ક્રિકેટર બાલાજીની પત્ની છે ખૂબ જ સુંદર અને હોટ, તસવીરો જોઈને જોતા રહી જશો…

0
678

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભુતપુર્વ ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીની સુંદર પત્નિ વિશે લક્ષ્મીપતિ બાલાજી ભારતીય ક્રિકેટ કોચ અને ભૂતપૂર્વ ક્રિકેટર છે.રાઇટ હેન્ડ ઝડપી માધ્યમ બોલર છે અન્વ તેણે નવેમ્બર, 2016 માં પ્રથમ વર્ગ અને લિસ્ટ એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.હાલમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બોલિંગ કોચ છે.જે તેની પૂર્વ ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છે.

મિત્રો તમને જણાવી દઇએ કે લક્ષ્મીપતિ બાલાજીએ 2009 માં તેની છેલ્લી વનડે અને 2012 માં છેલ્લી ટી 20 રમી હતી. જમણા હાથના ઝડપી બોલર લક્ષ્મીપતિ બાલાજી તે સમયના સૌથી લોકપ્રિય ક્રિકેટર હતા, તેમની રમત સાથે તે તેમની શૈલી માટે ખૂબ પ્રખ્યાત હતા. લક્ષ્મીપતિ બાલાજીના સ્મિતથી લઈને તેમની શૈલી સુધી ચાહકો ફક્ત ભારતમાં જ નહી વિશ્વભરમાં પણ હતા લક્ષ્મીપતિ બાલાજીના ચાહકોમાં છોકરીઓની સંખ્યા ખૂબ વધારે હતી

મિત્રો લક્ષ્મીપતિ બાલાજીને લાગતી ઘણી વાર્તાઓ પણ ત્યારે સામે આવે છે જ્યારે તેમની સ્ત્રી પ્રશંસકોએ પણ તેમને પ્રપોઝ કર્યું છે. વધુ છોકરીઓ પાકિસ્તાનમાં લક્ષ્મીપતિ બાલાજીની ચાહકો હતી. શેર કરેલો વિડિઓ 2004 નો છે, જ્યારે લક્ષ્મીપતિ બાલાજી તેના સાથી ખેલાડી ઓ સાથે એક કોલેજમાં પહોંચ્યા હતા. ચાલો તમને જણાવી દઇએ કે અહીં પણ અન્ય ક્રિકેટરોની તુલનામાં છોકરીઓ લક્ષ્મીપતિ બાલાજી માટે ઝૂંટવી રહી હતી.

પ્રત્યેક વ્યક્તિઓ પોતાના પ્રેમ ની ચર્ચા કરતા જ હોય છે તથા એક આપણે છીએ કે દિવાના બની ને ફરતા હોય છે. એમ પણ જે આપણા ભાગ્ય મા હોય તે તો કરવા નુ જ રહેશે. આજે અમે ક્રિકેટર લક્ષ્મીપતી બાલાજી ની ઘરવાળી સાથે પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.લક્ષ્મીપતિ બાલાજીએ તેની કારકિદી નો આરંભ ૨૦૦૦ થી રાજ્ય સ્તરે કરેલ હતુ. તેનુ પ્રદર્શન જોઈને વેસ્ટઈંડિઝ ની સામે ના મેચમા ૨૦૦૧ રમ્યા હતા.

બાલાજી નુ નામ ઝડપી બોલર તરીકે લેવા મા આવે છે. બાલાજી કાયમ હસતા મોઢાને લીધે વધારે વાતોમા રહેતો હતો. બાલાજીએ તેની આંતરરાષ્ટ્રિય સ્તર નુ પદાર્પણ ૨૦૦૩ થી કરેલ હતુ. બાલાજીએ ૨૦૧૩ મા પ્રિયા તાલુર સાથે વિવાહ કર્યા હતા.પ્રિયા ચેન્નઈની જાણીતી મૉડલ છે અને ૨૦૦૯માં મિસ ચેન્નઈ સ્પર્ધામાં રનર-અપ હતી. તે ઘણા ફૅશન-શોમાં રૅમ્પ પર કૅટવૉક કરી ચૂકી છે. બન્ને વચ્ચે થોડા સમયથી પ્રેમ હતો અને હવે એકમેક સાથે લગ્નના બંધનથી જોડાઈ ગયાં છે.

બાલાજી ઇન્ડિયન પ્રીમિયર લીગની ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં છે. પ્રિયા અગાઉ ક્યારેક આ ટીમના કો-ઓનર શાહરુખ ખાન સાથે પાર્ટીમાં જોવા મળી હતી.બાલાજી ની પ્રિયા સાથે થયેલ મુલાકાત એક સ્વપ્ન થી કઈ કમ નથી. બાલાજી તથા પ્રિયા 2009 મા એક સમારંભ સમયે પહેલી વખત ભેગા થયા હતા. બાલાજી એ પ્રિયાની સુંદરતા જોઈને તેના પર મરવા લાગ્યો હતો. બાલાજી ને પ્રિયા સાથે વન સાઈડ લવ થઇ ગયો હતો.

