મોલની દુકાનમાં છુપી રૂમ બનાવીને દુકાનદાર ચલાવતો એવા કરાનામાં કે છાપો મારતા જ ધબકારા વધી ગયા, આવ્યો મોઢા સંતાડવાનો વારો..!

અત્યારે સૌ કોઈ લોકો પૈસા કમાવાની દોડમાં આગળ વધી રહ્યા છે, કેટલાક લોકો સવારથી માંડીને મોડી રાત સુધી જાત મહેનત ઘસીને પૈસો કમાય છે, જ્યારે કેટલાક લોકો ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે પણ ચડી જતા હોય છે. અત્યારે એક મોલની અંદર દુકાન ચલાવનાર દુકાનદારે એવા કારનામા કરવાના શરૂ કરી દીધા હતા કે..
જેના વિશે જાણ્યા બાદ સૌ કોઈ લોકો ડોળા ફાડીને જોતા રહી ગયા હતા. તો બીજી બાજુ દુકાનદારને પણ મોઢું સંતાડવાનો વારો આવી ગયો હતો, આ બનાવો પ્રેમીલા નગર વિસ્તાર પાસે આવેલા ગોલ્ડન સ્ક્વેર મોલની છે. આ મોલના ચોથા માળે વિન્ટેજ ફેશન નામની એક કપડાની દુકાન આવેલી છે..
હિંમતભાઈ નામના એક વ્યક્તિ આ દુકાન ચલાવી રહ્યા છે. આ દુકાનની પાછળના ભાગે અન્ય દુકાનોને જોઈન્ટ કરીને એક નવી જગ્યા બનાવવામાં આવી હતી. અને ત્યાં ખૂબ જ કાળા કારનામાંઓ ચાલતા હતા, એક વખત પોલીસની ટીમોને બાતમી મળી એ અનુસાર જ્યારે મોલની આ દુકાનની અંદર છાપો મારવામાં આવ્યો ત્યારે આ દુકાનની અંદર પહોંચી ગઈ હતી..
અને સૌ કોઈ લોકોના ધબકારા પણ વધી ગયા હતા, તો બીજી બાજુ દુકાનના માલિક ભાઈને તો મોઢું સંતાડવાનો વારો આવ્યો હતો. કારણ કે, આ દુકાનની અંદર દેહનો વેપલો ચાલતો હતો. બહારથી તો સામાન્ય દુકાન લાગતી હતી અને ત્યાં નાના છોકરાથી માંડીને વડીલ વ્યક્તિઓના પણ કપડાનું વેચાણ કરવામાં આવતો હતો..
પરંતુ આ દુકાનના પાછળના ભાગે અન્ય એક દુકાન ઊભી કરવામાં આવી હતી અને ત્યાં ગ્રાહકોને બોલાવીને દેહનો વેપલો ચલાવવામાં આવતો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચી ત્યારે તપાસ કરવામાં આવી અને શરૂઆતમાં તો દુકાનનો માલિક ખૂબ જ ચમકી ઉઠ્યો હતો કારણ કે, તેને આ કશી બાબત સમજમાં આવી નહીં..
તેની દુકાનની પાછળના ભાગેથી કુલ ત્રણ કે ચાર જેટલી યુવતીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બે ગ્રાહકો અને દુકાનના માલિકને પણ પકડી પાડવામાં આવ્યા છે, આ તમામની પૂછપરછ જણાવવામાં આવી રહી છે. દુકાનના માલિકનું કેવું છે કે, છેલ્લા છ મહિનાથી અહીં તે કારણોમાં ચલાવી રહ્યો હતો.
કપડાની દુકાનની અંદર બરાબર કમાણી ન થવાને કારણે તેણે ભેજુ દોડાવીને આ કારનામાં શરૂ કરી નાખ્યા હતા. જેને લઇ આજે સમાજમાં પણ તેની ઈજ્જત તો સાવ ધૂળ સમાન બની ગઈ છે. શહેરની અંદર ચાલતી આવી કાળી કામગીરીઓને ડામ દેવા માટે પોલીસ તંત્ર ખૂબ જ સરળતાથી કામકાજ કરે છે..
છતાં પણ કેટલાક લોકો જાણ બહાર જ એવા કારનામાવો કરવા લાગ્યા છે જે શહેરની જનતા માટે ખૂબ જ ભયંકર સાબિત થઈ જતા હોય છે. આ ઘટનાએ આસપાસના દુકાનદારોને પણ વિચારતા કરી દીધા હતા કારણ કે, તેઓને પણ અ બાબતનો કોઈ પણ અંદાજો હતો નહી કે તેમની જ પાડોશી દુકાનમાં શું કારનામાં ચાલી રહ્યા છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.