ડાયમંડની દુકાન માં કામ કરતી યુવતીને થયો ગયો સાથે કામ કરતા યુવક જોડે પ્રેમ,પણ એક દિવસ યુવતી મળવા ગઈ તો એવું કાંડ કર્યું કે…

0
662

મિત્રો આજ કાલ બળાત્કારના કિસ્સા વધતા રહે છે જે દુઃખદ કહેવાય છે આમ કેટલાક કિસ્સા માં ન્યાય મળે છે તો કેટલાક માં મળતા નથી તેથી આજે અમે તમને એક કિસ્સો જણાવા જઈ રહ્યા છે જે દુષ્કર્મ નો છે જે જાણી ને તમેં ચોકી જસો તો ચાલો મિત્રો જાણીએ.સુરતના અમરોલી સ્થિત ઉત્રાણ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક રત્નકલાકાર તરીકે કામ કરે છે. યુવક ત્રણ વર્ષ પહેલા કાપોદ્રામાં પંકજ ડાયમંડમાં કામ કરતો હતો.

ત્યારે તેની સાથે કામ કરતી યુવતી સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.શહેરના ઉત્રાણ વિસ્તારમાં યુવકને ઘરે બોલાવી પ્રેમીકાના ભાઈએ ચપ્પુ મારી દેતા ચકચાર મચી ગઈ છે. બહેનનો પ્રેમસંબંધ ભાઈને મંજૂર નહોતો. આ અંગે બંને પરિવાર વચ્ચે સંબંધ આગળ નહીં વધારવા માટે સમાધાન થઈ ગયું હતું. આમ, છતાં યુવકને ઘરે બોલાવી ચપ્પુ મારી દેતાં વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, સુરતના અમરોલી સ્થિત ઉત્રાણ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક રત્નકલાકાર તરીકે કામ કરે છે. યુવક ત્રણ વર્ષ પહેલા કાપોદ્રામાં પંકજ ડાયમંડમાં કામ કરતો હતો, ત્યારે તેની સાથે કામ કરતી યુવતી સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, આ પ્રેમપ્રકરણની યુવતીના ભાઈને ખબર પડી જતાં યુવતીને સંબંધ તોડી નાંખવા માટે જણાવ્યું હતું.

ગત રવિવારે યુવક-યુવતીના પરિવારજનો મળ્યા હતા અને આ મુદ્દે સમજૂતી થઈ હતી. તેમજ યુવક યુવતી હવે નહીં મળે તેમ નક્કી કરાયું હતું. યુવકે પણ યુવતીને હવે નહીં મળે તેવી ખાતરી આપી હતી. દરમિયાન ગઈ કાલે બપોરે યુવતીના ભાઈએ યુવકને ફોન કરી ઘરે બોલાવતા યુવક ઘરે ગયો હતો. યુવતીનો ભાઈ તેને બાજુના રૂમમાં લઈ ગયો હતો અને તેને ચપ્પુના ઘા મારી દીધા હતા. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે આરોપીને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.આમ આવા ઘણા કિસ્સા આવતા રહે છે તો ચાલો જાણીએ એક અન્ય કિસ્સો.દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે.

અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ઉત્તરપ્રદેશમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠથી સામે આવી છે, જ્યાં એક સગીર ભત્રીજીએ તેના સાગા કાકા સાથે મળીને તેના જ પિતાની હત્યા કરી નાખી છે,આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાં બની છે, હત્યા કાર્ય બાદ તે ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી, પાડોશીઓએ અવાજ સંભળાવતા પોલીસને માહિતી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભત્રીજી અને કાકા પર હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ હજી બંને આરોપીની ધરપકડ કરી શકી નથી, પોલીસકર્મીઓની તપાસ કર્યા બાદ સામે આવ્યું કે આરોપીએ તેની પ્રેમિકા ભત્રીજી સાથે ચાર દિવસ અગાઉ જ તેના ભાઈને મારવાની યોજના બનાવી હતી, પોલીસે જણાવ્યું કે હત્યામાં મૃતકની પુત્રીનો હાથ છે, જે તેના કાકાના પ્યારમાં પાગલ હતી.મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે મુઝફ્ફરનગરના જનસાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં રહેતો પરિવાર 12 વર્ષથી શતાબ્દીનગરમાં ભાડેથી મકાનમાં રહેતો હતો.

