દરેક સ્ત્રીઓ પોતાના પાર્ટનર પાસે રાખે છે આવી આશાઓ, જે તે ક્યારેય ખુલાસીને નથી કહી શક્તિ, જાણીલો આ આશાઓ વિશે…….

0
877

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સ્ત્રીઓ ની વાત કરવા જઈએ તો દરેક સ્ત્રી ને જુદા જુદા પ્રકાર ના પુરુષો ગમતા હોય છે, અને સ્ત્રીઓ ને ગમતા પુરૂષો માં આકર્ષિત કરે તેવા કયા તત્ત્વો છે જે સ્ત્રીઓ ને આકર્ષિત કરે છે અને તેમના અંદર સામ્યતા ધરાવે છે. તેના પર ઘણીવાર રીસર્ચ પણ થઈ ચૂક્યા છે અને રિસર્ચ માં જોવા મળેલી અનેક પ્રકાર ની માન્યતા ઓ કંઈક ઓર જ છે તો ચાલો જાણીએ કેવા કેવા પુરુષો સ્ત્રીઓ ના પ્રેમભાવી દિલ ને જીતી લે છે અને તેમના દરેક કામ કાજ માં મદદરૂપ થાય છે.

આ જ સંશોધનો ને આધારે વાત કરી એ તો પુરૂષ ના વ્યક્તિત્વ અને તેમના એવા ગુણો જે સ્ત્રી ને ખૂબ જ ગમી જતાં હોય છે. અને આ એ ખૂબી જ છે જેની ઝલક જો સ્ત્રી ને પુરૂષ ના વ્યક્તિત્વ માં દેખાય તો તે સ્ત્રી પુરૂષ ને ચાહવાથી સ્વયં ને રોકી નથી શકતી તો આવો જાણીએ એવી કઈ બાબતો છે જે સ્ત્રીઓ ને પુરુષો પ્રત્યેય આકર્ષિત કરીને પ્રભાવિત કરે છે. અને તેમની પ્રક્રિયા પર પસંદગી અનુભવતી હોઈ છે.કહેવાય છે કે છોકરીઓ કોઈ વાત પોતાના પેટમાં નથી રાખી શકતી.

તેમ છતાં કેટલીક વાતો એવી પણ હોય છે જેથી માત્ર પોતાના  પાર્ટનરને જ કહે છે. પરંતુ કેટલીક એવી વાતો પણ છે જે તે પોતાના પાર્ટનર પાસે ઈચ્છે છે છતાં કદી કહેતી નથી. આજે એવી ચાર વાતો ની વાત કરીશું.જેન્ટલ મેન પુરુષો.દરેક પુરુષો માં જેન્ટલ મેન મેન્ટલિટી હોતી નથી પુરુષો માં રહેલી જેન્ટલમેન ની ક્વૉલિટી દરેક સ્ત્રી ને આકર્ષિત કરે છે, તેમાં મહિલા ઓ સાથે વિનમ્રતા થી વાત કરવાથી લઈને મહિલા ઓ માટે દરવાજો ખોલવો તેમને લિફ્ટ માં પહેલા જવા દેવું વગેરે બાબતો નું ધ્યાન રાખે છે

અને તેનાથી સ્ત્રીઓ ને પુરુષો ની આવી નાની નાની બાબતો ગમતી હોઈ છે.સમ્માન આપે.સૌ કોઈ જાણે છે કે સ્ત્રી ઘર હોય કે બહાર પોતાના પતિ કે પાર્ટનરનો સમ્માન  હંમેશા જાળવે છે. એ જ રીતે સ્ત્રીઓને પણ એવી અપેક્ષા હોય છે કે તેમના પાર્ટનર માત્ર એકાંતમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજની સામે તેમને સન્માન આપે. જે પુરુષ સ્ત્રીની આ લાગણીઓને સમજે છે તેના જીવનને સ્ત્રી ખુશીઓથી ભરી દે છે.લાગણીશીલ હોય.જીસ મનમાં ભાવનાઓ કે લાગણી ના હોય તે સંબંધ શું કામનો? છોકરાઓ પ્રમાણમાં વધારે પ્રેક્ટિકલ હોય છે અને આ જ વાત છોકરીઓને બહુ ખરાબ લાગે છે કારણકે એને તો દિલથી ચાહનાર પુરુષ જ ગમે છે.

આમ પણ એકબીજાની તકલીફને સમજી ના શકે તો પછી જીવન કેવી રીતે પસાર થાય?સ્ત્રી નો આદર.પુરુષો ને સ્ત્રી ઓ પ્રત્યેય આદર હોઈ છે, જે પુરુષ સ્ત્રી નો આદર કરતો હોય તે પુરૂષ સ્ત્રી ને ખૂબ જ ગમી જતો હોય છે. કરણ કે મોટા ભાગ ના પુરુષો સ્ત્રીઓ ને આદર નથી આપતા. અને તેમની વાતો ને ટાળી દેતા હોય છે,તેવા પુરુષો સ્ત્રીઓ ના મન માં નથી હોતા અને તેમની સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી.માફી માગી શકતો હોય.બધાએ જોયું હશે કે માફી માગવાની બાબતમાં પુરુષો કંજૂસ હોય છે.

