દિવસ નો આ સમય શારીરિક સંબંધ બનાવવા માટે હોઈ છે સૌથી સારો,આ સમયે સંબંધ બાંધવાની થાય છે ફાયદા….

0
511

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને જણાવા જઇ રહ્યા છે અગત્યની માહિતી જે તમારા જીવન માં ઉપયોગી બનશે,આ લેખ માં અમે તમને જણાવીશું કે દિવસ નો કયો એવો સમય છે જે સંભોગ માટે શ્રેષ્ઠ છે તો ચાલો જાણીએ.ઘણા યુગલો લગ્ન જીવનમાં સંબંધોને લઈને ચિંતિત હોય છે.જીવનસાથીને કેવી રીતે સંતોષ કરવો તે અંગે નવા પરણેલા યુગલો હંમેશા મૂંઝવણમાં હોય છે.

આજે અમે તમને સંબંધ બાંધવાના સમય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમને અને તમારા જીવનસાથીને સંપૂર્ણ સંતોષ મળશે.મનોવિજ્ઞાનમાં ફ્રન્ટીયર્સના સંશોધન મુજબ, સ્ત્રીઓ અને પુરુષોના કામવાસનામાં મોટો તફાવત છે.તે જરૂરી નથી કે તે બંને એક જ સમયે કામવાસનાનો અનુભવ કરે.મહિલાઓ સાંજે સૌથી વધુ કામવાસના અનુભવે છે જ્યારે પુરુષો સવારે વધુ સક્રિય હોય છે.

સંશોધન સાથે સંકળાયેલા ડેટા મુજબ, મોટાભાગના યુગલો રાત્રે 9 વાગ્યા પછી સૂવાના પહેલાં સંબંધ બનાવે છે.જો કે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ સૂતા પહેલા સંબંધ હોવો જોઈએ નહીં.તે હોઈ શકે કે દિવસના અંત પછી તમારા માટે સંબંધ બાંધવાનું સરળ છે પરંતુ ડોકટરો તેને યોગ્ય માનતા નથી.ડૉક્ટર માઇકલ બ્રુઆસના જણાવ્યા અનુસાર, ઘણાં યુગલો એવા છે કે જેઓ રાત્રે સુતા પહેલા સંબંધ બાંધવા માંગે છે, પરંતુ આ સમયે તેમને વધુ સારો અનુભવ મળ્યો નથી.

ખરેખર, આનું મુખ્ય કારણ એ છે કે એક દિવસની થાક પછી શરીર થાકી જાય છે અને આને લીધે, તમે અંતકરણનો આનંદ માણી શકતા નથી.માઇકલના જણાવ્યા અનુસાર, સવારના સમયે સંબંધ રાખવું શ્રેષ્ઠ છે કારણ કે તમે આખી રાત સારી નિંદ્રા મેળવીને અંતકરણનો આનંદ માણી શકો છો.સવારે ઉઠ્યા પછી, બંને ભાગીદારો ઉર્જાથી ભરેલા હોય છે અને સવાર દરમિયાન તેમનું હોર્મોન શિખરે રહે છે.

જેથી તમે સંબંધ બનાવી શકો.ડોક્ટર માઇકલના જણાવ્યા મુજબ, બંને ભાગીદારો સવારે સંબંધ રાખીને તાજગી અનુભવે છે અને પછી સંપૂર્ણ શક્તિ સાથે તેમના દિવસની શરૂઆત કરે છે.દિવસભર આપણને કામ કરવાની એનર્જી મળે, આપણી પ્રોડક્ટિવિટી જળવાઈ રહે તે માટે આપણે સવારે ઉઠીને શું કરીએ છીએ? 1 કપ સરસ ગરમ કોફી પીયે છીએ. પરંતુ કોફીથી વધારે ખુબ જ સરસ વસ્તુ શું છે એ તમને ખબર છે? આ તમારું સ્ટ્રેસ બસ્ટર પણ છે અને દિવસભર પ્રોડક્ટિવિટી બનાવી રાખવા માટે મદદ પણ કરે છે અને તે જે મોર્નિંગ સેક્સ અર્થાત સવારના સમયે કરવામાં આવેલો સમાગમ.

