કોરોના વાયરસ માં ભગવાન કેમ મદદ કરવા નથી આવતા,?2 મિનિટનો સમય કાઢી આ લેખ અચૂક વાંચો….

0
394

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે કોરોનાની આ ભયંકર મહામારીમા શા માટે ભગવાન આપણી મદદ કરવા નથી આવતા તો આવો આનો જવાબ જાણવા માટે તમારે આ લેખને અંત સુધી વાંચવો પડશે.

મિત્રો કહેવાય છે કે ભગવાન તો બહુ જ સમર્થ છે તો પછી આવા રોગચાળા શા માટે આવતા હશે જેમા હજારો માણસો દુંખી થાય છે કહેવાનો મતલબ એટલો કે આવી ભયંકર પરિસ્થિતિમા ભગવાન કેમ કશુ નથી કરતા એક વ્યક્તિની પ્રાથના કરતો હોય અને તેના માટે કામ કરવા દોડતા હોય ત્યારે તો આજના આ સમયમા આખી દુનીયા દુખી છે તમને જણાવી દઇએ કે આપણે બંધાને પ્રકૃતિએ ભાન કરાવ્યુ છે હજારો પ્રાણીઓની ચીખ આપણ ને કોઇને  સંભાળાતી હતી.

લાખો કુકળાઓને મારી નાખ્યા,લાખો ભૂંડને મારી નાખતા હતા,લાખો બકારાઓને મારી નાખતા હતા આટલુ જ નહી પરંતુ સાપોને પણ આપણે બાકી નથી મુક્યા તેમને પણ મારી નાખતા હતા તો શુ આપણે કોઈ એક ને પણ તેમની આ દર્દનાક ચીખો સંભળાતી હતી અને આ બધાને જીવતા ખાધા હતા તેમની ચીખો સંભળાતી હતી બેજુબાનજીવ જીવતો હોય તો તેની પુંછડી કાપી તેને ખાવાનુ ચાલુ કરે.

તમને જણાવી દઇએ કે આટલુ જ નહી પરંતુ આપણા હિંદુ ધર્મમા ગાયને જેને આપણે માતા કહીએ છે તેને ગાય ને પેટમા હવા ભરીને તેને ગરમ ગરમ પાણીમા જીવતી નાખે માંછલીઓને જીવતી ખાવાના શોખીન હતા લોકો આ પ્રકૃતિ જે છે હજારો વૃક્ષોને આપણે કાપી નાખ્યા પ્રકૃતિના ડામમા ડોળ કરી નાખ્યા આ પ્રાણીઓની દર્દનાક ચીખો આપણને નહોતી સંભળાતી ને તે ચીખો ભગવાને સાંભળી અને માંણસને ભાનમા લાવવા માટે ભગવાનને આ કાર્ય કરવુ પડ્યુ.

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના નામદેવ નામના મહાન ભક્ત થઇ ગયા તેમને એક દિવસ તેમની મા એ કહ્યુ કે જાવ તમે લિંબડાની છાલ ખેચી લાવ ત્યારે નામદેવ માત્ર 12 કે 13 વર્ષના હતા તો તેમની માએ  તેમને કુલ્હાડિ આપી અને કહ્યુ કે જાવ લીમડાની છાલ કાઢી લાવ પરંતુ નામદેવ જન્મથી જ સંત હતા તો તેમણે લીમડાની છાલ તો કાઢી તો તેમને થયુ કે આમા પણ જીવ તો છે ને તો તેને અત્યારે કેવી પીળા થઈ હશે તેને વેદના કેવી થઇ હશે.

તો તે જાણવા માટે તેમણે પોતાના પગમા કુલ્હાડિ મારી અને તરત જ પગ લોહી લુહાણ થઇ ગયો અને તે લીમડાની છાલ અને લોહી લુહાણ વાળો પગ લઈને નામદેવ તેમની માતા પાસે આવ્યા અને આ નામ દેવ એક નો એક દિકરો જો દિકરાને આંગળીમા જો છરી વાગે તો સહન નથી કરી શકતી તો આતો આખો પગ લોહી લુહાણ જોઇને નામદેવની મા ગાંડા જેવી થઇ ગઇ અને કહ્યુ બેટા આ શુ થયુ,કોણે માર્યુ,કેમનુ વાગ્યુ નામંદેવની માતાના આખમાથી આસુંડાની ધાર થઇ ગઇ લોહી લુહાણ પગમા નામદેવની મા પાટા પીંડી કરવા લાગ્યા.

