દાઢી મૂછવાળી આ છોકરીની તસવીરો જોઈને તમે મોટી મોટી અભિનેત્રીઓને પણ ભૂલી જશો,તસવીરો જોઈને ચોકી જશો.

0
431

નમસ્કાર મિત્રો અમે આશા રાખીએ કે તમે તમારા સુંદર જીવનમા શુમંગલ હશો મિત્રો આજે આપણે લેખમા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજે આપણે વાત કરવા જઇ રહ્યા છે એક એવી મૉડેલ વિશે જે પોતાની એક બિમારી ના કારણે પહેલા તો ખુબજ ચિંતિત થઈ ગઈ હતી પરંતુ પછી તેણે પોતાની આ નબળાઈને પોતાની તાકાતમા બદલી નાખી અને અત્યારે તે એક ખુબજ મશહૂર અભિનેત્રી છે મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે દરેક છોકરી પોતાની સુંદરતા લઈને ખુબજ અગ્રેસીવ હોય છે પરંતુ આજે આપણે જે મૉડેલ વિશે વાત કરવા જઈ રહ્યા છે તેઓ એટલા માટે ખુબજ ફેમશ છે કારણ કે તેમને છોકરાની માફક દાઢીના વાળ આવે છે અને આ એક કુદરતી નથી પરંતુ તેમને એક બિમારીના કારણે આવુ થાય છે તો મિત્રો આવો જાણીએ કોણ છે આ મૉડેલ.

મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દરેક છોકરી અન્ય છોકરીઓ કરતા સુંદર અને સારી દેખાવા માંગે છે અને તેથી તેના સારા દેખાવને ધ્યાનમાં રાખીને, તેણી તેના ડ્રેસિંગ સેન્સને ઘણું મહત્વ આપે છે અને અમુક છોકરી ઓ પોતાને વધુ સારી રીતે બતાવવા માટે તેમના વાળ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી જ તે તાજી નવી હેર સ્ટાઈલથી તેના વાળને સારો દેખાવ આપતી રહે છે પરંતુ આજે અમે તમને એક એવી યુવતીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેને જરૂર કરતાં વધારે વાળ હોય છે અને આ વાળ એક સમયે તેમના માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા હતા પરંતુ તો પણ તેણે હાર માની નહીં અને તેના વાળને તેની પોતાની ઓળખાણમાં વધુ સારા બનાવ્યા હતા.

મિત્રો આજે અમે એક એવા મોડલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વાળ શરીર પર વધારે પડતા હતા મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જે છોકરીની વાત કરીએ છે તે એક પંજાબી છોકરી છે જેનું નામ હરનમ કૌર છે મિત્રો આ વાળના સતત વિકાસને કારણે તે ખુબજ ચિંતિત હતી પરંતુ પછી હરનામે નક્કી કર્યું છે કે હવે તે ફક્ત દાઢી અને મૂછના લૂક માં જ મોડેલિંગ કરશે જો કે તમને આ વાંચીને વિચિત્ર લાગશે પરંતુ આ જ સાચું છે.

મિત્રો પહેલા તો હરમાનને લાગ્યુ કે કદાચ આ કુદરતી છે પરંતુ તેમને ખબર પડી કે આ વાળ વધવાના પ્રત્યેક વાસ્તવિક કારણ એ એક રોગ છે જેમા નિષ્ણાતોના મુજબ આ રોગનું નામ પોલિસિસ્ટિક અંડાશયના સિન્ડ્રોમ રાખવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે હરનમ કૌર બાળપણથી જ આ બિમારીથી પીડિત હતા અને આ રોગને કારણે તેના શરીર પર વાળ ખુબજ ઝડપથી વધતા હતા અને આ પહેલા તે તેના વાળથી ખૂબ જ પરેશાન હતી પરંતુ પછી તેણે આ દાઢી,મૂછ સાથે મોડેલિંગ કરવાનું નક્કી કર્યું છે.

મિત્રો મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ હરનમ કૌર ઇંગ્લેન્ડના બર્કેશર સ્લોની રહેવાસી છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે હરનમ કૌરના શરીર પર વાળની ​​સંખ્યા ખુબજ ઘણી છે મિત્રો આટલું જ નહીં પરંતુ જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેની દાઢી અને મૂછો તેના ચહેરા પર દેખાવા લાગ્યા હતા અને આ વાળ તેની છાતી સુધી ફેલાઈ ગયા હતા અને અગાઉ હરનમ કૌરના પરિવારના સભ્યો પણ તેમના વધતા વાળથી કંટાળી ગયા હતા મિત્રો તમને જણાવી દઈએ કે આ કારણોસર તેમના મિત્રો પણ ઓછા ​​છે.

મિત્રો તમને જણાવી દઈએ કે હરનમ કૌર હાલમાં ફક્ત 23 વર્ષની છે અને તેના લાંબા વાળ હોવાને કારણે હરનમ કૌરે શીખ ધર્મ અપનાવ્યો હતો હવે તે શીખ હોય તેવુંજ લાગે છે અને તેની તસવીરો જોતાં તમને લાગશે કે તેની દાઢી અને મૂછ નકલી છે પરંતુ મિત્રો એવું નથી અને જેમ શીખ લોકો લાંબી દાઢી ધરાવે છે અને પાઘડી પહેરે છે તેવી જ રીતે હરનામે પણ આ અવતાર ધારણ કરી લીધો છે મિત્રો તમને જાણીને આનંદ થશે કે હમણાંજ હરનમ કૌરે તેના વાળ અને દાઢી-મૂછો સાથે લગ્ન સમારંભવાળી ફોટોશૂટમાં મોડેલિંગ કર્યું છે અને આ ફોટોશૂટમાં.તેની દાઢી ફૂલોથી શણગારેલી છે.

જેમાં તે જંગલી દેખાવ આપે છે જેમાં તે એકદમ આકર્ષક અને કૂલ લાગે છે મિત્રો હરનામ જેવી છોકરીઓ ચંચળતાનું નવું ઉદાહરણ છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં હરનમ કૌરનું પ્રશંસાપત્ર જણાવે છે કે હવે તેણીની દાઢી 6 ઇંચ લાંબી છે અને વર્ષોથી તે બીજા જેવો દેખાય છે તેના માટે તેણીને ચીડવામાં સંઘર્ષ કરતી હતી અને હવે તેણે 24 વર્ષ 282 દિવસની ઉંમરે આ રેકોર્ડ ટાઇટલ મેળવ્યું છે હરનમે આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હવે હું ગર્વથી કહી શકું છું કે હું ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર છું.