દૂધ ના આ ચમત્કારી ઉપાયોથી બની શકો છો તમે ધનવાન,બસ ખાલી કરવાનું રહેશે આ કામ,એક જ વાર કરો અને જોવો પરિણામ…

0
285

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંજયોતિષમાં દૂધને ચન્દ્રમાનો કારક ગ્રહ ગણાય છે. એમાં ખાંડ મિક્સ કરી મંગલ અને કેસર કે હળદર મિક્સ કરી ગુરૂનો ઉપાય કરી શકાય છે. આ દૂધને જો સાંપને પિવડાવે તો રાહુનો ઉપાય હોય છે. દૂધમાં તેલ મિક્સ કરી ભગવાન શિવ પર ચઢાવવાથી સમસ્તગ્રહનો અનિષ્ટ ટળે છે.

આજે અમે તમને દૂધ ના અમુક ટોટકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી ઘણા પ્રકાર ની પરેશાનીઓ માંથી રાહત મેળવી શકાય છે. લાલ કિતાબ માં બતાવવામાં આવેલ દૂધ નો આ ઉપાય ખુબ જ કારગર સાબિત થાય છે અને એને કરવો ખુબ જ સરળ છે. તો ચાલો જાણી લઈએ દૂધ નો આ ઉપાય વિશે.. આ ઉપાય કરવાથી તમારા જીવન માં કોઈ પણ પ્રકાર ની પરેશાની ઉભી થશે નહિ.ગ્રહ ને શાંત કરવા માટે : ગ્રહો ને શાંત રાખવા માટે દૂધ નો આ ઉપાય કરવો. આ ઉપાય દ્વારા એક ડબ્બી માં દૂધ ભરી લેવું અને એની અંદર કાળા તલ નાખી દેવા. એ પછી તે દૂધ શિવલિંગ ને અર્પિત કરી દેવું. આ ઉપાય કરવાથી બધા ગ્રહ શાંત રહેશે અને તમારા જીવન માં કોઈ પણ પ્રકાર ની પરેશાની ઉભી થશે નહિ.

ખરાબ નજર થાય દૂર.

ખરાબ નજર રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ તમારા માથા ની પાસે રાખી દેવો. સવારે આ દૂધ ને પીપળા ના ઝાડ પર ચડાવી દેવું. એવું કરવાથી ખરાબ નજર ઉતરી જશે.રવિવારની રાત્રે સૂતા સમયે 1 ગ્લાસમાં દૂધ ભરીને તમારા માથા પાસે મૂકીને સૂઈ જાઓ. ધ્યાન રાખો , આ દૂધ ઢોળાવવું નહી જોઈએ.

બીજા દિવસે સવારે ઉઠયા પછી નિત્ય કર્મથી નિવૃત થઈ આ દૂધને કોઈ બબૂલના ઝાડની મૂળમાં નાખી દો. આવું દર રવિવારે કરો. જે માણસ આ ઉપાયને કરશે. તેમની નજર દૂર થશે અને તેમના બધા કામ બનશે. સાથે જ પૈસા પણ આવશે.

કાર્ય માં સફળતા મેળવવા માટે.

કોઈ પણ કાર્ય માં સફળતા મેળવવા હેતુ થી દૂધ સાથે જોડાયેલો આ ઉપાય કરવો. દર સોમવાર ના દિવસે શિવલિંગ પર ગાય નું કાચું દૂધ ચડાવવું. એવું કરવાથી દરેક કાર્ય માં તમને સફળતા મળી જશે. આ રીતે જે લોકો ના લગ્ન થવામાં સમસ્યા આવી રહી છે તે લોકો એ પણ દર સોમવાર ના દિવસે શિવલિંગ પર દૂધ અર્પિત કરવું. એના જલ્દી જ લગ્ન થઇ જશે.

રોગ થઇ જશે યોગ્ય.

શરીર માં રહેલા કોઈ પણ રોગ માંથી મુક્તિ મેળવવા માટે રાત ના સમયે શિવજી ને કાચું દૂધ ચડાવવું અને એક ઘી નો દીવો સળગાવવો. આ ઉપાય ને સોમવાર ના દિવસે જ કરવો. સાથે જ દરરોજ ઓછામાં ઓછો ૧૦૮ વાર ॐ जूं स: નો જાપ કરવો. એવું કરવાથી રોગ માંથી છુટકારો મળી જશે અને શરીર સ્વાસ્થ્ય મંદ થઇ જશે.

