એક હિન્દૂ અને એક પાકિસ્તાની યુવતીને બંધાયા પ્રેમ સંબંધ, શુ અને લવ જેહાદ કરી શકાય?,જોવો તસવીરો….

0
358

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.પ્રેમ શબ્દને જોવામાં આવે તો તે ખૂબ જ વ્યાપક શબ્દ છે. તેને કોઈ પણ રીતે અથવા કોઈપણ એક પરિભાષામાં પરિભાષિત કરવો અસંભવ છે. કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર અહેસાસ હોય છે. એક ફીલિંગ હોય છે જ્યારે આપણે કોઈને પ્રેમ કરવા લાગીએ છીએ, ત્યારે આપણને તે વ્યક્તિ સારો લાગવા લાગે છે.

આપણે તેના પ્રત્યે પૂર્ણ રીતે સકારાત્મક બની જઈએ છીએ.ઈન્ટરનેટ પર એક અનોખી પ્રેમ કહાણીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જે બે દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાગ ચાલી રહ્યો છે ત્યારે ભાર અને પાકિસ્તાનની બે યુવતીઓને પ્રેમ સંબંધ બંધાયો છે. પાકિસ્તાની સંદન મલિક અને ભારતીય મૂળની અંજલી ચક્રવર્તી સમલૈગિક સંબંધોમાં જોડાયેલી છે અને બન્ને એક બીજાના પ્રેમમાં પડી છે. આ બંને યુવતીઓ અમેરિકાના ન્યૂયોર્કમાં રહે છે.જો તે વ્યક્તિ પણ આપણને પ્રેમ કરે છે તો તેની અંદર પણ આવો જ અહેસાસ હોય છે.

વળી પહેલા પ્રેમ વિશે એવું કહેવામાં આવે છે કે તેને ભૂલવો સરળ નથી હોતું. પહેલા પ્રેમને ભૂલવો એટલા માટે સરળ નથી હોતો કારણ કે સૌથી પહેલા આપણા હૃદયમાં સારી લાગણીઓ ઉત્પન્ન કરે છે. તમને જણાવી દઈએ કે પ્રેમનો આ ખૂબસૂરત અહેસાસ કરાવવા માટે આપણા મગજની અંદર ડોપામાઇન હોર્મોનનો સ્ત્રાવ હોય છે. જે વિશેષ રૂપથી પરિકલ્પનાત્મક આનંદને વધારવાનું કામ કરે છે.પહેલા સંદન અને અંજલી એક બીજાના મિત્ર હતા ત્યાર બાદ બન્ને રોજ મળતાં હતા. જેમ જેમ બન્નેને મળવાનું વધતું ગયું તેમ તેમ બન્ને એકબીજાના પ્રેમ કરલા લાગ્યા હતાં.

સંદન વ્યવસાયે આર્ટિસ્ટ છે.પારદર્શી છત્રીમાં પ્રેમના તાંતણે બંધાયેલી આ યુવતીઓ દેશ-વિદેશમાં ચર્ચાનું કારણ બની રહી છે. ફોટોગ્રાફર સરોવર અહેમદે બંનેની તસવીરોને ટ્વીટર પર શેર કરી અને લખ્યું કે, ન્યૂયોર્ક લવ સ્ટોરી. સરોવરે જ આ ફોટો શુટ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા આ ફોટો શુટને 70 હજાર લોકોએ રીટ્વીટ કર્યું છે અને 45 હજારથી વધારે લાઇક્સ મળ્યા છે.સુંદાસ એક મુસ્લિમ આર્ટિસ્ટ છે જ્યાં અંજલી હિન્દુ છે. બંને છેલ્લાં એક વર્ષથી રિલેશનશિપમાં છે અને જ્યારે આ તક પર તેમણે પોતાના ફોટોઝ ઈન્ટરનેટ પર શેર કરતાં જ વાયરલ થઈ ગઈ હતી.

લોકોએ બંનેની હિંમતના ખૂબ વખાણ કર્યા. ધર્મ, દેશ અલગ હોવા છતાંય અને સેમ સૈક્સ કપલ હોવાની સ્વીકૃતિને લોકોએ ખૂબ સકારાત્મક માન્યું.પારદર્શી છત્રીમાં પ્રેમના તાંતણે બંધાયેલી આ યુવતીઓ દેશ-વિદેશમાં ચર્ચાનું કારણ બની રહી છે.જોવામાં આવે તો પ્રેમ એક ખૂબસૂરત અહેસાસ હોય છે. આ અહેસાસ જેના લીધે ઉત્પન્ન થાય છે, તેના માટે કહેવામાં આવે છે કે આપણને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. ખૂબસૂરત અહેસાસ વાસ્તવમાં એક અલગ પ્રકારની ફીલિંગ હોય છે. જરૂરી નથી કે આ ફીલિંગ તમે કોઈ યુવતીને પ્રેમ કરો તો જ ઉત્પન્ન થાય છે.

