એક ગામ કરતા પણ નાનો છે આ દેશ,કહેવાય છે દુનિયાનો સૌથી નાનો દેશ….

0
300

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મોલોસિયા જે અધિકૃત રીતે મોલોસિયા ગણરાજ્ય ઓળખાય છે, કેવિન બાઘ દ્વારા સ્થાપિત એક સુક્ષ્મરાષ્ટ્ર છે. મોલોસિયા ગણરાજ્ય દ્વારા પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અથવા કોઈ પણ અન્ય માન્ય સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્ર તરીકે માન્ય નથી.અત્યાર સુધી તમે તમે સૌથી  મોટા અને વૈભવી  દેશ વિશે સાંભળ્યુ હશે,

પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી નાના દેશ વિશે જણાવવાના છે.તમારા સંયુક્ત પરિવાર માં કેટલા લોકો રહેતા હશે?13 કે 15 પછી જો તમારા મોહલ્લામાં કોઈ કાર્યક્રમ આવે તો કેટલા લોકો એકઠા થાય છે? તમે વિચારી રહ્યા હશો.કે આ કયા પ્રકારનો સવાલ છે. આ પ્રકારનો સવાલ પૂછવા પાછળ નું એક કારણ છે. સામાન્ય રીતે ભારત જેવા દેશ માં એક સામાન્ય મોટા પરિવાર માં સારી સંખ્યા માં લોકો રહે છે. સાથે જ જો મોહલ્લા, સોસાયટી માં કોઈ ફંક્શન હોય તો દરેક પરિવાર તેમાં સામેલ થાય છે.

જો લગ્ન આવે તો આ સંખ્યા તો તમે અંદાજો પણ નથી લગાવી શકતા. અહીં એવી વાતો આ કારણે થઇ રહી છે કારણકે આપણી વચ્ચે એક એવો દેશ પણ હાજર છે જેની જનસંખ્યા સાંભળીને તમારા હોશ ઉડી જશે.જ્યાં એક સામાન્ય ગામડા કરતાં પણ ઓછા લોકો રહે છે. આ દેશનું નામ મોલોસિયા છે. જેની વસ્તી જોઈને લોકોને સહજ પ્રશ્ન થાય કે, આ જગ્યાને દેશની માન્યતા કેવી રીતે મળી?? તમને જાણીને નવાઈ લાગશે કે, આ જગ્યાને સંયુક્ત રાષ્ટ્રને દેશ તરીકેની માન્યતા મળી છે.એપ્રિલ ૧૬, ૨૦૧૬ના રોજ, કેવિને મોલોસિયાના પ્રવાસનું આયોજન કર્યું હતું,

જે એટલાસ ઓબ્સકુરા નામની વેબસાઇટ દ્વારા પ્રાયોજિત હતો.કેવિને સ્ટોરી કાઉન્ટીને મોલોસિયાની જમીન પર મિલકતવેરો ચૂકવવાનું ચાલુ રાખ્યું છે, જો કે કેવિન તેને વિદેશી સહાય તરિકે ઓળખાવે છે.કેવિને કહ્યું હતું કે અમે બધા વિચારીએ છીએ કે આ અમારો પોતાનો દેશ છે, પણ તમે જાણો છો કે અમેરિકા ઘણો મોટો છે.જો કે, હજુ પણ કેટલાંક દેશ છે જે આ દેશની માન્યતાને લઈને વિરોધ કરી રહ્યાં છે. તેમ છતાં આ દેશે પોતાાનું 40મું સ્થાપના વર્ષ સફળતાપૂર્વક પૂરું કર્યુ છે.આ દેશમાં રહેતા લોકો અમેરિકાના 33 લોકો જ રહેતા હોવાનું કહેવાય છે.

તેમણે નજીકના એક મુક્ત સ્થાયી ક્ષેત્ર પર પોતાનો દેશ બનાવ્યો છે. આ દેશમાં તેમણે પોતાના પરિચિતોને જ રાખ્યા છે અને એમાંથી એકને રાષ્ટ્રપતિ પણ બનાવ્યા છે.મોલોસિયાની ઉત્પત્તિ સુક્ષ્મરાષ્ટ્ર બાળપણ યોજના માંથી આવી છે, જેને મે ૨૬, ૧૯૭૭ ના રોજ કેવિન અને જેમ્સ સ્પિલમેન દ્વારા સ્થાપિત ધ ગ્રાન્ડ રિપબ્લિક ઑફ વલ્ડસ્ટાઇન કહેવામાં આવે છે.વલ્ડસ્ટાઇનનું શાસન રાજા જેમ્સ પ્રથમ સ્પિલમેન અને વડા પ્રધાન કેવિન દ્વારા ચલાવવામાં આવતું હતું અને ત્યાંના નાગરિક પણ તેઓ બે માત્ર જ હતા,

જો કે રાજા જેમ્સે ટૂંક સમયમાં જ વલ્ડસ્ટાઇન છોડી દીધું.અહીં, આવકનો સ્ત્રોત પર્યટન છે. કારણ કે, લોકો આ જગ્યાને વિશ્વના સૌથી દેશ તરીકે જોવા માટે આવે છે. આ દેશના રાષ્ટ્રપતિનું નામ કેવિન છે. જે પોતે બધાને ફરવા માટે લઈ જાય છે.ઉલ્લેખનીય છે કે, મોલોસિયા નજીકના અમેરિકાને પણ દેશની માન્યતા મળી નથી. જે હજુ પણ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. જે બતાવે છે કે, ખરેખર નાના દેશ પણ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.યુરોપમાં મુસાફરી કરતી વખતે કેવિને ઘણા નોમેડીક સામ્રાજ્યો માટે આ નામનો ઉપયોગ કર્યો હતો.