અંતે એવી માહિતી સામે આવી છે કે જ્યાં તેની ભત્રીજીના પ્રેમમાં પાગલ કાકાએ તેના સાગા મોટા ભાઈની હત્યા કરી હતી, અને લાશને ખેતરમાં લઈ જઇને સળગાવી દીધી હતી.પોલીસે જ્યારે પરિવારના સભ્યોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે ભત્રીજી અને કાકા વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતો એક દિવસ મોટા ભાઈએ તેના ભાઈને તેની પુત્રી સાથે સંબંધ બનાવતા જોઈ લીધા હતા , ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેને કારણે નારાજ પ્રેમીએ તેના મોટા ભાઈની હત્યા કરી દીધી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના રફુદાદ ગામે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધો શર્મશાર થયા છે.લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે કે તેના પિતરાઇ ભાઈએ નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ થઇ છે, સગા કાકાની દીકરીને વાડીના રૂમમાં યુવકે લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.ગઈકાલે સાંજના  એક 15 વર્ષીય પિતરાઇ ભાઇએ તેની જ બહેન સાથે દુષ્કર્મ કર્યું હતું.

દરમિયાન યુવતીનું ખૂબ લોહી નીકળતા તેના કપડાં લોહીથી લથબથ થઇ ગયા હતાં. જેના કારણે તેણીને સારવાર માટે લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. રક્તસ્રાવ સાથે જનનેન્દ્રિય વિસ્તારમાં ટાંકા લેવા પડતાં તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં ખસેડવામાં આવી હતી.
બાળકીને લાગ્યું હોવાથી રક્તસ્રાવ થયાની જાણ પહેલા કરવામાં આવી હતી, પરંતુ જી.જી. હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં લઈ જતાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણ થતા ડોકટરો અને પોલીસ પણ ચોંકી ગયા હતા અને પીડિતાની માતા દ્વારા બાળકીના પિતરાઇ ભાઇ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી.

લાલપુર તાલુકાના નાના રફુદાદ ગામે રહેતા અને ખેતીકામ કરતા પરિવારની એક નવ વર્ષની બાળકી ગઈકાલે સાંજના ચાર વાગ્યે તેના વાડીના ઓરડા પાસે રમી રહી હતી, જ્યાં બંને ભાઇ-બહેનોનો તેનો પિતા બને સાગા ભાઈ છે. તેની વાડીની પણ બાજુમાં આવેલી છે. દરરોજ સાથે રમતા હતા.જ્યાં તબીબોને જાણ થઈ કે બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે જેથી તબીબો ચોંકી ઉઠ્યા હતા, અને તુરંત જ યુવતીની માતા તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી લાલપુર પોલીસ ટીમ હોસ્પિટલ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને યુવતીની માતાના આધારે તેના પોતાના પિતરાઇ ભાઇ પર કલામ સંહિતાની કલમ 376 હેઠળ 15 વર્ષની સગીરની છેડતી અને પોક્સન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને યુવકની અટકાયત કરી વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે સાસરૂ ધરાવતી વણકર પરિણીતા આરતી ઉર્ફ રવિના દિપક પરમાર (ઉ.૨૪)ને તેના માવતર લોધીકાના પાળ ગામે ભીમ અગિયારસ કરવા આવી હતી. અહીં નાના ભાઈ વિશાલ ઉર્ફ ઘોલુએ તેણીને દોરીથી ગળાટૂંપો આપી પતાવી દેતાં ચકચાર મચી ગઈ છે. આરતી ઉર્ફ રવિનાને સાસરિયામાં પોતાના કૌટુંબિક કાકાજી  સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. નાના ભાઇ વિજયે તેને આ સંબંધ પુરો કરી નાંખી પતિ સાથે સંસાર જીવન જીવવા સમજાવતાં તેણીએ ઉશ્કેરાઇને ભાઈ  વિજયને ગાળો આપી હતી. આથી વિજયે ઉશ્કેરાઇ જઈ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. લોધીકા પોલીસે યુવકને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગતો એવી છે કે, પાળમાં  રહેતાં વિજય ઉર્ફ ઘોલુ દિનેશભાઇ મકવાણા નામના ૨૨ વર્ષના વણકર યુવાને મોટા માંડવાથી ભીમ અગિયારસ કરવા માવતરે આવેલી પોતાની બહેન આરતી ઉર્ફ રવિના  દિપક પરમાર (ઉ.૨૪)ને દોરીથી ગળાટૂંપો દઇ પતાવી દીધી હતી. આ વાતની જાણ થતાં લોધીકાના પીએસઆઇ એચ. પી. ગઢવી સાથે સ્ટાફ પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં હત્યા નિપજાવનાર વિજય ઉર્ફ ઘોલુ ત્યાં જ  હાજર મળ્યો હતો. હત્યાનો ભોગ બનેલી આરતી ઉર્ફ રવિનાના મોટા માંડવા ગામે રહેતા પતિ દિપક પ્રેમજીભાઇ પરમાર (ઉ.૨૭)ની ફરિયાદ પરથી તેના સાળા વિજય  ઉર્ફ ઘોલુ સામે આઇપીસી ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો હતો.