ધન ની પ્રાપ્તિ માટે.

ધન પ્રાપ્તિ હેતુ ગુરુવાર ના દિવસે પીપળા ના ઝાડ પર દૂધ ચડાવવું. ગુરુવાર ના દિવસે એક લોખંડ ના વાસણ માં દૂધ, જળ, મધ અને ચંદન નાખી દેવું. એ પછી આ જળ પીપળા ના ઝાડ પર ચડાવી દેવું. આ જળ ચડાવતા સમતે લક્ષ્મી જી ના નામ નો જાપ કરવો. આ ઉપાય ને એકધારા સાત ગુરુવાર કરવા. આ ઉપાય કરવાથી ઘર માં ક્યારેય પણ ધન ની અછત નહિ થાય.

ચંદ્ર ગ્રહને શાંત રાખવા માટે.

કુંડળી માં ચંદ્ર ગ્રહ ની ખરાબ દિશા ચાલવા થી ત્વચા સબંધી રોગ લાગી જાય છે. જે લોકો ની કુંડળી માં ચંદ્ર ની દિશા યોગ્ય ચાલી રહી હોય તો તે લોકો એ દૂધ નો ઉપાય કરવું. ઉપાય દ્વારા શુક્રવાર ના દિવસે દૂધ નું દાન કરવું અને આ દિવસે દૂધ બિલકુલ ન પીવું. એ સિવાય શુક્રવાર ના દિવસે કોઈ કુવા ની અંદર દૂધ નાખી આવવું. એવું કરવાથી ચંદ્ર ગ્રહ શાંત રહેશે અને તમારા પર આ ગ્રહ ની ખરાબ અસર નહિ પડે.જો વાર-વાર એક્સીડેંટ થઈ રહ્યું છે તો . જો કોઈની સાથે વાર-વાર દુર્ઘટના કે એકસીડેંટ થઈ રહ્યા હોય તો (શુલ્કપક્ષ)ની અમાવસ્યાના તરત બાદન મંગળવારે 400 ગ્રામ દૂધથી ચોખા ધોઈને વહેતી નદી કે ઝીલમાં પ્રવાહિત કરી દો.

સતત સાત મંગળવારે સુધી આ ઉપાયને કરવાથી દુર્ઘટના બંદ થઈ જશે અમે શાંતિ આવશે.જો કુંડળીમાં કોઈ  ગ્રહ ખરાબ અસર આપી રહ્યા છે તો સોમવારના દિવસે સવારે જલ્દી ઉઠીને નિત્મકર્મથી નિવૃત થઈ સ્નાન વગેરે કરી તમારા આસપાસના શિવ મંદિરમાં જાઓ અને ત્યાં  શિવલિંગ પર કાચું દૂધ ચઢાવો.  સતત સાત સોમવાર સુધી આ ઉપાયને કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. સાથે જ કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ અસર આપી રહ્યા હોય છે તો એ પણ ટળી જાય છે.

ઘરમાં અખંડ લક્ષ્મીના આહવાન માટે.

ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે એક લોખંડના વાસણમાં જળ, ખાંડ , દૂધ અને ઘી મિક્સ કરી લો. તેને પીપળના ઝાડની છાયાના નીચે ઉભા થઈને પીપળના મૂળમાં નાખવું. એનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે.સોમવારે શિવ મંદિરમાં કઈને દૂધ મિશ્રિત જક શિવલિંગ પર ચઢાવતા રૂદ્રાક્ષની માળાથી ૐ સોમેશ્વારાય નમ:નું 108 વાર જપ કરો. સાથે જ પૂર્ણિમાને જળમાં દૂધ મિક્સ કરી ચન્દ્રમાને અર્ધ્ય આપતા ઘરના ધંધામાં ઉન્નતિ આપવાની પ્રાર્થના કરો. આ ઉપાય પર અસર તરત જોવાય છે અને ઘરમાં પૈસા આવવું શરૂ થઈ જાય છે.

કુંડળીમાં ગુરૂના અશુભ થતા.

જો કુંડળીમાં ગુરૂ તમારા ખરાબ અસર આપી રહ્યા હોય તો વક્રી હોય તો દૂધમાં ખાંડ અને કેસર કે હળદર મિક્સ કરી સાંજના સમયે શિવલિંગ પર  ૐ નમ: શિવાયનો જાપ કરતા ચઢાવો. ગુરૂ તમને શુભ અસર ત્યાગ કરી શુભ ફળ આપશે. જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