દૂધ માં આ એક વસ્તુ નાખીને કરો એનું સેવન,પછી જશે એ જાણીને દંગ રહી જશો…..

0
271

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણે હજારો વર્ષોથી દૂધ ને ખોરાકમાં લઇએ છે દૂધ વગર આપણો ખોરાક અધુરો છે તેની ઘણી વાનગીઓ બનાવીને પણ આપણે ઉપયોગ કરીએ છીએ એવી ઘણી વાનગીઓ છે જે દુધ વગર બની જ ન શક તેમાં પોષક તત્વ ભરપુર પ્રમાણમાં રહેલું છે

તે પ્રોટીન મેગ્નેશિયમ ફોસ્ફરસ જેવા પોષકથી ભરેલું છે આ ઉપરાંત તેમાં વિટામીન એ,ડી,કે અને ઇ રહેલા છે બધા લોકો દુધમાં ખાંડ નાખીને પીતા હોય છે પરંતુ તેમાં બીજા કેટલાક પદાર્થ ભેળવાથી પણ ઘણા લાભ થાય છે ખાલી દુધ પીવાથી ઘણો ફાયદો થશે અને તેમાં અમુક વસ્તુ ભેળવીને પીવાથી તેના ગુણ વધી જશે.

મિત્રો સામાન્ય રીતે લોકો રાત્રે ગરમ દૂધ પીધા બાદ સૂતા હોય છે અને ખરેખર ગરમ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું ખુબ જ હિતાવહ હોય છે તેના ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપરાંત ઊંઘ પણ સારી આવે છે પરંતુ મિત્રો જો તમે દૂધમાં એક તજ અને થોડું મધ મિક્સ કરી પછી તે દૂધનું સેવન કરો તો તેના અદ્દભુત ફાયદાઓ તમને મળી શકે છે તે દૂધનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ત્વચાથી શરૂઆત કરીને ડાયાબીટીસ અને કેન્સર સુધી ફાયદાકારક છે આ દૂધનું સેવન તમને અનેક લાભો પ્રદાન કરે છે જે આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવવા જઇ રહ્યા છીએ.

આપણને બધાને ખબર છે કે દુધમાં હળદર ભેળવીને પીવાથી ઋતુના બદલાવાથી થતી બીમારીઓ જેમકે, શરદી ઉધરસ જેવી સમસ્યા થતી નથી અને તે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે હળદર અને દુધના ફાયદાઓ વિષે તો બધા જાણે જ છે તમેને ખબર છે કે દુધ અને તજ ભેળવીને પીવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે તો આજે જાણીએ તે ફાયદા વિશે.

દુધમા તજ ભેળવીને પીવુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે તે પીવાથી આપણી પાચનતંત્રની શક્તિ વધે છે ઉંઘ ન આવવાની સમસ્યા દુર થાય છે, મધુપ્રમેહને કાબુમા કરે છે અને તે આપણા ચેહરા પર ચમક લાવે છે આના જેવા જ અનેક ચમત્કારી ફાયદાઓ છે તેના વિશે જાણીએ.દૂધમાં તજ મેળવીને પીવાથી પાચનતંત્ર મજબુત બને છે અને તેનાથી તમારી પેટને લગતી બધી જ મુશ્કેલીઓ દુર થાય છે આ પીવાથી ગેસ અને પિત્ત જેવી સમસ્યા હંમેશા માટે તમારા શરીરથી દુર થઇ જાશે આ પીવાથી ભવિષ્યમા પાચન ને લગતી સમસ્યા થવાનો ખતરો ઓછો રહે છે.

આજના ભાગદોડ ભર્યા સમયમાં મોટાભાગના માણસો ને નીંદર ન આવવાની સમસ્યા હોય જ છે નીંદર ના આવાના અનેક કારણો છે કામના ટેન્શનથી લઇને રાત્રે સુતા પહેલા વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી રાત્રે ઊંઘતા પહેલા દુધમા તજ ભેળવીને પીવાથી ખુબ સારી નીંદર આવે છે તેમજ લોકોને મધુપ્રમેહ ની સમસ્યા પણ વધારે થાય છે આજના સમયમા ભોજનને સારી રીએ અથવા તો સમય પરના લેવાથી આ સમસ્યા વધારે થાય છે તેને કાબુમા કરવા માટે દુધમા તજ ભેળવીને પ-ઈવુ જોઇએ આ પીવાથી ઉચ્ચામા ઉચ્ચી ડાયાબિટિસ કાબુમા આવી જાય છે.

