દાદી માનો આ ઘરેલું ઉપાય થોડાંક જ સમયમાં દૂર કરી દેશે શરીર પરનાં વધારાના નિશાન.

0
274

ડાઘથી મુક્તિ માટે ક્રીમ કે લોશનના ઉપયોગ પ્રાકૃતિક છે. પણ  કોઈ પ્રચાર પાછળ ભાગવા અને કોઈ ઉત્પાદનનો  ઉપયોગ કરતા પહેલા આપણે  ત્વચાના વિશેષજ્ઞની સલાહ લેવી જોઈએ. શું ડાઘપર પડેલા નિશાનથી  એક અઠવાડિયામાં છુટકારો મેળવી શકાય  છે ? હાં મેળવી શકાય છે. પણ બસ એટ્લુ  સમજવું પડશે  કે ડાઘ રાતભરમાં નહી હટે. ખાસ કરીને જો ડાઘ જૂનો હોય તો એને મટાડવામાં સમય લાગી શકે છે. પણ  જો તમે આ ઉપાય અજમાવો છો તો એક અઠવાડિયામાં તમારા ડાઘ મોટેભાગે મટી શકે છે.

દાઝવું, કપાવવું કે ઇજા પહોંચવી રોજની વાત છે, પરંતુ તેનાથી ઉભી થનાર બળતર અને દર્દ ઘણાં દિવસો સુધી રહે છે. એટલું જ નહી સ્કિન પર તેના નિશાન પણ પડી જાય છે, જે પછીથી એક ઉડું સ્વરૂપ લઈ લે છે.તમે આ નિશાનોને દૂર કરવા માટે ઘણા પ્રકારની ક્રીમ લગાવો છો, પરંતુ આ નિશાન એટલા ઉંડા થતા જાય છે કે તેને દૂર કરવા મુશ્કેલ થઇ જાય છે. તો એવામાં શું કરીએ કે નિશાન પણ દૂર થઈ જાય અને ખોટા ખર્ચાથી પણ બચી શકાય?

બાળપણમાં ખેલકૂદ કે પછી અન્ય કોઇ દૂઘર્ટનામાં ઇજા થવાને કારણે શરીર પર અનેક પ્રકારના નિશાન પડી જાય છે.જોકે ઘણી સ્ત્રીઓને સિઝરિયન સમયે લેવામાં આવતા ટાંકાના પણ તેમને નિશાન પડી જતા હોય છે. આમ, ઇજાના નિશાન જો ફેસ પર હોય તો તે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે.આ સિવાય કોઇ ઓપરેશનને કારણે પણ લોકોને શરીર પર નિશાન પડી જતા હોય છે. જો તમે શરીર પર પડેલા કોઇ પણ પ્રકારના ડાઘા-ધબ્બાને દૂર કરવાનું વિચારી રહ્યા છો તો આ ઘરગથ્થુ ઉપાયો તમને ખૂબ જ કામમાં લાગશે. જો તમે આ ઘરગથ્થુ ઉપાયોને નિયમિત રીતે ફોલો કરશો તો તમે શરીર પર પડેલા અનેક પ્રકારના નિશાનને દૂર કરી શકશો.

શરીરના કોઇ ભાગમાં ઇજા થઇ હોય અને ત્યાં પછી નિશાન પડી ગયા હોય ત્યારે તમે તેનાથી એક જ અઠવાડિયામાં રાહત મેળવવા ઇચ્છતા હોવ તો એ ડાઘ પર ખીરા કાકડીનો રસ અથવા બજારમાં મળતો ખીરા પેક લગાવો અને અડધો કલાક પછી ધોઇ લો. આમ કરવાથી ઇજાથી પડેલા નિશાનમાંથી છૂટકારો મળી જાય છે.સૌ પ્રથમ ડુંગળીનો રસ કાઢી લો અને તેને રૂની મદદથી શરીર પર પડેલા ડાઘ પર લગાવો. આમ આ પ્રોસેસ દિવસમાં સવાર-બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ કરશો તો આ ડાધ શરૂઆતના ગાળામાં આછા થઇ જશે અને પછી તેની જાતે જ દૂર થઇ જશે.આ સિવાય ડુંગળીનો રસ તમને જ્યાં શરીરમાં સોજો આવ્યો હોય ત્યાં તેમજ શરીરમાં થતી બળતરા પર લગાવવાથી તેમાંથી રાહત મળે છે.