દિપકે ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્ની આરતી ઉર્ફ રવિનાને કૌટુંબિક કાકાજી અજય સોમાભાઈ પરમાર સાથે આડાસંબંધ હતા. આ બાબતે તેણીના માવતર પક્ષને પણ જાણ કરવામાં આવી હતી.  દરમિયાન આરતી બે દિવસ પહેલા જ પાળ ગામે માવતરે ભીમ અગિયારસ કરવા ગઇ હતી. કાકાજી સાથેના આડાસંબંધ બાબતે  રવિવારે તેના નાના ભાઈ વિજય ઉર્ફ ઘોલુએ રવિનાને સમજાવતાં બોલાચાલી થઇ હતી. દરમિયાન બહેને નાના ભાઇને ગાળો ભાંડી હતી.  દરમિયાન ઉશ્કેરાયેલા વિશાલે તેની બહેન આરતીને દોરીથી ગળાટૂંપો દઇ મારી નાંખી હતી. આરતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તેનો ખોળો ભરાયો નહોતો. પતિ દિપક પરમાર કડીયા કામની મજૂરી કરે છે.

હત્યાની આ ઘટનાથી ગામમાં અને પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બે ભાઇની એકની એક બહેન હતી મોટા ભાઇ ભાવેશે કહ્યું-મહિનામાં બે ત્રણ વાર રિસામણે આવતી હતી. એ કારણે પણ નાનો ભાઇ વિજય રોષે ભરાયો હતો .ભાઇના હાથે હત્યાનો ભોગ બનેલી આરતી ઉર્ફ રવિના બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેનાથી નાના ભાઇઓના નામ ભાવેશ અને વિજય ઉર્ફ ઘોલુ છે.  વિજય ઉર્ફ ઘોલુએ રવિવારે સવારે દસેક વાગ્યા આસપાસ ઘરના રૂમમાં સાસરેથી આવેલી બહેન આરતી ઉર્ફ રવિનાને દોરીથી ફાંસો દઇ પતાવી દીધી હતી અને બાદમાં તેની લાશ પાસે રૂમમાં જ બેઠો રહ્યો હતો. બાજુના રૂમમાં વાસણ સાફ કરી રહેલા માતા ગૌરીબેન અને ભાભી મનિષાબેન રૂમમાં આવ્યા ત્યારે વિજયએ પોતે બહેનની હત્યા કરી નાંખ્યાનું કહેતાં માતા અને ભાભી ચોંકી ગયા હતાં.