પરંતુ જો તમે કોઇ અન્ય વસ્તુને પ્રેમ કરો છો તો પણ આ પ્રકારની ફીલિંગ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે પ્રેમની અંદર જે લાગણી ઉત્પન્ન થાય છે તે ખૂબ જ મજબૂત હોય છે.લોકોને તેમની તસવીરો જોઈને લાગ્યું કે બંને પરણી ગયા છે પરંતુ અંજલીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, તેઓ બંને છેલ્લાં 1 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યાં છે અને એકબીજાના પ્રેમમાં છે.ત્યારબાદ ચાલો જાણીએ આવી જ અન્ય ઘટના.ભારત પાકિસ્તાન વચ્ચે કાયમ નવું નવું સામે આવે જ છે.

જમ્મુ કાશ્મીર ના મુદ્દે પણ પાકિસ્તાન ને તકલીફ પડી. ભારત પાકિસ્તાન નો ક્રિકેટ મેચ હોય  તો પણ લોકો રોષે ભરાય જાય છે. હાલ માં જે વિરોધ પ્રદશન ભારત માં ચાલી રહ્યું છે. તેને સાંસદ માં ઉઠાવવા નો એક મુદ્દો બનાવી દંગા ફસાદ થઈ રહ્યા છે. જે લોકો ભારત ના છે અને પાકિસ્તાન માં રહે છે ત્યાં આજે પણ તેમને હેરાન કરવામાં આવે છે. અને તેમને  ઇસ્લામ ધર્મ અપનાવવા મજ્બુર કરે છે. એવી જ એક ઘટના સામે આવી એક હિંદુ છોકરી ને બળજબરી થી ધર્મ બદલી ને લગ્ન કરાવ્યા.સોસીયલ મીડિયા પર થી બધ જાણકારી મળી શકે છે.

એવો જ એક વિડીયો જાહેર થયો છે પાકિસ્તાન માં રહેતી મહેક નો 13 ડિસેમ્બરે 22 વર્ષ ની મહેક કરાચી નાહાઉસિંગ થી ખોલાયેલ છે, એવું જાણવા મળ્યું. અમુક નું એવું કહેવું હતું કે તેનું અપહરણ થયું છે. પણ તેને સોસીયલ મીડિયા પર વિડીઓ અપલોડ કરતા કહ્યું કે તેને પોતાની મરજી થી ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે અને પોતાની સાથે ભણતા મહમદ અશર સાથે નિકાહ કર્યા છે, અને તેનું નવું નામ મહેક ફાતિમા છે. તે બંને વચ્ચે સ્કુલ થી પ્રેમ હતો. પણ મહેક ના ઘરે ખબર પડતા તેને ભણવાનું છોડવું પડ્યું.

વધુ માં મહેકે વિડીઓ માં જણાવ્યું કે તેના માતા પિતા તેને ભારત લઈ જઈ ત્યાજ કોઈ હિંદુ છોકરા સાથે લગ્ન કરાવતા હતા. જયારે મેં ના પાડી તો મને ફરીથી પાકિસ્તાન લઈ આવ્યા અહી તે મને કોઈ પાકિસ્તાની છોકરા સાથે વાત નથી કરવા દેતા. પાકિસ્તાન માં રહેતા હિંદુ સમુદાય મારા વિશે વાતો કરવા લાગ્યા તો મારા માતાપિતા એ મને વિદેશ મોકલવાની તૈયારી કરી પણ મારા વિઝા કેન્સલ થયા એટલી બધી રોકટોક વચ્ચે હું નહિ રહી શકું એટલે મેં ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો.મહેક એ બર્ચુન્ડી દરગાહ માં જીને ઇસ્લામ કબુલ કર્યો.

એવું વીડીઓમાં બતાવવા માં આવ્યું છે. આવા એટલી છોકરી ના વિડીઓ વાયરલ થયા છે, જેમાં મોટાભાગે છોકરી બળજબરી થી વિડીઓ માં બોલતી હોય છે, મહત્વ ની વાત એ છે કે મહેક ભાગી ને સીધી દરગાહ પર ગઈ. જર દરગાહ ના સંચાલન મિયા મીટત્ઠું  કરે છે તેને ઘણી છોકરીઓ ને ઇસ્લામ કબુલ કરાવ્યો છે. અને તેના ભત્રીજા જાવેદન ને આ નિકાહ કરાવ્યા.