જી હાં રાત્રિની ખુબ જ સારી નિંદ્રા બાદ સવારે સવારે બોડી વર્કઆઉટ માટે એકદમ રેડી હોય છે અને સેક્સથી વધારે મોટું વર્કઆઉટ સવારે શું હોઈ શકે ? શા કારણે સવારમાં કરવામાં આવેલો સમાગમ બેસ્ટ છે?રાત્રી કરતા સવારે કરવામાં આવેલા સમાગમ કરવાથી ફીલ ગુડ કેમિકલ એટલે કે જેને લવ ડ્રગ પણ કહેવામાં આવે છે. ઓક્સીટોસિન રિલીઝ થાય છે જેના કારણે કપલ્સ વચ્ચે દિવસભર બોન્ડિંગ બની રહે છે.

બેલ્ફાસ્ટ સ્થિત કિન્સ યુનિવર્સીટીના એક અભ્યાસ દરમિયાન જાણવામાં આવ્યું છે કે અઠવાડિયામાં ત્રણ દિવસ સવારના સમયે સેક્સ કરવાથી આપનો દિવસ હેલ્ધી પસાર થાય છે. મોર્નિંગમાં સેક્સ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ખુબ જ સારું હોય છે અને બ્લડ પ્રેશર ઓછું હોય છે. હૃદય પર પ્રેશર ઓછું પડે છે અને હાર્ટ જલ્દી હેલ્ધી રહે છે. મોર્નિંગમાં સેક્સ કરવાથી તમારો માઈગ્રેનનો પ્રોબ્લેમ પણ દૂર થઇ શકે છે.

આ વાત સાબિત થઇ ચુકી છે કે મોર્નિંગ સેક્સ સ્ટ્રેસ બસ્ટર છે અને સવારના સમયે સેક્સ કરવાથી દિવસભર મૂડ બન્યો રહે છે. તેનું કારણ એ પણ છે કે મોર્નિંગ સેક્સ દરમિયાન ડોપામાઈન અને સોરોટોનિન હોર્મોન્સ રિલીઝ થાય છે જે સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે. દિવસભર મૂડ સારો રહેવાથી તમારી કામમાં પણ પ્રોડક્ટિવિટી વધશે.નિયમિત રૂપે મોર્નિંગ સેક્સ કરવાથી આપનો દિવસ સારી રીતે પસાર થાય છે એટલું જ નહિ પરંતુ ઈમ્યુઅન સિસ્ટમ એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા પણ મજબૂત થાય છે.

એવામાં શરદી, ખાંસી,ઉધરસ, ફલૂ થવાની સમસ્યા ઓછી થાય છે.હોર્મોન એક્સપર્ટ મયંક પારેખ ના કહેવા મુજબ, તમે તમારી સેક્સ લાઈફને આ બધી ઝંઝટમાં પડવા કરતા ખૂબ જ સરળ રીતે વધુ મજેદાર બનાવી શકો છો.તેમના કહેવા મુજબ બપોરે 3 કલાકે સેક્સ કરવાથી તે વધુ યાદગાર બની રહેશે.કેમ બપોરે કરવું જોઈએ સેક્સ,મયંક પારેખ નું માનવું છે કે, સેક્સના એન્જોયમેન્ટમાં હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે. હોર્મોસ દ્વારા સમાગમ માં ખુબજ આનંદ મળે છે.

વુમન કોડ નામની તેમની બુકમાં તેમણે વર્ણવ્યું છે કે, બપોર ના 3 કલાકે સમાગમ કરવાથી ખુબજ આનંદ મળે છે અને બપોરે 3 કલાકે પુરુષના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ વધારે હોય છે, જે તેને સેક્સ દરમિયાન માનસિક રીતે વધારે પ્રસ્તુત રાખે છે. અને તમને સમાગમ દરમિયાન ખુબજ આનંદ મળે છે.સવારનો સમય પણ છે બેસ્ટ,તમે બધા જાણો છો કે સવારના સમયે સમાગમ કરવાથી ખુબજ આનંદ મળે છે અને રિલેક્સ પણ રહેવાય છે.

