દિવાળીની રાત્રે જરૂર કરીલો આ ખાસ ઉપાય, નવા વર્ષમાં બની જશો માલામાલ………

0
223

આ વખતે દિવાળી નું પર્વ પુરા દેશ માં 14 નવેમ્બર એ મનાવવામાં આવશે. દિવાળી નો તહેવાર અમાસ ના દિવસે પડે છે. આ દિવસે કાર્તિક અમાસે પડી રહી છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે દિવાળી ની રાત્રે કરવામાં આવે છે અને આ ઉપાયો ને કરવાથી જીવન માં આવી રહેલ બધી સમસ્યાઓ નો અંત થઇ જશે. આ પૂરો મહિનો શુભ હોય છે અને અમાસ ની રાત્રે કરેલ ઉપાય વ્યક્તિ ના જીવન માં શુભતા લાવે છે. ધર્મ શાસ્ત્ર ની માનીએ તો જો વ્યક્તિ આ ઉપાય પૂરી શ્રદ્ધા ની સાથે કરે તો તેના બધા દુખ દુર થઇ જાય છે અને તેને ખુશીઓ જ ખુશીઓ મળે છે.

અમાસ ના દિવસે માછલી ને ખાવાનું ખવડાવવું જોઈએ. આં દિવસે લોટ ની નાની નાની ગોળીઓ બનાવીને અને તેને માછલીઓ ને ખવડાવો. આ ઉપાય સવારે અને સાંજ ના સમયે કરો. જે વ્યક્તિ અમાસ ની રાત્રે આ ઉપાય કરે છે તેને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે અને ઘર પર ખરાબ નજર પણ નથી લાગતી. જો તમે ઈચ્છો છો કે ઘર માં બધું શુભ થાય, બધું મંગળ રહે અને અમંગળ ની છાયા ના પડે તેથી દિવાળી ની રાત્રે આ ઉપાય જરૂર કરો. દિવાળી ની રાત્રે બધા પોતના પોતાના ઘર માં પૂજા કરે છે અને જો કોઈ કારણ વશ તમે આ પૂજા માં અત્યાર સુધી સામેલ ના થઇ શક્યા તો આ વર્ષે જરૂર પૂજા કરો. પરિવારજનો ની સાથે મળીને પૂજા કરવા પર વિશેષ ફળ મળે છે.

દિવાળી ના દિવસે માતા લક્ષ્મી અને શ્રી ગણેશ ને પૂજવામાં આવે છે. પરંતુ આ દિવસે અમાસ થવાના કારણે હનુમાન ચાલીસા નો પણ પાઠ કરવો જોઈએ. એવું કરવા પર વિશેષ ફળ મળે છે. સવારે નહાઈ-ધોઈને હનુમાન ચાલીસા નો પાઠ કરો અને હનુમાનજી ને લાડુ નો ભોગ લગાવો. પછી થી તેને પ્રસાદ ના રૂપે ગ્રહણ કરો. જો તમે આ દિવસે ચમેલી ના તેલ નો દીવો તુલસીજી ની પાસે લગાવશો તો બહુ લાભ થશે.

આ દિવસે લોકો પોતાના પાપ ની માફી માંગે છે. આ દિવસે કીડીઓ ને ખાંડ મળેલ લોટ ખાવાને આપવાનું શુભ માનવામાં આવે છે. ખાંડ મળેલ આ લોટ ને કોઈ વૃક્ષ ની નીચે નાંખો કીડીઓ આપમેળે પોતાનું ભોજન કરી લેશે. કહે છે કે આ દિવસે નાના જીવો ને ભોજન કરાવવાથી પાપ દુર થઇ જાય છે અને સારા ફળ ની પ્રાપ્તિ થાય છે.

મહેનત કરવા છતાં અસફળ છો તો દિવાળી ની રાત્રે કરેલ આ ઉપાય થી જરૂર તમારી નોકરી લાગશે. એક લીંબુ લો અને સવારે ના સમય જ તેને ધોઈને પોતાના ઘર ના મંદિર માં રાખી દો. પછી રાત ના સમયે આ લીંબુ ને બેરોજગાર વ્યક્તિ ના માથા થી 7 વખત ઉતારો. તેના પછી આ લીંબુ ને લંબાઈ માં 4 ભાગ માં કાપી લો. છેવટે કાપેલ લીંબુ ના ચારે ભાગ ને કોઈ ચોકડી પર જઈને ચારે દિશાઓ માં ફેંકી દો. નોકરી નો શુભ સમાચાર જલ્દી મળશે.

