દારુ પીને યુવક કરવા માંગતો હતો યુવતી સાથે દુષ્કર્મ પણ, અચાનક આવી ગઇ યુવતી ની મા પછી જે થયુ તે જાણીને ચોકી જશો….

0
1142

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાત જનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સા ઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા પાટણ તાલુકાના કુડેર ગામે હવસખોર યુવાને ગામની જ માસુમ 20 વર્ષની વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી છેલ્લા ત્રણ વર્ષથી શોષણ કરતો હતો અને બળાત્કાર અને વીદ્યાર્થીનીને બદનામીની ધમકી આપી કરી હતી. ચાર દિવસ અગાઉ ખેતરમાં એકલી જોઈ હવસ પુરી કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીનીની માતા આવી જતા સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો.

અને વિદ્યાર્થીનીએ હવસખોર ઇસમ સામે ગુનો નોધાવ્યો છે અમે તેના મદદગાર અન્ય ત્રણ સાગરીતો પર પણ પોલીસ ફરિયાદ નોધાઇ છે જેમા પાટણ તાલુકાના કુડેર ગામે રહેતી અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીનીને ગામનો જ રાજપૂત વિક્રમજી છેલ્લા ત્રણ વર્ષથી શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો હતો. વિદ્યાર્થીની પોતાના ઘરેથી કોઈ પણ સ્થળે એકલી જવા નીકળે ત્યારે એકલતાનો લાભ લઇ તેની છેડતી કરતો હતો.

તમને જણાવી દઇએ કે ચાર દિવસ અગાઉ વિદ્યાર્થીની અને તેની માતા ખેતરમાં હતા તે સમયે દારૂ પી વિદ્યાર્થીનીની માતા આસપાસ જતા તે એકલી હતી અને તે દરમ્યાન તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીનીની માતા આવી જતા આ હવસખોર ઈસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને વિદ્યાર્થીનીએ પોતાની માતા ને સમગ્ર આપવીતી જણાવી હતી.ત્યારબાદ આ યુવતીએ અને તેની માતાએ નજીક ના પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી.

મિત્રો પ્રેમ સબંધ એ એવા પ્રકારનો સબંધ છે જેમા મનુષ્ય કોઈપણ સારા કે ખરાબનો વિચાર કર્યા વગર પોતાના મનની જ વાત માને છે પરંતુ મિત્રો અમુક સમયે તે પોતાની અને બીજા માટે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરે છે જેમા મિત્રો તે તો ફસાઇ જાય છે પરંતુ સામે વાળી વ્યક્તિનુ જીવન બરબાદ કરી નાખે છે મિત્રો આપણે જે કિસ્સા વિશે વાત કરવા જઇ રહ્યા છે તેમા કઇક આવુ જ બન્યુ છે મિત્રો આવા કિસ્સામા જો જોવા જઈએ તો યુવતિઓનુ જીવન બરબાદ થઈ જાય છે અને તે સમાજ માટે ખુબજ ખરાબ છે મિત્રો તો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર બન્યુ છે શુ.

મિત્રો આ આખી ઘટના ના સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામમાં બન્યો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પણ મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારના કિસ્સાઓ વધવા લાગ્યા છે મિત્રો ત્યારે આ બધાની વચ્ચે સંતરામપુરના અંતરિયાળ ગામમા એક કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પરણીત મહિલા તેના પતિ સાથે તેના પિયર આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા ઘણા સમય પહેલા તે ગામના એક યુવક સાથે પ્રેમ સબંધમા જોડાઇ હતી પરંતુ તે મહિલા પરીવારના લોકો ને તે વાત ની જાણ થઈ જતા તે મહિલાને સંતરામપપુરની નજીકના એક ગામમા પરણાવી દીધી હતી.

પરંતુ જ્યારે તે મહિલાના પ્રેમી ને તે વાતની જાણ થઇ તો તેણે તેનુ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તેના પરિવારના લોકોને તે વાતની જાણ તેના પરિવાર ના લોકોને થઇ તો તેમણે સંતરામપુરના પોલિસ સ્ટેશન મા જઇ તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે જણાવ્યુ હતુ કે સંતરામપુરના અંતરિયાળ ગામની એક 25વર્ષીય મહિલાનું લગ્ન સંતરામપુરની નજીકના ગામમા થયુ હતુ અને તે એક દિવસ તેના પતિની સાથે તેના પિયર અંતરિયાળ ગામમા આવી હતી જ્યા રાતના 3 વાગ્યાના સમયમા તે જ ગામમા રહેતા એક યુવક કે જે તેનો પ્રેમી હતો તેણે તેના પિતા ના ઘરની નજીક કુવા પાસે મળવા બોલાવી હતી.