પરંતુ જો તમે પોતાની ભૂલની માફી માગી શકતા હોવ તો પુરુષો સ્ત્રીઓને વધારે ગમે છે. દરેક છોકરી ઈચ્છે છે કે તેનો પતિ ઉદાર સ્વભાવનો હોય.વફાદારી.સંબંધોમાં વફાદારી કોને નથી જોઈતી. છોકરીઓ પણ ઈચ્છે છે કે તેનો પતિ જૂઠું ના બોલે અને પરસ્ત્રી તરફ આકર્ષિત થઈને એને દગો ના આપે.બુદ્ધિમતા.જે પુરૂષ સ્માર્ટ હોય તે પુરૂષ તેની બુદ્ધિમત્તા ના જોરે સ્ત્રી ની સાથે વાર્તાલાપ કરી તેની છબિ બનાવી લે છે અને તે વાતો વાતો માં પણ સ્ત્રી નું મન મોહી લે છે.

આવા પુરુષો બુદ્ધિમાન અને હોશિયાર હોય છે. અને તેમની બોલીથી જ સ્ત્રીઓનું મન ચકિત કરી દેતા હોય છે. આવા પુરુષોની બુદ્ધિ પ્રચલિત અને વિકસિત હોય છે.સેન્સ ઓફ હ્યુમર હસમુખો સ્વભાવ.દરેક પુરૂષ નો સ્વભાવ કેટલો શાનદાર અને હસમુખો છે તે પુરુષ ના હસમુખા ચહેરા પર થી જ ખબર પડી જતી હોય છે અને તે પણ સ્ત્રીઓ નું મન મોહવા માટે આવશ્યક ધરાવે છે,કારણ કે સામાન્ય રીતે સ્ત્રી ને ખૂબ જ ગંભીર ગુસ્સાવાળા અને ચિડચિડ કરતા પુરૂષો નથી ગમતા પણ તેની સામે હસમુખા સ્વભાવવાળા પુરૂષો સરળતા થી સ્ત્રી ના હૃદય માં જગ્યા બનાવી લેતા હોય છે.

મદદરૂપ સ્વભાવ.જે પુરૂષો મદદ કરવામાં કુશળ હોય કે દિલદાર સ્વભાવ ધરાવતા હોય અને નિસ્વાર્થ ભાવે તેમની પડખે ઉભા રહીને મદદ કરતા હોય તેવા પુરુષો પણ સ્ત્રીનું ચિત્ત ચોરી લેતા હોય છે. અને તેવા પુરુષો પોતાની ચિંતા કર્યા વગર જ બીજા ને મદદરૂપ થતા હોય છે. તેવા પુરુષો સ્ત્રીઓ ના હૃદયમાં પ્રેરણા દાઇ રૂપે રહેલા હોય છે.રસોઈ માં કુશળ.જી હા આ વાત થી કદાચ તમને પણ આશ્ચર્ય થશે પરંતુ જે પુરૂષો ભોજન બનાવવા માં એક્કા હોય છે

તેઓ ખૂબ જ સરળતા થી સ્ત્રી ને આકર્ષિત લેતા હોય છે અને રસોઈ ના કામ થી સ્ત્રીઓ નું મન જીતી લેતા હોય છે,આવા પુરુષો સ્ત્રીઓ ના કામ માં હાથ બાટે છે અને સ્ત્રીઓ ને મન ગમતી વાનગી માં બનાવવા માં પણ સાથ આપે છે.કેરિંગ નેચર.જ્યારે જયારે સ્ત્રીઓ માં પુરુષો પ્રત્યેય કેરિંગ કરવામાં આવે છે ત્યારે પુરૂષો નું આ પાસુ દરેક સ્ત્રીઓ ને ખૂબ જ ક્યુટ લાગતું હોય છે તેથી પુરૂષો જ્યારે પણ ચિંતા કરે ખાસ કરી ને તેની સુરક્ષા ને લઈ ને તે વાત સ્ત્રીઓ ને તેમના પર ઓવારી જવા વિવશ કરી મૂકે છે,

તો આજ જ સ્ત્રીઓ ને આકર્ષિત કરવા મોંઘી ભેટસોગાદો અને પૈસા ના પ્રદર્શન જેવી બાબતો ને બંધ કરી અપનાવો અને આવી સાદી સરળ ટીપ્સ અને દરેક પુરુષો માં સ્ત્રીઓ પ્રત્યેય પ્રેમભાવ રાખો અને સ્ત્રીઓને મદદ રૂપ બનો જેથી તમારા કુશળ જીવન માં પ્રેમ અને પ્રેરણા મળી રહે અને બનો સ્ત્રીના મન ના મણિયારા.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.