કારોબારીઓ ની પાસે જો પૈસા નથી રોકાઈ રહ્યા તો તેના માટે દિવાળી ની રાત્રે 5 લાલ રંગ ના ફૂલ લો અને આ ફૂલો ને 5 સળગતા દીવાની સાથે પાણી માં વિસર્જિત કરી દો. ભગવાન થી આરાધના કરો કે તમારા બધા અટકેલ કામ જલ્દી પુરા થઇ જાય. થોડાક જ દિવસો માં ફર્ક નજર આવશે. ખુશીઓ વહેંચવાથી વધે છે. આ દિવસે ભૂખ્યા અને ગરીબ લોકો ને ભોજન કરાવવું જોઈએ. થઇ શકે તો ગરીબો ને દાન આપો. તમારા દાન થી કોઈ ના જીવન ની કાળી અમાસ રોશની થી ભરાઈ જશે. આસપાસ રહેવા વાળા ગરીબો માં મીઠાઈ વહેંચો. ગરીબો ને દાન આપવાથી બહુ પુણ્ય મળે છે.

દિવાળી પર લક્ષ્મીજીની કૃપા મેળવવા કરો પાંચ માંથી કોઈપણ એક સરળ ઉપાય, ત્રીજા નંબરનું તો તાત્કાલિક ફળ આપશેદિવાળીનો તહેવારમાં લક્ષ્મીજીની પૂજા કરવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે દિવાળી ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ને રવિવારના દિવસે દેશભરમાં ખુબજ ધૂમધામ થી ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે દિવાળીના રાત્રે લક્ષ્મીજી અને ઘણી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામજી ૧૪ વર્ષના વનવાસ કરી અને રાવણનો વધ કરી ત્યારબાદ અયોધ્યામાં પાછા આવ્યા હતા ભગવાન શ્રી રામજીની પાછા આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવાનું વિધાન માનવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વિધિ-વિધાનપૂર્વક ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો આગમન થતું હોય છે. પરંતુ જો તે સિવાય પણ એવા અનેક ઉપાયો છે જે દિવાળીના દિવસે કરવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે આજે તમને એવા ઉપાયો જણાવીશું.

તેની જાણકારી આપશો કે જે કરવાથી તમારા જીવનમાં દરેક વસ્તુ શુભ થશે અને માતાજી નો આશીર્વાદ તમારી ઉપર બની રહેશે. જો તમારી ઈચ્છા હોય કે માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર બની રહે તો દિવાળીના દિવસે પીપળાના પાન તોડી અને તેમને ઘરમાં લાવો. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે પીપળાના પાન કોઈપણ જગ્યાએથી કાપેલા કે ફાટેલા ના હોવા જોઈએ. ત્યારબાદ તે બધા ઉપર ઓમ મહાલક્ષ્મી નમઃ લખીને તેને પૂજા સ્થળ પર રાખી દેવા.

માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવાળીની રાત્રે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા લવિંગ અને એલચીનું મિશ્રણ તૈયાર કરી અને તેનાથી દરેક દેવી-દેવતાઓ ને તિલક લગાવવું. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા બની રહેશે. જો દિવાળીના દિવસે તમે કોઈ કિન્નર જોવા મળે તો તેને મિઠાઈ અને પૈસા જરૂરથી આપવા અને તેના બદલામાં કિન્નર જોડેથી એક રૂપિયાનો સિક્કો જરૂરથી લેવો. આ સિક્કાને તમારા ઘરની તિજોરીમાં કે જ્યાં ધન રાખતા હોય તે જગ્યા પર રાખી દેવો. આ ઉપાય કરવાથી નિર્ધનતા દૂર થાય છે અને આ ઉપાય ખૂબ જ કારગર પણ માનવામાં આવે છે.

આ વર્ષની દિવાળી ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિવારના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે. જો તમે આ દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો છો. તો તેનાથી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારી પર બની રહેશે. તે ઉપરાંત વડના પાન ઉપર હળદર થી સ્વસ્તિકનું નિશાન બનાવો અને તેને તિજોરીમાં રાખી દેવો તેનાથી ધનમાં વૃદ્ધિ થશે. જો તમે પણ ધનમાં વૃદ્ધિ કરવા માગતા હોય તો અને જો શુભ પરિણામ મેળવવા માગતા હોય તો દિવાળીની રાત્રે તમારા ઘરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવો અને રાતના સમયે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો.