દાંતને એકદમ મજબૂત બનાવી દેશે આ ઘરેલું ઉપાય ફટાફટ જાણીલો આ ઉપાય વિશે.

0
447

આજે ભારતમાં મોટા ભાગના લોકોને પાન મસાલા તથા ગુટકા ખાવાની ટેવ હોય છે. ગુટખા ખાવાથી ઘણા બધા નુકાશ્ન થાય છે જેમાં નું એક છે તમારા દાતનું પીળું અને કાળું થવું. આપણે બધા પોતાના દાંત ઉપર પડેલા પીળા અને કાળા નિશાનથી હંમેશા પરેશાન રહીએ છીએ. આપડે અનેક ઉપાય કરવા છતાં પણ આ ડાઘ માંથી છુટકારો મેળવી શકતા નથી. જો મિત્રો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોઇ તો ચાલો જાણીએ દાગ દૂર કરવાના ઉપાયો.

દાંત પીળા પડતા હોવાના ઘણાં કારણો છે, જેમ કે ધૂમ્રપાન, ખરાબ ઓરલ હાઇજિન, આનુવંશિક અથવા તમારો આહાર.દાંત પીળા થવાનાં ઘણાં કારણો છે. ધૂમ્રપાન કરવાથી દાંત પીળા થાય છે.ખરાબ ઓરલ હાઇજિન (સ્વચ્છતા) પણ તેમાંનું એક કારણ છે.આપણાં દાંત પર કાળા નિશાન પડવા પાછળનું કારણ છે તંબાકુમાં રહેલુ નિકોટીન છે. તંબાકુ ના સેવન થી તેમાં રહેલું નિકોટીન ધીમે ધીમે દાંત ઉપર જમા થાય છે, થોડા સમયમાજ તે સંપૂર્ણ રીતે દાંત ઉપર ચોટી જાય છે, જેને બ્રશથી કાઢવા લગભગ મુશ્કેલ છે. પણ આ દાગ દુર કરવા માટે જો અમુક સરળ ઉપાઈ અપનાવી શકાય કે જેથી દાત એકદમ સાફ થઈ જશે. આજના સમયમાં વ્હાઈટનર, શાઈનર અને વિશેષ કેમિકલ્સથી દાંતને ફરી વખત ચમકાવું શક્ય બન્યું છે. ડેન્ટલ બ્લીચીંગથી ના ઉપયોજ થી પણ દાંત ઉપર ગુટકા, તંબાકુ થી પડેલા ડાઘને દુર કરી શકાય છે.

એવું કહેવામાં આવે છે કે પ્રથમ છાપ એ જ છેલ્લી છાપ કે પ્રભાવ હોય છે. આવી સ્થિતિમાં, તમારું સ્મિત ખૂબ જ મહત્વનું હોય છે. લોકોને મળતી વખતે તમે કેટલા સરળ સ્વભાવના છો અને તમે કેટલી સરસ રીતે તમારા સ્મિતની અસરને છોડી શકશો, તેની અસર તમારી છબી (ઇમેજ) ઉપર પણ પડે છે. પરંતુ જો તમે લોકોને મળતી વખતે સ્મિત જ નથી કરી શકતા તો, પછી એ એક સમસ્યા છે.ક્યાંક આનું કારણ તમારા પીળા દાંત તો નથીને. પીળા દાંત દરેક જગ્યાએ વ્યક્તિને શરમમાં મૂકી દે છે. હસતી વખતે અથવા બોલતા સમયે, સામેની વ્યક્તિની નજર સૌ પહેલા દાંત તરફ જ પડતી હોય છે. આ પીળા દાંત ચહેરાની સુંદરતાને બગાડી દે છે.

દાંત ને સફ્ફ કરાવતી વખતે ડેન્ટલ બ્લીચીંગ પછી ડેંટીસ્ટ દ્વારા આપવામાં આવેલી ક્રીમ ચોટાડવી જોઈએ. દાંત એ આપના શરીરનું ખુબ સેન્સેટીવ અંગ હોવાથી તેની ઉપર કોઈ પણ દવા લગાવતા પહેલા સારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. બ્લીચીંગ બાદ થોડા દિવસો સુધી ડોક્ટરને બતાવ્યા મુજબ દવા નું સેવન કરવું હિતાવત છે. અલબત, ગુટકા, તંબાકુ અને પાન મસાલા ખાવા વાળા લોકો પેઢાનો દુ:ખાવો, ગળાની ખરાશ કે સફેદ ધબ્બા વગેરેનો પ્રોબ્લેમ હોય તો તરત ડોકટરનો કૉન્ટૅક્ટ કરો. કેમ કે આ કોઈ સારા લક્ષણ ના કહી શકાઈ.

