મોડે સુધી સુતી રેહતી દીકરાનું વહુને ઉઠાડવા ગયેલી સાસુએ રૂમમાં જોઈ લીધું એવું કે, ધોળે દિવસે અંધારા આવી ગયા, હચમચાવતો વિચિત્ર કિસ્સો..!

મોડે સુધી સુતી રેહતી દીકરાનું વહુને ઉઠાડવા ગયેલી સાસુએ રૂમમાં જોઈ લીધું એવું કે, ધોળે દિવસે અંધારા આવી ગયા, હચમચાવતો વિચિત્ર કિસ્સો..!

હાલના સમયમાં પરિવારમાં સાસુ-વહુઓ વચ્ચે થતા ઝઘડાઓ ખૂબ જ જોવા મળે છે. દરેક લોકોને પોતાના મનનું ધારેલું કરવા માટે તેઓ બીજા લોકો સાથે ઝઘડાઓ કરી રહ્યા હોય છે અને એક જ પરિવારમાં રહેતા સાસુ વહુને કારણે પરિવારમાં લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. હાલમાં પણ આવી જ ઘટના સામે આવી છે.

આ ઘટના જોઈને દરેક લોકોના મોઢા ફાટી ગયા હતા. આ ઘટના ગ્વાલિયરમાં બહોદાપુર વિસ્તારમાં આવેલા કુશવાહ મોહલ્લામાં રહેતા પરિવારની વહુ સાથે બની છે. પરિવારમાં માતા-પિતા તેમજ પતિ-પત્ની રહેતા હતા. જેમાં દીકરાના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતા. જેના કારણે તેઓના પરિવારમાં એક નવી વહુ આવી હતી.

નવવિવાહિત વહુનું નામ નયનાબેન હતું અને તેમના પતિનું નામ રમેશભાઈ છે. રમેશભાઈના લગ્ન નયનાબેન સાથે થોડા દિવસો પહેલા જ થયા હતા. બંને જણા પોતાનું ખૂબ જ સારું એવું જીવન જીવી રહ્યા હતા. નયનાબેનની ઉંમર 30 વર્ષની હતી. રમેશભાઈના લગ્ન ઘણા વર્ષો પછી થયા હતા. નયનાબેનને ઘણા સમયથી બીમારી હતી.

તેઓને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. જેના કારણે તેમની શ્વાસની બીમારી હતી. તેઓ ઝડપથી કામ કરી શકતા ન હતા અને જો તેઓ ઝડપથી કામ કે કોઈ ઝડપી વસ્તુ ઉચકતા તો તેમને શ્વાસ ચડતો હતો અને તેઓ શ્વાસ લઈ શકતા ન હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે નયનાબેનની સાસુ તેને વારંવાર  ટોકી રહી હતી.

સાસુનું કહેવું હતું કે, તેમની દીકરાની વહુ કામ કરી રહી નથી અને વહેલી ઉઠતી નથી, જેના કારણે સાસુ બહુ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. દીકરાની બહુ મોડે સુધી રહેતી હતી. જેના કારણે સાસુ તેને વારંવાર જગાડવા જતા હતા પરંતુ નયનાબેન પોતાની બીમારીને કારણે સુઈ રહેતા હતા. એક દિવસ સવારના સમયે મીનાબેન પોતાના રૂમમાંથી બહાર આવ્યા નહીં.

જેના કારણે તેમની સાસુ નયનાબેનને રૂમમાં જગાડવા માટે ગયા હતા. તે સમયે અચાનક જ સાસુએ રૂમમાં એવું જોયું કે, જોતાની સાથે જ તેઓ ત્યાંને ત્યાં બેસી ગયા હતા અને બૂમ પાડી બેઠા હતા. સવારનો સમય હોવાને કારણે સાસુએ બૂમ પાડી હતી. જેના કારણે આડોશ પાડોશના લોકો અને પરિવારના લોકો ભેગા થઈ ગયા હતા.

દરેક લોકો ઘરે દોડવા લાગ્યા હતા. લોકોએ રૂમ પાસે આવીને જોયું તો, નયનાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. તેમના પતિ રમેશભાઈ સવારે વહેલા જાગીને તેમના કામ ધંધે જતા રહ્યા હતા અને નયનાબેન મોડી સુધી સૂઈ રહ્યા હતા. જેના કારણે કંટાળેલી સાસુએ તેમની જગાડવા ટકોર કરી ત્યારે તેમણે દરવાજો પોતાની સાથે નયનાબેનને લટકતા જોયા હતા.

તેમણે તરત જ પોતાના પતિ અને દીકરાને આ વાતની જાણ કરી હતી અને સાથે નયનાબેન ના માતા પિતાને પણ આ વાતની જાણ કરી હતી. પોલીસને પણ નયનાબેન આપઘાત કર્યા હોવાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસને હાથ ધરી હતી.

નયનાબેન ના માતા પિતાએ તેમના સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી હતી. કારણ કે તેમની વારંવાર તેમની સાસુ તેને હેરાન કરી રહી હતી. જેના કારણે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી. પિયર પક્ષના લોકોને આ વાતની જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા. રમેશભાઈની પત્નીનું આવું મૃત્યુ થઈ જવાને કારણે તેઓ આઘાત સહન કરી શકયા નહીં.

ઘરમાં ખુશીનો માહોલ શરૂ થાય તે પહેલા આજ અંધકાર છવાઈ ગયો હતો. નયનાબેન એ પોતાની બીમારીથી કંટાળીને આ પગલું ભરી લીધો હતો જેના કારણે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. આવા કિસ્સાઓ ખુબ જ સામે આવી રહ્યા છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

dharmikofficial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *