દરેક સમસ્યા જડમૂળથી થઈ જશે દૂર બસ કરીલો, આ ખાસ ઉપાય જાણીલો આ ઉપાય વિશે……..

0
181

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ જીવનની દરેક સમસ્યા થી કેવી રીતે છુટકારો મેળવી શકાય તો તેના માટે તમારે અમુક ઉપાયો દ્વારા તમે તમારા જીવન મા આવતી દરેક સમસ્યા નુ સમાધાન મેળવી શકો છો તેમજ આજના સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવાના સપના જુએ છે અને પ્રતિષ્ઠ મેળવવા માંગે છે પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી અને ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી તો તમે  નિરાશ થઈ જાવ છો.

મિત્રો નિરાશ ન થશો અને કારણ કે આજે આમે આપને બતાવી રહ્યા છીએ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરૂ કરી શકશો.જીવનમાં દરેક પૈસાદાર બનવા માંગે છે. પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોકો પૈસાદાર બનવા માંગે છે. અથાગ મહેનત કરવા છતાં પણ જો તમને સફળતા નથી મળી રહી, તો તમારે થોડા ઉપાય કરવાની જરૂર છે અને શાસ્ત્રોમાં આ ઉપાયો વિષે જણાવવામાં આવ્યું છે જેથી તમે પૈસાદાર બની શકો છો તમે આ ઉપાયોને અપનાવીને ન માત્ર પૈસાદાર બની શકો છો પરંતુ તમારા જીવન મા આવતી દરેક સમસ્યા નુ સમાધાન મેળવી શકો છો.

મિત્રો જો તમે આર્થિક મુશ્કેલી થી પરેશાન છો અને સખત મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી તો કોઈ પણ સોમવારે આ ઉપાય કરો. સોમવારે રાત્રે જ્યારે ચંદ્રનો પ્રકાશ વધે છે તે સમય પછી પોતાના પલંગના ચાર ખૂણામાં ચાંદીની એક એક ખીલી મુકવી.આ ચાંદીની ખીલી નાની હશે તો પણ ચાલશે. તે એક ચમત્કારિક તાંત્રિક ઉપાય છે અને તે પોતાના ઘરની આજુબાજુની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.આ કરેલા ઉપાયથી પૈસાની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગે છે.થોડા સમયમાં પૈસાની સારી એવી આવક થવા લાગે છે.પૈસાની તંગીથી રાહત મળે છે.

મિત્રો જો તમે પણ તમારા પૈસાથી પોતાના ખિસ્સા ભરેલા રાખવા માટે આ બીજો ઉપાય સોમવારે કરો આ ઉપાય કરવા માટે તમે દર સોમવારે વહેલી સવારે ઉઠી જવું અને પોતાના દૈનિક કાર્યો પુરા કર્યા પછી,પોતાના ઘરની આસપાસના આવેલા કોઈપણ શિવ મંદિરમાં જઈને ત્યાના શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરવો અને જો આ ઉપાય દર સોમવારે કરવામાં આવે તો તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.આ એક ખૂબ જ સરળ અને ચમત્કારિક ઉપાય છે.

મિત્રો જો કોઈ વ્યક્તિ પોતાના દેવાના કારણે પરેશાનીમાં હોય અને દેવું ચૂકવવામાં અસમર્થ હોય તો તેમને આ તાંત્રિક ઉપાય કરવો યોગ્ય સાબિત થશે.સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતે કોઈ પણ રકમ એટલે કે લોન ના હપ્તા બીજા દિવસે ચુકવતા હોય છે.પરંતુ જો મંગળવારે જ લોનના હપ્તા ચૂકવશો તો દેવું ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે તેમજ મંગળવારનો દિવસ લોનના હપ્તાઓને ચુકવવાનો શ્રેષ્ઠ દિવસ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જે લોકો ધનિક બનવાની ઇચ્છા રાખે છે તે દરેક વ્યક્તિએ બુધવારે આ ઉપાય જરૂર કરવો.જેમાં સાત સારા માટીના કોળિયા લો.બજારમાં પૂજાની સામગ્રીની દુકાનમાં કોળિયા સરળતાથી મળી આવે છે.આ સાથે મુઠ્ઠીભર લીલા મગ લો.બંનેને લીલા કપડાથી બાંધો અને શાંતિથી મંદિરના પગથિયા પર મૂકો.આ વાત કોઈને ન કહેવાનું ધ્યાન રાખો,નહીં તો ઉપાય નિરર્થક રહેશે.

મિત્રો જો તમે પણ પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માંગો છો તો આ માટે તમે અઠવાડિયા ના દર ગુરુવારે આ તાંત્રિક ઉપાય કરો તેમજ આ ઉપાય કરવા માટે તમે દર ગુરુવારે પીળા રંગનાં કપડાં પહેરો.ખોરાકમાં પીળી મીઠાઈ ખાવી.તે ઉપરાંત પીળી રંગની વસ્તુઓનું દાન કરવું, પીળા રંગના પદાર્થો જેવા કે પીળા કપડા, પીળા ફળ, હળદર વગેરે. આ ઉપાયથી પૈસાની આવકમાં વધારો કરે છે.

મિત્રો કોઈ પણ અઠવાડિયાના રવિવારે એક ગ્લાસ દૂધના તાંત્રિક ઉપાય તમારા પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે.આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે રવિવારે રાત્રે સુતી વખતે પલંગ નીચે માથાની પાસે દૂધનો ગ્લાસ રાખીને ઊંઘવું.દૂધને કાળજીપૂર્વક રાખવું જે પછી સવારે ઉઠ્યા પછી પોતાના રોજના કામ પુરા કરીને આ દૂધને બાવળના ઝાડના મૂળમાં ચડાવવું. દર રવિવારે રાત્રે આવું કરો.આ એક તાંત્રિક ઉપાય છે અને તે પોતાની પર રહેલા દરેક આર્થિક સંકટો દુર થાય છે. પૈસાની કમી દૂર થશે.

મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ પણ કાર્ય સફળ ન થાય, તો લાખો પ્રયત્નો કર્યા પછી પણ પૈસા અટકતા નથી અને જો તમે જે કરવા માંગો છો તે ન કરો તો ગભરાશો નહીં, અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીએ છીએ જે આ બધી સમસ્યાઓ તમારાથી કાયમ માટે દૂર કરી દેશે તેમજ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક પૂર્ણ ચંદ્ર પર સવારે 10 વાગ્યે માતા લક્ષ્મી પીપળના ઝાડ પર વસે છે. તેથી, જે વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યો છે તેણે આ સમયે પીપલના ઝાડની પૂજા કરવી જોઈએ.

તેમજ જળ અર્પણ કરો અને લક્ષ્મીની પૂજા કરો અને લક્ષ્મી મંત્રની માળા જાપ કરો. ધીરે ધીરે બધી સમસ્યાઓનો અંત આવશે તેમજ કોઈપણ શુભ દિવસે અથવા અક્ષય તૃતીયા અથવા પૂર્ણ ચંદ્રના દિવસે વહેલી સવારે જાગીને લાલ રેશમી કાપડ સાફ કરીને લો અને હવે તે લાલ કપડામાં ચોખાના 21 દાણા મુકી દો અને ધ્યાનમાં રાખો કે ચોખાના બધા દાણા સંપૂર્ણ છે તૂટેલા દાન ન રાખશો તેમજ તે અનાજને કપડામાં બાંધી લો.

અને આ દ્વારા દેવી લક્ષ્મીની પૂજા કરો અને આ ચોખાને લાલ કપડામાં બાંધીને પૂજામાં પણ રાખો. પૂજા કર્યા પછી આ ચોખાને તમારા પર્સમાં લાલ કપડાથી બાંધી મુકી દો મિત્રો આ ઉપાય કર્યા પછી પૈસા થી સંબંધિત સમસ્યાઓ કોઈ જ સમયમાં અદૃશ્ય થઈ જશે પરંતુ ધ્યાનમાં રાખો કે પર્સમાં કોઈપણ પ્રકારની અનિયમિત વસ્તુ ન રાખો.