૧૯૯૮ થી ૧૯૯૯ સુધી, મોલોસિયા યુટોપિયા યુનાઈટેડ પ્રોવિન્સ નું સભ્ય હતું. સપ્ટેમ્બર ૩, ૧૯૯૯ ના રોજ, કેવિને વલ્ડેસ્ટાઇનના અનુગામી દેશ તરીકે મોલોસિયા ગણરાજ્ય બનાવ્યું અને પોતાને રાષ્ટ્રપ્રતિ જાહેર કર્યા.નવેમ્બર ૧૩, ૨૦૧૨ ના રોજ કેવિન બોઘે પોતાના સુક્ષ્મરાષ્ટ્રને અધિકૃત માન્યતા આપવા માટે, અમેરિકન સરકારની અધિકૃત વી ધ પીપલ્સ વેબસાઇટ પર એક અરજી કરી હતી. મોલોસિયાએ પોતાની છેલ્લા વસ્તી ગણતરીમાં ૨૭ની વસ્તી હોવાનું પર જાહેર કર્યું હતું.વિશ્વમાં જેટલા પણ દેશ છે

તેમના અલગ-અલગ પ્રોટોકૉલ છે. જો ભારતની વાત કરવામાં આવે તો અહી વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિને પ્રોટોકૉલ હેઠળ કેટલીક સુરક્ષા આપવામાં આવે છે. અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યાં છીએ જ્યાનો રાષ્ટ્રપતિ એકલો રસ્તા પર ફરે છે અને તેની સાથે કોઇ સુરક્ષા પણ નથી હોતી. મોલોસિયાનું પોતાનું રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય પ્રતીક અને રાષ્ટ્રીય ધ્વજ પણ છે.આ દેશનું અંતર 0.0053 કિલો મીટર છે.આ દેશની કુલ વસ્તી 34 છે (કુતરા,બિલાડી સાથે).સૌથી રસપ્રદ વાત એ છે કે આ દેશ સ્વઘોષિત છે.

મોલોસિયાની વાર્તા છે કે વર્ષ 1977માં અહી રહેતા કેવિન બોઘ અને તેમના મિત્રના મગજમાં અમેરિકાથી અલગ એક નવો દેશ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે બાદ બોઘ અને મિત્રએ મળીને મોલોસિયા નામના દેશનો પાયો નાખ્યો હતો ત્યારથી કેવિન બોઘ આ દેશના રાષ્ટ્રપતિ છે, તેમણે ખુદને આ દેશનો સરમુખત્યાર જાહેર કર્યો હતો, તેમની પત્ની દેશની પ્રથમ મહિલાનો દરજ્જો ધરાવે છે. આ દેશમાં રહેતા મોટાભાગના નાગરિક કેવિનના સબંધી છે,જોકે, આ દેશને અત્યાર સુધી વિશ્વની કોઇ પણ સરકારની માન્યતા મળી નથી.

આ દેશમાં અન્ય દેશની જેમ સ્ટોર,લાઇબ્રેરી, સ્મશાન ઘાટ સિવાય કેટલીક સુવિધા પણ છે.મોલોસિયાનો અન્ય દેશની જેમ પોતાનો કાયદો,ટ્રેડિશન અને કરન્સી પણ છે. આ સિવાય પર્યટનના હિસાબથી મોલોસિયા જાણીતુ છે. અહી ઘણા લોકો આ દેશ વિશે જાણવા અને ફરવા માટે આવે છે. અહી આવવા માટે ટૂરિસ્ટોએ પોતાના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો પડે છે.કેવિને પોતાના જે મિત્ર સાથે આ દેશની સ્થાપના કરી હતી, તેને થોડા સમય બાદ આ આઇડિયાને ત્યાગી દીધો હતો પરંતુ કેવિને પોતાના શોખને આગળ ચાલુ રાખ્યો હતો.

તે પોતાના દેશના વિકાસ માટે કામ કરતો રહ્યો હતો. આ દેશનો પાયો મુકાયો તેને 40 વર્ષ થઇ ગયા પરંતુ ટૂરિસ્ટો હજુ પણ આવી રહ્યાં છે. આ દેશમાં ફરવા માટે ટૂરિસ્ટોને માત્ર 2 કલાકનો સમય કાઢવો પડે છે. આ ટ્રિપમાં કેવિન ખુદ ટૂરિસ્ટોને દેશની બિલ્ડિંગ અને રસ્તા બતાવે છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.