એક દિવસમાં કેટલી વાર બાંધવા જોઈએ શારીરિક સંબંધ, જાણો આંકડો.

0
987

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે દુનિયામાં પતિ પત્નીનો સંબંધ એ સૌથી નિકટનો અને પ્રેમભર્યો સંબંધ છે. ત્યારે આ સંબંધને વધુ ગાઢ બનાવવા તેની સેક્સ લાઇફ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવા સમયે સંભોગએ માત્ર સંબંધો જ નહિં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી સાબિત થયું છે. અત્યારની ફાસ્ટ અને બીઝી લાઇફસ્ટાઇલનાં કારણે પતિ-પત્ની એકબીજાને પૂરતો સમય નથી આપી શકતા, જેના કારણે બંને સાથી એકબીજાથી દૂર પણ થઇ શકે છે.

પરંતુ જ્યારે પણ સમય મળે ત્યારે એકબીજાને સમય આપવો બને એટલું એકબીજાથી નજીક રહેવું એ જ તેનો યોગ્ય ઉપાય છે. અને એટલે જ એ પ્રકારની વ્યસ્થ જીવનશૈલીમાં પતિ પત્નિનાં સંબંધને સંભોગ વધૂ મજબૂત બનાવે છે. જે કપલ્સ અઠવાડિયામાં બે વાર સંભોગ કરે છે. તેનું લગ્નજીવન તો મજબૂત બને છે સાથે સાથે તે બંનેનું સ્વાસ્થ્ય પણ મજબૂત અને નીરોગી બને છે.

પ્રેમ એ ખૂબ જ સુંદર અહેસાસ છે. જ્યારે લોકો પ્રેમમાં ડુબી જાય છે ત્યારે તેમણે બીજી કોઈ વાતોનુ ભાન રહેતું નથી. બે વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે ઘણીવાર તેમના વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાય છે, જે ખૂબ જ સુખદ અનુભવ હોય છે. શારીરક સંબંધને લીધે બંને વ્યક્તિ એકબીજાની નજીક આવે છે, પછી એ પતિ પત્ની હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ.મહત્તમ કપલ્સ સંભોગ સમયે આવેશમાં આવી સ્વચ્છતા બાબતે બે ધ્યાન બની જાય છે.

જેની ભવિષ્યમાં તેના સ્વાસ્થ્ય પર માઠી અસરો જોવા મળે છે. અને એટલે જ સંભોગ કરવા સમયે થોડી સાવધાની દાખવી સ્વચ્છતાની તકેદારી રાખવી જરુરી બને છે.ઘણા લોકોના મનમાં શારીરક સંબંધને લઈને સવાલ ઊભો થાય છે કે દિવસમાં કેટલી વખત શારીરક સંબંધ બાંધી શકાય છે? એક શોધમાં ખુલાસો કરવામાં આવેલ છે કે દિવસમાં બે વર્તી વધારે શારીરક સંબંધ ના બાંધવો જોઈએ.

વળી, સપ્તાહમાં ફક્ત ૩ વખત શારીરિક સંબંધ બાંધવાથી ખુશ રહી શકાય છે. પાછલા ૪ દશકોમાં ૩૦ હજાર લોકો પર સર્વે કર્યા બાદ આ વાત સામે આવી છે. આ સંશોધન અમેરીકામાં કરવામાં આવેલું હતી.સંભોગ કરવાથી મનુષ્યના શરીરમાં એન્ટીબોડીજનનું નિર્માણ થાય છે. જે સ્વાસ્થ્યને સારુ રાખવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું એક મહત્વનું સાધન એટલે શારીરીક સંબંધો.

જે વાયરલ રોગ અને અન્ય બિમારીઓથી રક્ષણ આપે છે.અનિંદ્રાથી પીડાતી વ્યક્તિ જો નિયમિત રુપથી શારિરિક સંબંધો બાંધે છે. તો તેની અનિંદ્રાની બીમારી પણ દૂર થાય છે.આ સર્વે કર્યા પછી એ માન્યતા તો ખતમ થઈ ગઈ છે જેમાં લોકો માનતા હતા કે વધારે શારીરક સંબંધ કરવાથી ખુશી મળે છે. આમ તો શારીરક સંબંધ એક અંગત વાત છે પરંતુ તેને લઈને કરવામાં આવેલા સવેમાં આ વાત એકદમ સામાન્ય રીતે સામે આવી છે કે ખુશ રહેવા માટે દરરોજ શારીરક સંબંધ બાંધવા જરૂરી નથી.