સવારના સમયે કોઈ પણ પુરુસ રિલેક્સ હોય છે તેથી તેને સમાગમ દરમિયાન ખુબજ આનંદ આવે છે.આપણામાંથી ઘણા માને છે કે, સેક્સ માટે સવારનો સમય વધુ સારો છે કેમકે એ દરમિયાન પુરુષ વધારે ઈરેક્શન અનુભવે છે અને તે સાચું પણ છે.જ્યારે પુરુષ ઊંઘી જાય છે, ત્યારે તે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે કે જે સેક્સુઅલ ઉત્તેજના અને પરર્ફોમન્સ માટે મહત્વનું હોર્મોન છે.કોઈ પણ પુરુસ રાત્રે સુઈ જાય છે અને સવારે ઉઠે ત્યારે એ ખુબજ રિલેક્સ હોય છે એટલા માટે સવારે સમાગમ કરવું એ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.

બંને જોબ કરતા હોવ તો,મયંક કહે છે કે, બપોરે 3 વાગ્યાનો સમય પણ પુરુષ માટે સેક્સ કરવાનો એક સારો સમય છે, કેમકે જ્યારે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ડાઉન થાય છે, તેનું એસ્ટ્રોજન લેવલ વધે છે.હા તમે બંને જોબ કરતા હોવ તો આ સમયે સેક્સ કરવું શક્ય નથી, પણ વીકેન્ડમાં તો તમે ટ્રાય ચોક્કસ કરી જ શકો.મહિનામાં કેટલીવાર સેક્સ કરો છો તે પણ છે મહત્વનું,ઘણા લોકો એક મહિનામાં કશુજ પણ વિચાર્ય વગર ઘણી વખત સમાગમ કરતા હોય છે. પરંતુ તે ખુબજ હાનિકારક છે.

મહિનામાં તમે ક્યારે સેક્સ કરો છો તે પણ તમારા એન્જોયમેન્ટ પર ઘણી અસર કરે છે. તેમના કહેવા મુજબ ઑવ્યુલેશનના 10 દિવસ પછી સેક્સ માણવામાં આવે તો વધુ મજા આવે છે.એ સમય દરમિયાન મહિલાઓમાં ઓસ્ટ્રેજન અને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઊંચું હોય છે અને જેના કારણે તેમની કામેચ્છા વધુ તીવ્ર હોય છે.માટે સમાગમ કર્યા ના 15 થી 20 દિવસ ના અંતરાલે જ સમાગમ કરવું, આવું કરવાથી તમને સમાગમ દરમિયાન ખુબજ આનંદ આવશે.

અને તમે ખુબજ રિલેક્સ પણ રહેશો.મારા લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. મેરેજની પહેલી રાત્રે જ અમે અમારા ભૂતકાળ વિશે ચર્ચા કરી હતી. તે વખતે જ મારી પત્નીએ સ્વીકાર્યું હતું કે તે વર્જિન નથી.ને તેની સાથે કોઈ પ્રોબ્લેમ નહોતો, કારણકે મેરેજ પહેલા મારે પણ કેટલાક અફેર્સ હતા.ગયા વર્ષે અમારી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ, અને તેમાં તેના મેરેજ પહેલાના રિલેશનનો મુદ્દો આવી ગયો. મેં ફરી તેને આ વિશે પૂછ્યું, અને તેણે મને જણાવ્યું કે તેના બોયફ્રેન્ડે તેના પર રેપ કર્યો હતો.

આ જાણતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં મારી પત્નીને પૂરો સહકાર આપી તેને તેના એક્સ સામે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું. જોકે, થોડા સમયમાં જ તે ફસકી પડી, અને મને લાગ્યું કે તે જૂઠ્ઠું બોલી રહી છે.થોડા દિવસ પહેલા જ તેણે મને કહ્યું કે તેના પર કોઈ રેપ નથી થયો, અને મેરેજ પહેલા તેને ત્રણ બોયફ્રેન્ડ હતા. આ સાંભળતા જ હું ભાંગી પડ્યો. મને તેના ભૂતકાળ વિશે કોઈ વાંધો નહોતો.