એક મહિલા રાત્રે ગર્ભવતી થઈ અને સવારે આપી દીધો બાળકને જન્મ, કારણ ખૂબ જ રહસ્યમય છે જાણો…

0
319

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આ દુનિયામાં ઘણા વિચિત્ર કિસ્સાઓ છે જે સાંભળીને આપણે ચોંકી ગયા છે. આજે અમે તમને આવો જ એક ચોંકાવનારો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ ગર્ભાવસ્થા દરમ્યાનના તમે ઘણા કિસ્સા જોયા અને સાંભળ્યા હશે પણ જે કિસ્સા વિષે અમે જણાવવા જઈ રહ્યા છીએ એવો આજ પહેલા તમે ક્યારેય જોયો કે સાંભળ્યો નહિ હોય અહીં એક મહિલા રાત્રે ગર્ભવતી થઈ અને બીજા દિવસે સવારે એક બાળકને જન્મ આપ્યો સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ બ્રિટનથી બહાર આવ્યો છે.

આ દુનિયામાં કયા સમયે શું વસ્તુ કે કિસ્સા બનતા હોય છે તે અંગે કોઈ પણ વ્યક્તિને ખબર હોતી નથી દુનિયામાં અનેકવાર એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે જેનાથી લાગે કે આ સમય ઘોર કળયુગ તો નથી અને જયારે આ વિચિત્ર કિસ્સાઓ અંગે જાણે છે તો તેઓ સાંભળીને ચોંકી ઉઠે છે.

આ જ પ્રકારનો એક કિસ્સો બ્રિટનમાંથી હાલમાં જ સામે આવ્યો છે જ્યાં એક મહિલા રાત્રે ગર્ભવતી થઈ અને બીજા દિવસે સવારે એક બાળકને જન્મ આપ્યો. આ સંભાળીને તમે સ્તબ્ધ થઇ જશો કારણ કે આ કઈ રીતે પોસીબલ છે.આ જોઈને લેગેટ હેરાન થઇ ગઈ અને એણે એના વિષે પોતાની માં અને દાદીને જણાવ્યું તો એની દાદીએ એને તપાસીને કહ્યું કે તે ગર્ભવતી છે લેગેટને એના ઘરવાળા તરત હોસ્પિટલ લઈને ગયા પણ રસ્તામાં કારમાં જ લેગેટે બાળકને જન્મ આપી દીધો.

આ આખા કિસ્સામાં 45 મિનિટનો સમય પણ નહિ લાગ્યો આ બધું એટલું જલ્દી થઇ ગયું કે લેગેટને એના પર વિશ્વાસ થઇ શક્યો નહિ લેગેટ પણ જાણતી ન હતી કે છેવટે એની સાથે અચાનક એવું કઈ રીતે થયું લેગેટને થોડા મહિનાઓથી પીરિયડ્સ આવી રહ્યા ન હતા પણ લેગેટે એ બાબતે એવું વિચાર્યુ કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને કારણે એને પીરિયડ્સ નથી આવી રહ્યા.

રાત્રે 19 વર્ષની છોકરી ગર્ભવતી થઈ.જ્યારે એમ્મલુઇસ લેજેટ નામની 19 વર્ષની છોકરી અહીં રહેતી હતી ત્યારે તેનું બેબી બમ્પ અચાનક બહાર આવી અને તેણે 45 મિનિટમાં જ જન્મ આપ્યો કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે જાગી ત્યારે તેનું પેટ બહાર આવ્યું. બાળકીના પરિવારજનો ઉતાવળમાં હોસ્પિટલમાં ગયા હતા પરંતુ રસ્તામાં કામમાં એક બાળકને જન્મ આપ્યો. આ આખા મામલામાં 45 મિનિટ પણ સમય લાગ્યો નથી.અને ચક્તિ કરનારી વાત એ છે કે લેગેટને પ્રેગ્નેન્સી દરમ્યાન કોઈ પણ એવા લક્ષણ નહિ દેખાયા કે એને લાગે કે તે પ્રગ્નેન્ટ છે એટલા માટે લેગેટે ક્યારેય પણ પ્રેગ્નેન્સી ટેસ્ટ નહિ કરાવ્યો.

તમને તેનું કારણ જાણીને આશ્ચર્ય થશે.લેગેટનું કહેવું છે કે ડૉક્ટરો પણ મને સમજાવી શક્યા નહીં કે મને બમ્પ પહેલા કેમ ન આવ્યો તેઓએ મને કહ્યું કે ગર્ભ મારા શરીરના નીચલા ભાગમાં lower back હોવો જોઈએ અને તે ખૂબ જ સામાન્ય છે.આ કિસ્સામાં ડોકટરો માને છે કે બેબી બમ્પ પેદા થયો નથી કારણ કે બાળક નીચલા પીઠમાં પડી રહ્યું હતું. ડોકટરોએ તેને ખૂબ સરળ ગણાવ્યું છે એમ કહેવું કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે સામાન્ય છે આ ક્ષણે બાળક અને માતા બંને સ્વસ્થ છે.