બેકિંગ સોડાની મદદથી તમે એક જ અઠવાડિયામાં શરીર પર પડેલા ડાઘા-ધબ્બાઓને દૂર કરી શકો છો. આ માટે એક ચમચીમાં બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને 10 મિનિટ માટે પલાળી રાખો અને પછી તેને શરીર પર પડેલા ડાઘા તેમજ સ્ટ્રેચ માર્ક પર એપ્લાય કરો. આ મિશ્રણ લગાવ્યા પછી તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી તે જગ્યા પર 5 મિનિટ માટે મસાજ કરો ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે 20 દિવસ સુધી કરવાથી તમને શરીર પર પડેલા ડાઘામાંથી મુક્તિ મળી જશે.

કોઇ પણ પ્રકારના ડાઘા-ધબ્બાને દૂર કરવામાં મધ સૌથી જૂનો અને જાણીતો ઉપચાર છે. ડાઘામાંથી મુક્તિ મેળવવા માટે ઓર્ગેનિક મધ બજારમાંથી ખરીદો અને પછી તેમાં ઓટમીલ અને પાણી મિક્સ કરીને પેક તૈયાર કરી લો.ત્યારબાદ આ પેકને શરીર પર પડેલા નિશાન પર લગાવો અને પછી 10 મિનિટ મસાજ કરો. આમ, આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે.એલોવેરા જેલ સ્કિનની કોઇ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે બેસ્ટ સાબિત થાય છે. એલોવેરા જેલને શરીર પર પડેલા નિશાન પર લગાવો અને 20 મિનિટ સુધી મસાજ કરો. એક વાતનું ખાસ ધ્યાન એ રાખવુ કે આ પ્રયોગ તમારે રાત્રે સુતા પહેલા કરવાનો રહેશે.

કોઇ પણ પ્રકારના નિશાનને દૂર કરવા માટે કોકો બટર એક કારગર સાબિત થાય છે. કોકો બટર લગાવવાથી સ્કિનની અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. શરીર પર પડેલા કોઇ પણ પ્રકારના ડાઘાને દૂર કરવા માટે દિવસમાં ત્રણ વાર કોકો બટર એપ્લાય કરો જેનાથી તમે અનેક પ્રકારના નિશાનમાંથી છૂટકારો મેળવી શકશો.લેવેન્ડર તેલઆ તેલ ના ફક્ત ઘા ને ભરે છે, પરંતુ દુખાવામાં પણ રાહત અપાવે છે. જો કે કાચા લવન્ડર તેલને લગાવવાથી સ્કિન પર થોડી ચટપટી થઇ શકે છે એટલે જરૂરી છે કે તેને લગાવતા પહેલા તમે તેને બીજા તેલની સાથે મિક્સ કરી લો. જો કે, કાચું લવન્ડર તેલ ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. આ તેલ પાતળું છે અને તેનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે એક આધારના રૂપમાં જૈતૂનના તેલનો ઉપયોગ કરો અને એક મિશ્રણના રૂપમાં ઉપયોગ કરી શકો છો. કપાયેલા અને સ્કેપ્સ માટે પ્રાકૃતિક ઉપાય.

લીંબુ કુદરતી બ્લીચનું કામ કરે છે આ કારણોસર કોઈપણ ઉઝરડાઓ તેમાંથી સરળતાથી કાઢીં શકાય છે સૌ પ્રથમ ઇજાની આસપાસનો વિસ્તાર સાફ કરો પછી લીંબુના રસમાં કપાસના રૂનને ડૂબવું અને જ્યાં ઉઝરડા હોય ત્યાં તેને સારી રીતે ઘસવું 10 મિનિટ સુધી સળીયા પછી લીંબુનો રસ ઘા પર છોડી દો પછી તેને પાણીથી ધોઈ લો દરરોજ આ કરવાથી જૂના ઉઝરડાઓ હળવા થશે અને થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે.આમલામાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે આમલાની પેસ્ટ લો અને તેમાં ઓલિવ તેલ મિક્સ કરો તેને ડાઘ ઉપર લગાવ્યા બાદ હળવા હલાવીને માલિશ કરો દરરોજ આ કરવાથી ડાઘ પર ફરક પડશે.