અને જ્યારે તે મહિલા તેને મળવા આવી ત્યારે આ યુવતિને ધમકાવીને બળજબરીપૂર્વક તેની સાથે તે ગામથી દુર આવેલા તેના મકાન ની અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યા તે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને મિત્રો એટલુ જ નહી પરંતુ તે મહિલાને તેના મકાનમા સતત 21 દિવસ સુધી બાંધી રાખી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ હતુ અને વારંવાર દુષ્કર્મ આચરી રહેલા આવા હવસખોરની ચુંગુલમાથી તે યુવતી ભાગી છુટવામા સફળ રહી અને સીધી તેના પિતાના ઘરે જતી રહી જ્યા તે મહિલા અને પરિવારના લોકો સંતરામપુર પોલિસ સ્ટેશન મા જઈને તે યુવક વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી.

જ્યા તેણે જણાવ્યુ હતુ કે 21 દિવસ સુધી તે યુવકે પોતાની પ્રેમિકા તે પરણીત મહિલાને પોતાની બનાવાના ઇરાદાથી ધમકી આપી તેને પુરી રાખ્યા બાદ થોડાક સમય પહેલા તે ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે મહિલાએ તેના પિતા અને પિયરના લોકોને પોતાના ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ વિશે જણાવ્યુ હતુ અને ત્યારબાદ સંતરામપુર પોલિસ સ્ટેશનમા જઇને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તે યુવક વિરુદ્ધ બળાત્કાર, અપહરણ,અને બળજબરીપૂર્વક પુરી રાખવા સહિતના ગુનાઓ અંગેની કલમો મુજબ ગુન્હો દાખલ કરીને તે આરોપીની તપાસ હાથ ધરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પોતાના પિયરના એક યુવક સાથે લગ્ન પહેલા પ્રેમ સબંધ ધરાવતી તે મહિલાને રાતના સમયમા બળજબરીથી પોતાની સાથે લઈ ગયેલા તે યુવકના 3 મકાનો પૈકી ઘંટી વાળાનામે તરિકે ઓળખાતા મકાનની અગાસી ઉપર તે મહિલાને સતત 21 દિવસ સુધી પુરી રાખી હતી અને કોઈને જાણ ના થાય તે ઇરાદાથી બહારથી તે મકાનનો દરવાજો બંધ કરી દેતો હતો અને તે મહિલાને સતત 21 દિવસ સુધી જમવાનું,ન્હાવા ધોવા જેવી બધી જ જીવનની ક્રિયા તે મકાનની અંદર જ કરાવતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે સતત 21 દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ બની જાય છે મિત્રો આ ઘટનાના બન્યૂ છે એવુ કે એક કાકીએ ભત્રીજા સાથેના સબંધની જાણ તેના પેહલાના પ્રેમીને થઈ જતા તેઓ બન્ને એ સાથે મળીને તેના ભત્રીજાની હત્યા કરી દીધી હતી તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા નો પતિ બહાર કામ કરતો હતો અને તેનો ફાયદો ઉઠાવતા તેની પત્ની તેના સગા ભત્રીજા સાથે સબંધ બનાવતી હતી જ્યારે બીજી ઘટનામા એક ફુવા એ તેની બે સગીર વયની ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો આવી બીજી જ ઘટનામા બન્યુ છે એવુ કે મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક મહિલાએ તેના પતિના બહાર રહેવાનો પૂરો લાભ ઉઠાવ્યો હતો જેમા પહેલા સામાજિક મર્યાદા તોડી દીધા હતા અને ત્યારબાદ ઉચ્ચ જાતિના વ્યક્તિ સાથે ઘણીવાર સંબંધ બનાવ્યા હતા અને ત્યારબાદ તે મહિલા ગામના બીજા ઘણા યુવકો સાથે સબંધ બનાવતી હતી પરંતુ જ્યારે તે મહિલાને તેનાથી પણ મન ના ભરાવ્યુ તો તેણે તેની કરતા નાની ઉમરના ભત્રીજા સાથે સબંધ બનાવ્યો હતો અને તેણે તેના કરતા અડધી ઉંમરે પ્રેમની જાળમાં ફસાયો હતો અને ધીમે ધીમે ભત્રીજા સાથે રોજિંદા સંબંધ બાધ્વાની ટેવ પડી ગઈ હતી.