ચાલો આપણે તમને જણાવી દઈએ કે દાંત પીળાં થવાનાં ઘણાં કારણો છે, જેમ કે ધૂમ્રપાન, ખરાબ ઓરલ હાઇજિન (સ્વચ્છતા), આનુવંશિક અથવા તમારો આહાર. એવાં ઘણાં કારણો છે કે, જે તમારા દાંતની સફેદીને ધીમે ધીમે ઓછી કરતાં જાય છે. તમારે આ પીડાપનથી (યલોનેસથી) શરમમાં મુકાવાની બિલકુલ જરૂર નથી, તેથી નીચે આપેલી ટીપ્સને અનુસરો.આ વાત તો થઈ ડોક્ટરના થેરેપીની પણ અમે તમને તમારા દાંતમાં ગુટખાના કારણે થયેલા કાળા અને પીળા દાગ ને દુર કરવાના ઘરેલું ઉપચાર બતાવવા માંગીએ છીયે. આ ઘરેલુ ઉપાય માટે તમારે બ્રશ ઉપર બેકિંગ સોડા લગાવીને દાંત ઉપર ઘસવાનું છે. બેકિંગ સોડામાં એક નાની ચમચી મીઠું ભેળવો અને પછી બ્રશથી દાંત ઉપર ઘસવાથી દાંત તુરંત અને સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.

અને દાંત માંથી ડાઘ દુર કરવા માટે ભોજન પછી એક ચ્યુઈંગમને મોઢામાં નાખીને 10-15 મિનીટ સુધી ચાવો. અને બુજુ કે દાંતને ચમકાવવા અને ડાઘ ધબ્બા દુર કરવા માટે લીંબુ કે સ્ટ્રોબરી ઘસવું પણ હિતાવત છે. આ બધી નેચરલ મેથડસ છે જેની કોઈ આડ અસર

અઠવાડિયામાં એકવાર તમારા દાંતને મીઠું અને તેલ વડે સાફ કરો. અડધી ચમચી મીઠામાં સરસવના તેલના બે ટીપાં નાંખો અને દાંતને હળવાથી માલિશ કરો. આમ કરવાથી ધીમે ધીમે પીળાશ દૂર થઈ જશે.અઠવાડિયામાં એક કે બે વાર બ્રશ પર કોલગેટ સાથે એક ચપટી બેકિંગ સોડા પણ લગાવી દો. આ રીતે પણ દાંત પરની પીળાશ ધીરે ધીરે સાફ થઈ જશે.

જમ્યા બાદ લીંબુની છાલથી દાંત પર હળવી માલીશ કરો. તમે આ પદ્ધતિને અઠવાડિયામાં બેથી ત્રણ વાર પણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે છાલને જડબાની વચ્ચે નહીં પરંતુ દાંત પર ઘસો, તેનાથી દાંત ખાટા થઈ જશે અને તમને ખાવામાં તકલીફ પડશે. લીમડો હંમેશાં થીજ દાંત સાફ કરવા માટે વપરાય છે. તેના એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીને લીધે તે દાંતને તમામ રોગોથી પણ દૂર રાખે છે. દાંતની પીળાશ દૂર કરવા માટે લીમડાના દાતણથી દાંત સાફ કરો.

જો તમારે દાંત પર લીંબુની છાલ નથી ઘસવી તો, તમે તેના રસથી કોગળા કરી શકો છો. આ માટે, એક ચમચી લીંબુના રસમાં સમાન પ્રમાણમાં પાણી ઉમેરો. આ મિશ્રણથી રોજ જમ્યા બાદ કોગળા કરવા કે મોઢું વીંછળવું. આમ કરવાથી દાંતની પીળાશ પણ દૂર થાય છે અને સાથે સાથે શ્વાસની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.એપ્પલ સાઈડર વિનેગરથી કોગળા કરવાથી પણ દાંતની પીળાશ ઓછી થઈ જાય છે. આ વિનેગર અને પાણીને સમાન પ્રમાણમાં મીક્સ કરી કોગળા કરો.નારંગીના પાવડરથી પણ દાંત ચમકી શકે છે. બ્રશ કર્યા પછી, આ પાવડરથી હળવા હાથે દાંતને મસાજ કરો.

ખાવાના સોડાને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવામાં આવે છે. રોજ સવારે ખાવાના સોડાના પાવડરને દાંતો પર આંગળીથી ઘસવો. ત્યારબાદ થોડા ગરમ પાણીથી ધોવાથી દાંતમાં જમા થયેલ પીળાશથી છુટકારો મેળવી શકાય છે.લાકડીને બાળ્યા બાદ તેમાંથી ઉત્પન્ન થતા કોલસાનું ચુર્ણ બનાવો. ત્યારબાદ આ ચુર્ણથી દાંતોની સફાઈ કરવી.આમ કરવાથી દાંતની પીળાશ દુર થાય છે. પરંતુ, આનો વધારે ઉપયોગ ન કરવો.નારંગીની છાલને સુકવી તેનું ચૂર્ણ તૈયાર કરવું. સુકાયા બાદ આ ચૂર્ણથી બ્રશ કરવાથી દાંતોની પીળાશ દુરમાં મદદરૂપ થાય છે.તુલસીના પાન ને સુકવી ને પછી એને પીસીને પાઉડર બનાવી લેવો. હવે આ પાઉડર થી બ્રશ ની સહાયતા થી દાંત ને સાફ કરવા. તમને લાભ થશે.

દાંત ચમકાવવા માટે આમ તો બજારમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. પરંતુ દૂધ અને દૂધની બનલી પ્રોડક્ટ જેટલી અક્સીર કોઈ કેમિકલ પ્રોડક્ટ નથી. દૂધ અને તેની આઇટમમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે દાંતને સ્વસ્થ બનાવે છે. જોકે ચા-કોફીથી દૂર રહેવું જોઈએ તેનાથી પીળાશ વધે છે.

ગાજર ની મદદ થી પણ દાંતો ની પીળાશ દુર કરવામાં આવી શકે છે. તેથી તમે ગાજર નું સેવન કરો અને તેને ચાવીને ખાઓ. ગાજર ખાવાથી દાંતો ની પીળાશ સાફ થઇ જશે અને દાંત મજબુત પણ થઇ જશે.સફરજન નું પલ્પ દાંતો ની પીળાશ હટાવવામાં ઉપયોગી સાબિત થાય છે અને તેને દાંતો પર લગાવવાથી દાંત એકદમ સફેદ થઇ જાય છે. તેથી તમે ઈચ્છો તો દાંતો પર સફરજન ના પલ્પ પણ લગાવી શકો છો. સફરજન નો પલ્પ તમને સરળતાથી બજાર માં મળી જશે. તમે રૂ ની મદદ થી તેને દાંતો પર લગાવી લો અને પછી પોતાના ટૂથબ્રશ થી દાંતો ને સાફ કરો. એવું કરવાથી તમારા દાંતો ની ચમક પાછી આવી જશે.

કેળા ની છાલ ની મદદ થી પણ દાંતો ને સફેદ કરવામાં આવી શકે છે. તમે એક કેળા ની છાલ લો પછી તેને દાંતો પર સારી રીતે રગડો. રોજ એક અઠવાડિયું એવું કરવાથી તમારા દાંત સાફ થઇ જશે અને દાંતો ની પીળાશ ગાયબ થઇ જશે.લીમડા ના દાંતણ કરવાથી દાંત સારી રીતે સાફ થઇ જાય છે અને તેમની પીળાશ પણ દુર થઇ જાય છે. લીમડા ના દાંતણ કરવા માટે તમે લીમડા ની એક ડાળી લઇ લો. પછી આ ડાળી ને પોતાના દાંતો પર સારી રીતે રગડો. તમે એક અઠવાડિયા સુધી આ પ્રક્રિયા ને કરો. તમારા દાંતો ની ચમક પાછી આવી જશે અને પીળાશ બરાબર થઇ જશે.ખાવાનું ખાધા પછી તમે જરૂર બ્રશ કરો. કારણકે બ્રશ ના કરવાના કારણે ખાવાનું દાંતો પર જ ચોંટેલ રહી જાય છે જેના કારણે દાંત પીળા થઇ જાય છે.