દીકરીને સો સલામ પોતાના જીવની ચિંતા કર્યા વગરજ ડૂબી રહેલા લોકોની કરી મદદ,જાણો વિગતે…..મ

0
153

મિત્રો સ્વાગત છે અમારા લેખમાં,થોડા મહિનાઓ પહેલા મધ્યપ્રદેશમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક બસનો અકસ્માત બન્યો હતો અને તેમાં બસ સીધી સતના બાજુએ જઈ રહી હતી અને તે બસમાં પેસેન્જર ભરેલા હતા.આ બસમાં ખાબકી જવાથી ૪૭ લોકોના મૃત્યુ થઇ ગયા હતા. આ બસ અકસ્માત થયો તેવા સમયે સરદા ગામની શિવરાણી લોણીયા અને આશા બંસલ લોકોને આ અકસ્માતમાંથી બચાવવા પ્રયાસો કર્યા હતા.

તેને જણાવ્યું કે, તે આ ઘટના જોયા પછી તરત જ તેના જીવની ચિંતા કર્યા વગર જ તે બાણસાગર કેનાલમાં કૂદી ગઈ હતી અને કૂદીને ત્યાં બસના પાછળના દરવાજામાંથી બહાર નિકરી રહેલા ૭ લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં એક બાળક પણ હતું.આ બસનો ડ્રાઈવર જાતે જ બહાર નિકરી ગયો હતો. આ મામલા વિષે શિવાનીએ કહ્યું સવારના ૭:૩૦ વાગે હું મારા ઘરની બહાર હતી અને તેવામાં બસ કેનાલ વાળા રસ્તાથી જઈ રહી હતી અને તેવામાં અચાનક તે કેનાલમાં ખાબકી ગઈ હતી.

આ બસ કેનાલમાં પડતાની સાથે જ હું તેને જોઈને ચીસો પાડતી પાડતી તેની બાજુએ દોડી અને ત્યાં બસના પાછળના દરવાજેથી લોકો બહાર નિકરી રહ્યા હતા. પણ પાણીના પ્રવાહમાં કેટલાય લોકો વહી જતા હતા અને તે જ સમયે હું તેમને બચાવવા માટે વિચાર્યા વગર જ કેનાલમાં કૂદકો મારી દીધો હતો. મારાથી જે લોકોને બચાવી શકાય તે લોકોને મેં બચાવ્યા હતા.

ગયા અઠવાડિયે આપણે જોયું કે આપણે આપણાથી કાઢી શકાતા અવાજોમાં સતત નવા પાસાં ઉમેરતા ગયા. એમ કરતાં બોલી તૈયાર થઈ. બોલી ભાષાની શરૂઆત હોય છે. બોલીમાં કુદરતી જે અવાજો કાઢવાની આપણામાં ક્ષમતાઓ હતી તેમાં આપણી કલ્પનાશક્તિ ઉમેરીને વધારે પ્રકારના અવાજો કાઢતાં શીખ્યા. દરેક અવાજને ચોક્કસ અર્થ આપવામાં બારીકાઈ લાવ્યા. એ રીતે આપણે આપણી વિસ્તૃત બોલી વિકસાવી.

બીજા કોઈ જીવ ન કરી શક્યા અને માત્ર આપણે એવું કરી શક્યા, એનું કારણ ફક્ત એટલું છે કે કુદરતે આપણને આપેલી તર્ક અને કલ્પનાની શક્તિ બીજા કોઈ પ્રાણી પાસે નથી. બીજી કોઈ વનસ્પતિ પાસે નથી. એટલે એ બધા જીવનસ્વરૂપે બોલી ન વિકસાવી શક્યા અને ટેક્નોલોજી પણ ન વિકસાવી શક્યા.
એમની આ નબળાઈ અને આપણી આ સબળાઈના કારણે આપણે એટલે કે હોમોસેપિયન્સ એ બધા કરતાં ચડિયાતા બની ગયા. એ બધા શબ્દમાં માત્ર બીજાં પ્રાણીઓ નહીં,

વાનરમાંથી ઇત્ક્રાંતિ પામીને માનવ બનવાના અકસ્માતોમાં માનવ બની રહેલા બીજા વનમાનવો કરતાં પણ ચડિયાતા બની ગયા. ત્યારે તો પ્રાણીસહજ કુદરતી લાગણીથી દોરવાઈને આપણે વિરોધીઓનું નિકંદન કાઢવાના પ્રયાસ કર્યા. આપણી ચડિયાતી બુદ્ધિના કારણે આપણે એમને પરાસ્ત કરતા ગયા. એ યુગમાં જોકે માત્ર ચઢિયાતી બુદ્ધિ જ નહોતી. ચઢિયાતી સહનશક્તિ અને શારીરિક બળ પણ સામેલ હતાં. એટલે એ યુગમાં હોમો સેપિયન્સની સમાંતર વિકસેલા નેન્થરડલ જેવા અન્ય માનવોનું આપણે નિકંદન કાઢી નાંખ્યું.

એ યુદ્ધો વિશે ફરી ક્યારેક ચર્ચા કરીશું. અત્યારે માત્ર માનવતાનો મુદ્દો ચર્ચીએ તો હવે આજના યુગમાં આપણને આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિના આધારે જ્ઞાન લાધ્યું છે કે આ સૃષ્ટિનાં બીજાં બધાં પ્રાણીઓનું જીવતા રહેવું આપણા બધાના જીવન માટે પણ અનિવાર્ય છે. એ લોકો નાશ પામશે તો આપણે પણ ટકી નહીં શકીએ. જોકે આ ડહાપણ આપણને ખૂબ મોડું પ્રગટયું છે. આટલાં વર્ષોમાં આપણે માત્ર જીવસૃષ્ટિનું જ નહીં પૃથ્વીનું પણ ખાસ્સું નિકંદન કાઢી ચૂક્યા છીએ.