વિજય ભાગવાને બદલે ઘરે જ બેસી રહ્યો હતો. ગામના સરપંચને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ થતાં પોલીસે તેને અટકાયતમાં લીધો હતો. તેણે હત્યાની કબુલાત આપી દીધી છે. લાશનું રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. આડા સંબંધને કારણે બહેનની ભાઇએ હત્યા કરતાં ગામમાં ચકચાર જાગી છે.

મિત્રો બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જે મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠ જનપદમાં ટીપી નગર વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાંના સ્થાનિક લોકોએ એક મહિલાને પોતાના પ્રેમીની સાથે ઘરમાં રંગે હાથ પડવામાં આવી છે. બીજા રૂમમાં મહિલાનો પતિ અને ત્રણ માસુમ બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા છે. હોસ્પિટલમાં ભાનમાં આવવા પર પતિએ આરોપ લગાવ્યો છે કે પાછલા ઘણા સમયથી તેની પત્ની આખા પરિવારને નશાની ગોળીઓ આપીને પ્રેમીની સાથે ઘરમાં અનૈતીક સંબંધો રાખી રહી છે. આટલું જ નહીં પત્નીએ ગુપ્તાંગ પર હાર્પિક નાખીને પોતાના જ પતિને બરબાદ કરી નાખ્યો.

મળતી માહિતી મુજબ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.હકીકતે મલિયાના રહેવાસી શાદાબે જણાવ્યા અનુસા સરધના નિવાસી ડોક્ટર વસીમ તેમના પરિચિત છે. જેના કારણે ડોક્ટર વસીમનો મોટાભાગે શાદાબના ઘર પર આવવાનું રહેતુ હતું. શાદાબે જણાવ્યું કે વસીમ જ્યારે પણ ઘરે આવતો પોતાની સાથે બિરયાની અને મિઠાઈ લઈને આવતો હતો. જેને ખાધા બાદ શાદાબ અને તેની ત્રણ દિકરીઓ બેભાન અવસ્થામાં સુઈ જતા હતા.

આરોપ છે કે ત્યાર બાદ ડોક્ટર વસીમ અને શાદાબની પત્ની ચાંદની બેફિકર થઈને ઘરમાં પોતાના અનૈતિક સંબંધો બાંધતા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સાંજે પણ ડોક્ટર વસીમ ભોજનને લગતો સામાન લઈને શાદાબના ઘર પર ગયો હતો. જેમાં બેભાન કરવાની દવા મિક્ષ કરવામાં આવી હતી. આ ભોજનને ખાધા બાદ શાદાબ અને તેની ત્રણ દિકરીઓ બેભાન થઈ ગઈ. જ્યાર બાદ મોડી રાતે ડોક્ટર વસીમ શાદાબના ઘરમાં દાખલ થઈ રહ્યો હતો.

પરંતુ આ સમયે ક્ષેત્રના લોકોએ વસીમને શાદાબના ઘરમાં દાખલ થતા જોઈ લીધા અને તેને ચોર સમજીને મામલાની જાણકારી પડોસમાં રહેનાર શાદાબના અમુક સંબંધીઓને આપી.ત્યાર બાદ લોકો ચોર ચોરની બુમો પાડતા શાદાબના ઘર પર પહોંચ્યા. આરોપ છે કે આ સમયમાં ચાંદનીએ પોતાના પ્રેમી ડોક્ટર વસીમને ઘરે ટોયલેટમાં બંધ કરી દીધો. ત્યાર બાદ ચાકુ કાઢીને લોકોને પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી આપી.