એક દિવસ જ્યારે ઘરમા કોઈના હતુ તો તે મહિલાએ મોકાનો ફાયદા ઉઠાવતા તેણે તેના ભત્રીજા સાથે સંબંધ બાંધતી હતી તે દરમિયાન ત્યા અચાનક જ તેનો જુનો બોયફ્રેન્ડ આવી ગયો અને તેણે આ બધુ જોઇને તેને ખુબ જ ગુસ્સે થયો અને તેણે તેની પ્રેમિકા સાથે મળીને હત્યા કરી દીધી અને બીજા દિવસે પોલીસે લાશને બહાર કાઢી અને હત્યાની તપાસ શરૂ કરી તો પછી પ્રેમ પ્રકરણની વાર્તા સમજાઇ ગઈ મિત્રો પોલીસે જણાવ્યું હતું કે મહુરિયા ગામનો રહેવાસી રાધા સાકેત તેના પતિ રાજેશ સાથે 26 વર્ષથી બે બાળકો સાથે ઘરમાં રહેતી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાનો પતિ રીવામાં રહેતો હતો અને મિકેનિક તરીકે કામ કરતો હતો અને તે દરમિયાન મહિલા ગામના જ પ્રદિપસિંહ ઉર્ફે રિંકુના પિતા ભૂપેન્દ્ર બહાદુર પરિહાર સાથે સંબંધ બનાવતી હત અને આવુ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ મહિલાના ગેરકાયદેસર સંબંધો તેના 17 વર્ષીય ભત્રીજા બસંત સાકેટ સાથે થઇ ગયા હતા અને ત્યારબાદ 25 જૂનની રાત્રે પ્રદીપે બસંત સાકેતને રાધા સાકેત સાથે સંબંધ બનાવતા જોઇ ગયો હતો.

અને જ્યારે પ્રદીપે આ જોઈને ખુબજ ગુસ્સે થઈ ગયો હતો જેના કરણે પ્રદીપે વસંત ઉપર હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પ્રદીપે રાધા સાથે મળીને વસંતનુ ઓશિકાથી તેનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા પછી વસંતની લાશને તેના ઘરની પાછળ નાખી દીધી હતી જ્યા સવારે ગ્રામજનોએ તે લાશ જોઇને નજીકના પોલિસ સ્ટેશનમા જાણ કરાવવી હતી અને પોલિસ ઘટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી છે.

મિત્રો પોલિસે તપાસ કરતા પહેલેથી જ પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે તે હત્યા છે પરંતુ પોલીસ માત્ર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી.અને પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલા ને ગામના ઘણા લોકો સાથે સંબંધ હતો અને તેથી હત્યાની સોય મહિલાની આસપાસ ફરવા લાગી હતી અને સખત પૂછપરછ કરતાં તેણે કબુલ્યુ હતુ કે રાધાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે પ્રદીપ અને બસંત સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા અને પોલીસે આરોપી રાધા સાકેત અને પ્રદીપ વિરુદ્ધ ની કલમ 302 201,34 અને પ્રદીપસિંહ વિરુધ્ધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

તેમજ મિત્રો બીજી ઘટના મા બન્યુ છે એવુ કે થોડાક જ સમય પછી તે જ વિસ્તારમા રહેલા ચંદુ નામના એક યુવકે તેની સગી બે ભત્રીજી ઉપર બળાત્કાર કર્યાનો મામલો સામે આવ્યો હતો જેમા મિત્રો બે સગીરાના ફુવા એ તેની સગી ભત્રીજીઓ ઉપર બળાત્કાર કર્યાનિ ઘટના સામે આવી હતી મિત્રો એક તરફ બાળ લગ્નનનું દુષણ નાબૂદ થયું હોવાની વાતો થાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ કુ-પ્રથા આ રીતિ ચાલી આવે છે મિત્રો તેવો જ એક કિસ્સો સરદારનગર માં સામે આવ્યો છે જ્યા બે સગીરાઓના ફુવાએ તેમની આ બે ભત્રીજો ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જેમા મિત્રો બન્યુ હતુ એવુ કે.

મિત્રો સરદારનગરમાં રહેતી બે સગીર બહેનોને માતાપિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી હતી અને ત્યાજ લોકોના ઘરે કામ કરીને પોતાનુ ઘર ચલાવતી હતી ત્યારે એક દિવસ તેના કોઈ દૂરના ફોઇ-ફૂવા દ્વારા લાલચ આપીને તેમની સાથે આ બંને સગીરાઓને એમપી ખાતે લઈ જવામાં આવી હતી મિત્રો માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફુવાના આશરે ગઈ હતી પરંતુ નિધર્મી ફુવાએ ત્યા લઇ જઈને આ બે સગીર બહેનો માથી 16વર્ષીય ભત્રીજી ને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને 16 વર્ષીય સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતુ જ્યારે 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

તેમજ મિત્રો ફુવાએ સગીરા સાથે દુષ્કર્મ તો કર્યું પરંતુ તે સગીરાઓની લગ્નની ઉંમર ન હોવા છતાં બંને સગીરાઓના બાળ લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિઓ પાસેથી 50-50 હજાર રૂપિયા પણ લીધા અને લગ્ન બાદ 16 વર્ષની સગીરાએ તેના પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફુવાને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો હતો અને અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડતા પોલીસે બંને સગીરાને પતિના ચૂંગલમાંથી મુક્ત કરાવી હતી તેમજ મહિલા પોલીસે સગીરાના ફોઈ ફુવા, બંનેના સગીર પતિઓ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.