દેવું વધી ગયું છે તો કરો આ ચમત્કારી ઉપાય, રાતોરાત મળી જશે દેવાથી મુક્તિ, જાણો આ ઉપાય વિશે…

0
204

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં દેવું દૂર કરવાના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજે દેવું દરેક લોકોને હોય છે ભલે તે અમીર હોય કે ગરીબ. દેવું વધી જાય તો માણસ હંમેશા દુઃખી રહે છે અને દેવું ઉતારવાના ઉપાય શોધવામાં લાગી જાય છે. દેવામાં ડૂબેલો વ્યક્તિ માનસિક રીતે પણ દુઃખી થઇ જાય છે. જો તમારી ઉપર પણ દેવું વધી ગયું છે, જેને ઉતારવામાં તમને મુશ્કેલી પડી રહી છે. તો તમે દુઃખી ન થશો. બસ નીચે જણાવવામાં આવેલા ઉપાયો કરી દો. આ ઉપાયો કરવાથી તમને ધન લાભ થશે અને સરળતાથી દેવું પણ ઉતરી જશે.

પીપળાના ઝાડ નીચે કરવાનો ઉપાય.દેવાની ચિંતાથી તમે વધુ પરેશાન છો તો શનિવારની સાંજે પીપળના ઝાડની નીચે લોટનો એક ચૌમુખી દીવો સરસવનુ તેલ નાખીન પ્રગટાવો. મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરો કે તમને દેવાથી મુક્તિ અપાવે. એવુ કહેવાય છે કે શનિવારે પીપળ પર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. તેનાથી મનોકામના પૂરી થાય છે.

દેવું વધી જાય તો કરો આ ઉપાય.ભગવાનને દાળ ચડવાથી દેવું બોજ પણ ઓછી થઈ શકે છે.અને આ ઉપાય તમારે માંગળવાર ના દિવસે શિવલિંગ દાળ અર્પિત કરવી કરવી જોઇયે .અને દાળ ને અર્પિત કરતા સમય ૐ રૂનમિકેશ્ચર મહાદેવ નમઃ મંત્રનો જાપ કરવો.મસુરની દાળનો ઉપાય, દેવું ઉતારવા માટે તમે મસુરની દાળનો આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ધન લાભ થશે અને દેવું સરળતાથી ઉતરી જશે. દેવું ઉતારવા માટે બસ મસુરની દાળનું દાન કરો અને હનુમાનજીને મંગળવારના દિવસે તે દાળ ચડાવો. આ ઉપાય હેઠળ મંગળવારે સ્નાન કરીને મંદિર જાવ. હનુમાનજીની પૂજા કરો અને તેમને મસુરની દાળ ચડાવી દો. ત્યાર પછી મસુરની દાળનું દાન પણ કરો. આ ઉપાય તમે સાંજે સાત વાગે કરો. આ ઉપાય કરવાથી તમારી ઉપર ચડેલું દેવું ઉતરી જશે.

નાળિયેર અને કાળો દોરો.દેવાથી દૂર થવા માટે બીજી યુક્તિ તમે અજમાવી સકો છે.અને તે કાળીયેર અને દોરાથી જોડેલી છે.આ યુક્તિ નો ઉપયોગ કરવા માટે તમે તમારી ઉચાઈ જેટો કાળો દોરો લાવો.અને આ કાળા દોરાથી પોતાની ઉચાઈ માપ્યા પછી. નાળિયેર પર બાંધી દો.અને આ નાળિયેર ની પૂજા કરો.અને પૂજા કર્યા પછી આ નાળિયેરને નદીમાં પધરાવી દો. તમે દાયા રાખજો કે આ યુક્તિ શનિવારે કરો.

સરસવ નું તેલ.શનિવાર ના દિવસ માટી ના કોડિયામાં સરસવ તેલ નો દીવો કરો.અને પછી તેને ઢાંકી દો.આ દીવો બુઝાઈ જાય પછી.તમે આ દિવાને એક નદી કિનારે જાવ અને ખાડો કરો અને તેમાં ડાબી દો.અને આ કર્યા પછી જોયા વગર ઘરે આવતા રો.

ઇશાન ખૂણાને સ્વચ્છ રાખો.ઇશાન ખૂણો ઘરનો સૌથી શુદ્ધ ખૂણો માનવામાં આવે છે અને તે કારણ છે કે આ સ્થાન ઉપર જ મંદિર બનાવવાની સલાહ વસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવી છે. વસ્તુ શાસ્ત્ર મુજબ ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. ખાસ કરીને જે લોકોનો ઘરનો ઇશાન ખૂણો સ્વચ્છ નથી હોતો અને હંમેશા ત્યાં ગંદુ રહે છે. તેને આર્થિક નુકશાન થાય છે. એટલા માટે તમે ઇશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખો. એમ કરવાથી તમને આર્થિક નુકશાન થવાનું બંધ થઇ જશે અને પૈસાના બંધ રસ્તા પણ ખુલી જશે.

મુખ્ય દરવાજા ઉપર લગાવો ગણપતિની મૂર્તિ.ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણપતિની 2 મૂર્તિ લગાવો. ધ્યાન રાખશો કે આ મૂર્તિનો રંગ લીલો જ હોય. સાથે જ તે મૂર્તિ એવી રીતે લગાવો કે બંને મૂર્તિઓની પીઠ એક બીજા તરફ હોય. આ મૂર્તિ બુધવારના દિવસે જ લગાવો. કેમ કે તે દિવસ ગણપતિ સાથે જોડાયેલો હોય છે.