પરંતુ સ્થાનિકોએ હિમ્મત દેખાડીને ચાંદનીને પકડી પાડી. ત્યાં જેવુ ટોઈલેટનો દરવાજો ખુલી ગયો તો મહિલાનો પ્રેમી ઘરથી ફરાર થઈ ગયો. આખા પરિવારની હાજરીમાં મહિલા દ્વારા આવુ કૃત્ય કરવાની વાત માનવામાં ન આવવા પર ત્યાના રહેવાસીઓએ ઘરની તલાસી લીધી. જ્યાર બાદ એક રૂમમાં શાદાબ અને તેમની ત્રણ દિકરીઓ બેભાન પડેલી મળી. લોકો તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ભાનમાં આવવા પર મામલાની જાણ થતા જ શાદાબે પોતાની પત્ની પર આરોપો લગાવ્યા.

આગળ જણાવ્યા મુજબ શાદબે જણાવ્યું કે તેમને પહેલાથી જ શંકા હતી કે ચાંદની તેને નશાની ગોળીઓ આપીને તેના પ્રેમીને મળી રહી છે. આટલું જ નહીં તેમની પત્ની ચાંદની પાછલા ઘણા મહિનાઓથી શાદાબને બેભાન કર્યા બાદ તેના ગુપ્તાંગ પર હાર્પિક જેવી કોઈ વસ્તુ નાખી રહી હતી. જેના કારણે તેના ગુપ્તાંગમાં ઘણી ઈજાઓ પહોંચી હતી. શાદાબ તેને ત્વચા રોગ સમજીને ડોક્ટર પાસે તેની સારવાર કરાવતો રહ્યો. આ મામલાનો ખુલાસોથતા શાદાબે પોતાની પત્ની ચાંદની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો મૂળ વડોદરા ના રામદેવ નગર નો છે.જ્યાં એક સગીરા ને એક યુવક સામે બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે.આ મામલે યુવકના લગ્ન થઈ ગયા પછી પણ સગીરા સાથે પરાણે સેક્સસંબંધ રાખતો હોવાનો પણ ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ અહીં આવેલ રામદેવ નગર માં એક 17 વર્ષીય સગીરા જાનવી (નામ બદલ્યું છે) રહે છે.જેને એના જ ફરિયામાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.અને આ યુવક નું નામ છે,અર્જુન ભરવાડ જે છેલ્લા ત્રણ વર્ષ થી આ સગીરા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો.અને આ દરમિયાન આ યુવકે આ સગીરા સાથે ઘણી શરીરસુખ પણ માન્યું હતું.અને આ યુવક આ યુવતીને કોઈ વાર એના ઘરે લઈ જઈ ને તો કોઈ વાર બીજે ફરવા ના બહાને લઈ જઈને સેક્સ સંબંધ બાંધતો હતો.

તમને જણાવી દઈએ કે આ અર્જુન ભરવાડ નામના યુવકે થોડા જ સમય પહેલા કોઈ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.જેથી આ યુવતી એની સાથે ના દરેક સંબંધ કાપી નાખ્યા હતા.અને થોડા જ સમય આ યુવતી એના પરિવાર સાથે બીજે રહેવા જતી રહી હતી.પણ તમને જણાવી દઈએ કે આ યુવકે આ યુવતીનો લગ્ન બાદ પણ પીછો છોડ્યો ન હતો.લગ્ન બાદ પણ આ યુવક ની હવસ મટી ન હતી.અને અંતે આ યુવકે આ યુવતી ને ઘરે જઈ ને મળી આવ્યો હતો.અને ધાક ધમકી થી એની સંબંધ બાંધવા કહ્યું હતું.

આ હવાસખોર આ યુવતી ને ધમકી આપીને પોતાની સાથે લઈ જઈને જબરદસ્તી સેક્સ સંબંધ બાંધતો હતો.અર્જુન સાથેના સેક્સસંબંધથી કંટાળેલી માનસીએ અર્જુને બોલાવે ત્યારે જવાનો ઇનકાર કરવા લાગતી હતી ત્યારે અર્જુને તેને અને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી.અને આ બધા થી આ જાનવી ડરી ગઈ હતી જેથી એને આ અર્જુન નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ હવાસખોર અર્જુન પકડતા ચક્રો ગતિમાન કર્યા છે.અને તમને જણાવી દઈએ કે આ હવાસખોર હાલ ફરાર થઈ ગયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે, આ કેસમાં એક 26 વર્ષીય શખ્સ સામે તેની ભાભીની જાતીય સતામણીના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે મહિલાની ફરિયાદ મુજબ, પીડિતાનો પતિ લકવાગ્રસ્ત હોવાને કારણે પથારીમાં હતો અને પતિની સંભાળને કારણે તેણી તેની સાસુના ઘરે જ રહેતી હતી.

અને તેના સાસુ-સસરાના ઘરે દેવરની સાથે સંભોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જ્યારે તેણી સંમત ન હતી ત્યારે કંઇક એવું બન્યું હતું કે તમે સાંભળીને ચોંકી જશો.આ પુરી ઘટનામાં પીડિતાએ જણાવ્યું હતું , “જ્યારે મેં તેનો પ્રસ્તાવ નકાર્યો ત્યારે તેણે મારા બીમાર પતિ પર હુમલો કર્યો હતો.” જ્યારે મેં દખલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારા પર પણ હુમલો કર્યો પણ પડોશીઓએ અમને બચાવી લીધા.

આ કેસમાં મહિલાએ રવિવારે રાત્રે કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી કારણ કે તે હજી ફરાર છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.દિવસેને દિવસે અપરાધની વાતો સામે આવતી રહેતી હોય છે ત્યારે કેટલીક વાર આવા કેટલાક મામલાઓ પણ સામે આવતાં હોય છે.

આ કેસમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છેજેમાં 30 વર્ષીય સંજય રજકની પત્ની બન્યા બાદ તે ઘરે આવી ત્યારે એક મહિલાને સબંધનો એટલો શોખ હતો કે તેણે શું કર્યું તે સાંભળીને તમને હોશ ઉડી જશે.સંજયની પત્ની ખૂબ નારાજ હતી.પહેલી નાઇટના દિવસે સંજયે તેની સાથે સંબંધ બનાવ્યો હતો, પરંતુ સંજયે જ્યારે ઘરે હોય ત્યારે પત્ની દિવસના 11-12 વાર સંબંધ કરવાનું કહ્યું ત્યારે તે ચોંકી ગયો હતોઆ સંજોગોમાં સંજયની પત્નીએ દિવસની સાથે સાથે સવારે પણ સેક્સની ઇચ્છા શરૂ કરી દીધી હતી.

ત્યારે સંજયને વિચિત્ર લાગ્યું અને તેણે જોયું કે તેની પત્ની કેટલી સેક્સ કરી લે પણ તે સંતોષ લેવાનું નામ નહોતી લેતી। તે જ સમયે, તે પછી જે કંઇ બન્યું. ખરેખર, તે પછી સંજયે તેની પત્નીને સેક્સ માટે ના પાડવા માંડ્યો, અને પછી પત્નીને તે ગમ્યું નહીં અને ઘરે શેરીનાં છોકરાઓને બોલાવવા લાગી .તેના પતિથી સેક્સ ન મળ્યા બાદ, તેણીએ તેના શેરીના છોકરાઓ સાથે ઘરે બોલાવવાનું શરૂ કર્યું અને તેણીએ સેક્સની ભૂખથી શેરીના છોકરા દ્વારા સંતોષવાનું શરૂ કર્યું.

આવી સ્થિતિમાં તેણીએ તેના પતિને એમ પણ કહી દીધું કે જ્યારે તમે મારી ભૂખ સંતોષી શકતા નથી તો પછી તમે મારા માટે છોકરાઓની વ્યવસ્થા કરી આપો અને જો તમે નહીં કરી શકો, તો તમે તમારી આંખો બંધ રાખો.આ સ્થિતિમાં ગુસ્સામાં એક દિવસ સંજયે ઓરડામાં લોખંડનો ડમ્બલ લીધો અને નિર્મલાના માથા પર મારી દેતા તેમનું મોત નીપજ્યું.