દુકાનના શટરને બે વાર ખખડાવીને લોકો વારંવાર અંદર-બહાર આવતા, શંકા જતા જ રહીશોએ તપાસ ચલાવી તો મળ્યું એવું બધાના હોશ ઉડી ગયા..!

સામાન્ય વ્યક્તિઓની વચ્ચે રહેતા લોકો અમુક વખતે એવા કારનામાં સાથે જોડાઈ જતા હોય છે, તદ્દન ખોટા કામો ઈજ્જત અને પરિવારમાં નામ સન્માન ડુબાડી દે તે પ્રકારના હોય છે, છતાં પણ ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે લોકો ખૂબ જ અંતિમ હદ સુધી પણ ચાલ્યા જતા હોય છે..
અત્યારે સોસાયટીમાં રહેતો અશોક નામનો એક યુવક સોસાયટીના બહારના ભાગે આવેલી એક દુકાનની અંદર એવા કારનામાં ચલાવી રહ્યો હતો કે, સોસાયટીના લોકોને શંકા જતાની સાથે તપાસ ચલાવવામાં આવી ત્યારે સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા. આ બનાવ આગર માલવા વિસ્તારનો છે..
અહીં આવેલી સેન્ટ્રલ પાર્ક સોસાયટીમાં અશોક નામનો યુવક છેલ્લા ઘણા વર્ષોથી તેના પરિવાર સાથે રહે છે, સોસાયટીની બહાર ઘણી બધી દુકાનો આવેલી છે. જેમાં જય લક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન તે ચલાવી રહ્યો છે. આ દુકાનની અંદર જ્વેલર્સનું કામકાજ કરવાની બદલે તે ખૂબ જ કાળા કારનામાં ચલાવવા લાગ્યો હતો..
સોસાયટીના કેટલાક લોકો ત્યાં તેની દુકાનની સામેની બાજુએ બાંકડા ઉપર બેસવા માટે આવતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી જોતા હતા કે, આ દુકાનનું શટર હંમેશા બંધ રહેતું હતું અને કેટલાક યુવકો અહીં આવીને શટર ઉપર બે વખત હાથનો ધબ્બો માર્યા બાદ ખખડાવીને અંદરથી લોકોને ખોલવાનું કહેતા હતા..
બે વખત હવે શટર ખખડાવતાની સાથે જ અંદરથી શટર ખોલવામાં આવતું અને ત્યારબાદ બહાર આવેલા યુવકને અંદર બોલાવી લેવામાં આવતો અને માત્ર અડધી કલાક કે એક કલાકની અંદર તે ફરી પાછો શટર અંદરથી બહાર આવી જતો હતો. શટરને ખોલવાની કામગીરી અશોક કરી રહ્યો હતો..
આ ઘટના ને જોતા જ સૌ કોઈ લોકોને ખૂબ જ શંકા જવા લાગી હતી, એક દિવસ સોસાયટીના રહીશોએ ભેગા મળીને અહીં તપાસ ચલાવવાનું વિચાર્યું કે, નક્કી ની અંદર કોઈ કાળા કારનામાં ચાલી રહ્યા છે. જેની આપણે તપાસ કરવી જોઈએ કારણકે આ દુકાન તેમની સોસાયટીના હદ વિસ્તારમાં આવેલી હતી..
સોસાયટીના પ્રમુખની સાથે સાથે અન્ય અગ્રણીઓએ પણ તપાસ જ્યારે કરી ત્યારે ખબર પડી કે, આ દુકાનેની અંદર કેટલીક દેખાવડી યુવતીઓ હાજર છે અને બહારથી બે વખત શટર ખખડાવતાની સાથે જ ગ્રાહક અને અંદર બોલાવી લેવામાં આવે છે અને ત્યારબાદ આ દુકાનની અંદર દેહનો વેપલો ચાલી રહ્યો છે..
આ જાણતાની સાથે જ ભલભલા લોકો સમસમી ઉઠ્યા હતા અને તરત જ આ ઘટનાની જાણકારી તેઓએ નજીકના પોલીસ સ્ટેશન એ પણ પહોંચાડી દીધી કે, તેમના વિસ્તારમાં ખૂબ જ મોટો દેહનો વેપલો એક દુકાનની અંદર ચાલી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે જાહેર વિસ્તારની અંદર આવી બધી કામગીરીઓને અટકાવવામાં આવી કે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો..
અને ત્યાં છાપો મારતાની સાથે જ અશોક નામના યુવકને પકડી પાડ્યો હતો, આ ઉપરાંત આ દુકાનમાંથી ચાર ગ્રાહકો પણ પકડાયા છે. આ સાથે સાથે સોસાયટીના રહેશોનું કેવું છે કે, તેઓએ ક્યારેય પણ વિચાર્યું હતું નહીં કે અશોક આવી કાળી કામગીરી સાથે જોડાયેલો હશે પોલીસે અશોકની સાથે સાથે ચાર ગ્રાહકો અને અન્ય ત્રણ યુવતીઓની પણ ધરપકડ કરીને તેમની પૂછપરછ ચલાવી રહી છે..
દિન પ્રતિ દિન જાહેર વિસ્તારમાં જ હવે કાળા કારનામા કરનારા લોકોની હિંમત વધી રહી છે અને તેઓ મન ફાવે તેવી પ્રવૃત્તિ આચરી રહ્યા છે, જેનાથી સામાન્ય વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે. અશોક વહેલી સવારે જ આ દુકાનમાં કેટલીક યુવતીઓને બોલાવી લેતો હતો, અને ત્યાર આખો દિવસ દરમિયાન અહી કાળા કામો ચાલતા હતા..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.