આજના જમાના મા વધારે પડતો કામનો બોજ હોવાથી બધાને તણાવ ની સમસ્યા થવી તે સામાન્ય બની ગયુ છે. વધારે તણાવ અને ચિંતામા રહેવાથી માણસો ડિપ્રેશન જેવી સમસ્યાથી જઝૂમી રહ્યા છે તે દુર કરવા દુધ સાથે તજ પીવુ જોઇએ ગરમ દુધમા તજ નાખીને પીવુએ શરીર માટે લાભદાયક બને છે તેનાથી સંધિવાની સમસ્યામા પણ રાહત મળે છે અને હાડકા મજબુત થાય છે.

દૂધ અને તજ મેળવીને પીવાથી ઘણા બધા ફાયદા થાય છે તેનાથી આપણા શરીરની નાના મોટી સમસ્યાઓ દુર થાય છે અને આપણે તંદુરસ્ત બનીએ છીએ આનાથી તમારા ચામડીને લગતા દરેક પ્રશ્નોનો ઉકેલ આવી જાશે. તમારા ચેહરા પરથી ખીલ ખીલના ડાઘ કાળાશ વગેરે જેવી સમસ્યાઓ દુર થાય છે આપણે દુધતો દરરોજ પીએ છીએ પણ તેમા ખાલી તજ નાખીને પીવાથી આપણી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દુર થાય છે.

તજ અને મધ વાળું દૂધ પીવા ના ફાયદા. આ દૂધ બનાવવા માટે એક તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દો હવે જ્યારે તમે દૂધને ગરમ કરવા માટે મૂકો ત્યારે તમારે તેમાં એક મધ્યમ કદનું તજ નાખી દેવાનું છે ત્યાર બાદ દૂધને ગરમ કરીને ઉકાળી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને દૂધ એક ચમચી મધ ઉમેરી દો ત્યાર બાદ દૂધને હલાવીને પછી ગાળી લો અને ત્યાર બાદ તેનું સેવન કરવાનું રહેશે તમારે તેને ગાળ્યા વગર સેવન કરવાનું નથી.આ ઉપરાંત જો તમારે આટલી પ્રક્રિયા ન કરવી હોય તો તમે તજને મીક્ષ્યરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેની અડધી ચમચી તજનો પાવડર દૂધમાં મિક્સ કરી તે દૂધનું સેવન પણ તમે કરી શકો છો.

મિત્રો તમે આખા દિવસ દરમિયાન કરેલા કામને કારણે થાકી ગયા હોય તો આ દૂધનુ સેવન તમારો થાક દૂર કરે છે તેમજ થાક દૂર કરી તમને આરામ આપે છે તેનાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.તજ અને મધમાં એવા કેમિકલ રહેલા છે કે જો તે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાંથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં આવે છે કારણ કે આ દૂધનું નિયમિત સેવન કરવાથી સૂગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે ખાસ કરીને જેને હાઇપર ડાયાબીટીસ છે તેના માટે સૌથી ઉત્તમ ગણાય છે.

તજ વાળા દૂધમાં અમૂક એવા કમ્પાઊંડસ છે કે જે કેન્સર સામે રક્ષણ આપે છે એટલે કે જો તમે નિયમિત રીતે તજ અને મધ વાળું દૂધ પીવો તો કેન્સર થવાના ચાન્ચીસ નહિવત થઇ જાય છે.ઉપર જણાવ્યું તે પ્રમાણે જો દૂધમાં તજ અને મધ ઉમેરી દેવામાં આવે તો તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ પણ આવી જાય છે માટે તે આપણા વાળ અને ત્વચાની લગભગ બધી જ સમસ્યાને દૂર કરે છે આ ઉપરાંત ત્વચા અને વાળને ઇન્ફેકશનથી બચાવે છે.

આ દૂધનું સેવન આપણી પાચન શક્તિ સુધારે છે તેમજ જો કોઈને ગેસની સમસ્યા રહેતી હોય તો તેને આ રીતે બનાવેલું તજ અને મધ વાળા દૂધનું સેવન કરવું જોઈએ તેના સેવનથી ગેસની સમસ્યા ગાયબ થઇ જાય છે.રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે મિત્રો પ્રાચીન કાળમાં પણ આ રીતે દૂધનું સેવન કરવામાં આવતું જો બાળકને તજ અને મધનું દૂધ પીવડાવવામાં આવે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી બીમાર નથી પડતા.

તેમજ ગળાની સમસ્યા માટે પણ આ દૂધ ઉત્તમ ગણાય છે ગાળામાં ઇન્ફેકશન લાગ્યું હોય કફ જેવું તેમજ બેસી ગયેલું લાગતું હોય તો તજ અને મધ વાળા દૂધનું સેવન તેમાં રાહત આપે છે.તો આ રીતે હવેથી માત્ર સાદું દૂધ નહિ પરંતુ તજ અને મધના ઉપયોગથી ગરમ કરીને બનાવેલ દૂધનું જ સેવન કરજો આમ કરવાથી તમે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેશો.