એક જ દિવસ માં તમારા શરીર ની બધી જ ગંદકી થઈ જશે બહાર,બસ ખાલી કરો આ નાનકડું કામ…

0
100

આજ ના સમય માં દરેક માણસ પૈસા ની પાછળ ભાગી રહ્યો છે. રાત-દિવસ મહેનત કરીને ફક્ત પોતાના માટે એક લક્ષ્ય અને એક સારી લાઇફસ્ટાઇલ ની ઈચ્છા રાખે છે. એવામાં તે પોતાના ખાન-પાન અને શરીર પર ધ્યાન નથી આપી શકતા અને આવ્યા દિવસે બીમાર થઇ જાય છે. જલ્દી જલ્દી માં ખરાબ ખાવાનું પણ આપણા શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે પરંતુ લોકો સમય ની ઉણપ ના કારણકે કંઈ પણ ઉલટું-સિધુ પેટ ભરીને ખાઈ-પી લે છે. તેમાં પ્રદુષણ ના વધતા સ્તર પણ જવાબદાર છે

જેમની અસર આપણા ખાન-પાન પર પડે છે અને આપણા શરીર ને તે શુદ્ધતા નથી મળી શકતી જે એક સ્વસ્થ શરીર ને જોઈતું હોય છે. પ્રદૂષણ નું સ્તર જેવું જ આપણા ખાન-પાન પડ પડે છે તો બધા વિષાત્તક પદાર્થ તેમાં ચાલ્યા જાય છે અને શરીર ની અંદર ગંદગી જન્મ લઇ લે છે. એવામાં ફક્ત એક દિવસ માં શરીર ની અંદર ની બધી ગંદગી ને કરો બહાર, આ વસ્તુઓ નો ઉપયોગ ફક્ત એક દિવસ નહિ પરંતુ દરેક દિવસે કરો અને સ્વસ્થ રહો.

ફક્ત એક દિવસ માં શરીર ની અંદર ની બધી ગંદગી ને કરો બહાર.

શરીર ની અંદર થી કોઈ પણ પ્રકારની ગંદગી ને સાફ કરવા માટે તમારે બહારી અથવા બનાવટી કોઈ પણ વસ્તુઓ નું જરૂરત ના હોવી જોઈએ. તેના માટે આપણી પ્રકૃતિ એ એક થી ચઢિયાતી એક ખાદ્ય અને પીવાના પદાર્થ આપ્યા છે જેનાથી તમને બહુ ફાયદો મળી શકે છે. ચાલો જણાવીએ તે કઈ રીતો છે

જો તમને સુસ્તી, આળસ આવવી, મોઢા ઉપર ખીલ, વાળ ખરવા, અપચા જેવી સમસ્યાઓ હોય તો તેનો એ મતલબ છે કે તમારા શરીરમાં ગંદકી ભેગી થઇ ગઈ છે. તેને સાફ કરવી ખુબ જ જરૂરી છે. ખરાબ લાઈફ સ્ટાઇલ ના લીધે આ બધી બીમારીઓ શરીર માં ઘર કરી જાય છે. આ બધી બીમારીઓ એટલે જ થાય છે કારણકે બરાબર પેટ સાફ નથી થતું.

1. શરીર ની ગંદગી ને સાફ કરવાની સૌથી સારી રીત છે સંતરા, જેને ખાવાથી અથવા તેનો જ્યુસ પીવાથી તમને ભરપૂર માત્રા માં ફાઈબર મળશે. જે શરીર ના અંદર થી ઝેરી પદાર્થ ને મળ અથવા મૂત્ર ના રસ્તાથી બહાર નીકાળે છે. તેના સેવન થી તમારી આંતો શુદ્ધ થાય છે અને તમારું પાચન તંત્ર પણ સારુ રહે છે.

2. કારેલા બહુ કડવાં પદાર્થ હોય છે જેને દરેક લોકો પસંદ નથી કરતા પરંતુ જો તને તેને દરેક બીજા દિવસે પોતાના ખાવા માં ઉપયોગ કરો તો તમારા પેટ અને લોહી માં ભળેલી બધી ગંદગીઓ સાફ થઇ શકે છે. કારેલા ની શાકભાજી થી વધારે ફાયદાકારક હોય છે કારેલા નો જ્યુસ, જેને એક ગ્લાસ જો નિયમિત રૂપ થી તમેં પી લીધો તો પેટ સાફ ની સાથે-સાથે તમે ફિટ પણ રહી શકો છો.

3. હલકા ગરમ પાણી માં લીંબુ મિલાવીને જો રોજ સવારે એક ગ્લાસ તમે પીવો છો તો તમારા લોહી થી લઈને શરીર ના અંદર બધું સાફ થઇ જશે. તેના સિવાય આ જળ થી એક્સ્ટ્રા ચરબી પણ ઘટે છે અને તમે હંમેશા ફિટ બની રહો છો.જાણકારી માટે જણાવી દઈએ કે લીંબુમાં રહેલા તત્વ આપણા પેટને સાફ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું ખાધેલું સારી રીતે પચતું નથી, તો એના માટે તમે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો. તેના સેવનથી તમારું પેટ સાફ થઈ જશે. અને સાથે જ તમારું વજન પણ ઓછુ થઈ જશે.મિત્રો આપણે ભારતીય લોકો આપણી મોટાભાગની વાનગીઓમાં લસણનો ઉપયોગ કરીએ છીએ. અને તેમાં રહેલા સેલેનિયમ શરીરના રક્ત પરીસંચરણ, પાચન, પ્રતિરક્ષા પ્રણાલી ઉપર સકારાત્મક અસર કરે છે. માટે એનું સેવન આપણા માટે ફાયદાકારક છે.

4. બેલ શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. ગરમી માં તેનો શરબત તમને લુ, ગરમી અને એસીડીટી થી બચાવે છે. બેલ એક ગુણકારી ફળ હોય છે અને જો રોજ સવારે તમે એક ગ્લાસ બેલ નો સરબત પી લો તો બસ તમારી બધી સમસ્યા પુરી. તમારા શરીર ની બધી ગંદગી દૂર થઇ જશે.

5.આ શિવાય હરડે સાથે દહીં મિક્ષ કરી અને તેનું સેવન કરવાથી પેટ સબંધિત રોગો થી હમેસ માટે છુટકારો મળે છે. લીવર ના રોગો અને કૃમિ ના ઈલાજ માટે બે અઠવાડિયા સુધી રોગ ત્રણ ગ્રામ હરડે નું ચૂર્ણ પીવું જોઈએ. આ શીવાય શરીરની નબળી નાડીઓ ને મજબુત કરવા માટે પણ તે ઉપયોગી છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો પેટ ની ગંદકી ને સાફ કરવા માટે હરડે નું સેવન કરો.