ચાના ઝાડનું તેલ પણ આમાં તમને મદદ કરી શકે છે ફક્ત આ તેલનો અડધો ચમચી લો અને તેમાં અડધો ચમચી ગરમ પાણી ઉમેરો તેને ચિન્હિત વિસ્તાર પર લગાવો આ પછી તેને હળવા હાથથી માલિશ કરો અને લગભગ 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો અને સાફ કરો દરરોજ આ કરવાથી તમે અસર જોશો.ખાસ કરીને જો ડાઘ જૂનો હોય તો એને મટાડવામાં સમય લાગી શકે છે.પણ  જો તમે આ ઉપાય અજમાવો છો તો એક અઠવાડિયામાં તમારા ડાઘ મોટેભાગે મટી શકે છે.જો તમે ડાઘને એક અઠવાડિયાના અંદર હટાવી શકો છો તો બેકિંગ સોડા મદદગાર સિદ્ધ થઈ શકે છે એક ચમચી દોડામાં ત્રણ ચમચી પાણી મિસ્ક કરો આ મિશ્રણને ડાઘ પર લગાડો અને થોડા મિનિટ સુધી મિકસ કરી આવું કરતા સમયે ડાઘ પર વધારે તેજ ન રગડવું હૂંફાણા પાણીથી ધોઈ લો.

આ કોઈ પણ ડાઘને હટાડવા માટે કારગર ઉપાય છે આ ઘણા જૂના સમયથી ઉપયોગ થતા રહ્યું છે આર્ગેનિક મધ ખરીદો અને ઓટમીલ અને પાણી સાથે મિક્સ કરી પેક બનાવી લો. એલોવેરા જેલ ત્વચા માટી ખૂબ ઉપયોગી છે ડાઘ ધબ્બા માટે આ જાદૂની રીતે કામ કરે છે પાંદડાને સીધા એલોજેલ લો અને ચેહરા પર લગાડો જો તમે રાત્રે આ લગાવી સૂઈ જશો તો સારા પરિણામ મળશે.શું તમે ડાઘ ધબ્બાથી એક અઠવાડિયાની અંદર છુટકારો મેળવી શકો છો એના માટે કાકડીની મદદ લો. આ ન માત્ર તમારી ત્વચાથી ડાઘને હળવા કરશે અપર ચેહરા પર આરામદેહ પ્રભાવ આપશે તમે ખીરાના રસને ટોનરની રીતે ઉપયોગ કરી શકો છો આ ફેસપેકમાં પણ નાખી શકો છો.

કાકડી ચામડીને નરમ બનાવે છે જેથી જો તમે તેને ઘા પર મૂકી દો, તો તમારા જૂના માં જુના ઘા પણ કાઢી શકો છો.કાકડી નું પેસ્ટ કરીને, તમે આ ઘા ના દાગ ઘટાડી શકો છો.4.તમે ઘણા લોકોના ચહેરા પર ઘણાં પ્રકાર ના નિશાન જોયા હશે,જે જોવા માટે ખૂબ જ ઘાટા લાગે છે, પરંતુ હવે તેને ચંદનના પાવડરની મદદથી તેને દૂર કરી શકો છો.ચંદન પાવડર ખૂબ સારી રેસીપી છે. ચંદન ના પાવડર સાથે ગુલાબજળ મિક્સ કરી બનેલા પેસ્ટ ને સવારે ઘા પર લગાવો અને એક કલાક રાખી મુકો પછી ઠંડા પાણી થી ધોઈ નાખો આમ કરવાથી દાગ ઝડપ થી દુર થશે.