સાચું કહીએ તો આપણી માનવતા માત્ર માણસો પૂરતી જ મર્યાદિત રહી છે. આપણે માત્ર માણસોની પ્રગતિની જ ચિંતા કરી છે. આપણે ટેક્નોલોજી માટે લાખ્ખો એકરનાં અનેક જંગલો કાપીને મેદાન બનાવી દીધાં. ત્યારે આપણને પ્રાણવાયુ ઓછો થઈ જવાની તો ચિંતા જ નહોતી, કારણ કે પૃથ્વી પર પાર વગરનાં જંગલો હતાં. એ જંગલોમાં વસતાં અન્ય પ્રાણીઓની પણ જરાય ચિંતા નહોતી. એને આપણે કોલેટરલ ડેમેજ(આપણા વિકાસ માટે અનિવાર્ય એવું નુકસાન) માનતા હતા.

આપણે આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિના આધારે રચાતી બુદ્ધિના બળે આ પૃથ્વી ઉપર રાજ કરવા માગતા હતા. એમાં બીજા કોઈ માણસને પણ આવવા દેવા તૈયાર નહોતા તો કુદરત અને પ્રાણીઓની તો વાત જ ક્યાં રહી! જ્યારે બીજાં બધાં જ પ્રાણીઓ ઉપર આપણે આપણી સરસાઈ સાબિત કરી દીધી તો આપણો સામનો કરનાર કોઈ હરીફ ન રહ્યા. એ વખતે આપણે રંગ, ભાષા, કબીલા, ધર્મ, રાજ્ય વગેરેની કલ્પનાઓ કરીને માણસો વચ્ચે જ ભાગલા પાડયા.

પછી આપણો રંગ, આપણી ભાષા, આપણો કબીલો, આપણો વંશ, આપણો ધર્મ અને આપણો દેશ જ સર્વોપરી છે એ સાબિત કરવા નીકળી પડયા. એ સમયને આજે આપણે અંધારયુગ કહીએ છીએ, કારણ કે હજારો વર્ષના એ જમાનામાં માઈટ ઈઝ રાઈટ( બળવાન જ સાચો હોય) એ ન્યાયે કામ કરતા રહ્યા. આપણાથી નબળા લોકોને કચડીને એમના પ્રદેશ સંપત્તિ, સ્વતંત્રતા, રાજ્ય, ધર્મ વગેરે જીતી લેવાની હોડ ચાલતી રહી.

એમાં આખરે ટેક્નોલોજીએ પ્રવેશ કર્યો. ટેક્નોલોજી એવું હથિયાર બન્યું કે જેની પાસે ટેક્નોલોજી પાવરફુલ હોય એને કોઈ કશું કહી કે કરી જ ન શકે એવી સ્થિતિ સર્જાવા લાગી. ટેક્નોલોજીએ સુધરેલા માનવતાવાદી માનવજગતમાં નવેસરથી માઈટ ઈઝ રાઈટની હરીફાઈ જગાવી દીધી. એ આજ સુધી ચાલી રહી છે. જરા વિચાર કરીને જુઓ આજે આપણે બધા, બધા દેશના વડાઓ વખતોવખત શિખર પરિષદો ભરીને પર્યાવરણ બચાવવાની, જંગલો બચાવવાની, હવા સ્વચ્છ રાખવાની ચિંતા કરે છે.

એ માટે જાતજાતનાં તારણો કાઢે છે, પરંતુ એનો અમલ કયો દેશ કેટલો કરે છે? એનો અમલ કરવા જતાં ટેક્નોલોજીને તાળાં લગાવવાં પડે એમ છે. વિકાસનું લાલનપાલન બંધ કરવું પડે એમ છે અને એ માટે કોઈ દેશ તૈયાર નથી. એનું કારણ સાવ સાદું છે. આપણે બધાએ આગળ વધવું છે, શક્તિશાળી બનવું છે. વિકાસ કરવો છે. વિકાસ એટલે વધારે ઈમારતો, વધારે મશીનો, વધારે ઝડપથી કમાણી કરતી તરકીબો. આ બધામાં માનવતાનો ક્રમ તો છેલ્લેથી પહેલો આવે છે.

કદાચ એટલે જ હવે પ્રકૃતિ જાતે જ આપણું નિકંદન કાઢવા માટે હારાકીરીનો માર્ગ અપનાવી રહી છે. પોતે જ પોતાની જાતને ખતમ કરવા લાગી છે. હું મરું અને તને રાંડ કરું (તને વિધવા બનાવવા માટે હું મરી જાઉં) એ ન્યાયે છેલ્લાં બે વર્ષથી આપણી પૃથ્વી પણ આપણા બધાનાં જીવન માટે અનિવાર્ય એવો પ્રાણવાયુ બનાવનાર કારખાનાંઓનો નાશ કરી રહી છે. માણસો એટલા બળવાન બની ગયા છે કે આપણને નિયંત્રણમાં લેવાના કુદરતના તમામ પ્રયાસોને આપણે નિષ્ફળ બનાવી રહ્યા છીએ. એટલે હવે કુદરતે માનવતાનો નાશ કરવાનું બીડું ઝડપ્યું છે.