ધનતેરસ પર ખરીદી છે નવી સાવરણી તો ખાસ રાખો આ બાબતોનું ધ્યાન નહીં તો માં લક્ષ્મી થઈ જશે નારાજ.

0
110

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જો તમે સાવરણી તોડ્યા પછી પણ તમારા ઘર અથવા ઓફિસમાં સાવરણીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે વાસ્તુના દૃષ્ટિકોણથી એકદમ ખોટું છે. સાવરણી તૂટે તે પછી તરત જ તેને બદલવી જોઈએ. તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ ઘણી સમસ્યાઓ લાવે છે.

આ સિવાય સાવરણી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, ભૂલથી પણ, સાવરણીને પગ મૂકવાની અને આવી જગ્યાએ ક્યારેય મૂકવી જોઈએ નહીં, જ્યાં આવતા જતા લોકો પગ અથવા આંખો તેના પર આવતી નથી. આ સિવાય તમારે ક્યારેય પણ કબાટ અથવા લોકર જેમાં તમે પૈસા અથવા અન્ય કિંમતી ચીજો રાખો છો તેની પાછળ અથવા તેની બાજુમાં સાવરણી ન રાખવી જોઈએ. તેનાથી પૈસાની ખોટ થાય છે.

આ ઉપરાત સાવરણીના ઘણા એવા ટોટકા છે જે ઘરના સુખ અને સમૃદ્ધિ માટે ઘણી મહત્વની છે.આપણા માંથી દરેક વ્યક્તિ પોત પોતાના જીવનમાં ખુશ રહેવા માંગે છે, અને તે ઈચ્છે છે કે તે આર્થિક રીતે સુખી રહે અને તેમના જીવનમાં શાંતિ જળવાયેલી રહે. અને આ બધી વસ્તુ મેળવવું એટલું અઘરું પણ નથી. જો તમે તમારા ઘરમાં સાવરણી સાથે જોડાયેલી થોડી વાતોનું ધ્યાન રાખો છો, તો તેનાથી ન માત્ર તમારા ઘરની સમસ્યાઓ, વાદ-વિવાદ દુર થશે પરંતુ તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ જરૂર હોય છે.

સાવરણીનું મહત્વ એ વાતથી સમજી શકો છો કે તમે લોકોએ એ જોયું હશે કે બીમારીઓને દુર કરવામાં શીતળા માતા પોતાના એક હાથમાં સાવરણી રાખતા હોય છે. સાવરણીનો નિયમિત રીતે ઉપયોગ કરતી વખતે તમારે થોડી ખાસ વાતોનું ધ્યાન આપવું જરૂરી છે. આજે અમે સાવરણી સાથે જોડાયેલી થોડી વાતો જણાવવાના છીએ જે ધ્યાનમાં રાખીને તમે તમારા જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો, અને તમે તમારા જીવનને આનંદમય બનાવી શકો છો.

તો આવો જાણીએ ઝાડુ સાથે જોડાયેલી આ વિશેષ વાતો. મિત્રો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જયારે પણ ઘરના મુખ્ય વ્યક્તિ કોઈ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળે છે, ત્યારે તેના જવાના તરત પછી ઘરમાં કચરો વાળવો જોઈએ નહિ. કારણ કે એવું માનવામાં આવે છે, કે આમ કરવાથી જે કામ થવાનું હોય છે તે કામ બગડી જાય છે. એક વાતનું ધ્યાન રાખો કે તમે સુર્યાસ્ત થયા પછી ક્યારે પણ ઘરમાં સાવરણી ન લગાવો. કારણ કે આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે. કે કોઈ કિંમતી વસ્તુ પડી ગઈ છે અને સુર્યાસ્ત પછી સાવરણી લગાવવાથી તે કિંમતી વસ્તુ તમારા ધ્યાનમાં નહિ આવે અને ઘરની બહાર કચરામાં જતી રહેશે.

