દીઘડિયા ગામ મા શક્તિ સાક્ષાત બિરાજમાન છે,જેનો ઈતિહાસ જાણી તમે પણ ધન્ય થઈ જશો…

0
154

મિત્રો આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરીશું જે અંગે તમે અજાણ હશો.સુરેન્દ્રનગર નજીક આ દીઘડિયા ગામ આવેલ છે.જ્યાં શક્તિમાતાનું મંદિર આવેલ છે.આ મંદિરનો એક અદ્ભુત ઇતિહાસ જોડાયેલ છે.પાટણના રાજા કર્ણદેવને બાબરાભૂતનો ખૂબ જ ત્રાસ હતો.

માં શકિતદેવીએ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શકિત ધરાવતી, નીડર અને પ્રતીભાવંતી પુત્રી હતી. એક શકિતશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શકિતદેવી હતા. ઇ.સ. ૧૦૯૦માં મહાક્રમી હરપાળદેવે પાટડીમાં ઝાલાવંશની સ્થાપના કરી હતી. અને હરપાળદેવ અને શકિતદેવીએ બે મહાશકિતશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતુ.

હરપાળ દેવ અને શક્તિમાતાએ પાટણના રાજાએ બાબરાભૂતના ત્રાસથી બચાવીને એને વશ કર્યો હતો રાજા કર્ણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2,300 ગામમાં તોરણ બાંધ્યા હતા હરપાળ દેવ અને શક્તિમાતા એ બે મહા શક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું,હરપાળદેવ રાજા કર્ણદેવનું દુ:ખ જાણીને તેમણે વચન આપે છે કે તે આ દુ:ખમાંથી મુક્ત કરાવશે.

નક્કી થયા મુજબ તે રાત્રે રાજા કર્ણદેવ રાણીવાસમાં ગયા કે તરત જ બાબરાએ તેમણે બાંધીને એકબાજુ મૂકી દીધા હરપાળ દેવે બાબરાભૂતને લલકાર્યા અને તેમની સાથે મલયુદ્ધ કર્યું.મલયુદ્ધમાં બાબરભૂત અને કર્ણદેવની લડાઈ બરાબર બરાબર જામી હતી ત્યારે મા શક્તિ અહી આવીને હરપાળ દેવને કાનમાં કહી ગયા કે,તમારા સ્વરૂપને ઓળખો અને બાબરાભૂતની ચોટલી કાપી દેતા બાબરાભૂત હરપાળ દેવના વશમાં થઈ ગયા.

હરપાળ દેવે બાબરાભૂત પાસે એક વચન માગ્યું કે ક્યારેય તેમના વંશજને કોઈ ભૂતપ્રેત નહીં નડે.બાબરાભૂત સહમત થયો હરપાળ દેવે કર્ણ સોલંકીને ખુશ થઈને એક વચન માંગવા કહેતા હરપાળ દેવે રાતમાં જેટલા ગામના તોરણ બાંધવામાં આવે તેટલા ગામ આપવાનું કહેતા રાજા સોલંકી સહમત થયા.હરપાળ દેવ શક્તિમાતા અને બાબરાભૂતની મદદથી એક રાતમાં 2300 ગામને તોરણ બાંધ્યા હતા.

બાદમાં માં શકિત અને હરપાળદેવ ના લગ્ન થાય છે. માં શક્તિ અને હરપાળદેવ ના મિલન સાથે જ એ વિસ્તારમાંથી ભૂત-પ્રેત કાયમ માટે હટી જાય છે. બાદમાં હરપાળદેવ પાટડીનો રાજા બને છે. અને અહીં માં શક્તિ પહેલું તોરણ બાંધે છે. આ ગામોમાં ક્યારે પણ ભૂત-પ્રેતનો ઓછાયો પણ નહીં ઉતરે એવા બાબરાના વચન પ્રમાણે માં શક્તિ અને હરપાળદેવ 2300 ગામના તોરણ બાંધે છે. ત્યાર બાદ શક્તિ માં જગદંબા તરીકે ઓળખાઈ અને ઝાલા કુળના દરબારોમાં માં કુળદેવી તરીકે પૂજાય છે.

તેમાથી 500 ગામ કર્ણ સોલંકીને પાછા આપી 1,800 ગામ લઈ પાટડી મૂકામે ગાદીની સ્થાપના કરી.રાજ્ય વસાવ્યું હતું.ત્યારબાદ હરપાળ દેવ અને મા શક્તિના લગ્ન થાય છે.અને તેમના મિલનના સાથે એ વિસ્તારમાંથી ભૂતપ્રેત કાયમ માટે હટી જાય છે.ત્યારબાદ હરપાળ દેવ પાટડીના રાજા બને છે અહી મા શક્તિનું પહેલું તોરણ બાંધે છે અને ત્યારબાદ શક્તિ મા જગદંબા તરીકે ઓળખાય છે મિત્રો અમે આ માહિતી ઇન્ટરનેટ પરથી તમારી જોડે શેર કરી છે,અમારી આ ધાર્મિક કહાની સારી લાગી હોય તો બીજા લોકોને પણ જરૂર શેર કરો.