જ્યારે કોઇ સ્ત્રી સંભોગ કરે છે. ત્યારે તેની યોનિમાં લ્યુબ્રિકેન્ટસનું પ્રમાણ વધે છે. રક્ત પ્રવાહ વધે છે. અને યોનિમાં સોફ્ટનેસ આવે છે જે સેક્સને તો બહેતર બનાવે છે સાથે સાથે કામેચ્છામાં પણ વધારો કરે છે.શારીરિક સંબંધ હાર્ટ એટેક, કિડની સ્ટોન જેવી બીમારીઓ માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. જો તેને નિયમિત રૂપે કરવામાં આવે તો તેના જેવી અનેક બિમારીઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, સપ્તાહમાં ફક્ત ૩ દિવસ અને દિવસમાં ૨ સમય શારીરિક સંબંધ બાંધો.

તમારા પાર્ટનરના શરીરથી વધારે તેના હ્રદયને વધારે પ્રેમ કરો.સ્ત્રીઓમાં મુત્રાશય નિયંત્રણની અસંયમિતતાને દૂર કરવા અથવા તેનાથી બચવા માટે પેલવિક ફ્લોરની માંસપેશિઓનું મજબૂત હોવું જરુરી બને છે. જે સમાગમ દરમિયાન એ માંસપેશીઓને એક એક્સસાઇઝ મળે છે જેના દ્વારા તેની મજબૂતી પણ વધે છે.શારિરીક સંપની પરાકાષ્ઠાએ સ્ત્રીઓની યોનિમાં રહેલાં મસલ્સ સંકોચન પામે છે જેના કારણે યોનીમાં આવેલા તમામ પણ મસલ્સને પૂરતી કસરત મળવાથી તેની વધુ સ્ટ્રોન્ગ બને છે.

સંભોગ એ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. સમાગમ દરમિયાન શરીરની વિવિધ માંસપેશિઓનો ઉપયોગ થાય છે તેમજ પ્રક્રિયા પણ ફાસ્ટ થાય છે જેના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળે છે અને સમાગમ દરમિયાન દર મિનિટે ૫ કેલેરી બર્ન થાય છે જે વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે.સંભોગથી હદ્યની ગતિ વધવાથી હદ્યનાં રોગથી બચી શકાય છે આ ઉપરાંત નિયમિત રીતે શારિરિક સંબંધો બનાવવાથી ઓવર વેઇટનાં પ્રશ્નને પણ દૂર કરી શકાય છે.

જો તમને લાગે છે કે સંભોગ ફક્ત મજા માટે કરવામાં આવે છે તો આ ખબર તમારા માટે છે. સમાગમ ન ફક્ત તમને સારી ઊંઘ આવે છે. તનાવથી રાહત મળે છે. કેલરી બર્ન થાય છે. પરંતુ કેટલાક એવા કારણો છે જેને લઇને તમારે રોજ સંભોગ કરવું જોઇએ.એક શોધમાં આ વાત સામે આવી છે તે મહીનામાં એક વખત સંભોગ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે સંભોગ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે.

નિયમિત રીતે સંભોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી તમને શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે.પરિવાર કે કામથી જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા જો. સંભોગથી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે સંભોગ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.જો માથામાં દુખાવો તમારા સંભોગ ન કરવાનું બહાનું છે તો એવું ન કરો.

મથામાં દુખાવો થતો હોય તો સંભોગ કરવું જોઇએ. ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે.ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન પરણ રિલીઝ થાય છે જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે તે લોકો ઓછું સંભોગ કરનારની તુલનામાં વધારે જીવે છે.

પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખનાર હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સંભોગ કરવાથી વધે છે. આ હોર્મોન્સ મહિલાઓને હૃદય રોગથી બચાવે છે.સંભોગ કરતા સમયે હૃદયની ગતિ વધી જાય છે અને તમારી કોશિકાઓને તાજુ લોહી પહોંચાડે છે. જેની સાથે શરીરમાંથી ટોક્સિન પણ બહાર નીકાળે છે.

સંભોગની તરત બાદ સારી ઊંઘ પણ આવે છે. સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. જે તમારી સતર્કતા વધારે છે સાખે સ્વસ્થ રાખે છે.જો જિમ જવું તમારા માટે મુશ્કેલ કામ છે તો ફિટ અને શેપમાં રહેવા માટે રોજ સંભોગ કરીને તમારી કમરને શેપમાં રાખી શકો છો. અડધા કલાક સેક્સથી 80 કેલરી બર્ન થાય છે.