અને ત્યારે નામદેવે કહ્યુ કે મા મને કોઇએ નથી માર્યુ તો નામદેવની માતાએ કહ્યુ કે આ કેમનુ થયુ તો નામ દેવે કહ્યુ કે મે જાતે જ માર્યુ છે તો કેમ તો નામદેવે કહ્યુ કે મા તમે જ કહ્યુ હતું ને કે લીમડાની છાલ કાઢી લાવ તો જ્યારે મે તેને કુલ્હાડિ મારીને તેની છાલ કાઢી તો મને પણ તેમ લાગ્યુ કે જીવ તો આ લીમડામા પણ છે તો તેને કેટલી પીળા થઇ હશે તો તેની પીડાને અનુભુવ કરવા માટે મે મારી જાતે મારા પગ પર કુલ્હાડિ મારી.

અને આપણને એક જીવતા ભૂંડની ચીખ નથી સંભળાતી,આપણને કૂકડાનો ત્રાસ નથી સંભળાતો તો ભગવાનને તેવુ લાગ્યુ હશે કે અને આ જે રોગ થયો છે ને તે કોઈ પ્રાણીમાથી નથી થયો તે ખબર છે ચાઇના વાળા ચામાચિડયા તો એમજ ખાઇ જાય છે તેમના માથી થયુ છે તમને જણાવી દઇએ કે ચાઇના વાળા બધુંજ ખાઇ જાય છે કશુ પણ બાકી નથી રાખતા મકોળાનુ અથાણુ બનાવી ને પણ આ લોકો ખાઇ છે તો શુ આ લોકોમા સહેજ પણ માણસાઇ બાકી નથી રહી.

તમે કલ્પના તો કરો આપણે જ્યારે પ્રકૃતી ઉપર થી દયા હટાવી લીધી અને પ્રકૃતિનો જેમ મન ફાવે તેમ ઉપયોગ કરવા લાગ્યા ત્યારે માણસને ભાન કરાવવા આ પ્રકૃતિનો જ કોપ છે તેવુ સમજજો અને આના લીધે આજે કરોડો લોકોએ  માંસ ખાવાનુ બંધ કરી દીધુ છે અને જો આ લોકોને કોઈ મહાન સંત ઉપદેશ આપે તો આ લોકો ખાવાનું બંધ ના કરે આપણે ખુબજ નશીબદાર છે કે આપણને આપણા સંતો અને આપણા ઋષીમુનિઓએ કહ્યુ છે કે આપણે શુદ્ધ શાકાહારી જ રહેવુ.

અને તમે જોયુ હશે કે જે લોકો શુદ્ધ શાકાહારી છે તેમને આવા ભયંકર રોગો નથી થતા આપણે બીજાના રોગનો ભોગ બનવુ પડે છે.જ્યારે કાળ ઝપાટ મારેને એટલે આપણે બધાએ જે આપણા ઋષી મુનિઓએ કહ્યુ છે,આપણા સંતોએ કહ્યુ છે તે પ્રમાણે જ કરવુ જોઇએ અને વચનામૃતમા ભગવાને કહ્યુ છે કે કાળનો વરદાન હોયને ત્યારે ભગવાન પણ તેમા દાખલગીરી કરતા નથી જેનો ઉદાહરણ છે મહાભારતના યુદ્ધમા કરોડો લોકો મરી ગયા હતા અને ત્યારે અર્જુને કહ્યુ કે ભગવાન આવુ ના કરાય અને આવુ ના થાય ત્યારે ભગવાને છાતી ઠોકીને કહ્યુ હતું કે હુ કાળ છુ અને લોકોનો વિનાશ કરવા માટે પ્રવૃત થયો છો અને આ ધરતી ઉપર સાત અબજ કરતા વધારે લોકો જે વધી બોવ ગયા છે.