‘હું કંઉ ત્યાં જ પરણવું પડશે’ કહીને પરાણે પરણાવેલી દીકરીએ સાસરે જઈને કર્યો એવો કાંડ બિચારા સાસુ-સસરા અને પતિ અડધી રાત્રે દોડતા થયા.. સમાજ ફફડી ઉઠ્યો..!

હાલના સમયમાં દરેક બાબતોમાં માતા અને પિતા સાચા સાબિત થતાં નથી, કારણ કે અત્યારની નવી પેઢીના બાળકો મનમાં એવી વિચારધારાઓ રાખીને બેઠા હોય કે, તેઓ હંમેશા તેમના માતા પિતાને ખોટા સાબિત કરી દેતા હોય છે. અત્યારે એક મા-બાપ માટે અતિશય હચમચાવી દેતો કિસ્સો આવ્યો છે..
જેને જાણ્યા બાદ સમાજના દરેક લોકો ફફડી ઊઠ્યા છે, દિન પ્રતિ દિન જુદા-જુદા પરિવારોમાંથી ક્યાંક ને ક્યાંક છૂટાછેડા કે ઘર તૂટવાના બનાવો ખૂબ જ વધારે પ્રમાણમાં સામે આવવા લાગ્યા છે, હાલ એક પિતાએ તેની વહાલસોયી દીકરીને પરણાવી હતી. પરંતુ એ દીકરી એવડો મોટો કાંડ કરી નાખ્યો કે, સાસરિયાના લોકો સહિત દીકરીના મા બાપને પણ સમાજમાં નીચું જોવાનો વારો આવી ગયો હતો..
દીકરીને ઉમર થાતાની સાથે જ મા બાપ તેમના માટે સારો ઘર કે સારી કન્યા શોધીને તેમના લગ્ન કરાવી આપે છે, એ વખતે ઘણી બધી વાર દીકરા કે દીકરીની પસંદ વિશે પણ પૂછવામાં આવતું હોય છે. હાલ પરિમલ ધામ સોસાયટીમાં રહેતા દામોદરભાઈની એકની દીકરી લક્ષ્મી માટે પરિવારે મુરતિયો જોવાનું શરૂ કરી દીધું હતું..
લક્ષ્મી એ તેના માતા પિતાને જણાવ્યું કે તે તેની કોલેજના એક યુવકને પસંદ કરી રહી છે, અને તેની સાથે પરણવા માંગે છે. પરંતુ દામોદર પાસે કહ્યું કે, આ તમામ બાબતો છોડી દેવી જોઈએ અને હું કહું ત્યાં જ તારે પરણવું પડશે. બીજી બાજુ લક્ષ્મી કહ્યું કે, તે તેની ઈચ્છા વગર કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી નથી.
પરંતુ દામોદરભાઈ અને તેમની પત્ની અમરાવતીબેનના દબાણમાં આવીને લક્ષ્મીના લગ્ન માટે હા પાડી દીધી હતી અને તેઓ જ્યાં કહે ત્યાં પરણવા માટે તૈયાર છે, તેમ જણાવી દીધું હતું. દામોદરભાઈ લક્ષ્મી માટે આપીયાલા ગામની અંદર રહેતા ગોપાલદાસભાઈનો એકનો એક દીકરો પરેશ નક્કી કર્યો હતો..
પરેશ વિદેશની કંપનીમાં ઘરે બેઠા જ નોકરી કરે છે, અને ખૂબ જ સારા પૈસા પણ કમાઈ છે. આ ઉપરાંત ગોપાલદાસભાઈ પણ ખૂબ જ મોટો વ્યવસાય ચલાવતા હોવાથી દામોદર પાસે તેમની દીકરી લક્ષ્મીને ગોપાલદાસ ભાઈના દીકરા પરેશ સાથે પરણાવાનું નક્કી કરી નાખ્યું હતું અને એ મુજબ લગ્નની તારીખો પણ લેવાય અને લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા..
પરંતુ દીકરીને પરણાવીને સાસરે મોકલી આપેલી લક્ષ્મીએ સાસરે જઈને મોટો કાંડ કરી નાખ્યો કે, ગોપાલદાસભાઈ તેમજ તેમનો દીકરો પરેશ અને પરેશની માતા કમલાબેન અડધી રાત્રે દોડતા થઈ ગયા હતા. તો બીજી બાજુ દામોદરભાઈ અને અમરાવતીબેનના પણ સમાજમાં નીચે મોઢું કરીને ચાલવાનો વારો આવી ગયો હતો..
લગ્ન થયા બાદ લક્ષ્મી તેના સાસરે રહેવા લાગી હતી અને ત્યાં શરૂઆતના દિવસોમાં તો સારી રીતે જીવન જીવવા લાગી પરંતુ તેના લગ્નનું પંદર દિવસનો સમય વીત્યો ત્યાર બાદ તેણે અડધી રાત્રે તેના પ્રેમીને બોલાવીને તેની સાથે ઘર મૂકીને ભાગી ગઈ હતી અને તેને આ પ્રેમીની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવીને તે ફરી પાછી ક્યારેય પરેશના ઘરે રહેવા માટે નહીં આવે તેવું એક ચિઠ્ઠીની અંદર લખીને ગઈ હતી..
જ્યારે સવારના સમયે ગોપાલદાસભાઈ અને આ ચિઠ્ઠી વાંચી ત્યારે તેઓ મોજમાં જ ઊઠી અને તરત જ દામોદર ભાઈને ફોન કરીને જણાવ્યું કે તેમની દીકરી લક્ષ્મી અન્ય કોઈ યુવકના પ્રેમમાં હતી અને તેની સાથે ભાગી ગઈ છે જેને લઇ ગોપાલદાસ ભાઈ ની ઈચ્છા સમાજમાં ઉતરી ગઈ છે સૌ કોઈ લોકો તેમના ઘર વિશે ખૂબ જ એલ વાતો પણ કરવા લાગ્યા છે
દામોદર ભાઈએ વખતે જણાવ્યું કે, તેમની દીકરીની ઈચ્છા પરેશ સાથે પરણવાની ન હતી, પરંતુ તેના વાતોમાં આવીને તેમની દીકરીઓ લગ્ન માટે હા પાડી હતી. અને અંતે તેમને ખૂબ જ માઠું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. આ દીકરીએ એક સાથે બે-બે વ્યક્તિઓના ઘરને ભાંગી નાખ્યા હતા..
એક બાજુ ગોપાલદાસભાઈનું ઘર બરબાદ થઈ જવા પામ્યું હતું, તો બીજી બાજુ દામોદર ભાઈને પણ માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે ફફળાટનો માહોલ સર્જાઈ ગયો હતો. આ મામલાને લઈને સમાજના દરેક લોકો ખૂબ જ ફફડી ઊઠ્યા છે, અને વિચારવા પર મજબૂર બન્યા કે, આખરે આવનારી પેઢીના બાળકો શું કરશે તેનું નક્કી નથી..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.