જયારે તમે તમારા ઘરમાં સાવરણી લગાવો છો તો હંમેશા સાવરણીને સાફ કરીને રાખવી જોઈએ અને બીજી વાત એ કે સાવરણીને ક્યારે પણ ઉભી મુકવી જોઈએ નહિ. જો એવું કરો છો તો તેનાથી ઘરમાં વિવાદની સ્થિતિ ઉભી થાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સાવરણી ઉપર ક્યારે પણ પગ ન મારવો જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ હોય છે, તે સ્થિતિમાં જો સાવરણીને પગ મારવામાં આવે તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

તમારું જીવન આનંદમય બનાવવા માટે કરો સાવરણીના આ સરળ ટોટકા.જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધી પાપ્ત કરવા માંગો છો, તો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કોઈપણ મંદિરમાં બ્રહ્મ મુહુર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન કરો. પણ સાવરણીનું દાન કરતી વખતે તમારે નીચેની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પહેલી વાત એ કે જયારે પણ તમે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરો છો, તો દાન કરતા પહેલા શુભ મુહુર્ત જરૂર જોઈ લો. જો તમે તે દિવસે કોઈ શુભ યોગ તહેવાર હોય તો તે દાનનું મહત્વ ઘણું જ વધી જાય છે, અને તમારા ઘરમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહે છે. તમે જે દિવસે કામ કરવા માંગો છો, તેના ૧ દિવસ પહેલા જ ત્રણ સાવરણી ખરીદીને રાખી લો. તમારા માંથી કોઈને નવું ઘર લીધું છે, તો નવા ઘરમાં પ્રવેશ કરો છો, તો તમારી સાથે નવી સાવરણી લઈને જ ઘરની અંદર પ્રવેશ કરો. તે ઘણું જ શુભ માનવામાં આવે છે. જો તમે આમ કરો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધી અને શાંતિ જળવાયેલી રહે છે.

જયારે પણ ઘરના મુખ્ય વ્યક્તિ કોઈ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળે છે, ત્યારે તેના જવાના તરત પછી ઘરમાં કચરો વાળવો જોઈએ નહિ. કારણ કે એવું માનવામાં આવે છે, કે આમ કરવાથી જે કામ થવાનું હોય છે તે કામ બગડી જાય છે.

એક વાતનું ધ્યાન રાખો કે તમે સુર્યાસ્ત થયા પછી ક્યારે પણ ઘરમાં સાવરણી ન લગાવો. કારણ કે આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે. કે કોઈ કિંમતી વસ્તુ પડી ગઈ છે અને સુર્યાસ્ત પછી સાવરણી લગાવવાથી તે કિંમતી વસ્તુ તમારા ધ્યાનમાં નહિ આવે અને ઘરની બહાર કચરામાં જતી રહેશે.

જયારે તમે તમારા ઘરમાં સાવરણી લગાવો છો તો હંમેશા સાવરણીને સાફ કરીને રાખવી જોઈએ અને બીજી વાત એ કે સાવરણીને ક્યારે પણ ઉભી મુકવી જોઈએ નહિ. જો એવું કરો છો તો તેનાથી ઘરમાં વિવાદની સ્થિતિ ઉભી થાય છે.

આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સાવરણી ઉપર ક્યારે પણ પગ ન મારવો જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ હોય છે, તે સ્થિતિમાં જો સાવરણીને પગ મારવામાં આવે તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

મિત્રો જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધી પાપ્ત કરવા માંગો છો, તો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કોઈપણ મંદિરમાં બ્રહ્મ મુહુર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન કરો. પણ સાવરણીનું દાન કરતી વખતે તમારે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પહેલી વાત એ કે જયારે પણ તમે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરો છો, તો દાન કરતા પહેલા શુભ મુહુર્ત જરૂર જોઈ લો. જો તમે તે દિવસે કોઈ શુભ યોગ તહેવાર હોય તો તે દાનનું મહત્વ ઘણું જ વધી જાય છે, અને તમારા ઘરમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહે છે. તમે જે દિવસે કામ કરવા માંગો છો, તેના ૧ દિવસ પહેલા જ ત્રણ સાવરણી ખરીદીને રાખી લો. તમારા માંથી કોઈને નવું ઘર લીધું છે, તો નવા ઘરમાં પ્રવેશ કરો છો, તો તમારી સાથે નવી સાવરણી લઈને જ ઘરની અંદર પ્રવેશ કરો. તે ઘણું જ શુભ માનવામાં આવે છે. જો તમે આમ કરો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધી અને શાંતિ જળવાયેલી રહે છે.