ડાબા પડખે સુવાથી થાય છે અનેક ફાયદા, જાણો કયા પડખે સુવાથી કેટલાં ફાયદા થાય છે.

0
155

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આ પ્રશ્ન ઘણા બધા લોકોને મૂંઝવતો હોય છે. અને ઘણીવાર તો જયારે આપણે રાત્રે સુઇએ છીએ, તો આપણે ક્યાં પડખે સુઇએ તેની આપણેને ખબર જ હોતી નથી. આપણે ક્યારેક ડાબી બાજુના પડખે સુઇએ છીએ, તો ક્યારેક જમણી બાજુએ, તો ક્યારેક ઉંધા પણ સુઇએ છીએ. જેનાથી આપણને લાગે છે કે આપણા શરીરને આરામ મળી રહ્યો છે.

પણ આજે તમને એની સાચી સ્થિતિ અને એના ફાયદા જણાવવાના છીએ. મિત્રો રાત્રે જયારે આપણે સુઇએ છીએ તો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, આપણે ક્યા પડખે સૂવું જોઈએ? કારણ કે આપણી આ પડખા ફરવાની ટેવથી શરીરના ભાગોની સાથે સાથે મગજ ઉપર પણ અસર પડે છે.ઊંઘ આપણા શરીર માટે પ્રકૃતિ એ આપેલુ એક અનમોલ વરદાન છે. દરરોજ ઊંઘ લેવા થી આપણું શરીર સ્વસ્થ અને એક્ટીવ રહે છે. એટલા માટે દરેક વ્યક્તિ એ રોજ ૭-૮ કલાક જરૂર સુવું જોઈએ. દરેક વ્યક્તિ ની સુવા ની રીત અલગ અલગ હોય છે. જો તમારા સુવાની રીત ખોટી છે તો આખી રાત ઊંઘ નહિ આવે. અને પછી ના દિવસે શરીર માં થાક અને આળસ રહેશે.

સારી રીતે સુવા માટે સાચી બાજુ પડખું ફરીને સુવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ ની અનુસાર ડાબી બાજુ પડખું ફરીને સુવા થી આખી રાત સારી ઊંઘ આવે છે. અને તે શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો આના ફાયદા જાણીએ. ૯૯% લોકો જાણતા ડાબી બાજુ સુવા સાથે સંકળાયેલી સાચી હકીકત, તમે એક વાર જરૂર જાણી લો.

ડાબી બાજુ પડખું ફરીને સુવાના ફાયદા.ડાબી બાજુ પડખું ફરીને સુવા થી દિલ ઉપર બિલકુલ પણ દબાણ નથી લાગતું. જેનાથી દિલ ની કાર્યશૈલી હમેશા સારી રહે છે.ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીર ના અન્ય ભાગ માં ઓક્સીજન નો પ્રવાહ સરખી રીતે થાય છે. આનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે. ડાબી બાજુ પડખું ફરી ને સુવા થી ગુરુત્વાકર્ષણ ના કારણે ભોજન સરળતાથી નાના આંતરડા માંથી મોટા આંતરડા માં ચાલ્યું જાય છે. સારી રીતે પચી જાય છે.

આનાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે. અને શરીર માં આખો દિવસ એક્ટીવ અને સ્વસ્થ રહે છે.ગર્ભવતી મહિલા માટે ડાબી બાજુ પડખું ફરીને સુવું જ વધારે સારું રહે છે. કેમકે તેનાથી ગર્ભસ્થ શિશુ ના સ્વાસ્થય ઉપર ખરાબ પ્રભાવ નથી પડતો. આના સિવાય એડી, હાથ અને પગ માં સોજા ની સમસ્યા પણ નથી થતી.ડાબી બાજુ પડખું ફરીને સુવા થી શરીર માં લોહી નું પરિભ્રમણ સારું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. આ રીતે સુવા થી તમને ઉઠવા ઉપર થાક નો અનુભવ નહિ થાય અને પેટ સંબંધી સમસ્યાઓ પણ દુર થઇ જશે.

