એક જ રાત માં થઈ ગયો એવો ચમત્કાર કે,આખું ગામ બની ગયું કરોડપતિ,જાણો એક રાત માં એવું તો શું થયું…..

0
373

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ આપણા દેશમાં ઘણી ગરીબી છે તેમાં પણ અમુક ગામડાંના લોકો તો સાવ ગરીબ છે. અમૂક ગામડાઓ ગરીબ છે તે તો તમે સાંભળીયુ હશે પણ શું તમે એવા ગામ વિશે સાંભળીયું છે કે તે ગામમાં બધા કરોડપતિઓ જ રહે છે.

તો આજે આવા જ એક ગામ વિશે આજે આપણે જાણીશું. આ ગામ આપણા દેશનું એક માત્ર એવું ગામ છે કે ત્યાં કોઇ ગરીબ નથી ત્યા રહેતા બધા લોકો ધનવાન છે આ ગામ દેશના અરુણાચલ પ્રદેશમાં આવેલું છે તે ગામને એશિયા ખંડનું સૌથી ધનવાન ગામ ગણવામાં આવે છે.

આ ગામમાં રહેતા લોકો રાતોરાત ધનિક થઇ ગયા હતા. તે બધા રાતો રાત કરોડપતિ કેવી રીતે બની ગયા તેનું કારણ જાણીએ અમુક લોકોને એવું લાગે છે કે ગામડાનું જીવન ખુબ મુશ્કેલી ભર્યુ હોય છે. ત્યાં રસ્તા, વીજળી પાણી કે બીજી કોઇ શહેર જેવી સુવિધાઓ મળતી નથી. ત્યાના લોકોને આપને ગરીબ અને ખેડુત ગણીએ છીએ. ગામડામાં રહેતા લોકોની વાર્ષિક આવક ખુબ ઓછી હોય છે અને મહેનત વધારે કેરે છે. પરંતુ આ ગામ તેનાથી જુદુ જ છે અરુણાચલ પ્રદેશના તવાંગ જીલ્લામાં આવેલું આ ગામનું નામ બોમજા છે.

આ ગામના લોકો બીજા ગામના સામાન્ય ગામના લોકોની જેમ જ જીવતા હતા પરંતુ સરકારે આ ગામને રાતોરાત કરોડપતિ બનાવી દીધું સરકારે આ ગામના ખેડુતોની જમીન ખરીદીને તે ગામને એટલી વળતર આપી કે તે ગામ એક જ દિવસમાં ધનિક ગામ બની ગયું સરકારે ગામમાં જમીન સંપાદન કરીને ગામ લોકોને ૪૦ કરોડ ૮૦ લાખ ૩૮ હજાર ૪૦૦ રૂપિયા આપ્યા હતા. આ કારણસર આ ગામના દરેક પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો આ ગામમાં અત્યારે માત્ર ૩૧ પરિવાર જ રહે છે.

આ સ્થિતિમાં સરકાર તરફથી મળેલા પૈસાથી ગામના લોકો રાતોરાત કરોડપતિ બની ગયા આ ગામના લોકો અત્યારે બહુ જ પૈસા વાળા બની ગયા છે તે પહેલાની જેમ અત્યારે મહેનત વાળું કામ કરતા નથી આ ગામમાં રહેતા ૩૧ પરિવારો માથી ૨૯ પરિવારો ને ૧,૦૯,૦૩,૮૧૩.૩૭ રૂપિયાની ચુકવણી કરી હતી અને બાકી રહેલા બે પરિવારને ૨,૪૪,૯૭,૮૮૬.૭૯ રૂપિયા બીજા પરિવારને વળતર રૂપે ૬,૭૩,૨૯,૯૨૫.૪૮ રૂપિયા આપ્યા હતા. જો ભગવાનનો આપણા પર હાથ હોય તો કોઇ પણ રીતે આપણા નસીબ બદલાય શકે છે.

આ ગામમાં રહેતા પરિવારો સાથે પણ આવું જ થયુ છે. તે એક જ દિવસમાં કરોડપતિ બની ગયા છે. સરકારે ગામના 31 પરિવારો માથી 29 પરિવારોને 1,09,03,813.37 રૂપિયા ચૂકવ્યા.જ્યારે બાકીના 2 પરિવારોએ એક પરિવારને 2,44,97,886.79 રૂપિયા અને બીજા પરિવારને વળતર રૂપે 6,73,29,925.48 રૂપિયા આપ્યા છે.આ રીતે ગામના લોકો રાતોરાત કરોડ પતિ બની ગયા છે.ભગવાનનો હાથ હોય તો કોઈપણ દિવસે તમારો સિતારો આવી શકે છે.