ગાયને ખવરાવો દાળ.અથાગ પ્રયત્ન કર્યા પછી પણ જો તમે દેવું નથી ચૂકવી શકતા. તો તમે બુધવારના રોજ આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ સવા પાલી મગ પાણીમાં બાફી લો. ત્યાર પછી તેને ગાળી લો. તેમાં ગોળ અને ઘી ભેળવી દો. હવે તેને કોઈ ગાયને ખવરાવી દો, સતત પાંચ બુધવાર આ ઉપાય કરવાથી ચડેલું સંપૂર્ણ દેવું ઉતરી જશે.

કરો હનુમાનની પૂજા.હનુમાનજીની પૂજા કરવાથી દરેક મુશ્કેલી માંથી છુટકારો મળી જાય છે. એટલા માટે જે લોકો ઉપર દેવું વધી ગયું છે, તે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરે. દેવું ઉતારવા માટે તમે મંગળવારના દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર અર્પણ કરે. તે પૂજા પૂરી થયા પછી કપાળ ઉપર સિંદુરનું તિલક લગાવે અને હનુમાન ચાલીસા કે બજરંગ બાણના પાઠ પણ જરૂર કરે.

લક્ષ્મી માં ની કરો પૂજા.લક્ષ્મી માં ધનની દેવી માનવામાં આવે છે. એટલા માટે શુક્રવારના દિવસે તેની પૂજા કરો અને તેને કમળનું ફૂલ અર્પણ કરો. એમ કરવાથી દેવું ઉતરી જશે અને ધન લાભ પણ થશે.

લોન લેતા પહેલા રાખો આ વાતોનું.જો તમે લોન લો છો, તો તે માત્ર બુધવારના દિવસે જ લો. એવું માનવામાં આવે છે કે બુધવારે લેવામાં આવેલી લોન સરળતાથી ઉતરી જાય છે.ક્યારેય પણ શનિવારના દિવસે લોન ના લેશો. શનિવારના દિવસે લેવામાં આવેલી લોન ઉતારવામાં ઘણા વર્ષો લાગી જાય છે.હંમેશા શુભ મુહુર્ત ઉપર જ પૈસા ઉછીના લો. ખાસ કરીને રાહુ કાળના સમયમાં લેવામાં આવેલી લોન ક્યારે પણ નથી ઉતરી શકતી અને વ્યક્તિ ઉપર દેવાનો બોજ વધી જાય છે.લોન પાછી ચુકવવા માટે મંગળવારનો દિવસ ઉત્તમ રહેશે. એટલા માટે જયારે પણ તમે કોઈને લોન ચુકવવા જાવ, તો તે દિવસે તેને પૈસા પાછા આપો. એમ કરવાથી તમારી ઉપર ક્યારે પણ દેવું નહિ ચડે.

નાળિયેર અને ચમચી તેલ.તમે ચમચી તેલમાં સિંદૂર ભેળવીને એક તિલક તૈયાર કરો અને ત્યારબાદ આ તિલકથી નાળિયેર પર સ્વસ્તિક બનાવો. ત્યારબાદ આ નાળિયેર ભગવાન હનુમાનને અર્પણ કરો.અને આ નાળીયેર જોડે ભોગ પણ ચડાવો.અને તેની સાથે ઋણમોચક મંગળ સસ્ત્રો નું પાલન કરો.અને ઉપાય અપનાવાતી તમારી જોડે ધન આવશે. અને તેનાથી તમે દેવું ચૂકતે કરી શકશો.

ઋણ મુક્તેશ્વર મંદિરમાં જઈને કરો પૂજા.જો તમે કર્જથી પરેશાન છો તો વિશ્વ પ્રસિદ્ધ મહાકાશ્વર નગરી ઉજ્જૈનમાં ઋણમુક્તેશ્વર મંદિરમાં પીળી પૂજા કરી ઋણમાંથી મુક્તિમેળવી શકો છો. પીળી પૂજા એટલે કે પીળા વસ્ત્રમાં ચણાની દાળ, પીળા ફુલ, હળદરની ગાંઠ, અને થોડો ગોળ બાંધીને જળદારી પર તમારી મનોકામના સાથે અર્પિત કરો.

હનુમાનજીની કરો પૂજા.ઉધારીથી મુક્તિ મેળવવા માટે તમે 21 શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરો. તેનાથી તમને દેવામાંથી મુક્તિ મળવા ઉપરાંત તમારા વ્યવસાયમાં પણ ઉન્નતિ થશે.

108 વાર કરો જાપ.વારે ઘડીએ દેવું ઉતાર્યા પછી પણ ફરી તમારી પર દેવું થઇ ગયું છે તો તમે શિવજી પર શેરડીનો રસ ચઢાવો અને ‘ઓમ નમ શિવાયઃ’ કે પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ 108 દિવસ સુધી કરો. સાથે જ ભગવાનને તમારી સમસ્યા ભગવાનને જણાવો. આમ કરવાથી ધીરે ધીરે દેવામાંથી મુક્તિ મળશે એવી માન્યતા છે.