મરવા પડેલા ડોસાએ મોબાઈલમાં ખરાબ વિડીયો દેખાડીને 7 વર્ષની દીકરી સાથે કર્યું એવું કે લોકોએ ઢીકે પાટે ઝૂડી નાખ્યો, આવા લોકોથી ચેતજો..!

માણસ તેની વિચારધારા અને તેના સારા કામોથી મહાન બને છે, પરંતુ અત્યારના સમયમાં તો કેટલાક વ્યક્તિઓ સામેવાળા કોઈ વ્યક્તિનું ધ્યાન રાખ્યા વગર ન કરવાના કારનામાં આચરી બેસે છે, અને ત્યારબાદ તેમને ધરાઈ ધરાઈને પછતાવો થતો હોય છે, પરંતુ એક વખત કોઈપણ અવળો પગલું ભર્યાબાદ અંતે પછતાવા કર્યા પર પણ કોઈ ફાયદો થતો નથી..
અત્યારે એક 65 વર્ષના ડોસાએ ન કરવાનું કામ આચરી નાખ્યું છે, જેને લઇ હાલ હવે તેનો પરિવાર પણ તેને ઘરમાં રાખવા માટે રાજી નથી તેના બંને દીકરાએ આ ડોસાને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો છે. આ બનાવો પરિધાન નગર સોસાયટીનો છે, આ સોસાયટીમાં 65 વર્ષના રમણીક લાલ નામના વડીલ તેના બંને દીકરાના પરિવારજનોની સાથે રહે છે..
તેમની સોસાયટીમાં તેમના પડોશમાં દીપકકુમાર નામના નોકરિયાત વ્યક્તિની સાત વર્ષની પ્રિયા નામની દીકરી પણ તેના મા બાપ સાથે રહે છે. પ્રિયા વારંવાર રમણીક લાલના ઘરે તેમના પૌત્ર સાથે રમવા માટે આવી પહોંચતી હતી, અને એ સમય દરમિયાન એવી ઘટના બની જવા પામી છે કે, જેના વિશે કોઈ વ્યક્તિએ ક્યારે વિચાર પણ કર્યો નહીં હોય..
રમણીક લાલની ઉંમર 65 વર્ષની હતી અને આ ઉંમરે ભક્તિના રંગમાં રંગાઈ જઈને રાજી ખુશીથી શાંતિમય જીવન વિતાવવાને બદલે તેણે માત્ર સાત વર્ષની આ દીકરી ઉપર પોતાની ખરાબ નજર બગાડી નાખી હતી. બીચારી આ દીકરીનો શું વાંક કે, તેને આ નરાધમ ડોસાનો સામનો કરવો પડ્યો હતો..
આ દીકરી તેની સોસાયટીમાં રમી રહી હતી, ત્યારે 65 વર્ષના ડોસાએ તેને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે, હું તને મારા મોબાઈલમાં ગેમ રમવા માટે ક્યારેય પણ ના નહીં પાડુ, તું મારા મોબાઈલની અંદર ગેમ રમી શકે છે. તેમ કહીને તેને સાત વર્ષની આ દીકરીને પોતાની પાસે બોલાવી અને ત્યારબાદ પોતાના મોબાઈલ ફોનની અંદર ખૂબ જ ખરાબ વિડિયો આ દીકરીને દેખાડવા લાગ્યો હતો..
અને જોત જોતામાં તો તેણે આ દીકરી સાથે અડપલા કરવાના પણ શરૂ કરી દીધા, સાત વર્ષની આ દીકરી સમજી ચૂકી હતી કે આ નારાધમ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવા જઈ રહ્યો છે, તે તરત જ ત્યાંથી નીકળી પડી અને પોતાના ઘરે દોડીને જતી રહી હતી બિચારી આ માસુમ અન્ય કોઈ વાત સમજી શકે એ પહેલા તો આ ડોસો તેના ઘર પાસે આવી પહોંચ્યો..
અને ફરીવાર આ બાળકીને પોતાની સાથે લઈ જઈને એક સુમસાન જગ્યાએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ આચર્યું હતું. બીચારી આ દીકરી રડતા-રડતા તેને ઘરે પહોંચી અને તેના માતા પિતાને જણાવી કે, પડોશમાં રહેતા વડીલે તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. શરૂઆતમાં તો તેના માતા પિતાના પણ હોશ છૂટી ગયા હતા..
અને તેઓ તેમની દીકરીની આ વાત ઉપર વિશ્વાસ કરી શકયા નહીં, પરંતુ જ્યારે તેઓ હકીકત જાણી ત્યારે તેમના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા અને તાત્કાલિક ધોરણે તેઓ નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને આ ડોસા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી. આ ડોસાની કાળી કરતુતો જ્યારે સૌ કોઈ લોકોની સામે આવી પહોંચી ત્યારે દરેકના માથા નીચે શરમથી ઝૂકી ગયા હતા..
તેના પરિવારજનોએ તો આ ડોસાને ઘરમાંથી ધક્કો મારીને બહાર પણ કાઢી મુક્યો હતો અને કહ્યું કે, તમે અમારા પરિવારને શરમાવી દીધો છે, આ ઉંમરે તમને જે પણ ચીજ વસ્તુની જરૂર પડયે તે અમે પૂરી પાડીએ છીએ, છતાં પણ તમે ન કરવાના કારનામાં કરી બેઠા છો, અને એક બાળકીની જિંદગી સાથે તમે છેડછાડ કરી નાખી છે..
તમને હવે અમારી સાથે રહેવાનો કોઈ પણ અધિકાર નથી. તેમ કહીને તેના બંને દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો હતો હાલ તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને પોલીસ તેની ધરપકડ કરીને પૂછપરછ પણ ચાલુ કરી દીધી છે. મરવા પડેલા આ ડોસા એ એવું કામ કરી નાખ્યું છે જેનાથી સમગ્ર વિસ્તારમાં ફફળાટ મચી ગયો છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.