દૂધ સાથે આ રીતે કરો ઘી નું સેવન,થશે અનેક ફાયદા એકવાર જરૂર જાણી લેજો…….

0
514

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે દુધ અને ઘીને પૌષ્ટિક અને ગુણવતા સભર ગણવામાં આવે છે. દૂધમાં ઘી ભેળવવાની પ્રથા ખૂબ જ જૂની છે.દૂધમાં ઘી ભેળવીને પીવાથી ઘણી શારીરિક સમસ્યાઓ દુર થાય છે.તેમજ તેના ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થાય જશો. ખાસ કરીને તે લોકો જે મોટે ભાગે સાંધાનો દુખાવો અને પેટની પીડાથી પરેશાન હોઈ કે તેના માટે ઘી અકસીર ઈલાજ છે.ગાયનું ઘી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણથી ભરપુર હોઈ છે.તો આવો જાણીએ લઈએ દૂધ અને ઘીના ફાયદાઓ.

જો શરીરમાં ઘરના નાના નાના કાર્યો કર્યા પછી નબળાઇ અનુભવાતી હોઈ, દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીરની નબળાઈ દુર થાય છે.અને શરીરનો થાક પણ ઉતરી જાય છે. દૂધમાં ગાયનું ઘી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે. તેના સેવનથી, પેટની કબજિયાતની સમસ્યા પણ દુર થાય છે. તેમજ તેના સેવનથી પેટમાં એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે.જે લોકોને હંમેશાં સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોઈ છે તેમણે દૂધમાં ઘી મિક્સ કરીને ખાવાથી શરીરના હાડકાં અને શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે. જો તમે રોજ દૂધમાં ઘી મિક્સ તેનું સેવન કરો છો. તો શિયાળાની ઋતુમાં થતા સાંધાના દુખાવામાં ઘણી રાહત થઈ શકે છે.

શરીરમાં ઘણાં એન્ટી ઓંક્સિડેન્ટ તત્વો હોવાને કારણે શરીરમમાં ઘણી વખત હળવાશ અનુભવાય છે, જે માનસિક થાકને પણ દૂર કરે છે. માટે દરરોજ દૂધ સાથે ઘીનું સેવન કરવાથી કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે.દૂધમાં ઘી મિક્સ કરીને તેનું સેવન કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દુર થાય છે.જે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનો જેવી ત્વચા જાળવી રાખવામાં ઘણું મદદ રૂપ થાય છે.આનું નિયમિત સેવન કરવાથી ત્વચાની કરચલીઓ અને ફોડલીઓ દુર થાય છે આ ઉપરાંત નિયમિતપણે ગાયનું દૂધ અને ગાયના ઘીનું સેવન કરવાથી ઘણા બધા શારીરિક લાભ થશે.

આ ઉપરાંત ગાયના ઘીના ફાયદા આયુર્વેદ પ્રમાણે ગાયના દૂધથી બનતાં ઘીમાંથી જરુરી પોષક તત્વો, ફેટિ એસિડ, એન્ટિબેક્ટેરિઅલ, એન્ટિફંગલ, એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિવાયરલ વગેરે જેવા તત્વો મળે છે. આ એક ઔષધિ છે અને જે લોકો આ ધીનું સેવન કરે છે તે વૃધ્ધાવસ્થામાં થવાવાળી બીમારીઓથી બચે છે.જો તમે સ્વસ્થ છો તો તમે આ ઘી તો લઈ શકો છો પરંતુ જો તમે નબળાઈ અનુભવતા હોવ કે બીમાર હોવ તો તમે ડોક્ટર સાથે વાત કરીને જ આ ઘી લઈ શકો છો. આયુર્વેદ પ્રમાણે ગાયના દૂધમાંથી બનેલ ઘી સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે. તો જાણી લો તમે પણ ગાયના ઘીના સેવનથી થતા આ અઢળક ફાયદાઓ વિશે.

જે લોકોને અશક્તિ અનુભવાતી હોય તો તેમણે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને ખાંડ નાંખીને પીવું જોઈએ. જો હાથ કે પગના તળિયા પર બળતરા થતી હોય તો ઘીની માલિશ કરવાથી ફાયદો થશે. ઘીના સેવનથી ચહેરાની ચમક પણ વધે છે. ઘીથી ચહેરાનો મસાજ કરી શકો છો, આ સાથે વાળની માલિશ પણ કરી શકો છો.આવું કરવાથી ત્વચા પરની અનેક સમસ્યાઓ અને વાળ ખરતા બંધ થાય છે. ત્વચા પર કોઈ નિશાન થઈ ગયું હોય તો તમે એની પર ઘી લગાવવાથી ફાયદો થાય છે. ઘીના નિયમિત સેવનથી તમને પેટ સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળે છે. જો તમને એડકી આવતી હોય તો તમે ગાયનું ઘી અડધી ચમચી ખાઈ શકો છો જેનાથી તે બંધ થઈ શકે છે.

ઉઘતા પહેલાં નાભિમાં ઘી નાખવાથી ત્વચા માટે સારું છે, તેની સુકાઈ દૂર થાય છે અને વાળ માટે પણ સારું છે. આને કારણે વાળ ખરવા પણ ઘણી હદ ઓછી થાય છે, વાળ ખરવાની સંભાવના પણ વધી જાય છે. નાભિ પર ઘી લગાવવાથી તમારા ઘૂંટણમાં પણ ફાયદો થાય છે. આને કારણે, ઘૂંટણમાં સાંધાનો દુખાવો ખૂબ હદ સુધી મટે છે અને તેનાથી થતી પીડાથી તમને રાહત મળે છે. આટલું જ નહીં, તમારા હોઠથી પણ ઘણો ફાયદો થાય છે.

તમારા હોઠની ભીનાશ આ કરતાં વધુ સારી છે અને સુકાઈ જાતે જ દૂર થઈ જાય છે. તેનો બીજો ફાયદો એ પણ કહેવામાં આવે છે કે તે કબજિયાતની સમસ્યામાં પણ થોડી રાહત આપે છે. તે માસિક સ્રાવમાં પણ લાભ આપે છે. જો કોઈ સ્ત્રીને માસિક સ્રાવ દરમિયાન પેટમાં ખૂબ પીડા થાય છે, તો તે તેને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. તે શરીરમાં કંપનની સમસ્યાને પણ અંકુશમાં રાખે છે. આવા સમયમાં, ઘણા લોકો વય સાથે કંપાય છે, જે નિયંત્રણમાં આવે છે.

જો ડુંટી પર ઘી લગાવીને માલિશ કરવામાં આવે, તો આપણી ચામડી પર ઘણી અસર થાય છે. અને આપણી ચામડી કોમળ રહે છે. કોમળતાની સાથે સાથે ચેહરાની ચામડી પણ નિખરે છે અને ચમકદાર બની જાય છે. જો રાતે સુતા પહેલા ડુંટી પર દેશી ઘી લગાવવામાં આવે, તો વાળ પર એની સારી અસર પડે છે, અને વાળ મજબૂત બને છે. અને એનું ખરવાનું પણ બંધ થઇ જાય છે.

ઘૂંટણના દુ:ખાવાની સમસ્યા થવા પર, તમે દેશી ઘી થોડું ગરમ કરી ડુંટી પર લગાવો. આવું કરવાથી તેની સીધી અસર ઘૂંટણના દુ:ખાવા પર થશે અને આ દુ:ખાવા માંથી રાહત મળી જશે. ડુંટીમાં ઘી લગાવવાનો જે બીજો ફાયદો મળે છે એ હોઠ સાથે જોડાયેલો છે.ઠંડીમાં જે કોઈ પણ લોકોના હોઠ ફાટી જાય છે, એ બસ રાત્રે ઊંઘતા પહેલા ડુંટી પર ઘી થી માલિશ કરી લો. સવાર સુધીમાં હોઠ એકદમ સારા થઇ જશે. કબજીયાતની સમસ્યા થવા પર તમે બસ ડુંટી અને એની આસપાસના પેટના ભાગ પર ઘી થી થોડી વાર માલિશ કરો. આ માલિશથી પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરવા લાગશે અને કબજીયાતની સમસ્યા દૂર થઇ જશે.

શર્દી જુકામ થવા પર પણ ડુંટી પર દેશી ઘી લગાવવામાં આવે તો શર્દી જુકામ એકદમ ભાગી જાય છે. તમે ઈચ્છો તો ઘી ની જગ્યાએ રૂ ની મદદથી આલ્કોહોલ લગાવીને પણ એમાંથી રાહત મેળવી શકો છો. ઉંમર વધવાની સાથે જ ઘણા વૃદ્ધ લોકોનું શરીર ધ્રુજવા લાગે છે. જેના કારણે વૃદ્ધ લોકોને ઘણી સમસ્યા થાય છે. તેમજ જો આ સમસ્યા થવા પર નાભિ પર દેશી ઘી લગાવી એનાથી નાભિ અને એની આસપાસ માલિશ કરવામાં આવે તો આ સમસ્યા દૂર કરી શકાય છે.

ઘણા બધા લોકોની આંખો ઘણી સુકાઈ જાય છે, જેના કારણે એમને આંખોમાં બળતરા થવા લાગે છે. પરંતુ દેશી ઘી ને ગરમ કરી ડુંટીમાં લગાવવામાં આવે તો આંખોના સુકાઈ જવાની સમસ્યા દૂર થઇ જાય છે, અને સાથે જ આંખોની શક્તિ પર પણ સારો પ્રભાવ પડે છે. ગાયના ઘી માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે તમારા ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગાયના ઘીનું સેવન કરવાના કારણે તમારી ત્વચા કુદરતી રીતે ચમકદાર બને છે અને સાથે સાથે વધતી જતી ઉંમર ના નિશાન પણ દૂર થાય છે.

દેશી ગાયનું ઘી સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલું કોલેસ્ટ્રોલ દૂર થાય છે. સાથે સાથે તમારી પાચનશક્તિ પણ મજબૂત બને છે. જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે આથી જ વ્યક્તિઓ નું વજન સંતુલિત કરવા માટે ગાયનું ઘી ખૂબ ઉપયોગી સાબિત થાય છે. શુદ્ધ દેશી ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો દરરોજ એક ચમચી જેટલી માત્રા ની અંદર તેનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.