થોડા સમય પછી બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ.ત્યાર પછી આ મેળાપ એ પ્રેમમા ફરી હતી. પ્રિયા એ ચેન્નાઇ મા અનેક મેચ મા બાલાજીને ચીયર અપ કરવા આવી હતી. બન્નેએ ચાર વર્ષ સુધી ડેટિંગ ચાલુ રાખ્યુ. અંતે 2013મા વિવાહગ્રંથી થી જોડાઈ ગયા હતા. તમને જણાવીએ કે, બાલાજીએ 2016 મા ક્રિકેટને ટાટા કહી દીધુ હતુ. ત્યાર પછી તે આઇપીએલ મા તેની ટુકડી કોલકાતા નાઈટ રાઈડર્સ ની સાથે જોડાઈ ગયા હતા.તો આઇપીએલ ના મેચ મા ચેન્નાઈ સુપરકિંગ્સ માટે પણ ખેલ્યો છે.

બાલાજી એ ચેન્નાઇ માટે પ્રથમ હેટ્રિક મેળવી હતી અને હાલ તો તેણે ક્રિકેટમા થી સંન્યાસ લીધો હતો. બાલાજીએ ક્રિકેટ ને હાલ તો ટાટા કર્યા પછી કાયમ મીડિયા થી આઘો જ રહ્યો છે. ઘણા જૂજ વ્યક્તિઓ ને ખબર છે કે, બાલાજી અને પ્રિયા ના પ્રેમ લગ્ન થયા છે. પ્રિયા ચેન્નાઇ ની સુપર મોડેલ પણ ગણાય છે.પ્રિયા તથા બાલાજી ને એક દિકરો પણ છે. પ્રિયા એ ૨૦૦૯ મા મિસ ચેન્નાઇ કોન્ટેસ્ટ મા ભાગ પણ લીધેલ હતો. આ બ્યુટી પેજેન્ટ મા તે બીજા ક્રમ પર રહી હતી. ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીએ 2001 અને 2002 મા તમિલનાડુ રાજ્ય માટે પહેલા નંબર નુ ડેબ્યૂ કરેલ હતુ.

પોતાની પ્રથમ જ રણજી સીઝન મા બાલાજી એ 20.51 ના ઉત્તમ સરેરાશથી 37 વિકેટ મેળવી અને તેને ટીમ ભારત નુ નિમંત્રણ મળેલ.બાલાજી ને વર્ષ 2002 મા વેસ્ટઈન્ડિઝ સામે થવાવાળા મેચ મા પસંદગી કરેલ. જો કે બાલાજીની ડેબ્યૂ મેચ ખુબ જ નબળો રહી ચૂક્યો હતો. તેણે પ્રથમ મેચ મા ચાર ઓવરમાં 44 રન મેળવેલ અને તેને એક પણ વિકેટ ન પ્રાપ્ત થઈ. મિત્રો તમને યાદ જ હશે કે 2005 મા બાલાજી ને સ્પીડ બોલિંગ ના લીધે કમર ની હાનિ પણ થઈ હતી. જેના લીધે તે આવનાર ત્રણ વર્ષ સુધી ક્રિકેટ મેદાન થી દૂર થયો હતો. ત્યારે તેના ચાહકો ખુબ જ યાદ કરી રહ્યા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે બાલાજીએ મોડલ પ્રિયા થલૂર સાથે સપ્ટેમ્બર,2013માં લગ્ન કર્યા હતા. લક્ષ્મીપતિ બાલાજી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બોલર પણ રહી ચૂક્યા છે, તમને જણાવી દઇએ કે તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેમને લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં પણ રાખવામાં આવ્યા હતા. લક્ષ્મીપતિ બાલાજીએ તેમની પત્ની પ્રિયા થલુર સાથે પણ લગ્ન કર્યા જે ખૂબ સુંદર પણ લાગે છે.આ બન્ને વચ્ચે લગ્ન પહેલા આશરે બે વર્ષ સુધી અફેર ચાલ્યુ હતુ.બાલાજીના લગ્નમાં એન.શ્રીનિવાસન અને શ્રીલંકન ક્રિકેટર મુથૈયા મુરલીધરને હાજરી આપી હતી.બાલાજી માટે પાકિસ્તાની યુવતીઓ Will You Marry Meના બોર્ડ લઇને આવતી હતી.