જો તમને હમેશા પેટ માં કબજિયાત થાય છે, તો ડાબી બાજુ સુવાથી કબજિયાત થી રાહત મળે છે. પાચન તંત્ર ઉપર વધારે દબાવ પણ નથી પડતો. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીર માં જમા થયેલા ટોક્સીન લસીકા તંત્ર ના માધ્યમ થી નીકળી જાય છે.આ રીતે સુવા થી પેટ નું એસીડ ઉપર ની તરફ ના બદલે નીચે ની બાજુ જાય છે. જેનાથી એસીડીટી અને છાતી ની બળતરા નથી થતી. ઘણી વાર સાચી રીતે ન સુવા ના કારણે પણ એસીડીટી જેવી સમસ્યા થાય છે.ડાબી બાજુ પડખું ફરીને સુવા થી દિલ ઉપર બિલકુલ પણ દબાણ નથી લાગતું. જેનાથી દિલ ની કાર્યશૈલી હમેશા સારી રહે છે.

ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીર ના અન્ય ભાગ માં ઓક્સીજન નો પ્રવાહ સરખી રીતે થાય છે. આનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે.ડાબી બાજુ પડખું ફરી ને સુવા થી ગુરુત્વાકર્ષણ ના કારણે ભોજન સરળતાથી નાના આંતરડા માંથી મોટા આંતરડા માં ચાલ્યું જાય છે. અને સારી રીતે પચી જાય છે. આનાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે. અને શરીર માં આખો દિવસ એક્ટીવ અને સ્વસ્થ રહે છે.

ગર્ભવતી મહિલા માટે ડાબી બાજુ પડખું ફરીને સુવું જ વધારે સારું રહે છે. કેમકે તેનાથી ગર્ભસ્થ શિશુ ના સ્વાસ્થય ઉપર ખરાબ પ્રભાવ નથી પડતો. આના સિવાય એડી, હાથ અને પગ માં સોજા ની સમસ્યા પણ નથી થતી.ડાબી બાજુ પડખું ફરીને સુવા થી શરીર માં લોહી નું પરિભ્રમણ સારું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. આ રીતે સુવા થી તમને ઉઠવા ઉપર થાક નો અનુભવ નહિ થાય અને પેટ સંબંધી સમસ્યાઓ પણ દુર થઇ જશે.

જો તમને હમેશા પેટ માં કબજિયાત થાય છે, તો ડાબી બાજુ સુવાથી કબજિયાત થી રાહત મળે છે. પાચન તંત્ર ઉપર વધારે દબાવ પણ નથી પડતો. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીર માં જમા થયેલા ટોક્સીન લસીકા તંત્ર ના માધ્યમ થી નીકળી જાય છે.આ રીતે સુવા થી પેટ નું એસીડ ઉપર ની તરફ ના બદલે નીચે ની બાજુ જાય છે. જેનાથી એસીડીટી અને છાતી ની બળતરા નથી થતી. ઘણી વાર સાચી રીતે ન સુવા ના કારણે પણ એસીડીટી જેવી સમસ્યા થાય છે.

આપણા શરીરમાં સૌથી વધુ ગંદકી આપણા લીવર અને કિડનીમાં હોય છે. તેના લીધે રાત્રે સુતી વખતે વધુ પ્રેશર પડે છે. જેને લીધે આપણને એસીડીટીની તકલીફ થઇ જાય છે. પણ જણાવી દઈએ કે ડાબી બાજુ પડખું રાખીને સુવાથી આપણા આ બંને અવયવ યોગ્ય રીતે કામ કરે છે. તેનાથી વધુ બાઈલ જુસ નીકળે છે જે વસા(ચરબી) સારી રીતે પચાવે છે. અને સાથે જ લીવરમાં ચરબી જમા નથી થઇ શકતી.