મિત્રો વધુ માહિતી આપતા આવાજ એક કિસ્સા વિસે તમને જણાવીસુ બ્રાઝીલ ના એક ગામમાં સેંકડો ઉલ્કાઓ પડી છે. આ દરેક ટુકડાની કિંમત લાખોમાં જણાવાઈ રહી છે. ઘણીવાર આકાશમાંથી અથવા એક કહો કે અંતરિક્ષ માંથી પથ્થર, ઉલ્કાઓ પૃથ્વી પર પડતી રહે છે. પરંતુ તેમાં ધ્યાન આપવા લાયક એવું કઈ ખાસ નથી હોતુ. જોકે કેટલાક વૈજ્ઞાનિકોએ તેને રિસર્ચ માટે લઇ જતા હોય છે. તો કેટલાંક આવા પથ્થરને પોતાના ઘરે એલિયન ગિફ્ટ તરીકે રાખી સજાવટ માટે રાખતા હોય છે. બ્રાઝીલ ના એક ગામમાં સેંકડો ઉલ્કાઓ પડી છે. સૌથી મોટા ટુકડાની કિંમત 19 લાખ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

બ્રાઝીલ ના સાન્ટા ફિલોમિના ગામમાં ઉલ્કાના ટુકડાઓનો વરસાદ થયો. અહીંના લોકો તેને પૈસાની વરસાદ ગણાવી રહ્યા છે. કારણ કે લોકોએ આ પત્થરો એકઠા કરીને રાખ્યા હતા. હવે જ્યારે વૈજ્ઞાનિકોએ પથ્થરોની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે દુર્ભા પ્રકારના પથ્થર છે. જયારે વૈજ્ઞાનિકોએ લોકો પાસે પત્થરો માંગ્યા, તો તેઓ તેના બદલે કિંમત માંગી રહ્યા છે. મોટાભાગના લોકોએ તો લાખો રૂપિયાની કમાણી પણ કરી લીધી છે.

40 કિલોગ્રામ વજનવાળા સૌથી મોટા ટુકડાની કિંમત 26 હજાર ડોલર છે. જે આશરે 19 લાખ રૂપિયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાન્ટા ફિલોમિના ગામમાં નાના મોટા થઈને કુલ 200 થી વધુ ટુકડાઓ પડ્યા હતા. આ ટુકડાઓ તે ઉલ્કાપિંડના છે જે સૌરમંડળની રચના સમયના છે. આ ટુકડાઓનું પરીક્ષણ કરવાથી, બ્રહ્માંડના ઘણા રહસ્યો ઉજાગર થઈ શકે છે.વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આવી માત્ર 1 ટકા ઉલ્કાઓ છે જે લાખો રૂપિયામાં વેચાય છે. આ બ્રાઝીલ ના ગામના લોકો ખૂબ ગરીબ છે. જેને પણ આ પત્થરો મળ્યા તે રાતોરાત આમિર બની ગયા છે. 20 વર્ષીય વિદ્યાર્થી એડિમાર ડા કોસ્ટા રોડ્રિગ્સે જણાવ્યું કે તે દિવસે આખું આકાશ ધુમાડોથી ભરાઈ ગયું હતું. પછી મને મેસેજ મળ્યો કે આકાશમાંથી સળગતા પત્થરો પડી રહ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઉલ્કાપિંડ લગભગ 4.6 અબજ વર્ષ જૂની છે. આ ખૂબ જ દુર્લભ ઉલ્કાપિંડ છે. તેમની કિંમત હજારો પાઉન્ડ છે. સાઓ પાઓલો યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર સંસ્થાના ગેબ્રીયલ સિલ્વાએ જણાવ્યું કે આ ઉલ્કા સંભવત: તે પહેલા ખનીજની છે જેનાથી આ સૌરમંડળ બન્યું છે

સ્થાનિક લોકોને જાણકારી મળી કે તેમના વિસ્તારમાં આકાશમાંથી કંઇક પડ્યું જે ખૂબ કિંમતી છે તેથી તેઓએ કહ્યું કે આકાશમાંથી પડેલ એક પ્રકારની રોકડ છે. એડિમાર ડા કોસ્ટા રોડ્રિગ્સને પણ સાત સેન્ટિમીટરનો પથ્થર મળ્યો. જેનું વજન 164 ગ્રામ હતું તેણે આ પથ્થર વેચીને લગભગ 97 હજાર રૂપિયાની કમાણી કરીચર્ચમાં લોકો કહી રહ્યા છે કે ભગવાને અમારા માટે પૈસાની બોરી ખોલી નાખી છે. ગામના એક વ્યક્તિએ 2.8 કિલો પત્થર વેચીને 14.63 લાખ રૂપિયાની કમાણી કરી છે. રોડ્રિગ્સે કહ્યું કે આ ગામની 90 ટકા વસ્તી ખેતી કરે છે. અહીં ખાસ કઈ દુકાનો નથી. લોકોને રાહત આપવા આ વરસાદ વરસ્યો છે