇ ગયો હતો.

તેની માતા એ જણાવ્યું હતું કે મારી પુત્રીની આવી ક્રૂર હત્યા કરનારને કડકમાં કડક સજા થાય તે અંગે પોલીસ પાસે માંગણી કરી હતી.પોલીસે આ તમામ નિવેદનો સાંભળીને મૃત યુવતીના પતિએ હત્યા કર્યો હોવાનો ગુનો દાખલ કર્યો હતો જે બાદ પોલીસ ઘટના સ્થળે પોંહચીને ત્યાંથી આ યુવતીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને આરોપી ફરાર થયો હોવાની માહિતી કન્ટ્રોલ રૂમમાં જણાવીને તેની શોધખોળ ચાલુ કરી દીધી હતી.